વાડીએ જઈને કર્યું વનભોજન ભાગ - 2 |DIPAK KALSARIYA|

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ગામડે જઈ ને વાડીએ કર્યું વનભોજન ભાગ - 2
    - દેશી બ્લોગ
    . ગામ - ખાખબાઈ
    તાલુકો - રાજુલા
    જિલ્લો - અમરેલી
    .
    ગામડું એટલે .....
    - ગામ એ સામુહીક માનવ વસાહત હોય છે. સામુહીક માનવ વસાહત નોઆ એકમ "નેસ કે નેસડો" જેવા એકમથી મોટો પણ "નગર" જેવા એકમથી નાનો ગણાય. વસતીની રીતે કેટલાંક સો કે કેટલાંક હજારની માનવ વસાહત ધરાવતું ગામ હોય છે. જો કે ગુજરાતી ભાષાનાં શબ્દકોશમાં "ગામ" વિશે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જેમ કે, ‘શહેર કે નગરથી ઠીક ઠીક નાનું અને નેસથી મોટું બાંધેલા મકાનોવાળું વસાહતી સ્થાન.’; ‘વતન; રહેઠાણ’; ‘સો કુટુંબનો સમૂહ’ વગેરે. ગુજરાતી ભાષામાં "ગામ" અને "ગામડું" વચ્ચે થોડો પ્રમાણભેદ પણ રહે છે. જ્યાં ઘણાં થોડાં ઘર અને થોડાં માણસની વસતી હોય તે ગામડું કહેવાય છે. જ્યારે જરા વધારે વસતી હોય તે જગ્યાને ગામ કહે છે. ગામડાંમાં જોઇતી ચીજો મળે અથવા ન મળે, પણ ગામમાં તો બે ચાર વેપારી અને કારીગરનાં ઘર હોય છે, તેથી જરૂરની ચીજો મળી રહે છે.[૧]. આમ "ગામ" એટલે જ્યાં કેટલાંક ઘર અને થોડીક વસતી હોય એવું ઠેકાણું.
    .
    .
    મારો થોડોઘણો પરિચય -
    - નમસ્તે મારા પ્રિય મિત્રો, હું સુરત, ગુજરાતનો ટ્રાવેલર, ફૂડ બ્લોગર અને વક્તા દિપક કલસરિયા છું. હું પ્રવાસ, ભોજન, પ્રસંગો, હોટેલ્સ, જીવન, તહેવારો અને સંસ્કૃતિ વિશે અત્યારે અને પછી દરેક સમયે વિડિયો બનાવું છું, હું મારી ટિપ્પણીઓ નિયમિતપણે તપાસું છું તેથી સૂચનો અને પ્રશ્નો વિશે મને આના પર મૂકવા માટે મુક્ત અનુભવું છું.
    મારા લીધે કોઈ ની લાગણી દુભાય તો પહેલે થી જ માફી માંગી લઉ શું .🙏🏼🙏🏼
    - મારી ઈન્સ્ટાગ્રામ 🆔 - www.instagram....
    🙏🏼 આભાર સહ વંદન 🙏🏼
    .
    .
    .
    .
    .
    #trending #desivlog #ગામડું #viralvideo #gujarati #gujrativlog #gujju #popularvideo #કાઠિયાવાડી #સૌરાષ્ટ્ર

Комментарии • 4