૫૫ થી ૬૦ વર્ષ પહેલાં જન્મેલા બાળકો ના કોઇ નોંધણી કે માતા પિતાએ જન્મનો કોઈજ પુરાવો કે યાદી હોયજ નહી તો શું કરવું જોઈએ જન્મના દાખલા માટે જૂના જમાનામાં કાયદા હતાજ નહી તો શું કરવું જોઈએ
Mara new born baby na nam ma Ak speling chenj karva no che pan nagar palika vara na pade che sogandh namu aapyu pan te chata nathi karto cheng AKSHARAJSINH (BIRTHCERTI MA CHE ) ANE AKSHRAJSINH (KARAVANU CHE ) KOI IDIA HOY TO KEJO
અમારી પાસે જન્મ નો દાખલો છે ગ્રામ પંચાયત ના રજિસ્ટર માં પણ નામ નું રજિસ્ટ્રેશન છે પણ રજિસ્ટર માં તલાટી ની સહી નથી નામ ની સામે અને એક જ ક્રમાંક નંબર માં બે વખત અલગ અલગ નામ થી રજિસ્ટર થયેલું છે એટલે કે એક નંબર પર બે અલગ અલગ નામ થી રજિસ્ટ્રેશન છે તો હવે શું કરવું
મારા દિકરા ની જન્મ તારીખ હોસ્પીટલ વારા એ 9/5/2024 ના બદલે 10/5/2024 કરી દીધી છે તો એમા 9 તારીખ કઈ રીતે થય શકે? હજી જન્મ નો દાખલો નગરપાલિકા માથી કઢાવેલ નથી
આપ આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ વિભાગને તાત્કાલિક જાણ કરી અને સુધારો કરી શકો છો.. જો આવું કરવાની હોસ્પિટલમાં ના પાડે તો આપ જન્મ મરન નોંધણી વિભાગમાં ફરીયાદ કરી શકો છો..
Sir, permanent address mai ek alphabet galat likh diya hospital walo ne.. ab birth certificate us alphabet ke basis par change karwana hai.. kaise karwaye
મારે એલસી માં 23, 7,1991સે અને આધાર કાર્ડ માં 1,1,1989સે તો મારે આધાર કાર્ડ માં 23,7, 1991 નાખવુંસે તારીખ તો અને જન્મના પ્રમાણપત્રમાં તારીખ 10 7,1991 સુધારો થઈ શકશે તે મને કેસો
૫૫ થી ૬૦ વર્ષ પહેલાં જન્મેલા બાળકો ના કોઇ નોંધણી કે માતા પિતાએ જન્મનો કોઈજ પુરાવો કે યાદી હોયજ નહી તો શું કરવું જોઈએ જન્મના દાખલા માટે જૂના જમાનામાં કાયદા હતાજ નહી તો શું કરવું જોઈએ
ખૂબ સરસ .. સવાલ છે આપનો ટુંક સમયમાં તેનો પણ વિડિયો મૂકવામાં આવાશે..
Same Issue na lidhe Adhar card pan nay sudhar tu Atyre
ટુંક સમયમાં આ વિશે પણ વિડિયો બનાવામાં આવશે
ruclips.net/video/jkXK1P7A2u0/видео.html
Meetraj sinh ne badle meet karvu hoy to
Mara new born baby na nam ma
Ak speling chenj karva no che pan nagar palika vara na pade che sogandh namu aapyu pan te chata nathi karto cheng
AKSHARAJSINH (BIRTHCERTI MA CHE ) ANE AKSHRAJSINH (KARAVANU CHE )
KOI IDIA HOY TO KEJO
હા આપના જિલલાકક્ષાના અધિકારી પાસે ફરિયાદ કરી શકો છો અથવા તો pgportal પર ફરિયાદ કરી દો...
Bane same to che
Mara son ni pachad father name add thase kharu karan k aadhar ma full name na pade che
Mara birth certificate ma maru name mata nu name pita nu name badhu khotu lakhl che to su Karvu?
Nam ni pachal surname lakahvi sakay??
Sir dahklo kadhavati vakhte father name anilkumar thai gayu che ane hospitaln ragistration ma anilbhai che to anilbhai karavavu che to thase
હા થઈ જશે
Sir shu documents joie
Same problem bhai Thai gayu tamare
અમારી પાસે જન્મ નો દાખલો છે ગ્રામ પંચાયત ના રજિસ્ટર માં પણ નામ નું રજિસ્ટ્રેશન છે પણ રજિસ્ટર માં તલાટી ની સહી નથી નામ ની સામે અને એક જ ક્રમાંક નંબર માં બે વખત અલગ અલગ નામ થી રજિસ્ટર થયેલું છે એટલે કે એક નંબર પર બે અલગ અલગ નામ થી રજિસ્ટ્રેશન છે તો હવે શું કરવું
Warm greetings from Valsad,
મારે બર્થ સર્ટિફિકેટ મા પ્રથમ નામ વિમલકુમાર છે તેનુ વિમલ કરવાનુ છે પરંતુ નગરપાલિકા કચેરી વાડા ના પડે છે,
કોઈ સલાહ આપશો?
Sir mare name sudharvu chhe કિષ્ણ mathi કિષ્ના thai sake??
Me Gazette karavel pan Te khovai gayel chhe Toh teni vigat kevi rite melvi shakay
Application number hoy to download kari sakay e gazette gujarat website parthi?
મારે month ચેન્જ કરવો હોય તો થઈ શકે?
father na name ma bhai nu kumar kam kari sakai tana visa janavo.
Bhai nu sinh karve che change
જન્મ દાખલમા એફીડેવેત કેટલીવાર કરી શકાય?
Mara son ni pachad father name add thase ?
હા સરકારનાં નવા પરિપત્ર મુજબ હવે પાછળ નામ ઉમેરી શકો છો
Birth certificate me mom or papa k nam me bdlav ho sakta he
Thai jaay
Kyi rite thay
Gezzet pan fathar name karyu che pan nai thatu
Son na જન્મ દાખલા માં
મારા દિકરા ની જન્મ તારીખ હોસ્પીટલ વારા એ 9/5/2024 ના બદલે 10/5/2024 કરી દીધી છે તો એમા 9 તારીખ કઈ રીતે થય શકે?
હજી જન્મ નો દાખલો નગરપાલિકા માથી કઢાવેલ નથી
આપ આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ વિભાગને તાત્કાલિક જાણ કરી અને સુધારો કરી શકો છો.. જો આવું કરવાની હોસ્પિટલમાં ના પાડે તો આપ જન્મ મરન નોંધણી વિભાગમાં ફરીયાદ કરી શકો છો..
भाई मारी दिकरी ना दाखला मा ,. मारा. गाम. नी. बदले. उसके. मा मा. के. गाम लिखा. हु आ हे. तो कायी से सही. करे
જન્મ સ્થળ નેજન્મ તારીખ બને માં ભૂલ છે ગેજેટ થાય આવી સ્થિતિ માં
Pita nu Naam Sudarshan ke nahin
Good information sir❤
સોનલ માથી સોનમ થય શકે કે નહી
Pls give me right information for add new name in birth certificate for new born baby
Obc mathi st ma kari sakay
જન્મના દાખલામાં જાતી ન હોય
Sir ! E gazatte per new video 📹 banavo .
Adress change thase ke nai
ruclips.net/video/jkXK1P7A2u0/видео.html
Fully name change kravu hoi to kadhavi lidho hoi 1 month ma j chng krvu hoi to 2024 ma
એક વખત કાઢવી લીધા પછી ફરી ફેફાર કરવી ન શકાય.. હવે એક માત્ર ઉપાય ગેજેટ્સ કરવી લો..
Very good bro
સાહેબ આ અરજી કયાં કરવા ની હોય છે
જન્મ સ્થળે જેમ કે ગ્રામ્ય હોય તો ગ્રામ પંચાયતમાં, શહેરી હોય તો નગરપાલિકા, મહા નગપાલિકા
Sir, permanent address mai ek alphabet galat likh diya hospital walo ne.. ab birth certificate us alphabet ke basis par change karwana hai.. kaise karwaye
સર પ્રમાણપત્ર મા સરજનભાઈ છે અને એલસી મા સાહેબે સજૅનકુમાર લખાયુ અને આધાર કાર્ડ મા સજૅનકુમાર છે
sarname change kari sakay
જોડણી કે ગ્રમેટિક ભૂલ હોય તો સુધારી શકાય મતલબ ન બદલે તોજ બદલાવી શકાય
જન્મપ્રમાણ પત્ર માં અટક જ નથી તો એના લીધે આધાર કાર્ડ માં સુધારો નથી થતો તો શું અટક ઉમેરી શકાય
જાતિ પ્રમાણ આપી શકો અંગ્રેજીમાં અથવા ચૂંટણી કાર્ડ અથવા તો સરકારી ફોટો આઇડી કાર્ડ જેમ કે લાઇસન્સ વગેરે...
જન્મ મરણ અધિનિયમ ની કલમ 15. મુજબ સુધારો થાય પરંતુ રજીસ્ટાર ને ખાતરી થાય તો જ કલમ 15 ની જોગવાઈ મુજબ જ સુધારો
થાય જે જૂની. વાત છે નવી કોઈ. બાબત નથી
જન્મ ના દાખલા માં કેટલી વખત સુધારો કરી શકાય
subscribe કરી છે
ભાય મારી દીકરી નુ જન્મ ના દાખલા માં નામ પ્રિયાંશી છે પરતુ પ્રિયાંશી બેન થાય થાય તો કયરીતે
થઈ શકે આપની નજીકની કચેરીમાં જાવ જો શહેરી હોય તો નગરપાલિકા અથવા મહાનગર પાલિકાની. ગ્રામ્ય હોય તો ગ્રામ પંચાયત અથવા તાલુકા કચેરી ...
ભાઈ મારી દિકરી નું જન્મ ના દાખલા ના મા નામ પ્રિયાંશી ના બદલે પ્રિયાન્સી છે તો સુધારો થય જસે ભાઈ...
હા થઈ શકે..
ફક્ત જન્મ તારીખ સુધારી શકાય કે નહીં
જો દાખલો કાઢનાર અઘિકારીની ભૂલ હોય તોજ સુધારી શકાય
KAransinh karanji thi sakechhe
હા
જન્મ ના દાખલામાં અટક નામ ની પાછળ લખી હોય તો તે નામ ની આગળ સુધારો કરી શકાય?
Mare pan sem problem che
જન્મતારીખ નોદાખલામા,સુધારો,થાય,બાલક,નુ,નામ
Online સુધારો થાય? કંઈ વેબસાઇટ/એપ પર થાય? જવાબ આપશો. આભાર
આ સુધારો ઓફ્લાઈન થઈ શકે ઓનલાઈન નહિ જેના માટે નગરપાલિકા મહાનગરપાલિકા અઠવા ગ્રામ પંચાયત આપ જે વિસ્તારમાં રહેતા હોય તે મુજબ કચેરી લાગુ પડશે
@@TEC2GUJJ Thanks for ur quick reply👍
મારે એલસી માં 23, 7,1991સે અને આધાર કાર્ડ માં 1,1,1989સે તો મારે આધાર કાર્ડ માં 23,7, 1991 નાખવુંસે તારીખ તો અને જન્મના પ્રમાણપત્રમાં તારીખ 10 7,1991 સુધારો થઈ શકશે તે મને કેસો
આધાર કાર્ડ જન્મ તારિખ સુધારા માટે જન્મનો દાખલો અથવા પાસપોર્ટ જ માન્ય ગણાશે ..
ruclips.net/video/jkXK1P7A2u0/видео.html
મારૂ નામ દાખલા મા મિત છે તો મારે મીત કરાવુ છે તો થસે
Reply
Maa baap na kolam ma sudharo kri sakay
કરી શકાય.
Mara son ni pachad father name add thase kharu karan k aadhar ma full name na pade che
Mare pan same problem avi che.