લાડકી દીકરી લાડો ના જન્મ દિવસ પર જલ્પાબહેને અમર માઁ પાસે શું માગ્યું? જુવો આ વિડીયો. | Jalpa Patel

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 152

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 8 месяцев назад +2

    Happy birthday lado beta❤.. માં અમર માં અને પરબ ના પીર લાડો દીકરી ને પણ આપની જેમ જ આગળ વધે...એવી માં કુળદેવી અમર માં ને હ્રદય પૂર્વક પ્રાર્થના...🙏🙏🙏🙏🙏🙏 સત્ દેવીદાસ અમર દેવીદાસ 🙏🙏🙏

  • @DevabhaiMakwana-i9e
    @DevabhaiMakwana-i9e 8 месяцев назад +2

    લાડો નાં જન્મ દિવસ માં ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અને અમરમા સુખી રાખે એજ શુભેચ્છા

  • @કિરણબેનદેલવાડિયા

    જય માં અમર લાડલી ના બર્થ ડે ની શુભ શુભકામનાઓ

  • @kanjibhaichavda7591
    @kanjibhaichavda7591 8 месяцев назад +3

    જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ હાર્દિક સ્વાગત છે
    જયલાલાબાપા 🌷🌺🌹🌷
    ક્યારેક વાત સાંભળી ને ત્યારે આંખ માંથી આંસુ આવી જાય આત્માને બહુ જ દુખ લાગે
    મારી ધર્મપત્ની મારા બાળક ની સેવા કરે છે
    90% વિકલાંગ બાળક ની સેવા કરે છે

  • @NVBoda
    @NVBoda 8 месяцев назад +11

    માં અમર માં તમને જાજી જિંદગી આપે જાજી શક્તિ આપે એવી શુભેચ્છા

  • @ramnikbhaipandya1784
    @ramnikbhaipandya1784 2 месяца назад

    જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય શ્રી અંમર માં લાડો બેન ને જન્મ દિવશ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @AradhanaHingol
    @AradhanaHingol 8 месяцев назад +19

    તમારા ભવિષ્યમાં કાંઈ પણ બન્યું છે મને એવું લાગે છે તમારા મોઢા ઉપરથી દુઃખ છે તમારે તમે માણસાઈ કેટલી છે તમે માનસિક કેટલી સેવા કરો છો માનવતાની

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 8 месяцев назад +4

    આજ તા.19.3.2024 જલપાબહેનને તેમની લાડોને તેના જનમદિવસની શુભકામના સાથે ભોળા નાથ સવસથનીરોગી સુખી રાખે તેવી પાર્થના અસ્તુ જય હિનદ વંદે માતરમ્.

  • @katbasunny9077
    @katbasunny9077 8 месяцев назад +2

    જય અમરમાં🙏🚩🪔🪔🪔🪔🪔🇮🇳 ભારત માતા કીજ્ય સેવા બદલે લાખો પ્રણામ

  • @VarshaSosa-t3m
    @VarshaSosa-t3m 8 месяцев назад +2

    જય શ્રી કૃષ્ણ ❤ થી અમર માં સંત દેવીદાસ

  • @RiddhuDanidhariya
    @RiddhuDanidhariya 8 месяцев назад +1

    સંત દેવીદાસ અમર દેવીદાસ જન્મ દીવસ ની હાર્દિક શુભકામનાઓ

  • @રણજીતભાઈઅમરશીભાઈ

    જલ્પા બેન તમને ઘણુ આપે અમર માં ખુબ ખુબ અભિનંદન બેન

  • @madhuravat4472
    @madhuravat4472 4 месяца назад

    ખુબ ખુબ અભિનંદન બેટા તું ભણવા માં અને સેવા માં આગલ વધે એવી પ્રાર્થના

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 8 месяцев назад +4

    બેન દુનિયા સામું નહીં જોતા લોકો તો બોલશે આપણે આપણું ધ્યાન સેવા માં લાખવા નું બાકી મારો સ્પપોર્ટ તમને પુરેપુરો રહેશે 🌹🌹🌹

    • @AshaMandera
      @AshaMandera 8 месяцев назад +1

      ❤thi aasirvad chhe aek ma na ❤❤❤ lado ne

  • @keshubhaidobariya4812
    @keshubhaidobariya4812 8 месяцев назад +7

    હેપ્પી બર્થડે લાડો બેટા ખુબ જ સેવા કરજો અને સમાજ ને પ્રેરણા દાયી બનજો માં અમર તમને ખુબજ સુખી રાખે એવી અમારી સુભેષા જાજૂ જીવો લાડો🎉🎉🎉

  • @SonalParmar-f6n
    @SonalParmar-f6n 8 месяцев назад +3

    સંત દેવીદાસ અમર દેવીદાસ જય રામા ધણી બેન

  • @harshbarot4487
    @harshbarot4487 8 месяцев назад +2

    Jay ma Amar 🙏jalpaben dikari lado ne mataji dirdhayu arpe khub sukhi bane 🙏🙏🙏

  • @bhavnagosalia3235
    @bhavnagosalia3235 8 месяцев назад +2

    Ben tamara jevi mamuy che pachi su jove maa Amar shathe che ..Lado aevi j thase .......tamara thi aagal niklse ...aena atiyar vichar .ucha che🙏💐

  • @pravinbhairamanandi7035
    @pravinbhairamanandi7035 8 месяцев назад +7

    જય અમર મા.લાડલી ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા.બેન બેટા દુનિયા ને સંતો એ દોરંગી પણ કીધી છે.કોઈ કેમ બોલે કોઈ કેમ બોલે.તમે અમારી સમજણ પ્રમાણે મહાન છો.

    • @RajubhaiPatodiya-fx6iv
      @RajubhaiPatodiya-fx6iv 3 месяца назад

      જલપાબેન તમેન અમર મા સદાય સુખી રાખે સારા કામ કરો એટલે તમારે જુનાગઢ સંજયભાઇ દોમડીયા ફઇ ના દિકરા થાય અમારે વાત વાત એટલે ખબર પડી કેય જલપાબેન સંજયભાઇ મામા દિકરી થાય છે મારા સંજયભાઇ મીત્રી છે સંજયભાઇ મુળ ભીયાળા છે મારૂ વડાલ છે એમય જુનાગઢ રેય

  • @manishpatel3703
    @manishpatel3703 8 месяцев назад +2

    Dhanya che ma tane

  • @kamuprajapati5862
    @kamuprajapati5862 3 месяца назад

    વાહ જલ્પાબેન ધન્યવાદ છે ભગવાન તમને સાજા રાખે અને આવી સત બુધ્ધી આપે અને આવા લોકોની સેવા કરો એવી પ્રભુની પ્રાર્થના ખુબ ખુબ આભાર આ નાની વાત નથી કે આવા લોકોને સાજા કરવા તમારી દીકરીને ભગવાન પણ સત બુદ્ધિ આપે લાડુને હેપ્પી બર્થ ડે બેટા ખુબ સુખી રહો અ

    • @nmmachhi8775
      @nmmachhi8775 3 месяца назад

      જન્મ દિવસની ખુબ ખુબ ધન્યવાદ તમને ભગવાન સુખી રાખે અને તમારા કાયૅને ને ભગવાન 😊ખુબ સાથ આપે

  • @bhikhubhihingu7628
    @bhikhubhihingu7628 8 месяцев назад +2

    Jalpaben.sat.devidas.amar..
    Devidas.jay.ho.ben.sukhi.raho.

  • @geetapatel218
    @geetapatel218 8 месяцев назад +3

    Happy.birthday.Lado.beta.

  • @aaradhya753
    @aaradhya753 8 месяцев назад +2

    Jay MAA Amar.🙏
    Shree Jalpaben. Aapni sathe MAA Amar har pal, har kadam par sathe chhe. Lado pan tamara naxe kadam par j chale chhe. E jivanma dagle ne pagle MAAna Aashirvadthi Safal j thashe. Etle chinta n karo. Je Jalpa badhano saharo bane eni dikrine MAA Amar kadi dukhi n thava de.
    Ben tane ane Ladone mara dilthi aashirvad.🙏🙏🙏🙏

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 3 месяца назад +1

    Happy Birthday to beta Lado God bless you with happiness always

  • @laljibhaigodhani7668
    @laljibhaigodhani7668 5 месяцев назад

    જય મા અંમર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા લાડા ને

  • @AradhanaHingol
    @AradhanaHingol 8 месяцев назад +2

    સત દેવીદાસ અમરદેવીદાસજય જય માતાજી

  • @sadgurucollectionandart9017
    @sadgurucollectionandart9017 8 месяцев назад +1

    Janm divas ni khub khub subhechao ladoben saheb bandgi

  • @kairavishah6178
    @kairavishah6178 8 месяцев назад +1

    Happy Birthday to LADALI LADO💐🌹🍰❤️

  • @jadejaprafulaba-di5cx
    @jadejaprafulaba-di5cx 8 месяцев назад +1

    મા અમરમા આશીર્વાદ

  • @champalakhani2237
    @champalakhani2237 5 месяцев назад

    😮 ખૂબ ખૂબ અભિનંદન સૂખીરહોભગવાનસૂખીરાખે

  • @rameshpithadiya8463
    @rameshpithadiya8463 8 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏

  • @rojinaaersiya5982
    @rojinaaersiya5982 8 месяцев назад +1

    Jalpa ben tamne ladoo vadan che Happy Birthday ladoo 🎉🎉🎉❤❤❤❤❤

  • @jaygurudev8873
    @jaygurudev8873 8 месяцев назад +1

    જય માં અમર સ્વરૂપ જલ્પા બેન

  • @bachhubhaiudhad5691
    @bachhubhaiudhad5691 8 месяцев назад +2

    જુગ જુગ જીવો મારી લાડકવાયી જય શ્રી કૃષ્ણ

  • @nirubenpatel4552
    @nirubenpatel4552 8 месяцев назад +1

    જય માતાજી

  • @HarshadShrimali-yz5sj
    @HarshadShrimali-yz5sj 8 месяцев назад +1

    Bhagwan apoko iami au de nirogi Kaya de Jay mataji Lado ne khush rakhe jay Amar maa

  • @jayabaxani5906
    @jayabaxani5906 8 месяцев назад +2

    Jai maa amar ❤❤

  • @HareshDudakiya-np1pj
    @HareshDudakiya-np1pj 8 месяцев назад +8

    બેન લાડુ તો ભાગ્યશાળી છે કે તમારા જેવા માં મળ્યા છે અમર માં બેન તમારી ને દિકરી લાડલી લાડુ નું હંમેશા રક્ષણ કરે એવી માં ના ચરણો માં પ્રાથૅના છે હેપી બર્થડે બેટા બહેન તમારા બધા જ વિડિયો જોવ છું કે અમર માં એ તેમને બહુજ શક્તિ આપી છે બાકી કોઈ એક વ્યક્તિ ની સેવા કરવી એ પણ ગમતું નથી,

  • @jignapatel7312
    @jignapatel7312 8 месяцев назад +1

    Jalpaben God bless you 🙏

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 8 месяцев назад +1

    अरे बेन तमे तो हाजरा हजुर भगवान छो तमे रोवो मां 😢 तमे रोवो छो तो अमने रोने आवे छे हेपी बर्थ दे लाडो 🎉🎉🎉❤❤🎂🎂🎂💐💐💐💐🌹🌹🌹🙌🙌

  • @AshokKareta-f6u
    @AshokKareta-f6u 8 месяцев назад +2

    Happy birthday lado ben Jay ma amar

  • @nitanakarani7192
    @nitanakarani7192 8 месяцев назад +2

    Jay maa amar 🙏🙏

  • @RanjanGadhiya-m4g
    @RanjanGadhiya-m4g 3 месяца назад

    હેપી બર્થ ડે બેટા જય માં અમર માં

  • @shantabengarara1072
    @shantabengarara1072 5 месяцев назад

    Well done jalpaben Bahuj saru karya karo cho Bhagwan tamne sday sukhi rakhe Jayshree swaminarayn

  • @BavanaBorica-h2e
    @BavanaBorica-h2e 4 месяца назад

    સાસી. વાત સે બેન. જય અંમર મા

  • @hansabenlathiya1349
    @hansabenlathiya1349 7 месяцев назад +2

    Sat Devidas Amar Devidas 🙏🙏🙏

  • @amishasolanki2000
    @amishasolanki2000 6 месяцев назад

    જય માં અમર 🙏🙏 લડો ખૂબ ખૂબ શુભેચ્છાઓ જન્મદિવસ🎂🥳🥳 ની😊😊🤗

  • @tejalthakkar3487
    @tejalthakkar3487 4 месяца назад

    Khub saras ma'am kar cho
    Prabhu tame khub shakti
    ape
    Mane pan prabhu samaj ma help karva mateni tak and prerana ape
    My whole family ne🙏🙏🙏

  • @arvindvaghasiya188
    @arvindvaghasiya188 8 месяцев назад

    મા અમર સુખીરાખે

  • @jashvantsinhshaktavat9786
    @jashvantsinhshaktavat9786 7 месяцев назад +2

    अपने अमर मा बहुत बहुत शक्ति दे आपकी लाडो जन्मदिन की खूब खूब बधाई🎉🎉

  • @manishajoshi4217
    @manishajoshi4217 8 месяцев назад +2

    Happy' birthday ladoo 🎂🎉😍Amarma bless you always beta ❤

  • @shilpamistry2777
    @shilpamistry2777 8 месяцев назад +1

    tame khubj saru kary karo cho
    jalpaben jay Aamarma

  • @RanjanbenVekariya-cl5dd
    @RanjanbenVekariya-cl5dd 7 месяцев назад +2

    ❤ જય શ્રી કૃષ્ણ જન્મદિવસ

  • @Dineshdhul
    @Dineshdhul 8 месяцев назад +1

    🔱જય હો માં અમર 🔱

  • @mittalipatel2860
    @mittalipatel2860 8 месяцев назад +3

    Sachi vat che di khotu marriage kri ne janjal ma padvu Ana krta samaj ma rahi ne pn seva krvi Eva sansaksr aapva a maa sivai koi na kri sake

  • @shortsshyam
    @shortsshyam 8 месяцев назад +2

    Sat devi das Amar devi das

  • @chhayasolanki139
    @chhayasolanki139 8 месяцев назад +1

    Jalpa ben tame khubaj SARS Kam karo cho hu gher sanshar ma padi chu son nano che nahiter mare pan tamari sathe seva na Kam ma jodavu che..jay amar ma 🙏🏽

  • @dharmipatel2253
    @dharmipatel2253 8 месяцев назад

    લાડો ને જન્મદિવસ ની ખૂબખૂબ શુભેચ્છા

  • @ritapanchal8029
    @ritapanchal8029 8 месяцев назад +1

    Happy birthday dear Lado may god bless you 🎉❤

  • @divyrajjadeja5196
    @divyrajjadeja5196 8 месяцев назад +1

    Happy Birthday beta 🎉

  • @kairavishah6178
    @kairavishah6178 8 месяцев назад +1

    jalpa ben u r looking beautiful in saree🙏

  • @raviboricha4624
    @raviboricha4624 8 месяцев назад +1

    Jay shree Swaminarayan Jay amar maa jalpa ben wish you many many happy returns of the day happy birthday lado🎉🎉

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 8 месяцев назад +2

    જય અમર મા

  • @lvpatel5478
    @lvpatel5478 5 месяцев назад

    અમર મા તમને જાજી આયુષ્ય આપે આવી. સેવા કરતા રહો

  • @RanabhaiSarvaiya
    @RanabhaiSarvaiya 8 месяцев назад +2

    Good

  • @morivijay2547
    @morivijay2547 8 месяцев назад +2

    Amar maa nu biju svarup etle jalpaben... 🙏

  • @ramabenthunga3387
    @ramabenthunga3387 8 месяцев назад +1

    Happy birthday ladoben 🎉🎂

  • @RanjitParmar-wf2zm
    @RanjitParmar-wf2zm 8 месяцев назад +1

    Sant decides amr deyidas

  • @jaydangar7198
    @jaydangar7198 5 месяцев назад +1

    Happy birthday lado 🎉
    Tamara mummy ni jem banjo
    Loko ni seva karjo
    Jay Amar ma.

  • @rameshlashkari4452
    @rameshlashkari4452 8 месяцев назад +1

    Jay amar ma

  • @pbselarka5448
    @pbselarka5448 8 месяцев назад +1

    જય શ્રી ભદ્રેશ્વર મહાદેવ

  • @shitalbachudasama6790
    @shitalbachudasama6790 8 месяцев назад +1

    Jay ma Amar Ben ❤

  • @Kay-jc8yf
    @Kay-jc8yf 8 месяцев назад +1

    Lado beta janm divas na ashirvad❤️

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 5 месяцев назад +1

    Devidas apne shkti ape tevi prathna 🎉🎉🎉🎉🎉

  • @ramabenthunga3387
    @ramabenthunga3387 8 месяцев назад +1

    🙏🙏🙏

  • @jagdishbhaivithani3379
    @jagdishbhaivithani3379 8 месяцев назад +1

    તમારીસેવાનેલાખલાખવંદન

  • @lvpatel5478
    @lvpatel5478 5 месяцев назад +1

    હેપિ બથૅડે બેટા

  • @ParmarKantibhai-s8z
    @ParmarKantibhai-s8z 8 месяцев назад +1

    જય અમરમા

  • @JashubhaiBhaliya
    @JashubhaiBhaliya 4 месяца назад

    Jay mataji

  • @Vishvashvideo
    @Vishvashvideo 8 месяцев назад

    Happy Birthday lado ne bhagvan sukhi rakhe ne Ben na jem seva karyo kare🎉🎉

  • @parvbagat8480
    @parvbagat8480 8 месяцев назад +1

    Happy Birthday lado ben

  • @BavanaBorica-h2e
    @BavanaBorica-h2e 4 месяца назад

    😢😢😢😢

  • @SuratiRasoy
    @SuratiRasoy 2 месяца назад +1

    જય માતાજી માં

  • @Kay-jc8yf
    @Kay-jc8yf 8 месяцев назад +1

    Lado ne to ma amar na ashirvad malase j.

  • @kalpeshpatel-sl8uv
    @kalpeshpatel-sl8uv 4 месяца назад

    Happy Birthday 🎉❤

  • @kusumbenvaghela740
    @kusumbenvaghela740 7 месяцев назад +1

    Bata tari dikri lado khub khus rahe aasirvad

  • @BhartibenVekriya
    @BhartibenVekriya 8 месяцев назад +1

    Jay ma amar

  • @JitendrabhaiBasiya
    @JitendrabhaiBasiya 8 месяцев назад +1

    Happy birthday 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

  • @bhavnabenramavat
    @bhavnabenramavat 8 месяцев назад +3

    👍🥰👲🎂🍩

  • @BhartiAhir-xz3yq
    @BhartiAhir-xz3yq 8 месяцев назад +1

    Amarma ni Jay.

  • @IsadoraBojorquez
    @IsadoraBojorquez 5 месяцев назад

    Happy birthday🎉

  • @uvodedra8393
    @uvodedra8393 8 месяцев назад +1

    Happy birthday ladho

  • @BavanaBorica-h2e
    @BavanaBorica-h2e 4 месяца назад

    હૂ બધા વીડીયો જોવસુ તમારા

  • @PravinBarot-dq7bk
    @PravinBarot-dq7bk 4 месяца назад

    Happy Birthday lado

  • @minazmansuri981
    @minazmansuri981 5 месяцев назад

    Amarma ladoben khub agal vdhe mummy jeva lokona dukh no saharo bne Amarma . Khub sukhi rakhe happy Birthday beta
    Amarma mari mummy achanak thi bp hi thva thi coma ma jata rahya ta ma Amarma mari mummy ne saru thyi jay bolta chalta thyi jay bs ma aek ma ni bhikh magu chhu mari ma ne saru kri do ma amarma 3:48

    • @jalpapatelsathisevagroup
      @jalpapatelsathisevagroup  5 месяцев назад

      માઁ અમર ના આશિર્વાદ કાયમ રહે બેન

  • @JitendrabhaiBasiya
    @JitendrabhaiBasiya 8 месяцев назад +1

    Happy birthday

  • @BipinSolanki-f9x
    @BipinSolanki-f9x 5 месяцев назад

    હેપી બર્થ ડે લાડુબેન

  • @BharatiSakhareliya
    @BharatiSakhareliya 2 месяца назад

    🌹🙏🙏🙏🙏🙏🌹👌👌👌🌹🌹🌹🌹🌹

  • @HarshadraiHirani
    @HarshadraiHirani 18 дней назад

    લાડો ના પપ્પા ક્યાં છે ?