Ground water salination pan vadhse. Pani rokase etle ena geographical impacts vishe koi study karvama nathi aavti. Dariya na bharti na pani felai ne kinara na loko ane jamin bau heran thase, lakhi rakhjo. Aana karta bhugarbh jal varsad marfate recharge karisu to enu parinam saru rehse. Mitha pani store karva sauthi saro option a matr ane matr underground water recharge chhe. Biju badhu ante paryavaran ne nuksan j karse.
હા ભાઇ તદ્દન સાચી વાત કરી છેલ્લા 12 વર્ષ થી કહુ છું કે છ નદી ના પાણી થકી સરોવર ભરાય સાથે રેતી માટી વગેરે નુ પ્રમાણ વધુ રહે આ સિવાય દરીયાઇ પટ્ટી ની માટી પણ સરોવર મા ઠલવાય. તો જયારે બાધકામ પુરુ થશે ત્યારે પુરાણ પણ 50 ટકા થી વધી ગયું હશે. જે બાકીના વરસોમા પુરાણ ચાલુ રહેશે બીજુ દરીયાઈ સપાટી થી જેટલી ઉચાઈ થશે એટલી જમીન અને ગામો ડુબમા જાય તો પછી ઘુઘરીયાળો બાવો ઠેરનો ઠેર જ રહેને? 100 પાણી લીફટીગ કરીને પહોચાડવાની યોજના છે. અતિવૃષ્ટિના સંજોગોમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ હાલમાં પણ ઉણૂ ઉતરે છે તો ત્યારે શી હાલત થાય તે કલ્પના પણ નથી થઈ શકતી.
@@kevalsavani4971 hu kalpasar dam ni pa6ad 6 reservoir generate thase eni vaat kru 6u .... E to salty hase ne starting ma to ene fresh water bnava mate koi solution?
ભાઈ, નેધરલેન્ડ નું IJsselmeer સરોવર ઘણું છીછરું છે. આ સરોવરની એવરેજ ઊંડાઈ 4.5 મીટર જ છે અને વધુમાં વધું ઊંડાઈ 9 મીટર છે. જયારે અહીં કલ્પસરમાં ઊંડાઈ કિલોમીટર માં છે જે ને લીધે કલ્પસર નું કાન્સ્ટ્રક્શન એક મોટી ટેક્નિકલ ચેલેન્જ છે.
This project will benefit lots family. Very good plan. Everyone should support
This project will change the life of farmer of Gujarat 🤗
Aa project puro banvama tari 2 pedhi nikdi jase 😅😅😅😅😅
To 3ji pedhi ne to faydo thase ne🙂
@@kevalsavani4971 to pa6i govt kevu joye aa project 3 ji pedhi mate 6e hal mate nathi 🤣🤣🤣🤣🤣
Aa project puro thavano j nathi.
Maltiya o ne project aape comminision kadhine, su quality ni asha Kari sako.
Ha disaster ni asha rakhi Sako.
વાહ ભાઇ વાહ આ પ્લાન બહુ સારો છે
તમારુ કાર્ય સરસ છે ભાઈ
આભાર
Ground water salination pan vadhse. Pani rokase etle ena geographical impacts vishe koi study karvama nathi aavti.
Dariya na bharti na pani felai ne kinara na loko ane jamin bau heran thase, lakhi rakhjo.
Aana karta bhugarbh jal varsad marfate recharge karisu to enu parinam saru rehse. Mitha pani store karva sauthi saro option a matr ane matr underground water recharge chhe. Biju badhu ante paryavaran ne nuksan j karse.
Haji biji 4 pedhi jase tyare kadach aa Thai sakse last 20 year thi vat j sambhaliye sie
Vat sachi chhe. Bdha survey thy pasi j construction start karay baki bdha paisa waste jy etle time to lage🤗🤗
વાહ ભાઈ ખૂબ સરસ
Maja aavi gae sir
Jordar awesome
Ha keval bhai ha
😊🤗🙏
How to remove silt? 5 varsh ma to tamaru sarovar silt thi bharai jase
E consider krine j teni design life decide krvama ave 6
Ane tena mate measures pn lidha 6 main rivers pr weirs banavvama ave 6
હા ભાઇ તદ્દન સાચી વાત કરી છેલ્લા 12 વર્ષ થી કહુ છું કે છ નદી ના પાણી થકી સરોવર ભરાય સાથે રેતી માટી વગેરે નુ પ્રમાણ વધુ રહે આ સિવાય દરીયાઇ પટ્ટી ની માટી પણ સરોવર મા ઠલવાય. તો જયારે બાધકામ પુરુ થશે ત્યારે પુરાણ પણ 50 ટકા થી વધી ગયું હશે. જે બાકીના વરસોમા પુરાણ ચાલુ રહેશે બીજુ દરીયાઈ સપાટી થી જેટલી ઉચાઈ થશે એટલી જમીન અને ગામો ડુબમા જાય તો પછી ઘુઘરીયાળો બાવો ઠેરનો
ઠેર જ રહેને? 100 પાણી લીફટીગ કરીને પહોચાડવાની યોજના છે. અતિવૃષ્ટિના સંજોગોમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ હાલમાં પણ ઉણૂ ઉતરે છે તો ત્યારે શી હાલત થાય તે કલ્પના પણ નથી થઈ શકતી.
Jali ko aag kehte hai ..
Buji ko rakh
Ok by
Hava havai chhe kantola y kay thavanu nahi
Superb info
Tamne su lage che kya sudhi ma anu construction chalu thai ske m chhe ?
Bdha survey pura thay ane finance thy pasi chalu thy sake
jordar knowledge full video 6e saheb , sujalam sufalam yojana pr banavo saheb
Okay, i will try😊
Jordar video 6 sir
Any effect on earthquake movement?
Maybe, thats why surveys are most important in that kind of big work🤗
2008 THI AA YOJNA PAR GOVERNMENT NU SURVEY CHAALE CHHE TO AA YOJNA PAR KOI KOIPAN PRKAR NU NAKKAR KAAM SHARU THAYU K NAHI ??
Project moto 6 etle bdha survey krva necessary 6 ane bdha clearance male pachhi work sharu thase ane hal 50% krta vadhu survey thy gya 6
Survey thy gya e j dam ni progress 6
@@kevalsavani4971 ok bhai. 👍👍👍
AAMA NAVI KAIK UPDATE HOY TO VIDEO MUKVA VINANTI.
Salty water fresh kmnu thy rese? Ena mate koi solution?
Maximum ground water recharge krvanu
@@kevalsavani4971 hu kalpasar dam ni pa6ad 6 reservoir generate thase eni vaat kru 6u .... E to salty hase ne starting ma to ene fresh water bnava mate koi solution?
Okay, E thodi long process 6 starting jem jem dam bharase etle concentration ochhu thatu jase, bcoz atlu bdhu amount ma pumping possible nthi so.
That’s easy
Jordar
jay jay garvi gujrat
R.t.i. kri અત્યાર સુધી katalo ખર્ચ અલગ અલગ सरकारों
Karyo?
ભાઈ નેધરલેન્ડે વર્ષો પહેલાં બનાવી લિધો છે
ભાઈ, નેધરલેન્ડ નું IJsselmeer સરોવર ઘણું છીછરું છે. આ સરોવરની એવરેજ ઊંડાઈ 4.5 મીટર જ છે અને વધુમાં વધું ઊંડાઈ 9 મીટર છે.
જયારે અહીં કલ્પસરમાં ઊંડાઈ કિલોમીટર માં છે જે ને લીધે કલ્પસર નું કાન્સ્ટ્રક્શન એક મોટી ટેક્નિકલ ચેલેન્જ છે.
1st view