એકવાર રૂબરૂમાં પૂજ્ય ચંદ્રકાંતભાઈ ના અવાજ માં આ કવિતા સાંભળવાનો અવસર સાપડેલો છે...જેમ દલપતભાઇ ના અવાજ માં અમને કોની રે સગાયું આજ સાંભરે.... એ સાંભળીને આનંદ થાય એટલો આનંદ આજે આ સાંભળીને થયો ખૂબ સરસ..અને મર્મ વિગતે આજે સમજાયો...
પૂજ્ય ચંદ્રકાંતભાઈ ને રૂબરુ સાંભળવાનો કદી અવસર ન હતો મળ્યો. અહીં તેમની રજૂઆત સાંભળીને તેમનાં વિષે જે ઉત્તમ શિક્ષકની વાતો કાને પડેલી તેની આજે પ્રત્યક્ષ અનુભૂતિ થઈ 🙏
ખૂબ સરસ..👍👍👍
પૂજ્ય શ્રી ચંન્દ્રકાન્તભાઈ ઉપાધ્યાય 100મી જન્મજયંતિએ કોટી કોટી વંદન....
વડીલ શ્રી ના અવાજ માં લવન્યાતા છે અદભુત માગણી જી ની રચના રોમ રોમ માં પ્રેમ કરુણા સ્વતંત્રતા જગાડે ગુડ
અમારા સમયના શાતાકલોઝ❤. કુમાર વિનય મંદિર, ગુજરાત વિદ્યાપીઠના એ શાળામાં સંસ્કારનું સિંચન કર્યુ. અમો સૌ બાળ માનસના સર્વોત્તમ વિકાસ માટે એમણે એમનું લોહી રેડયું. ગાંધી વિચારસણીના આ ભેખધારી સંતને સત સત નમન.🙏🙏
આ ગીતના શબ્દો એમના જીવનચરિત્રનું યથાર્થ રજુ થાય છે.
એકવાર રૂબરૂમાં પૂજ્ય ચંદ્રકાંતભાઈ ના અવાજ માં આ કવિતા સાંભળવાનો અવસર સાપડેલો છે...જેમ દલપતભાઇ ના અવાજ માં અમને કોની રે સગાયું આજ સાંભરે.... એ સાંભળીને આનંદ થાય એટલો આનંદ આજે આ સાંભળીને થયો ખૂબ સરસ..અને મર્મ વિગતે આજે સમજાયો...
👍🏾ઘણા વરસે પૂ.ચંદ્રકાંતભાઇનો અવાજ સાંભળવા મળ્યો.🙏🏿
ગૂજરાત વિધ્યાપીઠના મારા સૌથી વ્હાલા એવા પૂજ્ય શ્રી ચંન્દ્રકાન્તભાઈ ઉપાધ્યાય 100મી જન્મજયંતિ શતશત વંદન....🎉
કવિતા : લોહી ભૂખ્યા સમાજને લાગણી ભીનાં કરવાની કલા. 🎉🎉🎉❤🎉🎉🎉
Khub saras! Pujya Chandrakantbhai na avaj thi Zavechand meghani jivant thaya! 🙏🙏🙏
પૂજ્ય ચંદ્રકાંતભાઈ ને રૂબરુ સાંભળવાનો કદી અવસર ન હતો મળ્યો. અહીં તેમની રજૂઆત સાંભળીને તેમનાં વિષે જે ઉત્તમ શિક્ષકની વાતો કાને પડેલી તેની આજે પ્રત્યક્ષ અનુભૂતિ થઈ 🙏
અતિ સુન્દર્ ગાયન અને વિવેચન્. પૂજ્ય ચંદ્રકાન્તભાઈ ને શત શત વંદન.
સુંદર,,
લખનાર લખી ગયા ગાનાર ગાય ગયા પણ દિલમા વસિગયા 🎉❤