(લખેલું છે)🌺રૂમઝૂમ ઝાંઝર વાળા🌺 નયનાબેન ના સ્વરે

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • રૂમઝૂમ ઝાંઝર વગાડતા
    એવા અંબે માં અમારા. (૨)
    રૂમઝૂમ ઘુઘરી વગાડતા
    એવા અંબે માં અમારા
    એવા રૂડા ઝાંઝર એમને આરાસુર વગાડ્યા
    અંબે માં કહેવાયા..એવા માડી અમારા
    રૂમઝૂમ....
    રૂમઝૂમ ઘૂઘરી વગાડતા
    એવા ચામુંડ માં અમારા
    એવા રૂડા ઝાંઝર એમને ચોટીલા વગાડ્યા
    મારી ચામુંડ માં કહેવાયા..એવા માડી મારા
    શેર પર સવારી આવ્યા એવા માડી અમારા
    રૂમઝૂમ ઘૂઘરી વગાડતા
    એવા કાલી માં અમારા
    એવા રૂડા ઝાંઝર એમને પાવાગઢ વગાડ્યા
    કાલી માં કહેવાયા એવા માડી અમારા
    રૂમઝૂમ... એવા માડી અમારા
    એવા રૂડા ઝાંઝર એમને સંખલપુર વગાડ્યા
    બહુચર માં કહેવાયા એવા માડી અમારા
    કુકડે સવારી આવ્યા એવા માડી અમારા
    રૂમઝૂમ ઘુઘરી વગાડતા એવા માડી અમારા
    એવા રૂડા ઝાંઝર એમને.. કટરા માં વગાડ્યા
    વૈષ્ણવ માં કહેવાયા એવા માડી અમારા
    રૂમઝૂમ...
    એવા રૂડા ઝાંઝર એમને મીનાવાડા વગાડ્યા
    દશામાં કહેવાયા.. એવા માડી અમારા
    સાંઢણી સવારી આવ્યા એવા માડી અમારા
    રૂમઝૂમ...
    એવા રૂડા ઝાંઝર એમને ભાવનગર વગાડ્યા
    ખોડિયાલ માં કહેવાયા એવા માડી અમારા
    રૂમઝૂમ...
    એવા રૂડા ઝાંઝર એમને વૈકુંઠમાં વગાડ્યા
    ભક્તોને દર્શન આપે એવા માડી અમારા
    રૂમઝૂમ....
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
    #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
    #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
    #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan

Комментарии • 96