🙏🏻જય ભગવાન 🙏🏻બધાં સત પરીવાર ભાઈ ઓ ભક્તિ માં આગળ વધે અને ભક્તિ નો અનુભવ કરે ભક્તિ અનુભવ નિ છે કોઈ વાત કરવાની નથી કે વાચવા લખવાની નથી તો મારા અનુભવ પ્રમાણે આજના વર્તમાન મા સત્ય સુ છે અખંડ સુ છે અવિનાશી સુ છે સગુણ મા સત્ય સુ છે નિર્ગુણ મા સત્ય સુ છે આ બંને નુ ત્રણ કાળ મા પ્રમાણ મલી જાય તે સત્ય સનાતન છે તો તેને જાણવું જાણવો નામનો ભેદ જે નામ થી શ્રસ્ટી બની બન્યા છે ચારે વૈદ તો ચારે વૈદ મા નેતી નેતિ કરી ને જે ઇશ્વર નો ભેદ ગુપ્ત રાખીને બધુ લખાઇ છે તો ઈ ભેદ ની ક્યારે ખબર પડશે કે કોઈ ભેદી ઇ શ્વર ના સતગુરુ મળે ત્યારે ઈ સ્વર એટલે નામ એટલે જાણો નામ નો ભેદ સતગુરુ ની વાણી એ વચન છે નિર્વાણ એ એક સાચું નામ ઈ સતનામ છે ઇ વાણી મા ન આવે લખવાં મા ના આવે ઘાટ મા ના આવે રૂપ મા ના આવે શબ્દ મા ના આવે એટલે કીધુ એક નામ સાહેબ નુ જુઠું નથી જરાઈ ભાણ કે ઈ ભજીલે તો ભારે કામ થાય આ આપણું કંઈ ન થી બાપા શ્રી ની દયા છે આ ભક્તિ નો ભેદ ઉકેલાઇ એવો નથી ભીતર ના સતગુરુ મળે તો કામ બને એવું છે બોલો સતગુરુ મારાજ ની જય આ દાસના જય ભગવાન🙏🏻
🙏🏻જય ભગવાન 🙏🏻બધાં સત પરીવાર ભાઈ ઓ ભક્તિ માં આગળ વધે અને ભક્તિ નો અનુભવ કરે ભક્તિ અનુભવ નિ છે કોઈ વાત કરવાની નથી કે વાચવા લખવાની નથી તો મારા અનુભવ પ્રમાણે આજના વર્તમાન મા સત્ય સુ છે અખંડ સુ છે અવિનાશી સુ છે સગુણ મા સત્ય સુ છે નિર્ગુણ મા સત્ય સુ છે આ બંને નુ ત્રણ કાળ મા પ્રમાણ મલી જાય તે સત્ય સનાતન છે તો તેને જાણવું જાણવો નામનો ભેદ જે નામ થી શ્રસ્ટી બની બન્યા છે ચારે વૈદ તો ચારે વૈદ મા નેતી નેતિ કરી ને જે ઇશ્વર નો ભેદ ગુપ્ત રાખીને બધુ લખાઇ છે તો ઈ ભેદ ની ક્યારે ખબર પડશે કે કોઈ ભેદી ઇ શ્વર ના સતગુરુ મળે ત્યારે ઈ સ્વર એટલે નામ એટલે જાણો નામ નો ભેદ સતગુરુ ની વાણી એ વચન છે નિર્વાણ એ એક સાચું નામ ઈ સતનામ છે ઇ વાણી મા ન આવે લખવાં મા ના આવે ઘાટ મા ના આવે રૂપ મા ના આવે શબ્દ મા ના આવે એટલે કીધુ એક નામ સાહેબ નુ જુઠું નથી જરાઈ ભાણ કે ઈ ભજીલે તો ભારે કામ થાય
આ આપણું કંઈ ન થી બાપા શ્રી ની દયા છે આ ભક્તિ નો ભેદ ઉકેલાઇ એવો નથી
ભીતર ના સતગુરુ મળે તો કામ બને એવું છે બોલો સતગુરુ મારાજ ની જય આ દાસના જય ભગવાન🙏🏻
Didi Jmataj Jay Krishna
Jay.guru.bhagvan🙏🙏🙏🙏🙏
જે ભગવાન બેન
ઓ હો 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍👍👍
Sita ram
ખુબજ સરસ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બાપાસીતારામ
Jay guru maharaj
ખૂબ સરસ 🙏
આદેશ આદેશ
Jay guru malik