જય લીબોજ વાહ ગીતા બેન નવા લુક અને એકદમ નવા જ અંદાજ માં તમે નવરાત્રી ની પૂર્વ સંધ્યા એ માતાજી ના ગરબા રજૂ કર્યા સાંભળી ને મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું. તમારા દરેક ગરબા માં માતાજી ની આરાધના જ હોય છે તેથી જ સાભળવા ની ખૂબ જ મજા આવે છે તમો અમને આવાજ ગરબા પીરસતા રહો તમો ને અને તમારી આખી ટીમ નો ખુબ ખુબ આભાર મારી આ કૉમેન્ટ ગીતાબેન તમોએ વાચી હોય તો રિપ્લે જરૂર થી આપજો.
Wow....wow...just wow 😍💖 રમવામાં તો રમવામાં પણ સાંભળવા માં પણ એટલી જ મજા આવે છે એકદમ માતાજી ના આરાધના મય ગરબાઓ 😊✨ સાચે જ મન પ્રસન્ન થઈ ગયું 🫶 🌟 Thank you sister......✨
Wow...wow....just wow😍💖 રમવામાં તો રમવામાં પણ સાંભળવા મા પણ એટલી જ મજા છે. એકદમ માતાજી ના આરાધના મય ગરબાઓ😊✨સાચે જ મન પ્રસન્ન થઈ ગયું🫶🌟Thank you sister...✨
Outstanding Song My Sister You are always Rockstar Garba Queen 👑👑 Pruthvi Bhai always Awesome Har Baar Kuchh naya naya Acceptance se Bahut hi Jyada Super Se Upar Vala Album 💝
જય માતાજી,Asmita Shah singer Ahmedabad થી 🙏૨૫ વર્ષ થી music line માં છું.. તમારૂં જરાય અંગ પ્રદર્શન ન થાય તેવું on stage dressing માટે ...મને આપના પર ખૂબ ગર્વ થાય છે...❤ ગાયકી ની સુંદરતા વધારે છે... proud of you ❤🥰
મારા અને મારા પરિવાર તરફથી ગીતાબેન ખૂબ ખૂબ અભિનંદન અને ગીતાબેન માતાજી ગરબો " TaaL -3.0Non-stop garba "ખૂબ સરસ માં આધશકિત ની ગરબા છે તેમજ હાદિક શુભેચ્છાઓ પાઠવું છું. ગીતાબેન તમે જય લિંબોજ માં અને ખંડેશ્રર મહાદેવ ના આશીર્વાદ સદાય બની રહે તેવી પ્રાર્થના કરું છું... "જય લિંબોજ માઁ", "જય મોગલ માં ", " જય માતાજી ","જય અંબા માં" અને " હર હર મહાદેવ "
ખુબ ખુબ જ સરસ ગરબા બીલકુલ નવા જ. અંદાજ મા લીબોજ મા ની કૃપા હોય તો જ. આ રીતે રજૂ કરી શકાય.. સુપરબ. નંબર વન. એમાં કોઇ શંકા નથી. બધા ને જ ખુબ પસંદ પડશે... લીબોજ મા ની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના.....
Thank You So Much Geeta Ben 💝🎶 Praying for your massive success on this project and many more upcoming 💖💫 and best of luck and my best wishes for "Chhogada Re Navratri" ! Jay Maa Ambe | Jay Maa Shesh | Jay Maa Limboj | 🙌🏻❤️
The waiting is over at all.... Very very very happy and was excited to listen this one by geetaben rabari..❤ Great thanks to the GeetaBen and you team the mashup is very beautiful 🥁😊🎉 excellent✨
This one is special for pruthvi bhai 💖, If a life partner like you, wife can fly higher than the heights of the sky... 🎶🕊️ Your hard work behind every project we can't able to thankful for that but still thank you so so much for being always by her side ❤️😍 ! And congratulations to whole team 🌟🔥
Dutfuul song geet rabari❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 14:54 😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
જય લીબોજ
વાહ ગીતા બેન નવા લુક અને એકદમ નવા જ અંદાજ માં તમે નવરાત્રી ની પૂર્વ સંધ્યા એ માતાજી ના ગરબા રજૂ કર્યા સાંભળી ને મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું.
તમારા દરેક ગરબા માં માતાજી ની આરાધના જ હોય છે તેથી જ સાભળવા ની ખૂબ જ મજા આવે છે તમો અમને આવાજ ગરબા પીરસતા રહો
તમો ને અને તમારી આખી ટીમ નો ખુબ ખુબ આભાર
મારી આ કૉમેન્ટ ગીતાબેન તમોએ વાચી હોય તો રિપ્લે જરૂર થી આપજો.
0⁰ó990
1
Wow....wow...just wow 😍💖 રમવામાં તો રમવામાં પણ સાંભળવા માં પણ એટલી જ મજા આવે છે એકદમ માતાજી ના આરાધના મય ગરબાઓ 😊✨ સાચે જ મન પ્રસન્ન થઈ ગયું 🫶
🌟 Thank you sister......✨
23:56 in this song hat's off to the music director yogesh bhai 🎶 When you sing "Ghadik Ramva Aavo Maa" How amazely he changed rythem 🌟❤️ Touched 💖
Wow...wow....just wow😍💖 રમવામાં તો રમવામાં પણ સાંભળવા મા પણ એટલી જ મજા છે. એકદમ માતાજી ના આરાધના મય ગરબાઓ😊✨સાચે જ મન પ્રસન્ન થઈ ગયું🫶🌟Thank you sister...✨
Outstanding Song My Sister You are always Rockstar Garba Queen 👑👑
Pruthvi Bhai always Awesome Har Baar Kuchh naya naya Acceptance se Bahut hi Jyada Super Se Upar Vala Album 💝
જય માતાજી,Asmita Shah singer Ahmedabad થી 🙏૨૫ વર્ષ થી music line માં છું.. તમારૂં જરાય અંગ પ્રદર્શન ન થાય તેવું on stage dressing માટે ...મને આપના પર ખૂબ ગર્વ થાય છે...❤ ગાયકી ની સુંદરતા વધારે છે... proud of you ❤🥰
Raight
😊😊
❤😅❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice
😊
Wahh sister nava andaj માં garba lavya baki kevu pade ho super hit garba jay ambe
મારા અને મારા પરિવાર તરફથી ગીતાબેન ખૂબ ખૂબ અભિનંદન અને ગીતાબેન માતાજી ગરબો " TaaL -3.0Non-stop garba "ખૂબ સરસ માં આધશકિત ની ગરબા છે તેમજ હાદિક શુભેચ્છાઓ પાઠવું છું. ગીતાબેન તમે જય લિંબોજ માં અને ખંડેશ્રર મહાદેવ ના આશીર્વાદ સદાય બની રહે તેવી પ્રાર્થના કરું છું... "જય લિંબોજ માઁ", "જય મોગલ માં ", " જય માતાજી ","જય અંબા માં" અને " હર હર મહાદેવ "
ખુબ ખુબ જ સરસ ગરબા બીલકુલ નવા જ. અંદાજ મા લીબોજ મા ની કૃપા હોય તો જ. આ રીતે રજૂ કરી શકાય.. સુપરબ. નંબર વન. એમાં કોઇ શંકા નથી. બધા ને જ ખુબ પસંદ પડશે... લીબોજ મા ની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના.....
13:53 it's one of my favourite kirtan and you are my favourite singer, everything as i want 😍💝 Thank you... Incredible Garba Queen 🌟 !
Lost of love our song team
નવરાત્રી ના આગમન થવાના દિવસોમાં માં અંબે ના રીજવતા ગરબામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ લાવે છે..🙏😊
ગુજરાતી કોયલ ગીતાબેન રબારી thank you 🙏
Jay Ambe 🙏😍❤️Geeta ben. Tamara upar maa na aashirvaad kyarey khatam j n thay. 😊😊😊
અમને ગરબા બહુ ગમે,બધા દેશ ના લોકો ને નવરાત્રિ ની હાદીઁક શુભેચ્છાઓ 💐🙏 જય માતાજી
Moj padi didhi Gita ben........ bhgwan tmaru bhalu kare..and maa sarashwati tmara ma hmesha vash kare....
માતાજી ની નવરાત્રી ની ગુજરાત ના બધા પરીવાર ને હાર્દિક શુભકામનાઓ સાથે જય માતાજી
..........................
મન ભરીને રમો ખેલૈયાઓ જય માતાજી 🎉🎉🎉
🎉
ગીતાબેન Respect Button ✅✅
This type of song can change my mood 🥰
Superb voice Geeta ben rabari 🙏🏻👍👌🏻😊
JAY vadvada
Congrats🎉🥳👏 geeta ben.... Stay blessed... Maa mogal bless you always..... 🎉.
બહુચરમાના ડેરા વાળુ ગીત સાંભળવાનો આનંદ જ કાંઈક અલગ છે. ❤❤❤
Super music शानदार singing अभी तक इस album को 25 बार सुन चुका हूं आनंद आ जाता है ढोल & ड्रम का combination ❤❤ 1 no.2024 में ताल 4 भी बनाओ प्लीज
राम राम गीता बहन ऐसे ही आगे बढ़ते रहो 🙏🙏🙏🙏🚩🚩 बहुत अच्छा
Ek dum mast jhakas line hai song me dil chhuu gya jay mahakali maa
8:20 amazing voice
Khub saras Geeta ben. Mata na ashirvad hamesha tamri sathe re.khub agad vadho tame.
While listening this song I can't stop myself to play garba....very awesome and energetic song 🤩✌
ખુબજસરસ ગરબા મહોત્સવ આલ્બમ મીઠોમધુર અવાજ સુરીલુસંગીત સુપરહિટ અભિનય ધન્યવાદ નમસકાર જય હો
Perfect combination of voice with music and ritham 🎧🥁🎹🎙= જક્કાસ 🌟💖
Wow❤ shandar albums and मीठी मीठी एक रात,,amezing beautiful singing with कोरस & yogesh purabiyas Sunder music 🎶🎶🎵🎵 1नंबर albums
સુપરહિટ
Vicky purohit nu "gheli Gujratan" Garba song juo
Thank You So Much Geeta Ben 💝🎶 Praying for your massive success on this project and many more upcoming 💖💫 and best of luck and my best wishes for "Chhogada Re Navratri" ! Jay Maa Ambe | Jay Maa Shesh | Jay Maa Limboj | 🙌🏻❤️
Finally waiting is over for Taal-3. 🎉
32 : 08 amazing incredible voice
Jai Mataranii 💖🤞🏻🙌
All Garba Mind-blowing Ben You are Always Rockstar my Sister 💝
Super hits songs
Jai Matji Ben mast Hardik shub navrtiy 👌👌👍👍🌹👌👌👌
Geetaben amazing taal super duper awesome song 🎉@geetaben❤
વેરી👍 નાઈશ👌 બેન શ્રીમતી ગીતાબેન રબારી🙏 સુંદર અતિ અતિશય સુંદર અને આનંદ આપનાર બેન શ્રીમતી ગીતાબેન રબારી🙏 તમારા ગાયેલા ગરબા સાંભળવા👂🎧 જોવા માટે મળ્યા તમને અને તમારા પરિવાર ને ખૂબ ખૂબ ખૂબ જ અભિનંદન🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊 બેન🙏 રંગ અવધૂત બાપજીના આર્શીવાદ હરહંમેશ સદાસર્વદા નિત્ય નિરંતર તમારા અને તમારા પરિવાર પર આર્શીવાદ વરસતાં રહે🙏🙏 ૐ જય શ્રી રંગાવધૂતાય ગુરુદેવાય નમઃ ૐ🙏🙏 રંગ અવધૂત નારેશ્વર ધામ નો જયજયકાર હો🙏 જયજયકાર હો🙏
Amazing Voice ❤ & Nice Garba 🙏🏻
Nice 🙂
Me aap ka bahut hi bada friend Hu behn Me aap ka subscriber 🎉hu
ખુબ સરસ ગરબો છે ❤❤
🎉
आपकी इस महसूर आवाज़ की तारीफ शब्दो में बया करना मुस्किल है बहन Geeta ji 🙏❤️ God bless you I am from Rajsthan udaipur I liked your all songs ⭐✨❤
Once again you back to won my heart 💝 ! Your pronunciation for garba is totally improved to the space 🔥 Much more love 🫶🏻❤️
The queen of Gujarati garba
Mogal macharali.....
Navaratri special album 🔥🙌🏻👌🏻
Rrt❤️❤️❤️ yhrhur in the fggv 🎉🔥🔥🎉🎉🎉🎉
❤️🔥🎉🎉🎉🔥❤️😭😭❤️😭❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🙏👍👅 in🎉yhhjjg😭 in 🙏🎉🙏🙏👍😊
Your team orchestral
Musicians sound system volume and RHYTHM IS FANTASTIC GEETABEN RABARI👌👌👌🕺🥁🎤💃🏻🎹🥁🎹🎤🎤🎹🎤🥁💃🏻🕺💃🏻🕺🥁
Amazing garba ❤
Jabardast😊
જય દ્વારકાધીશ 🙏જય માં મોગલ માતાજી
બેન શ્રીમતી ગીતાબેન રબારી🙏 ૐ જય શ્રી ગુરુદેવ દત્ત ૐ🙏 જય શ્રી કૃષ્ણ🙏 જય શ્રી માં કુળદેવી માં ચંડી ચામુંડા માતાજી🙏 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🙏🙏 ૐ જય શ્રી રંગાવધૂતાય ગુરુદેવાય નમઃ ૐ🙏🌺🙏 બેન 🙏શ્રીમતી ગીતાબેન રબારી🙏
The waiting is over at all.... Very very very happy and was excited to listen this one by geetaben rabari..❤ Great thanks to the GeetaBen and you team the mashup is very beautiful 🥁😊🎉 excellent✨
ખુબ સરસ છે ગીતાબેન રબારી તમારા ગરબા
Jai jai jai jai jai jai jai jai jai shree radhe krishna har har mahadev jai shiv shankar Jai ho jai ho jai ho jai ho jai ho jai ho
Very sweet voice ❤
પહેરી લીધાં વિટલા તારા હો અંબે માડી તારા હો અંબે
કોણ સામે આંખ કાઢે કાળજા કંપે હો માડી કાળજા કંપે🙏
This one is special for pruthvi bhai 💖, If a life partner like you, wife can fly higher than the heights of the sky... 🎶🕊️ Your hard work behind every project we can't able to thankful for that but still thank you so so much for being always by her side ❤️😍 ! And congratulations to whole team 🌟🔥
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😮😮😮😮
99
99
ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત સુપરહિટ અભિનય ધન્યવાદ નમસકાર
Voice is best
माता सरस्वती का आशजर्वाद हतो ये गाना भी बहुत सुंदर होजाता है
હું સરસ ગરબા
enjoyed every second of your performance,luscious voice🎙 and All songs in this album are very good... enjoyed it a lot🎉🤩
48:14 The outfit is very beautiful with the jewelry I love it.. you look so beautiful..😍💖✨
Dutfuul song geet rabari❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 14:54 😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Superb voice
Jay Ambaji maa 🙌.... Amazing geet ❤
બહુ સરસ ગરબા
Jay vadvala ❤
ઓમ નમઃશિવાય
જય હો ....
વાહ બેન...
ખૂબ ખૂબ આભાર
નવલી નવરાત્રી માં નવા તાલ સાથે માતાજી નું આગમન થઈ ગયું જાણે...
જોરદાર બાક્કી....👌
Sani,roy,I,neme,❤❤
Super hit non stop & singar 🎉❤ ma mogal tmne hanesha khus rakhe gita ben ane aavi j rite aagad vadhta ro aevi mogal ma ne prathna
Name,subit,roy
ખુબ ખુબ અભિનંદન બેન 🙏🏻જય વડવાળા 🙏🏻🚩
બહુ જ સુંદર
બેન શ્રીમતી ગીતાબેન રબારી🙏 જય શ્રી માં મોગલ માતાજી નો જયજયકાર હો🙏 બેન
Super duper garba song i love it
માં શક્તિનાં સૌ સ્વરૂપોને વંદન.
જય ખોડિયાર માં.
જય માતાજી.
ખૂબ સરસ! ગીતાબેન. ખૂબ સરસ!
🙏🙏🙏
❤ જય શ્રી અંબે મા ભવાની માં ❤
વાહ ગીતાબેન 👍👌👌
વાહ નવરાત્રિ સ્પેશિયલ 🎉
Jay ambe maa bhavani ma ❤🙏
આજ સુધી ગરબા સાભળ્યા પણ......એવા ગરબા બહુ મઝા પડી ગઈ.
Amezing ben
Bau gajab garba... kum kum kera pagla ane patan thi patoda...
JAY shree Limboj maa 🙏
ઓઓમ ગુરુ રંગા શશ્રી ગુરુ રંગા
રુકમાઈ નંદન ઓમ ઓમ 🙏🌺
Jay mahadev nice taal ben
Jay mataji 🙏
2:33 I like this song very much & your voice and singing style is like it. 🫶💖
vhaa su garba se baki kevu pade ho
🙏 happy navratri 2023...
You look so gorgeous in this outfit ❤️
નવરાત્રિ સ્પેશિયલ
🎉🎉🎉🎉🎉🎉🎉Jay mataji ben🎉🎉🎉🎉🎉🎉🎉
ઓમ ગુરુ રંગા શ્રી ગુરુ રંગા
રુકમાઈ નંદન ઓમ ઓમ
રુકમાઈ નંદન ઓમ ઓમ
ઓમ ગુરુ રંગા શ્રી ગુરુ રંગા
રુકમાઈ નંદન ઓમ ઓમ
રુકમાઈ નંદન ઓમ ઓમ
રુકમાઈ નંદન ઓમ ઓમ
Tamara garaba sambhali manmaani umang jage❤❤❤❤❤❤❤❤❤❤❤
Album 🔥❤
ખમા.......ખમા.........જય હો