૧૦૮ પાર્શ્વનાથ ભગવાન | શ્રી ચોરવાડી પાર્શ્વનાથ - ચોરવાડ | ૨૫૦૦ વર્ષ પ્રાચીન સંપ્રતિકાળની પ્રતિમા

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 23

  • @kantilalshah8204
    @kantilalshah8204 7 месяцев назад +1

    Jai jinendra

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  7 месяцев назад

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @SangitaChheda
    @SangitaChheda 8 месяцев назад +1

    Jai jinendra

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  8 месяцев назад

      Jai Jinendra
      આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા ઐતિહાસિક સ્થળો વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન નો લાભ લઇ શકે.

  • @LeaderoftheLeaders
    @LeaderoftheLeaders 8 месяцев назад +1

    Definateltly we will visit soon.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  8 месяцев назад

      Grt, plz visit and get blessed 🙏🙏🙏

  • @kamleshmehta5951
    @kamleshmehta5951 8 месяцев назад +2

    🙏🌹Namo jinanam 🌹🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  8 месяцев назад

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @JJMS-i1b
    @JJMS-i1b 8 месяцев назад +1

    i have seen this jinalay for the first time. feeling grt. i am going next week there. thanks for sharing

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  8 месяцев назад

      Request to plz also share this video in your groups so that other people can also get information about our ancient jain triths.
      Also do not forget to subscribe the channel.

  • @RaniDevi-sj6jz
    @RaniDevi-sj6jz 6 месяцев назад +1

    Bahut saras. Sabko ider jana chahiye

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  6 месяцев назад

      वीडियो को चलाने के लिए आपका खूब खूब धन्यवाद.
      वीडियो तो आपके अन्य ग्रुप में शेयर करें ताकि ज्यादा से ज्यादा लोग ऐसे प्राचीन तीर्थ का दर्शन पूजन का लाभ ले सके.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  6 месяцев назад

      Request to plz also share this video in your groups so that other people can also get information about our ancient jain triths.
      Also do not forget to subscribe the channel. 🙏🙏

  • @darshildodhia1409
    @darshildodhia1409 8 месяцев назад +1

    ❤નમો: જિણાણં

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  8 месяцев назад

      Request to plz also share this video in your groups so that other people can also get information about our ancient jain triths.
      Also do not forget to subscribe the channel.

  • @bhartigudka3187
    @bhartigudka3187 8 месяцев назад +1

    જય જીનેન્દ્ર કાજલબેન.🙏ખૂબ જ સુંદર જીનાલય અને ખૂબ જ સુંદર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી.❤ ખરેખર મન ખૂશ થઈ ગયુ.. કાજલબેન બની શકે તો એકસો આઠ પાર્શ્વનાથ ભગવાન ના દર્શન તમારા વિડિયો ના માધ્યમથી કરાવજો.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  8 месяцев назад +1

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      અમારી કોશિશ રહે છે કે આવા પ્રાચીન તીર્થો કે જ્યાં દર્શનાર્થીઓ ખૂબ જ જુજ સંખ્યામાં પહોંચે છે તેવા તીર્થોને લોકોની સામે લઈ આવીએ જેથી કરીને લોકોને આવા પ્રાચીન તીર્થોની માહિતી મળે અને આવા પ્રાચીન તીર્થો જીવંત રહે.
      અમારા બનાવેલા વિડિયોઝમાં જે પ્રખ્યાત તીર્થો છે તેના વિડીયો તો ખૂબ જ જોવાય છે પરંતુ આવા પ્રાચીન તીર્થોને જોવા વાળો વર્ગ અને એને બિરદાવવા વાળો વર્ગ ખૂબ જ જૂજ છે.
      આવા પ્રાચીન તીર્થોએ આવવું જવું અને ત્યાંની માહિતી પૂરી પાડવી એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય છે પણ અમારાથી બનતી અમે પૂરતી કોશિશ કરીએ છીએ અને આવા પ્રાચીન તીર્થોને લોકોની સામે લઈ આવવાની પૂરી કોશિશ રહે છે.
      આપને વિનંતી છે કે આવા પ્રાચીન તીર્થો ના વિડીયો આપ આપના ગ્રુપમાં શેર કરો જેથી વધુ ને વધુ લોકો સુધી આવા પ્રાચીન તીર્થોની માહિતી પહોંચી શકે અને દર્શનપૂજનનો લાભ વધુમાં વધુ લોકો લે. જેથી આવા તીર્થો જીવંત રહી શકે.

    • @sonalbavishi7637
      @sonalbavishi7637 3 месяца назад +2

      Jay jinendra તમે પ્રભુ દર્શન વિડિયો દ્વારા કરાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર .❤😊

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  3 месяца назад +1

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      અમારી કોશિશ રહે છે કે આવા પ્રાચીન તીર્થો કે જ્યાં દર્શનાર્થીઓ ખૂબ જ જુજ સંખ્યામાં પહોંચે છે તેવા તીર્થોને લોકોની સામે લઈ આવીએ જેથી કરીને લોકોને આવા પ્રાચીન તીર્થોની માહિતી મળે અને આવા પ્રાચીન તીર્થો જીવંત રહે.
      અમારા બનાવેલા વિડિયોઝમાં જે પ્રખ્યાત તીર્થો છે તેના વિડીયો તો ખૂબ જ જોવાય છે પરંતુ આવા પ્રાચીન તીર્થોને જોવા વાળો વર્ગ અને એને બિરદાવવા વાળો વર્ગ ખૂબ જ જૂજ છે.
      આવા પ્રાચીન તીર્થોએ આવવું જવું અને ત્યાંની માહિતી પૂરી પાડવી એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય છે પણ અમારાથી બનતી અમે પૂરતી કોશિશ કરીએ છીએ અને આવા પ્રાચીન તીર્થોને લોકોની સામે લઈ આવવાની પૂરી કોશિશ રહે છે.
      આપને વિનંતી છે કે આવા પ્રાચીન તીર્થો ના વિડીયો આપ આપના ગ્રુપમાં શેર કરો જેથી વધુ ને વધુ લોકો સુધી આવા પ્રાચીન તીર્થોની માહિતી પહોંચી શકે અને દર્શનપૂજનનો લાભ વધુમાં વધુ લોકો લે. જેથી આવા તીર્થો જીવંત રહી શકે.

  • @LeaderoftheLeaders
    @LeaderoftheLeaders 8 месяцев назад +1

    wah superb presentation
    feeling grt watching your videos and your voice.
    keep posting.❤

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  8 месяцев назад

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા ઐતિહાસિક સ્થળો વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન નો લાભ લઇ શકે.

  • @darshildodhia1409
    @darshildodhia1409 8 месяцев назад +1

    નમો જિણાણં