વધતાં વધતાં ધીરે ધીરે, શતકે પહોંચી જાશો રે...! ચકાચક દાદાનો ૯૨મો જન્મોત્સવ

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024
  • પ.‌ પૂ. આ. દે. શ્રીમદ્ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજા - ચકાચક દાદાનો ૯૨મો જન્મોત્સવ
    ચકાચક જીવન સફર ગીત સાથે ભક્તજનો આનંદે, ઉમંગે અને અહોભાવે ઝૂમ્યાં અને ઝૂલ્યાં; તે ગીત ઉપર રજુ કર્યું છે!
    કૃપા કરી આખું ગીત સાંભળશો...
    ચકાચક દાદા ના આશીર્વાદ ત્યાં અને ત્યારે જ અનુભવાશે...!
    સમગ્ર જન્મોત્સવના લાભાર્થી પરિવાર
    માતુશ્રી સુભદ્રાબેન રસિકલાલ જયસુખલાલ શાહ પરિવાર (ઘોઘાવાળા) ની શતશ: અનુમોદના!
    ગીત - રચના : સંઅંશા ( SANJAYBHAI AMBALAL SHAH )
    સ્વર : શ્રી જતીનભાઈ બીદ તથા શ્રી સનીભાઈ શાહ
    સંવેદના : શ્રી સંજયભાઈ વખારિયા
    લાખેણી ક્ષણો કંડારનાર : VISHAL VIDEO TEC ( BALLUBHAI )
    ______
    વિ. સં. ૨૦૮૦,
    ફાગણ વદ ૧,
    તા. ૨૬.૦૩.૨૦૨૪
    શ્રી શંખેશ્વર તીર્થ

Комментарии •