ગુજરાતની રાજનિતીમાં મોટી હલચલ વચ્ચે જગદીશ મહેતાનું સમજવા જેવુ વિશ્લેષણ | Jagdish Maheta Analysis

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 345

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 3 месяца назад +15

    જગદીશ ભાઈ ની વાત ખુબ સમજવા જેવી છે, પરંતુ જનતા વારંવાર વેચાય છે ,અલગ અલગ વડાઓ માં

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 2 месяца назад

      ભારતનીરાજકાણદજાતિવાદવનાહોવીજોઈએપસદગીકેવીકરશોસમાજકાનિશઢાવાનહોવાજોઈએલોકપ્રિયહોવાજોઈએશોઘવાજોઈએમારાદાદાબઃબાપાદિકરોજીવન200વષૅસમાજસેવાકરેલૂછેહહભારતમિતાજીજયહો

  • @solankisanjay4117
    @solankisanjay4117 3 месяца назад +3

    1. ખજુર ભાઈ
    2. મેહુલ ભાઈ બોઘરા
    3.મહીપતસિહ ચૌહાણ
    4. પોપટભાઈ આહીર
    5. ભરતભાઈ શીગડ ઉના

  • @Ranav___1616
    @Ranav___1616 3 месяца назад +37

    જગદીશ ભાઈ આવું નય બને જે તમે દર્શકો ને સપના બતાવો છો

    • @manishshukla1377
      @manishshukla1377 3 месяца назад

      સાચી વાત કહી. આ જગદીશભાઈ ખોટી ફાંકા ફોઝદારી કરે છે. એ પોતે TRP કાંડમાં જે દુઃખી થઈ ગયા એમને ન્યાય અપાવી નથી શકતા ને આવી ફાલતુ બાળવાર્તાઓ કરે છે. થોડુંક કઈંક થશે એટલે ભાજપ સાથે સાંઠગાંઠ કરીને સારા માણસોને હેરાન કરી નાંખશે. આ બધી ખોટી વાતો છે.

    • @harikapadia8457
      @harikapadia8457 3 месяца назад

      😂👍ભાઈ, પહેલા તો આ, લોકો, 😂પણ, સારી, સારી, વાતોથી વિજય થયો હતો😅પણ
      રાજનીતિમાં આવે પછી તે, તમને ખબર છે, તેમ,,રંગ બદલે,છે 😅,,તમો પણ, આ મા, બાકાત નથી, રહેવાના કારણ,,સમયે, ,ખાબર,પડે 😅

  • @GhanubhaChauhan-t7y
    @GhanubhaChauhan-t7y 3 месяца назад +94

    ૧ ખજુર ભાઈ ૨ મહિપતસિંહ ચૌહાણ ૩ પોપટભાઈ ૪ મેહુલ બોઘરા આવા મઃણસોની જરૂર છે

    • @mitulchaudhary43
      @mitulchaudhary43 3 месяца назад +4

      Mahipat shigh ne cancel kro 😅😅😅 😅 😅eto tod kare che

    • @maypatmakwana1205
      @maypatmakwana1205 3 месяца назад +2

      Tarunbhai seritebal tasat

    • @harirajsinhrayjada1432
      @harirajsinhrayjada1432 3 месяца назад

      ​@@mitulchaudhary43
      મહિપત સિંહ ૧૫૦૦ ગરીબ બાળકો ને રહેવા જમવા અને ભણવા નો સેવા યજ્ઞ કરે છે
      ગરીબ મજદૂર લોકો સાથે કોઈ કંપની અત્યાચાર કરે લઘુતમ વેતન ન આપે એની અવાજ ઉઠાવે છે
      તમારી પાસે કોઈ પ્રૂફ છે મહીપત સિંહ તોડ કર્યા નો?
      જો હોઈ તો ખુલાસો કરો બાકી હવન માં હાડકા નાખવા નું બંદ કરો

    • @VipulsinhRathod-eu6lr
      @VipulsinhRathod-eu6lr 3 месяца назад

      કોનો તોડ કર્યો સો ટકા સાચી માહિતી હોય તો બતાવો હવા માં તીર ન મારો સાચો છે ત્યારે જાહેર મો વીરોધ કરે છે​@@mitulchaudhary43

    • @KalpeshPatel-oe8wi
      @KalpeshPatel-oe8wi 3 месяца назад

      Khajurbhai saru kam kare chhe..pan aaj rite RSS n savyamseva potani aahi jindagi Samaj ne samrpit Karine desh ni seva kare chhe...Adivasi na chhokraone bhnv che junga ma..Dardo ni Hospital ma seva ksre chhe...Koi paiso lida vaar ane koi Media Publicity vina.....To Eva. Lokone sha mate avgano Chho ??? Shu e Mmanavseva ane Tyag nathi ?

  • @ravidodiya3614
    @ravidodiya3614 3 месяца назад +6

    ખજૂર ભાઈ ને પાલિતાણામાં થી ઉભા રાખો આમારી ઈચ્છા છે

  • @chhatrasinhchauhan2364
    @chhatrasinhchauhan2364 3 месяца назад +31

    ખજુર ભાઈ પ્રચાર નો કરે તોય ચુટાય જાય

    • @rpkumbhani
      @rpkumbhani 3 месяца назад

      ભાઈ evm હોય તો તકલીફ થાય, આપણી સામે મહિપતસિંહ નો દાખલો છે

    • @ajaykumar415
      @ajaykumar415 3 месяца назад

      To mahipatsinh pan chitava joiye pan nathi chutaya bhai

    • @ajaykumar415
      @ajaykumar415 3 месяца назад

      Loko ne sacha nai khota loko ne pasand kare chhe

  • @naginbhailaniya6466
    @naginbhailaniya6466 3 месяца назад +3

    મહેતા સાહેબ સારા માણસો જરૂર છે રાજકારણમાં તમારી 100 ટકા વાત સાચી છે

  • @vallabhbhaibanugariya795
    @vallabhbhaibanugariya795 3 месяца назад +4

    જગદીશભાઈ વાતતો 100% મુદ્દાની વાત કરી છે આવુ થવુ જ જોઈએ

  • @indian-soap
    @indian-soap 2 месяца назад

    ખૂબ સરસ વાર્તાલાપ હવે આ જરૂર છે.

  • @khumansinhjadejakhumansinh2060
    @khumansinhjadejakhumansinh2060 3 месяца назад +1

    બહુ સરસ જગદીશભાઈ તમને ધન્યવાદ છે તમારો અવાજ બહુ ઓછો આવે છે એકદમ

  • @ashwinbhaimaheta332
    @ashwinbhaimaheta332 3 месяца назад +2

    વાહ હમારા દેશ બદલ રહા હે ખરેખર વિચાર ખુબ જ પ્રશંશનીય છે મહેતા સાહેબ તમે આગેવાની લેયો

  • @yogeshvalay170
    @yogeshvalay170 3 месяца назад +2

    વિચાર ખુબ સારો અમલ થાય તો સ્વપ્ન સાકાર થાય🙏 ખુબ ખુબ આભાર જગદીશ ભાઇ

  • @balbhadrasinhjadeja5298
    @balbhadrasinhjadeja5298 3 месяца назад +6

    ખુબ સરસ વિસ્લેષણ મહેતા સાહેબ

  • @NathalalDhankecha
    @NathalalDhankecha 2 месяца назад

    माननीय श्री જગદીશભાઈ આપે ખૂબ સુંદર વ્યવસ્થા વિચારી છે મારું પૂર્ણ સમર્થન છે namaste

  • @SajanBharvad-x7g
    @SajanBharvad-x7g 3 месяца назад +5

    Sachi vat se bhai

  • @HarshadbhaiSarvaiya-kf9mj
    @HarshadbhaiSarvaiya-kf9mj 3 месяца назад +1

    ખુબ સરસ વાત રજૂ કરી મેહતા સાહેબ ❤❤❤❤❤❤

  • @harishvadgama-p7h
    @harishvadgama-p7h 3 месяца назад +1

    સારા વિચારો છે અતિ ઉત્તમ 🙏🏻🙏🏻

  • @devendrabhaichaudhari8546
    @devendrabhaichaudhari8546 3 месяца назад +3

    Sir , 100% right

  • @naranbhaipatel3437
    @naranbhaipatel3437 3 месяца назад +8

    કલ્પના સાકાર થાય તો સૌથી વધુ આનંદ અમને થશે .પણ આજને આજ નહીં થાય. વારંવાર નિષ્ફળતા મળશે.પ્રયત્નો કરવા જ રહ્યા.

  • @YunusSaiyad-m8z
    @YunusSaiyad-m8z 3 месяца назад +5

    શંકરસિંહ બાપુની આગેવાની! અને આવી આદર્શભરી વાતો! ન બને કયારેય ભૂદેવ

  • @DilipsharmaSharma-xt1qm
    @DilipsharmaSharma-xt1qm 3 месяца назад +5

    મેહતા સર આપનું વિઝન સચોટ, સત્ય અને વેગવંતુ છે. સાચે જ આમ જનતા નું સદનસીબ કે આ સંગઠન તૈયાર થાય... સતયુગ ની શરૂઆત થશે..

    • @manishshukla1377
      @manishshukla1377 3 месяца назад +1

      આવું કશું થવાનું નથી -આ આ બધી બાળવાર્તાઓ છે. આપ પાર્ટીમાં સારા માણસો જોડાતા એમનો વિરોધ કરવામાં આવે છે.

  • @khumansinhjadejakhumansinh2060
    @khumansinhjadejakhumansinh2060 3 месяца назад +1

    જગદીશભાઈ અવાજ વધારે કરજો

  • @devendrajoshi3481
    @devendrajoshi3481 3 месяца назад

    Ava umda vichar ne vat mate khub khub abinandan

  • @DinesThakor-qv7vt
    @DinesThakor-qv7vt 3 месяца назад

    જગદીશ ભાઇ, તમારા, કાર્યક્રમ,જોઇ, ખુબ,આનંદ,થાય,છે,જય, માતાજી

  • @DivyrajvalaVala
    @DivyrajvalaVala 3 месяца назад +4

    બધી વાત સાચી પણ જ્ઞાતિવાદ સામે બધું હારી જાય છે,લોકો ની માનસિકતા નહિ બદલે ત્યાં સુધી આમજ રહેવાનું છે

  • @MansukhbhaiThoriya-z2j
    @MansukhbhaiThoriya-z2j 3 месяца назад +1

    આજ બહુજ સરસ વાત કરી છે મેતુભાઈએ

  • @gamdanijalak669
    @gamdanijalak669 3 месяца назад +10

    ખજૂરભાઈ ના રવા દેજો ભાઈ

  • @maheshchotala5523
    @maheshchotala5523 2 месяца назад

    નીતિન ભાઇ રાજનીતિ માં આવે તો. આપણે એનો પ્રચાર કરીશ...હાલ પણ એનો ગુજરાત ની જનતા તેનું કામ અને સેવા ને જોઈ રહ્યા છે

  • @maheshchotala5523
    @maheshchotala5523 2 месяца назад

    Welcome khajur bhai

  • @Satishsvyas
    @Satishsvyas 3 месяца назад +8

    આવા સારા પ્રામાણિક લોકો એ સ્વામન સાથે રાજકરણ નામના mot ના કૂવા... ને કોલસા ની ખાન થી duuuur રહે મો જ એમની ભલાઈ છે

  • @RAJESHPATEL-tl6il
    @RAJESHPATEL-tl6il 2 месяца назад

    Brilliant idea by Bhatt sir go ahead ❤🎉

  • @gansyamrabari2719
    @gansyamrabari2719 3 месяца назад

    ખુબ ખુબ અભિનંદન ભાઈ સરસ,

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 3 месяца назад +2

    ખજુરભાય,અમારે,વડાપ્રધાન જોઈએ ભાજપ સરકાર હલકીનીસે

  • @godhanidulabhai2484
    @godhanidulabhai2484 3 месяца назад +2

    સરસ

  • @RajeshPatel-ox2kc
    @RajeshPatel-ox2kc 3 месяца назад +1

    Your thinking is good. 🎉Be positive 👌

  • @dabhiganpatsinh9184
    @dabhiganpatsinh9184 3 месяца назад +1

    Veri good

  • @jayshreetilva5287
    @jayshreetilva5287 3 месяца назад +1

    પ્રયાસ ખૂબ સરસ છે

  • @makvanamakan1797
    @makvanamakan1797 3 месяца назад +2

    Good👍👍👍👍

  • @devshishingrakhiya4770
    @devshishingrakhiya4770 3 месяца назад +2

    મહેતા સાહેબ,,, રાજકારણ મા સાહિત્ય જગત સાથે જોડાયેલા વ્યક્તિઓ એ સામેલ થવું જોઈએ,, કારણ કે એ સૌની પીડા સમજી શકે છે

  • @balramsharma6744
    @balramsharma6744 3 месяца назад +1

    Very Good

  • @Shailesh-bt4pp
    @Shailesh-bt4pp 3 месяца назад

    Sachi vaat che sir

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 3 месяца назад +5

    જગદીશભાઉ સો ટકાની વાત તમે કરોશો 17:16

  • @amitganguly2879
    @amitganguly2879 2 месяца назад

    1000 salute

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 3 месяца назад +1

    ખજુર ભાઈ અમર,રહે

  • @mayankp8507
    @mayankp8507 3 месяца назад +2

    Right now👍

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 3 месяца назад +1

    ખજુરભાય જહીદ

  • @amrut1954
    @amrut1954 3 месяца назад

    Very good planning sir. Go a head

  • @snehflowers9697
    @snehflowers9697 3 месяца назад

    વાહ કાકા વાહ ❤

  • @pradiprathod2581
    @pradiprathod2581 2 месяца назад

    Khajur bhai best hiro

  • @rajendranayak967
    @rajendranayak967 3 месяца назад +1

    Vaat aek dam 100 %sachi
    Teme aavu karo to ishaver thi kam nathi

  • @sanjayravat7218
    @sanjayravat7218 3 месяца назад +8

    આમાં જ્ઞાતિવાદ ના રાખે તો હાલશે

  • @a.rvaghela
    @a.rvaghela 3 месяца назад

    Jagdish mehta bhai khub sundar bolo cho thank you very much

  • @anilpatel2390
    @anilpatel2390 3 месяца назад +2

    બાબા રામદેવ આવી જ વાતો કરતા ને તમે ક્યાંક એમની સાધુતા ને બીરદાવો પણ છો.મેહેતા સાહેબ સાચવજો તમે બહુરત્ન વસુંધરા કો છો એ ની બીજી બાજુ સો માં થી નવ્વાણું બેઈમાન મેરા દેશ મહાન ઈ વાત છે. આત્મવિશ્વાસ સારી બાબત છે પણ જાળવજો સમુદ્ર મંથન માં દાનવો નો પ્રયત્ન પણ જરૂરી હતો. તમારો ઈરાદો શુદ્ધ અણિશુદ્ધ છે જ પણ અત્યારે કાળા માથાના મણસ થી કામ લેવું અતિ જોખમી છે.
    બાય ધ વે વી હોપ આલ ઈઝ વેલ

  • @PareshbhaiBaraiya-mx9jr
    @PareshbhaiBaraiya-mx9jr 3 месяца назад

    સરસ ભગવાન છો તમે

  • @himatsinhjadeja5858
    @himatsinhjadeja5858 3 месяца назад +2

    વા જગદીશભાઈ

  • @mukeshjoahi4564
    @mukeshjoahi4564 3 месяца назад

    Very good

  • @Satishsvyas
    @Satishsvyas 3 месяца назад +11

    100 મો થી 99 બેઈમાન બેસી કે ઘુસી ગયા હોય શાસન અને પ્રશાસન મો to. ....1 sara pramanik. swamani નુ ઉપજે શુ???????આપો જવાબ😅😅😅😅😅😅😅😅😅

  • @RajuDhandhlya-vc8mp
    @RajuDhandhlya-vc8mp 3 месяца назад

    ખજૂરભાઈ ગરીબો ના મસીહા ❤

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 месяца назад +1

    Ek Paksh ma Vijeta bani Bija ke Trja Paksh ma Patli Badli Javathi Desh ni Janta Naraj thti jay Chhe. Janta janardan Chhe. Janta Jagrut thai gai Chhe. Jethi Je Paksh ma Vijeta thavay te Paksh ne Vafadar raheva no Samya Aavi gayo Chhe.

  • @narumundhava9674
    @narumundhava9674 3 месяца назад +1

    ખજૂર ભાઈને રેવા દેજો ભાઈ આમાં 😂

  • @kantibhaimakawana8131
    @kantibhaimakawana8131 3 месяца назад +1

    ધન્યવાદ સાચી વાત કરી

  • @gokalghanghal7478
    @gokalghanghal7478 3 месяца назад +1

    ❤❤❤

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 3 месяца назад +2

    જ્જો જગદીશ ભાઈ ખુબજ ઉડા અભ્યાસુ નીકળ્યા આવા નેતા ઉભારહે તો રાક્ષસી પેદાશ મા ખળભળાટ ઉભો થઇ શકે ખજુર ભાઈ મેહુલ બોધરા મૈપત સીહ સૌહાણ ગોપાલ ઈટાલીયા ડીડી અજમલ સોલંકી મનસુખ રાઠોડ કમલેશ જાદવ મધુભાઈ કાકડીયા સરલ મોરી આ બધા મારી નજર મા ભગવાન છે સુટણી મા ઊભા રહે તો ધન્યવાદ જય યોગેશ્વર

  • @pankajpatel1968
    @pankajpatel1968 3 месяца назад

    આવું તો રામ રાજ્ય માં થાય
    હાલની પરિસ્થિતિ જોતા આ બધું સપનું છે

  • @pravinbhaipatel3917
    @pravinbhaipatel3917 3 месяца назад

    Sarivatchhe

  • @mayurdodhia424
    @mayurdodhia424 3 месяца назад +2

    સર જી તો તો જીવન જીવવા ની મજા આવી જાય સ્વર્ગ અહીં જ મળી જાય સુખ શોધવા માટે જવું જ ના પડે

  • @manilalkapuriya1339
    @manilalkapuriya1339 3 месяца назад +2

    અવાજ ધીમો છે સાહેબ

  • @divyarajvaru9364
    @divyarajvaru9364 3 месяца назад +2

    સાચિવાત

  • @karmurparbat9909
    @karmurparbat9909 2 месяца назад

    સરસ જગદીશભાઈ તમારાંમાં આવો સરસ વીચાર કર્યો એ બદલ ધન્યવાદ ❤❤👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatkanani7796
    @bharatkanani7796 3 месяца назад +2

    વાહ આવી વાતો સાંભળી ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયુ.ખૂબ સારો વીચાર છે.

    • @manishshukla1377
      @manishshukla1377 3 месяца назад +2

      આ વાતો જ છે ને બુદ્ધિ વગરના માણસોના time pass માટે વાર્તાઓ છે.

  • @RajuDhandhlya-vc8mp
    @RajuDhandhlya-vc8mp 3 месяца назад

    ખજૂરભાઈ ❤

  • @VijayBabariya-t9f
    @VijayBabariya-t9f 2 месяца назад

    જય ઠાકર

  • @kailashjoshi4843
    @kailashjoshi4843 3 месяца назад +2

    Sachivatche

  • @sanjayamrutiya7363
    @sanjayamrutiya7363 3 месяца назад

    આવુ થાય તો રામ રાજ્ય ની શરૂઆત ગણી શકાય. અને આગળ જતા ધરતી જ ઉપર સ્વગૅ બની જાય..

  • @harishupadhyay3390
    @harishupadhyay3390 3 месяца назад

    આજ દિવસ સુધી ગુજરાત માં ત્રીજો મોરચો ચાલી શકતો નથી.

  • @pareshkathiy8271
    @pareshkathiy8271 3 месяца назад +1

    હુતમારી વાતમાં શહ મત સુ

  • @AmbabhaiNakum
    @AmbabhaiNakum 3 месяца назад +2

    આખા ગુજરાતમાં ખજુર ભાઈ કેટલા આપણે જોઈએ છે 182કીયા ગોતવા નામ આપો ઉદાહરણ નહીં

    • @kantibhaigodhani8053
      @kantibhaigodhani8053 3 месяца назад

      તમારી વાત 100% સાચી 182 નિસ્વાર્થ ભાવે કામ કરનારા મળવા મુશ્કેલ છે.

  • @VijayNagadia-ih8rc
    @VijayNagadia-ih8rc 3 месяца назад +1

    શરૂઆતમાં ખાલી વાતો થાય પછી જ બધુ કમઠાણ ચાલુ થાય છે

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 3 месяца назад +1

    Tapu Limbasiya. Future CM

  • @YogeshPatel-kg7dm
    @YogeshPatel-kg7dm 3 месяца назад +8

    ગુરુત્વાકર્ષણના નિયમને નકારીને મનુષ્ય અંતરિક્ષ સુધી પહોંચી ગયો. આપના સૂચનો ખરેખર સારા છે પણ વ્યવહારિક નથી.

  • @ajeetganodiya6946
    @ajeetganodiya6946 3 месяца назад +1

    જગદિશભાઇ.ગુજરાત મા ત્રીજૌ મૌરચૌ. હાલૌનથીને. હાલવાનૌય નથી.ભા..જ.પા.સિવાય. કૌઇની.તાકતનથી.કે.ગુજરાત ની.ગાદિ.સંભાળીશકે. ગુજરાત. કાયમનામાટે સળગતું.એ.સમયતમે જૌયૌછે.કિશાન

    • @masrubhaisarvaiya8799
      @masrubhaisarvaiya8799 3 месяца назад

      ભાજપના ગુંડા ભેગા મળેલા લાગોસો

  • @vijayparmar1647
    @vijayparmar1647 3 месяца назад

    100%karvu jovi

  • @saharjandla5574
    @saharjandla5574 3 месяца назад +8

    ભાવનગર મહારાજા jyvirrajsinh ગોહિલ❤

  • @patelbhupendra5524
    @patelbhupendra5524 3 месяца назад

    હું આ નવી પાર્ટી માં જોડાવવા તૈયાર છું.....

  • @Hdysyshdhsjs
    @Hdysyshdhsjs 3 месяца назад +1

    વાહ જગદીશ ભાઈ વાહ.

  • @bharatjani8531
    @bharatjani8531 2 месяца назад

    ચુટણી મા ફકત 2 જ પક્ષ જોઈએ ❤

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 месяца назад

    Satya mev jayate

  • @vinayPargi_99
    @vinayPargi_99 3 месяца назад +3

    સાલા st એરિયાના નેતાઓ બહું ભ્રષ્ટાચાર કરે છે 😂😂😂😂

  • @dulabhaivavdiya5542
    @dulabhaivavdiya5542 3 месяца назад

    Vat sachi che sir pn tikit mtej badheto kevakonejvu🎉

  • @khimjibambhaniya5410
    @khimjibambhaniya5410 3 месяца назад +3

    કનુભાઈ કળસરિયા ને લેજો

  • @hirabhaisavani
    @hirabhaisavani 3 месяца назад +3

    ખજૂરભાઈ મહીપતસિહ પોપટભાઈ સોનૂ સૂદ વી…..ને જોડો!

  • @bhavanbhaipatel1057
    @bhavanbhaipatel1057 3 месяца назад +2

    હા. આ બેનંબરીયાઓ ના રુપિયાની વાત હોય તો ઠીક છે

  • @bharatabhangi1910
    @bharatabhangi1910 3 месяца назад

    Sir
    Tamari youtube dibet joya vagar nindar avti nathi Ane tamari a je sachu keva ni vat che Ane vat karvani je rit che te pan khub ... Ati sundar che Ane chele Jo tame pan a tripaksh ma jodav to apna Gujaratna nasib kevay.
    Thanks

  • @sanjayravat7218
    @sanjayravat7218 3 месяца назад +4

    જગદિશ ભાઈ હાલશે

  • @yogendrasolanki3799
    @yogendrasolanki3799 3 месяца назад +2

    Khajurbhai and popatbhai ne full support apse gujrat na loko

  • @HealySampath
    @HealySampath 3 месяца назад +2

    Sanjay rawal saheb

  • @VivekThakrar-w9f
    @VivekThakrar-w9f 2 месяца назад

    Dr

  • @RajJani-n1w
    @RajJani-n1w 3 месяца назад +3

    nitin bhai jani

  • @kumanvansjalia4005
    @kumanvansjalia4005 3 месяца назад +1

    Jagadis bhai Abadu nasala❤

  • @sanjayravat7218
    @sanjayravat7218 3 месяца назад +1

    જગદિશ ભાઈ આ માટે ચૂંટણી પહેલાં બે વર્ષ થી પબ્લિક ને સમજાવવા માટે કાર્ય ક્રમ કરવા પડે