હોથલીયો ડુંગર.~ તાલુકો -વિસાવદર,ગામ લાલપુર, માં આવેલો હોથલીયો ડુંગર અને હોથલ પદમણી ની વાત.

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 13

  • @BharvadBaldevbhai-y7k
    @BharvadBaldevbhai-y7k 2 месяца назад +3

    તમારૂં સર કામ બહું સરાહનીય છે આપણી લોકસંસ્કૃતિ લોકસાહિત્ય લોકસંગીત અમર મહાન અવતારી પુરુષો ની અમર ગાથા ઓ ને ઉજાગર કરી અત્યાર ના આધુનિક યુગમાં અમારા સુધી પહોંચાડી જીવંત રાખવા ખૂબ પ્રયાસ કરો છો...જય સોરઠ ઘરા 👏

    • @girbhomiyo
      @girbhomiyo  2 месяца назад +1

      જય ગરવી ગુજરાત.

  • @bhikuhsinhdabhi9789
    @bhikuhsinhdabhi9789 2 месяца назад +2

    ખૂબ સરસ છે ઈતિહાસ ભાઈ અમારે માલિ મેથાન. ના ડુગર ના દશૅન કરાવજૌ અને એનો ઈતિહાસ સંભરાવ જો

    • @girbhomiyo
      @girbhomiyo  2 месяца назад +1

      બૃહદ જંગલમાં માલી આઈનો નેડ છે. પણ હવે ત્યાં જવા નથી દેતા.
      ગીર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા પ્તિબંધીત વિસ્તાર છે.

    • @bhikuhsinhdabhi9789
      @bhikuhsinhdabhi9789 2 месяца назад

  • @ravibasia3321
    @ravibasia3321 2 месяца назад +1

    Wah khub saras ajanyo itihas janyo maja aavi🙏

    • @girbhomiyo
      @girbhomiyo  2 месяца назад

      આભાર ભાઈ

  • @BharvadBaldevbhai-y7k
    @BharvadBaldevbhai-y7k 2 месяца назад +1

    જય સોરઠ ઘરા...અમર ગાથા ઓ ની ભોમકા 👏👏👏

    • @girbhomiyo
      @girbhomiyo  2 месяца назад +1

      🙏🏻🙏🏻🙏🏻

  • @BharvadBaldevbhai-y7k
    @BharvadBaldevbhai-y7k 2 месяца назад +1

    સર બહું સરસ અમર ઈતિહાસ વાર્તાલાપ કર્યો છે... હું તમારા બહું વીડિયો જોઉ છું પણ ખેતી અને છુટક મજુરી સાથે જોડાયેલા હોવાથી હમણાં થી તમારા વીડિયો જોઈ શકતો નથી... સ્વઃ શ્રી કાનજીભાઈ ભુટ્ટા કાગની લોકસાહિત્ય કેસેટ છે તેમાં હોથલ પદમણી ની આખી વાર્તા છે...હવે પૂરી સાંભળવી પડશે 👏

    • @girbhomiyo
      @girbhomiyo  2 месяца назад +1

      આભાર ભાઈ

  • @dharmendrapatel1176
    @dharmendrapatel1176 2 месяца назад +1

    ગુજરાતી ફિલ્મ ના શુટિંગ ના લોકેશન બતાવજો

    • @girbhomiyo
      @girbhomiyo  2 месяца назад

      એના માટે અલગ ચેનલ બનાવી છે.
      ‘ગુજ્જુ સિનેમા વિથ ગિરભોમિયો’
      આ ચેનલમાં હવે ફિલ્મોને લગતા કોઈ વિડીયો અપલોડ નહી કરું.