ખેડૂત, સોફટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ એટલે સતિષ ઠાકોરભાઈ પટેલ

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025
  • #smartfarming #agriculture #plant #farmlife #agribusiness #futurefarming #futureagriculture #farmers #farm #organic #growingplants #agriculturelife #surat #sustainableagriculture
    સોફટવેર બનાવતા યુવાને ગલગોટાના ફુલોની ખેતી કરીને રૂા.૧૫ લાખનું માતબર ઉત્પાદન મેળવ્યું
    ------
    સોફટવેર એન્જિનિયરે વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી
    --------
    ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચીંગ અને ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ અપનાવી, જેમાં સરકાર દ્વારા મલ્ચીંગમાં રૂા.૨૬,૦૦૦ તથા મેરીગોલ્ડમાં રૂા.૪૨૫૦૦ જેટલી સબસિડી મળી
    -----

Комментарии •