@@MukeshRaval-g2b હવે તો જાવા દો જેને જાવું હોય એને હમણાં કેન્દ્ર સરકાર ની ભરતીમાં છોકરાઓ ને બોર્ડર એરિયા ના 10-10 ગુણ મળવાં જોઈએ એ બંધ થાય 🤣🤣 અને થરાદ તમામ તાલુકાઓમાં પાણી છે બનાસકાંઠા જિલ્લામાં એક પણ નહીં 😅😅
ચોધરી સમાજનું ચાલશે કંઈ પણ સરુપજી નું હવે બે ત્રણ વર્ષ ઠાકોર સેનાના ચાલશે પછે ગુલામી કરવી પડશે ચોધરી માલી મહે સાહેબો ની સરકાર હશે નક્કી કરી લેજો અમને ઝાલા મકવાણા હરપાલદે ની કુળદેવી જય શ્રી શક્તિ માં ઈતિહાસ છે પ્રાણ જાય પરંતુ વચન ન જાય એજ ઠાકોર છીયે આ ગમતું નથી
કાંકરેજ ને થરાદ માં લઈ ગ્યા એ રાજકારણ જ કર્યું છે ભાજપ એ નકે કાંકરેજ ને થરાદ માં મુકાય જ નહિ. જનતા બધી ના પડે તો સુ કામ મુકો છો. આ જિલ્લો અલગ બનાવા નો હેતો જનતા ને સરળતા પડે એ માટે હોય છે. આતો કાંકરેજ ની જનતા માટે અગવડતા ઉભી કરી.
બધી રીતે હામાં હા ના હોવી જોઈયે... અમારે કાંકરેજ થી થરાદ જવું ઘણું અઘરું સે સ્વારૂપજી... બધાનું વિચાર વું જોઈએ...
બનાસકાંઠા માં થી બે ભાગ પાડ્યા છે તો બનાસકાંઠા ને વધુ તાલુકા મળવા જોઈએ.
સ્વરુપજી સાહેબ ખુબ ખુબ આભાર
सोमवार थी... पालनपुर aroma सर्कल थी नवू आंदोलन सरु करवानु छे... # बनासकाठा जिल्ला ने # राजस्थान माँ जोड़ो... बोलो तैयार छो..... वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳
🤣🤣🤣🤣🤣 bhai reva dene banas gujarat thi kyare dur nhi jage
કાંકરેજ બનાસ મા હતો અને રહેસે
અમારે થરાદ નથી જવું અમારે બનાસકાંઠા રેવું છે કાંકરેજ ❤️બનાસકાંઠા
બોર્ડર એરિયા ના લાભો મળે એ ખોઈ બેસસો 😂😂😂
@RadhaKrishnabhakti-n4x ભાઈ અમારે લાભો નહિ મળે તો ચાલશે પણ રેવું છે રંગીલા બનાસકાંઠા માઁ હો 😄
@@MukeshRaval-g2b હવે તો જાવા દો જેને જાવું હોય એને હમણાં કેન્દ્ર સરકાર ની ભરતીમાં છોકરાઓ ને બોર્ડર એરિયા ના 10-10 ગુણ મળવાં જોઈએ એ બંધ થાય 🤣🤣 અને થરાદ તમામ તાલુકાઓમાં પાણી છે બનાસકાંઠા જિલ્લામાં એક પણ નહીં 😅😅
ચોધરી સમાજનું ચાલશે કંઈ પણ સરુપજી નું હવે બે ત્રણ વર્ષ ઠાકોર સેનાના ચાલશે પછે ગુલામી કરવી પડશે ચોધરી માલી મહે સાહેબો ની સરકાર હશે નક્કી કરી લેજો અમને ઝાલા મકવાણા હરપાલદે ની કુળદેવી જય શ્રી શક્તિ માં ઈતિહાસ છે પ્રાણ જાય પરંતુ વચન ન જાય એજ ઠાકોર છીયે આ ગમતું નથી
સ્વરુપ જી ના ચાલે બોલ વા મોં 😂😂
વાવ થરાદ કુદ્દ નો સ્વાર્થ રાખીને બેઠા છે.
❤❤❤ ઓગડ જિલ્લો બનાવો જોઈએ ભાઈ
કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ
સ્વરૂપજી થરાદ જિલ્લો છે બોર્ડર નો કહેવાય છે ઓગડ જિલ્લો વોચ સેન્ટર માં કહેવાય છે
ઓગડ જીલ્લો બનવો જરૂરી શે
ફરી વાવ થરાદ ન્યૂજ માં ઉછાળો🎉🎉
❤❤❤❤❤
રાધનપુર ને પણ જીલ્લો બનાવવો જોઈએ તો એના આજુબાજુના વિસ્તારનો વિકાસ થાય
અમારે થરાદ માં નથી જવું
તમો પબ્લિક ની સાથે સહમત છો કે નહીં લોકો હેરાન ના થાય અને સરળતા રહે એવું માં સહકાર આપો
અલગ તાલુકો નઈ અલગ જિલ્લો બોલવામાં ભૂલ થાય હે
નેતાઓની વાહ વાહ ના કરો પ્રજાનું વિચારો
થરાદ જિલ્લો કહેવાય પછી વાવ ક્યાંથી
રાઇટ
વાવ તાલુકાના છેવાડાના ગામડે થી ડોઠસો કિલોમીટર થાય છે જે સો કિલોમીટર બોલે છે વાહ
આતોશંકરનીચાલછેભાઈ😂
કોઈ સેન્ટર માં નથી
વાવ થરાદ જીલ્લો બેસ્ટ છે
को बनासकांठा जिला पालनपुर चाहिए
શંકરભાઈ થી ડરે છે
Deodar માં વરસો થી માગણી હતી
લોકોના વિકાસમાં રાજકારણ ના ચાલે. નવા જિલ્લાનું સ્વાગત કરો.
કાંકરેજ ને થરાદ માં લઈ ગ્યા એ રાજકારણ જ કર્યું છે ભાજપ એ નકે કાંકરેજ ને થરાદ માં મુકાય જ નહિ. જનતા બધી ના પડે તો સુ કામ મુકો છો. આ જિલ્લો અલગ બનાવા નો હેતો જનતા ને સરળતા પડે એ માટે હોય છે. આતો કાંકરેજ ની જનતા માટે અગવડતા ઉભી કરી.
લાખણી બધાને.સરળ.થાયછે
લાખણી.સીવાય.બીજુ.ના.બની.સકે
બધા.થયને.લાખણી.અમલમા.રાખો
સરૂપજી, જુઠુ, બોલેછે, હુ, કોકરેજ, થી, છૂ,
Saheb aap tharad na chho bhabhar na loko ne pasho to khayal aave
આપણ દબાણ માંજ આવી ગયા ભાઈ 😒🙃
ના ચાલે
કયી રીતે સેન્ટર કૈવાય ભાઈ થરાદ
Tharad jilo barabr 6
ઓગડ જિલ્લો બનાવો જોઈએ
વાવ થરાદ સુપર ❤
મારા માનવા પણ સેન્ટર માં જિલ્લો હોવો જોઈએ
OGAD Dist Banavo
પૈશાતમેઆપસો
કોયતપેલુનાથાયવિરોથનાકરેતોઓગડબનાવો
આભાઈતોખબરનથી
તને સુ ખબર ન
તેઆબાના