Bahut sunder family he popat bhai apki. Aunty ji ne to jivan ka pura varnan kar diya ek hi geet me bahut sunder.pranam apko our apke mata pita our apke gurujano ko, Hamare dimak me bhi apke jaisa sakti de bhagwan.
અતભૂત અતિ સુંદર લોક ગીતો આવા ગીતો નસીબ વાળા લોકો ને સાંભળવા મળે અને પોપટ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જે વિડિયો અમારા સુધી પહોંચાડવા બદલ અને માશી એ લોક ગીતો સંભળાવી ને મારા દાદી યાદ ને યાદ કરાવી દીધા..... tn'x you so much all femily 🙏🙏
जयश्रीकृष्ण 🙏🏽🙏🏽 पोपटभाई हुआपना बधाज विडीयो जोवू छू आपकी मम्मी ऐ जो लोकगीत गाया बहूत अच्छा लगा सासू जो पहले ही बहू को चाबी दे दे तो सासू की जिंदगी अचछे से बसर होती हैं सास बहू घरमे एकदुसरे के संग प्रेम भाव से रहते हैं पोपटभाई आपकी मम्मी जो गीत गाती है वो सब मोटीवेशनल होते हैं और आपकी मम्मी ने जो सास बहू के लिए सलाह दि हैं सबके लिए मोटीवेशनल और प्रेरणादायी हैं संजयभाई को many many happy returns of the day 👍👍 पोपटभाई आप आपकी फॅमिली ऐसे ही खुश रहो 👍👍❤❤❤❤
પોપટભાઈ તમારા મમ્મીની વાતો અને એમનુ મીઠંુ હાસ્ય મને બહુ ગમે છે ! તમારા મમ્મી તો ખુબ જ ભાગ્યશાળી છે્ તમારા જેવા દીકરાએ તેમની ત્યાં જન્મ લીધો ! ખુબ જ સરસ તમે જે નાની ઊંમરમાં કામ કરી રહયા છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે્ 🙏🙏🙏શિકાગો (અત્યારે અમદાવાદથી )
Jsk very nice song mum sang bless her n happy birthday to prabhuji n god bless you all n Popatbhai I watch your vlog its very very what you doing for people some to learn from but some people don't care for the family members I salute you god bless you all carry on all the good work love you all 🙏🙏
Watching from Ahmedabad. Hume thodi thodi gujrati samajh aati hai. Acchha lagta hai apki family vlogs dekhke. Apke Kam ko to big salute Bhai. God bless you 🙏
Jay shree krishna. BA. PAYAL. AND. POPATBHAI. VERY NICE VIDEO. BA IS VERY. LOVING. KIND. AND SWEET. PAYAL. IS VERY. SWEET AND. GOOD. BA. SING. VERY. SWEET. SONG. BA. IS VERY. KIND. SWEET. LOVING❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
તમારી વાત યાવ શાસી છે પન ઈજ સહનશકતિ નથી લોકોમા, તમારા હાથમા જે સૂદડા છે એ મારા હાથ પૂરા ભરેલા છે. અમે મેર છે અને પોરબનદર નાછે. પોપત ભાઈ નો વિડયો રોજ જોવૂ છુ. Jayshree Krishna🙏🙏
માં ને મુકી ને મીની ને ના ધવાય માં નુ ધાવણ અમૃત છે મીની નુ નહીં આપણા પૂર્વજો ના સંસ્કાર જાળવી રાખો જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ જયશ્રી માતાજી જાળવવા જેવું છે ગુડ મોર્નિંગ ગુડબાય ગુડ નાયટ આશુ મનેતો સમજ નથી પડતી માં શબ્દ ખુબ વજન દાર છે તમે માં બોલો અને મમ્મી બોલો તો મમ્મી શબ્દ મા વજન નથી લાગતુ જુનું તેટલું સોનું ટુકમા આપણી પ્રાચિન સંસ્કૃતિ જાળવી રાખો
Jay shree krishna baa popat bhai ne tame Jo sanskar apya che ej tamari sahi che baa Mahadev bless you always with family ❤ wow ymmi 😋😋😋😋😋😋😋😋😋😋😋😋 Bajra no rotlo addne Dali moj pade Jai ho payal Ben super ymmi 😋❤
માસી પોપટભાઈ જેવા દિકરા હોય તે મા કોઈ ચિંતા કરવાની ના હોય ધરતી પર ના રામ ભગવાન છે પોપટભાઈ નસીબદાર છો તમે આવા દિકરા ને જન્મ આપ્યો છે ધનય છે તમને તમારા વિચારો ને તમારા હિંમત કે નાની ઉંમરે તકલીફ આવી તો પણ સહનશીલતા રાખી ને આજે પોપટભાઈ એ તમારા સેવાઓ કરે છે એ બધુ તમારા સંસ્કાર થકી જ કહેવાય
Happy birthday bhai 😊ane bhabhi tmara mate ek kitchen tips, apne koi pan dar bafta hoi tyare ema ek chamchi tel umeri devu ane ek steel ni Nani vatki muki ane medium flame rakhvi ,dar ubhraine bar nai aave 😊🙏
Jay Mataji Jay shree Krishna tamari vata sachi chy🙏🙏Tamara pchi Maro n mara pchi tamaro 🙏🙏 bhagwan lydis n vdhu sahan sakati aapi chy 🙏🙏 vadiloni vata n samajo🙏
Popatbhai baa ae saras majja nu geet gayu baa ae geet ma badhu samjhavi didhu khubj majja awi 👏👏👏
Thank you Baa for beautiful song ❤
माताजी ने बिल्कुल सही कहा है मुझे तो रोना आ गया माताजी की आवाज बहुत मीठी हे ❤❤❤❤❤
ખુબ સરસ પોપટભાઈ પાયલ ભાભી તમારા મમ્મી ખુબ સરસ ગીત ગાયું હો પોપટભાઈ ભગવાન તમારી દરેક મનોકામના પુરી કરે અંમારા તરફથી ખુબ ખુબ અભિનંદન. પોપટ ભાઇ. તમારી સેવા ને 100 સલામ
Mummyi ekadam barabar bole❤
Happy Birthday Sanjay Bhai 🎂💐
Nice Vlog
Very nice Bhajan Aunti
Jay Shree Krishna 🙏🏻
Tamara mummy bau j sweet che 😍🤗✨ hamesha swasth rahe ane khush rahe🤗🙏 jay shree krishna 🙏
Jay Mataji 🙏🙏khubj saras video bhai ♥️ 🙌 payal na rotala or udad ki dal very amazing 👍👌mummy nu bhajan lajvab bhai 👍👍🌹
Bahut sunder family he popat bhai apki. Aunty ji ne to jivan ka pura varnan kar diya ek hi geet me bahut sunder.pranam apko our apke mata pita our apke gurujano ko, Hamare dimak me bhi apke jaisa sakti de bhagwan.
Khub j saras geet gay che aunty bau j saras 🤗✨👌👌aunty bau j sweet che ✨🤗
Wow bov mast Geet gay 6e and sachu kidhu 6e ava ne ava geeto gata javo
જય માતાજી ભાઈ બોવ સરસ ગાયું છે બા
પોપટભાઈ...તમારા મમ્મી ખુબ સરળ છે મસ્ત ગીત ગાયુ સાંભળી ને આનંદ થાય પાયલબેન સપરિવાર ખુશ રહો
Tame git gayu bav saras chhe jivan ma utarva jevu chhe
પોપટભાઈ તમારા મા. ખુબ સરસ છે મસ્ત ગીત ગાય હર હર મહાદેવ હર
તમારા મમ્મી નો સ્વભાવ બહુ જ સારો છે અમને બહુ જ ગમે છે પાયલ નો સ્વભાવ એ પણ બહુ સારો છે
जन्म दिन की बहुत बहुत बधाई पोपट भाई 💞💞💐💐🎈🎈🍫🍫
પોપટ ભાઈ માતાજી સરસ ગીત ગાય છે ભગવાન ને પ્રાથના આવા માતાજી બઘા ને મળે
Happy Birthday Popatbhai Have a nice day Enjoy your day Beta 🎂🍫🎂🍫🎂
પોપટ ભાઈ રામ જેવા છે એનો સ્વભાવ સરસ દયાળુ છે એવા પાયલ દીદી છે ને માસી નો સ્વભાવ સરસ છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
અતભૂત અતિ સુંદર લોક ગીતો આવા ગીતો નસીબ વાળા લોકો ને સાંભળવા મળે અને પોપટ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જે વિડિયો અમારા સુધી પહોંચાડવા બદલ અને માશી એ લોક ગીતો સંભળાવી ને મારા દાદી યાદ ને યાદ કરાવી દીધા..... tn'x you so much all femily 🙏🙏
Jay mataji
Khub sundar git gayu ba e
Ba bhnela nthi 6ta aemni pase sars aavdat 6 gyan 6🙏
Bahut achcha geet Gaya mummy ne 👍❤️ please roj rakho ghar ka volck bahut achcha lag raha hai nice family ❤
રેખાબેન પરમાર🙏👌 માસી નૉ સ્વભાવ ખૂબ જ સારૉ છે આવી મા પણ હરેક દિકરા ને હૉય
Jay shree krushn sunder kirtan che
जयश्रीकृष्ण 🙏🏽🙏🏽 पोपटभाई हुआपना बधाज विडीयो जोवू छू आपकी मम्मी ऐ जो लोकगीत गाया बहूत अच्छा लगा सासू जो पहले ही बहू को चाबी दे दे तो सासू की जिंदगी अचछे से बसर होती हैं सास बहू घरमे एकदुसरे के संग प्रेम भाव से रहते हैं पोपटभाई आपकी मम्मी जो गीत गाती है वो सब मोटीवेशनल होते हैं और आपकी मम्मी ने जो सास बहू के लिए सलाह दि हैं सबके लिए मोटीवेशनल और प्रेरणादायी हैं संजयभाई को many many happy returns of the day 👍👍 पोपटभाई आप आपकी फॅमिली ऐसे ही खुश रहो 👍👍❤❤❤❤
પોપટ ભાઈ તમારા મમ્મી મને બહુ ગમે છે . સો સ્વીટ માસી. જય શ્રી કૃષ્ણ માસી
🙏🙏🙏🙏🙏🙏
Jay swaminarayan happy birthday bhai have a lovely lovely day with all pabhuji ke sath
जय स्वामी नारायण 🙏🏽🙏🏽पोपटभाई हमेशा खुश रहो 👍👍
જય શ્રી કૃષ્ણ બધા ને
જન્મ દિવસ ની ખુબ શુભેચ્છા સંજય ભાઈ ને
ગુજરાતી માંજ મજા આવે ભાઈ
Raet baa i love you baa super duper Geet Ho baa Wah wah baa super veshar maa hoi to aave ❤❤❤❤❤❤❤❤baa
Aunty bau saras vat kari bau j gamyu 😍❤ AEK dam samjva jevi vat kari
જય શ્રી કૃષ્ણ પોપટભાઈ 🙏🙏🙏🙏
બા ની સ્પીચ બોવ મસ્ત છે મને ગીત બોવ ગયમૂ❤❤❤❤
તમારી મમ્મી ની વાત સાચી છે સહનશક્તિ જરૂરી છે
Tyre tame akhu jag Jita gaya ekla hathe life kadhi
God bless your family 🙏
🎉🎉popat bhai amepan gujarati chhiye to bana kirtan ma bhu mja avi hu pan roj stasng karu chhu 😅😅😅😅❤❤❤❤🎉🎉🎉🎉
Happy birthday Sanjay Bhai પોપટભાઈ તમારા મમ્મી ની બોલવાની સ્ટાઈલ મસ્ત છે મજા આવે બ્લોગ મો જોવાનુ
પોપટભાઈ તમારા મમ્મીની વાતો અને એમનુ મીઠંુ હાસ્ય મને બહુ ગમે છે ! તમારા મમ્મી તો ખુબ જ ભાગ્યશાળી છે્ તમારા જેવા દીકરાએ તેમની ત્યાં જન્મ લીધો ! ખુબ જ સરસ તમે જે નાની ઊંમરમાં કામ કરી રહયા છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે્ 🙏🙏🙏શિકાગો (અત્યારે અમદાવાદથી )
Very nice Bhajan aunti 👌👌👌
Wa masi khub saras vat Kari tame ❤❤❤❤
Jsk very nice song mum sang bless her n happy birthday to prabhuji n god bless you all n Popatbhai I watch your vlog its very very what you doing for people some to learn from but some people don't care for the family members I salute you god bless you all carry on all the good work love you all 🙏🙏
Watching from Ahmedabad. Hume thodi thodi gujrati samajh aati hai. Acchha lagta hai apki family vlogs dekhke. Apke Kam ko to big salute Bhai. God bless you 🙏
જય શ્રી રામ ખુબજ સરસ ભજન ગાયું ઘડપણ નું
ભાઈ તમારુ ફેમિલી ભૂબ સરસ છે માતાજી સદાય તમારી રક્ષા કરે ભાઈ
Jay shree krishna. BA. PAYAL. AND. POPATBHAI. VERY NICE VIDEO. BA IS VERY. LOVING. KIND. AND SWEET. PAYAL. IS VERY. SWEET AND. GOOD. BA. SING. VERY. SWEET. SONG. BA. IS VERY. KIND. SWEET. LOVING❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Popat Bhai Tamara mummy ne git gata joy ne mari ma yad aavi gay aam j roj git gata ta bov saras gayu 👌
Happy birthday Bhai ❤ god bless you 🎉🎉🎉 Jay swaminarayan
Very nice vlog ba ae saras geet gau
Thank you popatbhai and family apne aj hindi use kiya vlog dekh ke bht accha laga❤😍
Happy birthday sanjaybhai 🎉 mara husband raju no birthday pan 4 saal pachi aave 29 feb 🎉
Bahut acha bhajan gaaya😊😊😊😊
Tamara mummy ની વાણીમાં બવ જ મીઠાશ છે ❤Nice 👍
Very nice Bhajan 👌👍😊
Popat Bhai Pappu bhai Tumhara mummy Nu geet Mane bahut pasand I
Wishing you a many many happy returns of the day dear bro God bless you 🎂🎁🎁🎂 tmara vlog ame joi 6e khubaj saras kam kro 6o ❤❤❤❤❤❤❤
Bahu saras lokgeet gayu
Baa tamare tention levani jarur nathir
Ram--seeta jeva tamara chokra tamari 😊sathe che
Jay shree krishna popat bhai masi nu Bhajan bov saras gau🙏🙏
તમારી વાત યાવ શાસી છે પન ઈજ સહનશકતિ નથી લોકોમા, તમારા હાથમા જે સૂદડા છે એ મારા હાથ પૂરા ભરેલા છે.
અમે મેર છે અને પોરબનદર નાછે.
પોપત ભાઈ નો વિડયો રોજ જોવૂ છુ. Jayshree Krishna🙏🙏
Happy birthday Bhai. Blessings from canada. Stay blessed always.
સરસ ગાયું ગીત સરસ મગજમાં ઉતરે એવું છેતમારાદીકરાભગવાનછે
Ba jayshrikrishan.Rajanibhai.you speak in gujarati no chatting.watching from u.s.a.
સંજયભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના
માં ને મુકી ને મીની ને ના ધવાય માં નુ ધાવણ અમૃત છે મીની નુ નહીં આપણા પૂર્વજો ના સંસ્કાર જાળવી રાખો જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ જયશ્રી માતાજી જાળવવા જેવું છે ગુડ મોર્નિંગ ગુડબાય ગુડ નાયટ આશુ મનેતો સમજ નથી પડતી માં શબ્દ ખુબ વજન દાર છે તમે માં બોલો અને મમ્મી બોલો તો મમ્મી શબ્દ મા વજન નથી લાગતુ જુનું તેટલું સોનું ટુકમા આપણી પ્રાચિન સંસ્કૃતિ જાળવી રાખો
Tamara mummy ni smile bahot mast hai our haesa asi hi hoti hai😂❤❤❤
જય સ્વામિનારાયણ પોપટ ભાઈ બધાને સરસ ગીત ગાયું માસી એ વિડિયો જોવા ની બહુ મજા આવી
Jay shree krishna baa popat bhai ne tame Jo sanskar apya che ej tamari sahi che baa Mahadev bless you always with family ❤ wow ymmi 😋😋😋😋😋😋😋😋😋😋😋😋 Bajra no rotlo addne Dali moj pade Jai ho payal Ben super ymmi 😋❤
માં તમે ગડપણ ચિંતા ના કરશો તમે તો બહુ નસીબ વાળા છો તમને તો ભગવાને રામ અને સીતા જવા દીકરા ને વહુ આપ્યા છે મારો રજનીભાઈ રામછે
Vah masi vah ak dam sachu 💯💯💯
Baa khub saru motivation speech ape che Jai. shree Krishna
Popatbhai tamari mummy ne koti koti vandan jsk ghadapan nu Bhajan bahuj Sundar gayi che
શુભ સવાર 🙏
Sachi vaat chhe masi pizza nu kai na aave rotala same desi jivan jivu ane desi jamvu aema j maja chhe ...☺️
Happy Birthday Bhai 💐 God bless you enjoy your special day 💐🎂
માસી તમે બહુ જ મસ્ત ગીત ગાયું હતું ❤❤
જય માતાજી
Many Many Happy returns of the day 🎂 happy birthday God bless you dear sanjay bhaii 🎉
Ur mother and wife is cute. Take care of ur self. God bless you.
Tamara mummy ye bov mast bhajan gayu sav sachi vat che
બહુ સરસ ગીત પોપટભાઈ તમારા મમ્મીને કેજો ફરીથી ગીતો સંભળાવજો
Sanjay Bhai ne amara vati happy'birthday kejo khas bahu samaj daar vyakti che
Jai shree Krishna seetaram 🙏 masi bahuj must bhajan gayu popat bhai ne payel Jai shree Krishna 🙏👍👌
Baa Jay shree krishna bahuj Sara's chhe Bhajan
Very nice bhagan auntie.
Happy birthday🎉🎉 whh masi whh mast giit gaauu samjdar chooo masi
Best songs masi tamaru git shabhari ne Aanshu Aavi gaya 😢😢😢
Happy Birthday sanjaybhai 🎂👍👍
Mummy nu sundar geet 👌👌👍👍
Y r popat bhai tamra mammy ni 1 channel start krvo...bau meaning full bhajan & marriage song gay 6...plz....strt krvo channel ❤❤❤❤
જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏
માસી પોપટભાઈ જેવા દિકરા હોય તે મા કોઈ ચિંતા કરવાની ના હોય ધરતી પર ના રામ ભગવાન છે પોપટભાઈ નસીબદાર છો તમે આવા દિકરા ને જન્મ આપ્યો છે ધનય છે તમને તમારા વિચારો ને તમારા હિંમત કે નાની ઉંમરે તકલીફ આવી તો પણ સહનશીલતા રાખી ને આજે પોપટભાઈ એ તમારા સેવાઓ કરે છે એ બધુ તમારા સંસ્કાર થકી જ કહેવાય
કેમ છો માજી તમારું તો બહુ ગીત મસ્ત છે અમે પણ આવા જ ગાય છે ગઢપણ વાળા
Jordar git gaayo maa ❤
Happy Birthday mara Bhai Mahadev bless you always with family ❤ Jay shree krishna Jay mataji Jay hind popat bhai tarun bhai Naresh bhai Bala aata ❤
Very good video. 👌👌
Happy birthday Sanju Bhai.jio hajar sal.❤❤❤❤
Maaj tamne Bhale sain karta nthi aavdtu pn amara jeva sain krvavalo ni jode na hoy 😟aevo zindgi jivaya no anmol khajano tamarmi pase che..😊ae khajana ma thi amney aaje Kik Malyu..🙏 old is gold ❤aem j nathi kheta..🎉 loko..☺️👍
ખુબ સરસ ભજન ગાયું સમજા જેવું ભજન છે
Happy birthday bhai 😊ane bhabhi tmara mate ek kitchen tips, apne koi pan dar bafta hoi tyare ema ek chamchi tel umeri devu ane ek steel ni Nani vatki muki ane medium flame rakhvi ,dar ubhraine bar nai aave 😊🙏
પોપટભાઈ તમે પણ નસીબદાર છો કે આવી મહાન મા ના ખોળે જન્મ મળયો દરેક બ્લોગ મા મા ની વાતો મુકજો મજા સાથે શીખ પણ મળે છે
Jay Mataji Jay shree Krishna tamari vata sachi chy🙏🙏Tamara pchi Maro n mara pchi tamaro 🙏🙏 bhagwan lydis n vdhu sahan sakati aapi chy 🙏🙏 vadiloni vata n samajo🙏
જય શ્રીરામ ❤😊🙏 from Gujarat (વલસાડ)😊🙏
❤❤
Pyor kathiyavadi ak dam vat Sachi che masi ni 💯💯🫡