ખુશાલી ભર્યુ જીવન, ધંધાની પ્રગતિનું મુખ્ય રહસ્ય છે. - Babubhai Savaliya l SPSS l Surat

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • મૂળ સૌરાષ્ટ્ર ના સાજીયાવદર ગામના વતની અને ૫૦ વર્ષ પહેલા અમેરીકા ગયેલા બાબુભાઈ અરજણભાઈ સાવલીયા હજુ તેમની માતૃભૂમી ને ભૂલ્યા નથી. સાજીયાવદર ગામના બાળકોના શિક્ષણ તથા વિદેશ આવવા માટે ખુબ મોટો સહયોગ આપનાર બાબુભાઈ પોતાના વતન સાજીયાવદરમાં ૧૦૦ વીઘામાં તળાવ બનાવ્યું છે. ૩૦ વર્ષ પહેલા ૧૨,૦૦૦ વૃક્ષ આજે લીલા ઘેર બન્યા છે આવા બાબુભાઈ એ જણાવ્યું કે, કોઈ પણ કામ કરવા માટેની તીવ્ર ઈચ્છા હોય તો ભગવાન તમને રસ્તો દેખાડે જ છે. મોભામાં જીવવું કે દેખાડો જીવનને નુકશાન કરે છે. સાદાયથી જીવન જીવવુ તે જીવન પ્રત્યેયનું ખરૂ સમર્પણ છે. બાબુભાઈ તથા તેમના ધર્મપત્ની કુસુમબેનનું અભિવાદન કરવામાં આવ્યું.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #motivationalvideos #success #positivevibes #confidence #successquotes #motivational #selfcare #positivity #meditation #happiness #successmindsetmotivation #successstories #successjourney
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ RUclips : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

Комментарии • 6