શિવજી નું અનોખું યાત્રાધામ , પાટણ |Shivdham in kungher, near patan |

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • શિવજી નું આ યાત્રાધામ એક અનોખું યાત્રાધામ છે, પાટણ થી લગભગ 12 કિમી આવેલા આ ધામ માં શિવજી ની 55 ફુટ ઊંચી પ્રતિમા સ્થાપિત છે તે ઉપરાંત શિવજી નું પરિવાર માતાજી ગણેશજી કાર્તિકેયજી નંદી મહારાજ કાચબા દેવ ની વિશાળ અને ખુબજ આનંદદાયક પ્રતિમા સ્થાપિત છે અને 12 જ્યોતિર્લિંગ પણ અહીંયા એકદમ સાક્ષાત લાગતા હોય તેવા સ્વરૂપ માં સ્થાપિત છે, અહીંયા ગૌશાળા પણ આવેલી છે અને આ યાત્રાધામ થી લગભગ 100 મીટર દૂર આદ્યશક્તિ નું એક સ્વરૂપ ગણાતા ચુડેલ માતા નું પ્રસિદ્ધ ધામ પણ આવેલું છે.,
    Shivdham in kungher, near patan.
    Patan to 12 km ahead this place. It has a 55FT shiv statue so it's called shiv dham. Hanuman and ganpati statue too. Shiv statue's exect other side big statue of nandi. And it has a gau shala. Shivdham near famous place chudel mata. At kungher, -kungher-782329
    Very nice, well maintained holy place for all Hindu deities/Gods. All 12 Jyotirlings, All 52 Shaktipith with details description, Lord Shiva, with Family, all historical moments from hindu purana scruprured beautifully. Refreshment facility, bhojan shala, kids and elder friendly. Must visit when passing through this route. Also nearby Chudel maa temple at walking distance. Wheelchair accessible in whole area. Thanks! Jay Bholenath, Jay Mataji!, /gujarat/shivdham-at-kungher-782329
    (‪@himangi59‬ )
    #visit #mahakal #sivdham
    #mahadev #jay_bhole
    ##vlog #india #gujarat #patan

Комментарии • 7