ગીર સોમનાથ તા સુત્રાપાડા નો એરિયા 28/10 ના રોજ ચણાનું વાવેતર કરેલું છે .... ચણા આર. વી. જી. 202 ચણા કોરવાણમા વાવી પાણી આપેલું..... ત્યારબાદ ચાર દિવસ બાદ પાંચમા દિવસે બિજવાણું(બીજું પાણી)..... અત્યારે ચણા 24 થી 25 દિવસના થયા છે.... પરંતુ ચણાના છોડની ઉપરની કુણપ પર પીળાટ બોવ દેખાઈ છે...... આના સુધારા માટે શું કરવું જોઈએ?
પરેશભાઈ અમે ગઈ સાલ યુનાઈટેડ 33ચણા નું બિયારણ વાવેલ જે 11વિધા ના 400મણ ચણા નું ઉત્પાદન આવેલ આ સાલ પણ ચણા નું પિયત કરવા ની ઈચ્છા છે તો જરૂરી માહિતી પુરી પાડવા વિનંતી
Bhai chana Ni khub saras mahiti aapi, mare ek vaat kehvi chhe ke Khedut mate chana nu kai value addition Thai sake to Khedut ne labha Thai time male to teni mahiti aapva namra vinanti
જય સિતારામ પરેશ ભાઈ 🙏🙏
ખૂબ ખૂબ આભાર 🙏
જય શ્રી ઉમિયા માતાજી પરેસભાઈ જલોયા કપડવંજ થી ભરતભાઈ ના હર હર મહાદેવ
આભાર પરેશ ભાઈ
Good information paresh goswami saheb.
ખૂબ ખૂબ આભાર પરેશભાઈ ગોસ્વામી સાહેબ માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🏻🙏🏻
પારશભાઈ જય માતાજી ગામવોછાડા
Khub khub dhanyvad paresh bhai
Ajamakidavacatvikathiricha
ધન્યવાદ પરેશભાઈ ખુબ ખુબ અભિનંદન માહિતી આપવા બદલ આભાર પરેશભાઈ
Jay Morlidhar paresh bhai
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું સરસ માહિતી આપી જય માતાજી
Good information Paresh bhai...
સીતારામ પરેશ ભાઈ ગારીયાધાર તાલુકા ના બાવકુ ભાઈ ના જય સીતારામ જય માતાજી જય સોમનાથ
Bahu saras mahiti sir jay somnath
ખુબ સરસ માહિતી
Thanks bhai જૉરદાર માહિતી આપી પરેશ ભાઈ
Aabhar paresh bhai
खुब खुब आभार परेश भाय जय सोमनाथ
માહિતી દેવા બદલ આભાર જય કિશાન
કાબુલી ચણાનું વાવેતર ક્યારે અને કેટલા નંબર ના વવાય 1વીધા માં કેટલું બીજ નખાય
25
કિલો
👍👌.paresh bhai juvar vise pan mahiti aapjo..
ઓસા ઘેડ કાડાવારા ચણા વાવિયે..
Good Paresh bhai....
તમારો ખુબ ખુબ આભાર પરેશ ભાઈ
Good nolej .good
સરસ માહિતી આપવા બદલ આભાર પરેશભાઈ...બીપીનપટેલ
Jay somnath dada🙏🙏🙏
જય માતાજી પરેશભાઇ
આભાર સર
ખુબજ સરસ માહિતી આપી
Thank you pareshbhai
Jay mataji pares Bhai
ધન્યવાદ આભાર..
Jay mataji 🙏🙏
જય મોગલ માં પરેશ ભાઈ
Saras bhai
Om namonarayan pares bhai
આભાર પરેશભાઈ
Good work sir
Tnx u sir mahiri badal
Jay, mahadev
આભાર પરેશભાઈ જય માતાજી
Good
જય સ્વામિનારાયણ
Thanks sir
આભાર પરેશ ભાઈ જય માતાજી
સરસ માહિતી
જય હો
Jay mataji pares Bhai 🙏🙏
Pares Bhai oriya khatar vighe ketlu aapva nu chana ma
સરસ
Jay matji bhai
સરશ માહીતી આપી પરેશ ભાઈ દીલથી ધન્ય વાદ
Jay somya dada ujein jay kedarnath jay aaval maa jay timba vari maa jay kedareswar mahadev jay barfani
બાપા સીતારામ પરેશ ભાઈ
Jay mataji paresh bhai
પરેશભાઈ ઇસબગુલ કરવામાં કેવો રહેશે
Chana ma pani ketla divse kadhay ugya pachhi
જય જવાન જય કિસાન
નમસ્કાર પરેશ ભાઈ 1થી 5 તારીખ એ વરસાદ થાસે સાહેબ રીપ્લે આપજો થરાદ તાલુકામાં
ગીર સોમનાથ તા સુત્રાપાડા નો એરિયા
28/10 ના રોજ ચણાનું વાવેતર કરેલું છે .... ચણા આર. વી. જી. 202
ચણા કોરવાણમા વાવી પાણી આપેલું.....
ત્યારબાદ ચાર દિવસ બાદ પાંચમા દિવસે બિજવાણું(બીજું પાણી).....
અત્યારે ચણા 24 થી 25 દિવસના થયા છે....
પરંતુ ચણાના છોડની ઉપરની કુણપ પર પીળાટ બોવ દેખાઈ છે...... આના સુધારા માટે શું કરવું જોઈએ?
પરેશભાઈ રામ રામ
Jay mataji 🙏🙏🙏
પરેશભાઈ ખૂબ સારી માહીતી માળીયા મી માવઢા ની શકયતા કેવી છે મગફળી ખેતરે પડી છે પલીજ પરેશભાઈ જવાબ આપજો
Jay murlidhar
Ram ram paresh bhai jamkhabhaliya
પરેશભાઈ ધઉ માં સારું રેસે કે ચણા માં જવાબ આપજો ચણા નું વાવેતર બોવ છે
બને માં સરખું જ રહેશે
@@PareshGoswami thanks pareshbhai
Jay mataji
જય માતાજી પરેશ ભાઈ હુ સિકો કંપની નુ જીરૂ લાવિયા પણ ભાવ ઘણોછે એક કિલોનો 370 રૂપિયા છે સુપ્રા 350
ભાવ તો બરાબર લીધો એટલા જ છે એના તમે વાવજો બોવ સારું થશે
Hello
Piyat chana ma ketla ni jariye vavi sakay
પરેશ ભાઈ અમારે અહી dalkhaniyagam ગીર માં ગાયકવાડી વીઘામાં ૪૦ man સુધીના pan ઉતારા આવેલા છે . અમારે ગ્યા વર્ષે ૩૮ man થયા હતા
Kishor bhai khatar, pani dava kai mari hti?
જીવામુર્ત ખાતર ક્યાં થી મળશે પ્રવેશ ભાઈ પાટણ જીલ્લો તા.સમી માહિતી આપવા વિનંતી 🙏🙏🙏 પ્લીઝ
જીવમૃત મળે નય ભાઈ બનાવવું પડે
@@PareshGoswami કઈ રીતે બનાવવા નું ભાઈ શ્રી
જય માતાજી ભાઈ
અમારે વાદળ છાયું વાતાવરણ છે
હર હર મહાદેવ પરેશ ભાઈ
Preshbhai cnama kting kray ke ny
રામ રામ પરેશ ભાઇ
ખેતર ઓરવણૂ કરી ને પાસ.નંબર ચણા વાવી સકાય ખરા આવીસે માહીત આપસો જી પરેશ ભાઇ ...જય સોમનાથ
પરેશભાઈ અમે ગઈ સાલ યુનાઈટેડ 33ચણા નું બિયારણ વાવેલ જે 11વિધા ના 400મણ ચણા નું ઉત્પાદન આવેલ આ સાલ પણ ચણા નું પિયત કરવા ની ઈચ્છા છે તો જરૂરી માહિતી પુરી પાડવા વિનંતી
Tamaro number apo bhai
પરેશભાઈ શિયાળુ ડુંગળી ના વાવેતર અને ભાવ ની શક્યતા વિશે માહિતી આપજો
Om namo narayan
વરીયાળી અજમા ની માહિતી બિયારણ થી વાવણી સુધી ની આપો પરેશભાઇ ખાસ વિનંતી જય બહુચર
પરેશભાઈ જયગોપનાથ
Chana ma ratad aave ane sukara mate kai davaa chati sakaay
Nice
Ram Ram paresh Bhai
પરેશભાઈ શિયાળુ ડુંગળી ના વાવેતર,ભાવ ની શક્યતા વિશે માહિતી આપજો પરેશભાઈ
Kayi tarikh thi chananu vavetar karvu joyiye
સાહેબને.મારે.કહેવુછેકે.અમને.દવાનીતો.ખબરછે.પણ.ઍનથીખબર.કે.ચણામા.કયારે.પાણી.આપવુ.અનેકયારે.આપવુ.અનેકેતલા.પાણી.આપવા
Bhai chana Ni khub saras mahiti aapi, mare ek vaat kehvi chhe ke Khedut mate chana nu kai value addition Thai sake to Khedut ne labha Thai time male to teni mahiti aapva namra vinanti
અજમો અને વરીયાળીમા પાયામા કયું ખાતર આપવું પરેશભાઇ ખાસ રીકવેશ વિડીઓ જરા આનો બનાવો
super
આભાર પરેસભાઈ
આજે વિડિયો કેમ લેટ પરેસભાઈ
પરેશભાઈ કોમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર વપરાય યુરીયા ને બદલે
મહુવામાવરસાદથાશે1,થીપમા
Sir me chana ni vavni valhte paya nu khater (12-32-16) aapel nathi to have ogaline aapi sakai?
પરેશભાઈ જીરામાં એક વીઘે કેટલુ ડીએપી આપવુ અને કયુ ડીએપી વાપરવુ
૫ નંબર ચણા માં પહેલું પિયત કેટલા દિવસે આપવું
પરેશ ભાઈ આવીજ રીતે ધાણીની માહીતીનો વીડીયો બનાવોને પ્લીજ
Paresh bhai Sana ma piriyo Rog aave aena mate Kay dva no upyog karvano
👍
સુયમુખી માટે કઈ દવાઓ છે
Whait chana vavay
🙏🙏🙏🙏