Sir mare 2 alag alag jamin 6e tema 1 nu form bhari ne save keri ne e sing kari didhu pan have tema biji jamin nu add katva nu rahi gayu 6e te tema have add thay to teni process jana bo ne
Sir pehla ragister kayru che te status ma not ragister batave che ane login karu to invalid username name and password batave che to pachu navu ragistration karidav ke
Identifier type માં S/o સીલેક્ટ કરવાનું ઓપ્શન નથી ખૂલતું. ડ્રોપ ડાઉન ઓપ્શન નથી ચાલતું. C/o આ ઓપ્શન જ આવે છે અને બદલી શકાતું નથી. ઘણા બધા લોકો ને આ પ્રોબ્લેમ થાય છે. આ પ્રોબ્લેમ માટે શું કરવું પડશે?
સર નમસ્કાર 🙏🙏 સર હું ખેડૂત છું અને આપની પાસેથી માહિતી મેળવી છે ઓનલાઈન નોંધણી કરાવી હોય પછી જે ઈનરોલમેનટ નં ની પાવતી મળે છે તે ક્યાંય જમા કરાવવા ની થાય કે ના થાય 🙏🙏🙏🙏🙏
Sir mare 2 alag alag jamin 6e tema 1 nu form bhari ne save keri ne e sing kari didhu pan have tema biji jamin nu add katva nu rahi gayu 6e te tema have add thay to teni process jana bo ne
owner name or idetifier name bne same aave ke alag?
Adhar card ma phone number che a bandh thay gaya che to KYC nahi thay?
Rashan card ma registration nathi thatu phone number bandh che aetla mate?
Approved ketla diwas ma aave che maru I'd panding btave che
Last date kai se
Farmer rgstration kri to adhar detail asvti nthi su mistake hse?
Farivar try karo
Verification pending batave 6e aadhar number nakhto otp nahi aavto to su kari e
1:32
Registered but how to get farmer id card
Adharcard ni detail show nathi thati
hal nai thay kale
Thoda time pchhi try karjo
Farmer consent ખાના મા ટીક નથી થતું શું કરવું જોઈએ?
Same problem aave chhe maare pn
Hello sir isme charge kitna hota hai
Sir pehla ragister kayru che te status ma not ragister batave che ane login karu to invalid username name and password batave che to pachu navu ragistration karidav ke
Registration karyu che, chhata NOT REGISTERED mare pan ave che.
@KamleshNigam777 farithi ragistration kari jovo
🎉❤સર ફાર્મર રજીષ્ટી મા મોબાઇલ નંબર બદલે કે નહિ? જો હા તો કેમ મોબાઇલ નંબર બદલાય? પ્લીઝ રીપ્લાય😢
Mare 7/12 ma nam che pan Farmers ID banavti vakhte Juna nam batave che to Kem banavanu
Sir 7/12 માં મારું નામ સે પણ farmer 🆔 ma juna name બતાવે સે
મારે પણ આવુજ બતાવે છે @@mehulbarotofficial6713
Identifier type માં S/o સીલેક્ટ કરવાનું ઓપ્શન નથી ખૂલતું. ડ્રોપ ડાઉન ઓપ્શન નથી ચાલતું.
C/o આ ઓપ્શન જ આવે છે અને બદલી શકાતું નથી. ઘણા બધા લોકો ને આ પ્રોબ્લેમ થાય છે.
આ પ્રોબ્લેમ માટે શું કરવું પડશે?
Atyare pan error aa raha hai.
Bhai Aadhar card phone number change kevi rite thay aeno video banavo
Adhar center pr jvu pde
Bov menat kari 2000 na haptammate 10000 ni mansik yatana dey se sarkar
Bjp nu membar card 30 second ma bani jay Aa kem nay
સર નમસ્કાર 🙏🙏
સર હું ખેડૂત છું
અને
આપની પાસેથી માહિતી મેળવી છે
ઓનલાઈન નોંધણી કરાવી હોય
પછી
જે ઈનરોલમેનટ નં ની પાવતી મળે છે
તે ક્યાંય જમા કરાવવા ની થાય કે ના થાય
🙏🙏🙏🙏🙏
Ak mobile numbermathi ak j ID BANAVI SAKAY K GAME TETLA CHALE
Sir 7/12 માં મારું નામ સે પણ farmer 🆔 ma juna name બતાવે સે
મારે પણ આવુજ બતાવે છે
Preacher cod nathi aavto
Pisa chapvana dhandha karo bas bakvas sarkar
band Thai gayou bhai pachu