સ્વર જ્ઞાન ભાગ 14 | સ્વર ને વાંચતા ની ટ્રીક શીખૉ | સ્વર ને જોઈને ઓળખતા શીખૉ| ક્લાસીકલ સંગીત શીખૉ

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 69

  • @anilkpalsana7984
    @anilkpalsana7984 4 года назад +2

    SJ GADHVI ,માત્ર યુટ્યુબ ચેનલ નથી પણ આખેઆખી સંગીત ની યુનિવર્સિટી છે
    ધન્યવાદ બાપુ, આવી સરસ માહિતી માતૃભાષા માં આપવા બદલ

    • @SJGADHVI
      @SJGADHVI  4 года назад +1

      આભાર વાલા જય હો જય માતાજી અનીલ ભાઈ

  • @ghanshyamrkoliatel1934
    @ghanshyamrkoliatel1934 2 года назад

    વાહ ગઢવી સાહેબ ખૂબ સરસ માહિતી આપી Thanks 🙏👍

    • @SJGADHVI
      @SJGADHVI  2 года назад

      Jay hoo santvani bhai

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 года назад

    Thanks શક્તિદાન જી તમારી સમજાવા ની રીત
    કાંઈક અલગ છે તમારો ખુબ ખુબ આભાર
    જય હો જય નારાયણ વાલા

    • @SJGADHVI
      @SJGADHVI  Год назад +1

      જય નારાયણ જય હો

  • @kiratsinhchudasama3630
    @kiratsinhchudasama3630 3 года назад

    આપને હાર્મોનિયમ સિખવાની રીત સારીછે આભાર

    • @SJGADHVI
      @SJGADHVI  3 года назад

      Jay mataji bhai abhar vala

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 года назад

    જય હો સંતવાણી જય નારાયણ

    • @SJGADHVI
      @SJGADHVI  4 года назад

      जय नारायण भाई

  • @mbthakorthakor3163
    @mbthakorthakor3163 3 года назад

    પાયાની માહિતી છે
    ખુબજ સરસ🙏🌹

  • @rahulbhatti7066
    @rahulbhatti7066 4 года назад

    Super saheb

  • @sunilsolanki1410
    @sunilsolanki1410 3 года назад

    Jay mataji 🙏🙏

  • @parmarkaushik8037
    @parmarkaushik8037 3 года назад +1

    Khub sharsh

  • @Manabhaiprajapatidesibhajan
    @Manabhaiprajapatidesibhajan 4 месяца назад

    જબરજસ્ત નોલેજ હો બાપુ

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 4 года назад +2

    વાહ ગઢવી સાહેબ આટલું કલાસમા
    લેવા જઇએ તો લગભગ બે મહીના
    જેટલો સમય લાગે અને એની ફી પણ
    આપવી પડે પણ તમે ખુબ સરસ જ્ઞાન
    આપોછો અને એપણ મફતમા
    જે કલાકારોને સંગીત ઓછી સમજ
    હોય તેને બહુજ કામ લાગશે
    શકય હોયતો ફોન ન: આપશો જેથીકરીને
    વાતચીતથી મુલાકાત થાય
    ખુબખુબ આભાર જય માતાજી
    જાણ ખંભાળીયાથી મથુરભાઈ
    કણઝારિયા

    • @SJGADHVI
      @SJGADHVI  4 года назад

      જય માતાજી જય હૉ
      તમારૉ ખૂબ ખૂબ આભાર સાહેબ

    • @amrutbhaibharwad8721
      @amrutbhaibharwad8721 4 года назад

      jayho

  • @rudradigital7496
    @rudradigital7496 3 года назад

    જય માતાજી આપનો આભાર

  • @lalitpatel2223
    @lalitpatel2223 4 года назад

    Nice video sir

    • @SJGADHVI
      @SJGADHVI  4 года назад

      આભાર વાલા જય હૉ જય માતાજી

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 года назад

    જય હો

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 года назад

    वाह આભાર વાલા

  • @rameshhirani3819
    @rameshhirani3819 2 года назад

    Thank you guru Jay mataji

  • @jayeshrathva9789
    @jayeshrathva9789 2 года назад

    Nice...........👌

  • @signaturethepersonaltaste7318
    @signaturethepersonaltaste7318 4 года назад

    जय सोमनाथ

  • @pravinGJ21
    @pravinGJ21 3 года назад +1

    ખુબ સરસ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર 🙏

    • @SJGADHVI
      @SJGADHVI  Год назад

      જય માતાજી જય હો

  • @kanjibhai7677
    @kanjibhai7677 4 года назад

    ગઢવી પ્લીઝ અક્ષરો બરાબર વંચાતા નથી માટે થોડા જાડા અક્ષર મા મારકરથી લખોતો બરાબર વંચાય બાકી તમે ખુબજ સારી રીતે સમજાવોછો તે બદલ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @SJGADHVI
      @SJGADHVI  4 года назад

      ઓકે કાનજી ભાઈ ચોક્સથી

  • @ravalrameshbhai1688
    @ravalrameshbhai1688 3 года назад

    jay narayan

  • @jivanbhaikuberbhai1396
    @jivanbhaikuberbhai1396 4 года назад

    Best explain

  • @sureshmakwana322
    @sureshmakwana322 4 года назад

    Supar we uupar..

  • @keshuparmar4321
    @keshuparmar4321 4 года назад +1

    Jay ho

  • @rajurabari333
    @rajurabari333 4 года назад

    Super..

  • @vishnudangadhavi8235
    @vishnudangadhavi8235 4 года назад

    Vah

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 4 года назад +1

    જય માતાજી, ગઢવી સાહેબ,
    સ્વર જ્ઞાન ભાગ 14 ખુબજ સુંદર માહિતી નો વિડિઓ અને આપની સમજાવવા ની રીત ખુબજ સારી અને સરળ છે. આવુ નવું નવું જ્ઞાન પીસવા કૃપા કરશોજી જેથી અમારા જેવા નવા શીખવા વાળા ને ઉપયોગી થાય.
    જય ગુરુ મહારાજ.

  • @mahakalgeming8217
    @mahakalgeming8217 4 года назад

    Super

  • @Ashok_Bhai_saroliya
    @Ashok_Bhai_saroliya 4 года назад

    Bhajan shikva mighty

  • @rekhaalgotar8325
    @rekhaalgotar8325 3 года назад

    खुपसरस

  • @CARTOONWORLD-nu9vs
    @CARTOONWORLD-nu9vs 4 года назад

    Nice song

  • @akbhattbhatt211
    @akbhattbhatt211 3 года назад

    GADHVI SHAHEB KHUBAJ AGATAY NO VIDEO LAGYO ANE DAWUNLOD PAN SARCRAEB KARI ANE KHUBAJ MAHENAT KAREESHU RADAY PURWAK JAYMATAJEE JAY MAHADEV 🙏🙏🙏🙏🙏

  • @mahakalgeming8217
    @mahakalgeming8217 4 года назад

    Hii

  • @kumarjogiraj8748
    @kumarjogiraj8748 4 года назад +1

    કવિરાજ વાહ જય માતાજી જય મોગલ જય સોનલ મા આપના બધા વિડીયો જોઈ ખૂબ જ આનંદ થયો કવિરાજ તમારી શીખવવાની રીત બહુ સરળ છે વાહ બહુ સરસ

    • @SJGADHVI
      @SJGADHVI  Год назад

      જય નારાયણ જય હો વાલા

  • @manish_prajapati_official
    @manish_prajapati_official 4 года назад

    Avaaj orignal naran bapu jevo Aave 6 ho gadhvi saheb

  • @geetavaghela2304
    @geetavaghela2304 4 года назад

    Khubj sars svro vise aap Shri e samjuti aapi. Thank you gadhvi saheb

  • @dineshbhainai5982
    @dineshbhainai5982 3 года назад

    Manish makvana.no.solovage.te.mokalo

  • @udeshinsolanki7099
    @udeshinsolanki7099 5 месяцев назад

    0 થી ઓનલાઈન કલાસ કરવા છે તો સમય અને
    કેટલી ફી છે

    • @SJGADHVI
      @SJGADHVI  5 месяцев назад

      Whotshop mesej karo

  • @vishnudangadhavi8235
    @vishnudangadhavi8235 4 года назад

    Good job

  • @jahur.shaikh9410
    @jahur.shaikh9410 4 года назад

    Very very nice sir ji. સર, આપની આ માહિતી સંગીત શીખવાનારા માટે ખૂબ જ ઉપયોગી છે. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર, પણ સર એક વિનંતી છે કે આપ લખવા માટે બોલપેન ની જગ્યાએ સ્કેચ પેન નો ઉપયોગ કરો તો વધારે સારી રીતે જોવાશે. Please sir. 🙏🙏

  • @dabhigautambhai1334
    @dabhigautambhai1334 3 года назад +1

    તમારો નંબર આપો

  • @shyamgirigoswami7748
    @shyamgirigoswami7748 4 года назад

    અક્ષર જરા જાડા (સ્કેચ પેનથી) નિરાંતે લખવા વિનંતી.

  • @parmarmahendrasinh5970
    @parmarmahendrasinh5970 4 года назад +2

    પાયા નો પથ્થર છે આ ..જો આ મગજમાં સરખૂ ગોઠવાઈ ગ્યૂં તો સંગીતની ઈમારત બૂલંદ બનશે...જય માતાજી ચારણ

  • @rajendrakhiera8410
    @rajendrakhiera8410 4 года назад

    Gadhvi Jay mataji aapne request chhe swar sanwad su vastu chhe ? Sa-Pa and Sa-Ma

  • @nileshmakwana180
    @nileshmakwana180 4 года назад

    જય માતાજી સાહેબ....મ-કારક રાગો અને પ- કારક રાગો એટલે શુ એનાં વિશે થોડુ જણાવજો..

  • @bahucharstudioarduvada1836
    @bahucharstudioarduvada1836 2 года назад

    Super