ત્રણ નાડી નું વર્ણન સત્સંગ ઈગળા પિંગળા સૂક્ષ્મણા | શામળદાસબાપુ |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • ત્રણ નાડી વર્ણન સત્સંગ ઈગળા પિંગળા સૂક્ષ્મણા | શામળદાસ બાપુ |
    SAMAL BHAKTI ચેનલના બીજા વિડિયો લિંક પ્લેલિસ્ટ લીંક :-
    1 સદારામ બાપા ની જન્મ જયંતી :- cutt.ly/icNfMCb
    2 સંતવાણી (ભજનો) :- cutt.ly/scNgo9R
    3 શામળદાસ બાપુ નો સત્સંગ :- cutt.ly/jcNgzIA
    ❁ ઓફિશિયલ "સામલ ભક્તિ" યુટ્યુબ ચેનલ ને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
    ❁ કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો, વિડિઓ જુઓ, અને તમારા મિત્રો સાથે વિડિઓ શેર કરો આભાર.
    ❁ અમારા આવનાર નવા વિડીયો ની જાણકારી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલના બેલના નિશાન પર ક્લિક કરવાનું ના ભૂલશો.
    Follow Other Social Chenal Link
    👉🏻 Facebook :- / samalbhakti
    #samalbhakti #satsang #Bhajan #soham
    Related content
    2021 ke naye bhajan
    krishna bhajan
    latest bhajan 2021
    latest krishna bhajan 2021
    radha soami satsang beas
    samal bhakti
    new bhajan
    2021 new bhajan
    2021 ke bhajan,
    2021 ke naye bhajan,
    2021 new bhajan,bhajan,
    bhajan 2021,
    krishna bhajan,
    latest bhajan 2021,
    latest krishna bhajan 2021,
    new bhajan,
    new bhajan 2021,
    new superhit bhajan 2021,
    radha soami satsang beas,
    samal bhakti,
    satsang,
    ઈગળા પિંગળા સૂક્ષ્મણા,
    ત્રણ નાડી વર્ણન સત્સંગ

Комментарии • 32

  • @shaileshdodia6769
    @shaileshdodia6769 3 года назад +2

    આપના ચરણો માં કોટી કોટી વંદન.બાપુ.
    આ ઘટ માં જ ગુરુ ગમ ખોજવા ની વાત જે સંતો એ કહી છે..તે આપે એક દમ સાહજીકતા થી કહી...
    બાપુ..શબ્દ અને સુરતા ક્યાંથી અને કેવી રીતે ઉત્પન્ન થાય અને ક્યારે અને કઈ રીતે ભેટે એના પર જરા પ્રકાશ પાડજો ને...
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 года назад +1

      🙏🙏🙏

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 года назад +2

      એક શબ્દ એ(52 અક્ષર) સ્વર અને વ્યંજન ના અક્ષર મળીને ઉત્તપન્ન થાય છે. જેના વડે દૃશ્ય જગત ની વસ્તુઓ ની ઓળખ થાય છે. બીજો શબ્દ જેના વિષે કબીર સાહેબ તથા ગુરુ નાનક સાહેબ અને સંતો એ વાત કરી છે તે ઈશ્વર, પરમાત્મા, ખુદા,સરજનહાર, માલિક,ભગવાન વિગેરે અનેક નામોથી મનુષ્ય સમજે છે તેને શબ્દ( લિખની પઢને મેં આવે નહીં વો તો શબ્દ વિદેહ) કહે છે. જેની ઉત્તપતિ થઈ નથી. જેને આદિ કે અંત નથી. જે સનાતન છે. શાશ્વત છે. હવે, સંતો એ કહ્યું છે કે, શબ્દ નાભિ સે ઉઠત હૈ ફિર શોન ( શુન્ય) મેં સમાય.

    • @shaileshdodia6769
      @shaileshdodia6769 3 года назад +1

      વાહ....ખૂબ જ સંક્ષિપ્ત માં આપે
      પરમ સત્ય ને સમજાવ્યું...આપ સર્વે સંતો મહાપુરુષો ના ચરણો માં વંદન કરી હું ધન્યતા અનુભવું છું...
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 года назад +2

      @@shaileshdodia6769 , સાહેબ, હું સંત કે આચાર્ય નથી. પણ મને સત્ય ને જાણવા મા રસ છે એટલે સંતોની, વાણી ઓ, ગ્રંથો નો અભ્યાસ કરું છું.

    • @shaileshdodia6769
      @shaileshdodia6769 3 года назад +1

      @@Allinone-wj9go
      અરે બાપુ...આ તો આપની વિશાળતા આપની મહાનતા છે..પરમ સત્ય ને જાણવાની પ્રબળ આકાંક્ષા જિજ્ઞાસા અને ઉત્કંઠાના થી જ જ્ઞાન ના સર્વોચ્ચ શિખર સુધી પોહચવાની આપની ગતિ ખરેખર પ્રભાવિત અને પ્રોત્સાહિત કરી દે છે...
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kunprakhodabhai9538
    @kunprakhodabhai9538 3 года назад +2

    Jay gurudev Maharaj

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872 5 месяцев назад +2

    ❤🙏 પ્રણામ 🙏 વંદન 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏

  • @prakashthakor8830
    @prakashthakor8830 3 года назад +1

    Jabarjast video

  • @bhilsaileshbhaibhil473
    @bhilsaileshbhaibhil473 2 года назад +1

    જય ગુરુ મહારાજ

  • @solankinitin4504
    @solankinitin4504 3 года назад +3

    JaY gurudev

  • @PrabhudasVaghela-k4g
    @PrabhudasVaghela-k4g Месяц назад

    🙏જય હો સમાલદાસ બાપુની આપને કોટી કોટી વંદન

  • @hulasvaghela5787
    @hulasvaghela5787 2 года назад

    હરિ હરિ 🙏🙏🙏

  • @payalthakor195
    @payalthakor195 3 года назад +2

    જય ગુરૂમારાજ..🙏🙏🙏

  • @vaghelaprabhudas591
    @vaghelaprabhudas591 3 года назад +2

    જય ગુરુમારાજ સમાલદાસ બાપુ ને મારવંદન

  • @thakornarsinh7783
    @thakornarsinh7783 3 года назад +1

    Jay gurudev 🙏

  • @vaghelaprabhudas591
    @vaghelaprabhudas591 2 года назад

    જય ગુરુમહારાજ઼

  • @NVTEDUCATION
    @NVTEDUCATION 3 года назад +3

    ખૂબજ સુંદર વિડિયો છે 👌👌👌

  • @NVTEDUCATION
    @NVTEDUCATION 3 года назад +3

    ખરે ખર વિડિયો પૂરો જોવો પડ્યો. વાહ हर हर महादेव

  • @rameshjadav4471
    @rameshjadav4471 2 года назад +1

    બાપુ ગુરુ વિશે સમજાવો.ગુરુ કેવા હોવા જોઈએ, સાચા ગુરુ ને કેમ ઓડખવા? ગુરુ વિના ભક્તિ થાય?આ વિષય ઉપર એક વિડીયો બનાવો.

    • @SAMALBHAKTI
      @SAMALBHAKTI  2 года назад

      જય હો જય હો જય ગુરૂ મહારાજની આપને વંદન હા સાહેબ આપણે એના વિશે ની માહિતી આપી છે અને એ વિડિયો છે ગુરૂ ના પ્રકારો વિશે માહિતી આપી છે જય હો જય ગુરૂ મહારાજની

  • @zalasuresh9643
    @zalasuresh9643 2 года назад +1

    ધીમે બોલો તો સમજી શકાય

    • @SAMALBHAKTI
      @SAMALBHAKTI  2 года назад

      જય હો પરભુ જય હો ખરેખર આપની વાત સાચી છે કોશીશ કરૂ છું પણ તોય બોલુ ત્યારે સ્પીચ ક્યારે વધી જાય છે ખબર રહેતી નથી આ વખતના વિડિયામાં પુરતુ ધ્યાન આપીશ આપને લાખ લાખ વંદન જય હો જય ગુરૂ મહારાજની

  • @rambharthigoswami4160
    @rambharthigoswami4160 2 года назад

    આ સત્સંગ રૂપી શબ્દો ને મારૂં પુર્ણ રૂપ થી સમર્થન છે બહુજ સરસ રીતે સરળ રીતે જય ગીરનારી લિ રામભારતી પંચ કેરડા ધામ લખાપીર દાદા દેવાલય