HANSGIRI BAPU | હિન્દુ ધર્મના તહેવારો નું મહત્વ હોળી નવરાત્રી સત્યનારાયણ કથા ની પાછળ નું વિજ્ઞાન

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 73

  • @ParbhuChatrola
    @ParbhuChatrola 2 месяца назад

    હંસગિરી બાપુ જય ગિરનારી

  • @Shankar-wg6gp
    @Shankar-wg6gp 23 дня назад

    વા ગુરજી

  • @vishalbhairaja5053
    @vishalbhairaja5053 2 месяца назад

    जय गिरनारी

  • @satyamjoshi7262
    @satyamjoshi7262 3 месяца назад

    ખુબ સરસ વિડિઓ 👍🏽
    🙏🏽 બાપુ ને વંદન 🙏🏽

  • @Pankesh-d2p
    @Pankesh-d2p 8 месяцев назад +18

    વાહ બાપુ વાહ તમે મગજના તાળા અને કાનના પડદા ખોલી નાખ્યા પણ હજાર વર્ષની ગુલામીમાં દેશનો બહુ મોટો સમુદાય જે આજનો obc .st sc સમાજ માં આવતા લોકો છે જેમને ગુરૂકુળ મંદિર અને આવી કથાઓમાં જવા દેવામાં આવતા ન હતા કેમ કે તે શૂદ્ર આને અછૂત હતા તો આ બહુ મોટા સમુદાયની પ્રજાને હજાર વર્ષ સુધી શિક્ષણ અને આવા રહસ્યમયી ધાર્મિક સાયન્સનો લાભ નથી મળ્યો તો હિન્દુ ધર્મના રાજાઓ અને સિધ્ધ સાધુ સંતો મહંતોને શું આપત્તિ હતી કે પોતાનાજ હિન્દુ ધર્મ ભાઈઓની 90% હિન્દુ ભારતીય પ્રજા સાથે આજ સુધી ભેદભાવ રાખવામાં આવ્યો આ વિષય પર એક વિડીયો બાપુ સાથે બનાવવા નમ્ર વિનંતી

    • @amithingol3465
      @amithingol3465 8 месяцев назад +1

      પાના નંબર 1 પ્રતિજ્ઞા પત્ર ભારત મારો દેશ છે બધા ભારતીયો મારાં ભાઈ બહેન છે! જેમ જેમ ચોપડી આગળ વધે તેમ તેમ ખબર પડે અમુક ભાઈ બહેન obc કોઈ st કોઈ sc છે, જેમતેમ ભણતર પૂરું થાય ધંધે લાગીયે ત્યારે ખબર પડે બધા ભણેલા ગણેલા "C" બન્યા, સાચું જ્ઞાન તો રામાયણ, મહાભારત, ગીતા,કુરાન,બાઇબલ અને તોરા મા હતું માર્યા પછી તો ભગવાન પાસે જવાનુ છે તો ધર્મ તો જાણવોજ પડે પણ કયો ધર્મ ને ક્યાં ભગવાન?
      The world is matrix, what about you programd for? Find

    • @ranmalkaravadra8377
      @ranmalkaravadra8377 7 месяцев назад

      ખૂબ.ખૂબ.ધનય.સંતો.જેય.બાપુ.એક.સકિત.સંકૃતી.ધનય.ધરમ.સતીય.ઈતીયાશો.સાહેબ.હમારા.ધરતી.માતા.જેય....જેય.જેય.ભારત.માતા.નિજ.જન.છે.વેશનો.ને.ફેશનોનામ.વિશવનુ.ધન.દેવી.દેવતા.સૃરા....સતી.નામો.લખ.રતનો.અખંડ.એક.કાઈક.સંકૃતી.આપણા.ઉપર.ના.અનેકો.વિદેસી.ઓ.પણ.કાઈક.પણ.લુટાઈ.કરતા.બહુજ.રુષી.કૃષીનુ.બહુજ.સંકૃતી.નૂ.ઈતીયાષોનુ.એક.જેરી.દરદો.રશાયણો.બહુજ.બાપુ.એક.સફડ.સબદો.હમારી.એક.કાઈક.આજનૃ.વિદેશના.ને.પરમાણીક.યુવા.વરગો.સાહેબ.આયુવેદીક.પરથીજ.છે.બાબુઓ.પરદેસીઓ.ને.બધુ.આપણાજ.ઉપર.આજે.પણ.આપણા.પરજ.છે.બધુ.લુટાઈયાજ.પણ.જે.આગમ.વાણીયો.નૉ.બહુજ.છે.કાઈટ.ગડબડ.કરતા.જખરી.મનસીકતા.છે

    • @ranmalkaravadra8377
      @ranmalkaravadra8377 7 месяцев назад

      સૌવરાષટનીજ.છે.બહુજ.એક.કારીયો.સફડ.છે.કૃષણ.ધનય.સુદામા.ને.મૃતરતાજ.છે.બહુજ.એક.કારીયો.સફડ.ધનય.ધરમ.સકિત.જેય.છે.પુજય.રાષટ.પીતા.ગાધીજી.ધનય.સરદાર.પટેલ.ધરતી.માતા.એક.સાહેબ.જેય.જેય.જવાનો.નેમ.બંદગી.છે્એક.ફરજ.નાગરિકતાજ.છે.સમજો.યુવાનો.વેશનો.ને.ફેશનો.ને.પણ.છોડી.દેજો.કારણો.સમજો.સરહદ.આપણી.રકશા.કરતા.એક.ટીપે.ટીપાના.રુણી.એક.મણસ.ધરતી.માતાના.મણસ.ભારત.માતાનામ.જેય.જેય.જવાનો.જાબાજો.ધનય.ધરમ.સમરપીત.કરીયા.છે.આપણે.ધન.રતનો.હીરા.પરમાતમાઓ.જેયહો

    • @rock_star266
      @rock_star266 6 месяцев назад

      શુદ્ર માની લેવું એ ખોટી વાત છે જેના વિચારો શુદ્ર હોય એ નીચો ગણાય.. બાકી બધા સમાન છે..દા..ત હું ગોસ્વામી પણ મારા વિચારો નીચા હોય તો હું શુદ્ર ગણાઉં..સમજાય તો વંદન 🙏🏼ના સમજાય તો પણ વંદન 🙏🏼
      મહાદેવ મહાદેવ 🙏🏼

    • @RameshChavda-un1ej
      @RameshChavda-un1ej 3 месяца назад

      ​@@amithingol3465right brother

  • @AshokPrajapati-k6y
    @AshokPrajapati-k6y Месяц назад

    Khu.srs.bapu.mnskar.paye.lagu.jay.gurudev

  • @dharmisthavaidya6469
    @dharmisthavaidya6469 4 месяца назад

    Jaysitaram બાપુ ને

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 5 месяцев назад

    ખુબ સરસ વાત કરી છે બાપુ ઓમ નમો નારાયણ

  • @harigosai7438
    @harigosai7438 3 месяца назад

    ❤❤❤ Aum Namo Narayan Bapu.... 💐🙏

  • @uઆર
    @uઆર 22 дня назад

    કરછ કાઠીયાવાડી સોરાષ્ટ ભોમી સંનત સિરોમાણી સુરવીર મહારથી દાતાર ની ભોમી છે ઈતિહાસ છે પુરી દુનિયામાં પુરી પુથવી મેં એક ધર્મ હા સિધ સાનાતાન ધર્મ મહાન કરોડો વર્ષ હા બાકી સબ પંથ માજબ હા ભગવાન રામ કો લાખો વર્ષ હુ ભગવાન કૃષ્ણ કો ૬૦૦૯ વર્ષ હુ વા બુદ્ધ એક સાધુ હા કોઈ ધર્મ નાહી હા બુદ્ધ એક સાધુ હા

  • @manubhaigalthariya4607
    @manubhaigalthariya4607 4 месяца назад

    Om nmoh narayan bapu

  • @rameshparmarrameshparmar6755
    @rameshparmarrameshparmar6755 3 месяца назад

    હંસગીરી બાપુને પ્રણામ સાથે જણાવવાનુ કે આજ ના યુગમા હિંદુ ધર્મ મા ખુબ જ દુષણો ગુસી ગયા છે .હિંદુ ધર્મના લોકો ધર્મ થી દુર જઈ રહયા છે.હિન્દુ ધર્મ ના તહેવારો પાપ ના તહેવારો થઈ રહયા છે. દરેક તહેવારો મા ખુબ પાપ થઈ રહયા છે.તહેવારો મા જીવ હિંસા ખુબ થઈ રહી છે એ ધર્મ ના કલંકો છે. દશેરાને દિવસે , કાલીચૌદસ તેમ જ દિવાસો , હોલી ધુરેતી વિગેરે તહેવારો મા ખુબ જ જીવ હિંસા થઈ રહી છે.લોકો ભગવાન માટે તહેવાર નથી કરતા પરંતુ પોતાના ખાવા પીવા ના શૌખ માટે જ તહેવારો કરી રહ્યા છે.આના ઉપરથી લાગી રહ્યુ છે કે હિન્દુ ધર્મ અધોગતી તરફ જઈ રહ્યો છે.અને પાપોના તહેવારો થઈ ગયા છે.હવે આ હિંદુ ધર્મ કયારે શુધ્ધ થશે.પાપો ખુબ વધી રહયા છે ધર્મ ના નામે.

    • @RameshChavda-un1ej
      @RameshChavda-un1ej 3 месяца назад

      Hindu dharm no hoi dharm sanatan hoi

    • @rameshparmarrameshparmar6755
      @rameshparmarrameshparmar6755 3 месяца назад

      હિંદુ ધર્મ મા શૈતાનો વધી ગયા છે.એમની બહુમતી થઈ ગઈ છે એટલે હિંદુ ધરમ નબરો પડી રહ્યો છે.તહેવારો ઉપર જીવ હિંસા કરી પોતાના શૌખ સંતોષવા માટે ધર્મ નો સહારો લઈ શરાબ અને માંશાહાર કરવુ એ અધર્મ ની નિશાની છે.હિંદુ ધરમ મા ક્યા લખેલુ છે કે દરેક તહેવારો ઉપર જીવ હિંસા કરવુ.દેશમા કતલખાના ખુબ વધી ગયા છે. અને આપણો હિંદુ ધર્મ નબરો પડી રહયો છે.એ એમની નિશાની છે.અધર્મી ઓ ની બહુમતી એ જ ધર્મ ની અધોગતિ છે.

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 5 месяцев назад

    ગીરનારી ભોમિયા ને ખુબ ખુબ અભિનંદન અને આભાર વ્યક્ત કરુ છુ ખુબ સરસ વિડીયો છે

  • @mohanbhaigolakiya4382
    @mohanbhaigolakiya4382 7 месяцев назад +2

    સરસ સમજાવીયુ

  • @hemendramistry5747
    @hemendramistry5747 2 месяца назад

    Bapu vah. Mari drashti a bhavishy limdo, tulsi ane gawmutra kaluyug na rogo mate best rahase.

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872 8 месяцев назад +3

    🙏 ખુબ સરસ પ્રભુ 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏 વંદન 🙏

  • @BharatRathod-ym9nf
    @BharatRathod-ym9nf 7 месяцев назад

    જય ગિરનારી હર હર મહાદેવ

  • @goraniruddha2340
    @goraniruddha2340 7 месяцев назад

    Aum Namo Narayan.. Jay Girnari.. Har har Mahadev..

  • @mehulmehta6645
    @mehulmehta6645 8 месяцев назад +4

    Bhai hji aa bapu na blogs banavo Maja aave che ane kaeik navu janhva made che tamaro ane bapu no khub khub aabhar ane aaj mahina ma Tamara 1 lakh pura thaei Jay aavi girnari pashe prathana Jay mataji Jay girnari

  • @KingofRavi-wt9cb
    @KingofRavi-wt9cb 8 месяцев назад +2

    જય ગિરનારી

  • @jaygirnari878
    @jaygirnari878 8 месяцев назад +2

    વાહ સરસ ગિરનાર નો ભોમિયો વાહ

  • @RasikbaraiRasikbarai
    @RasikbaraiRasikbarai 8 месяцев назад

    ओम नमो नारायण जय गिरनारी सत्यमेव जयते वंदे मातरम् 🇮🇳🇮🇳❤️❤️

  • @palakarmur7206
    @palakarmur7206 7 месяцев назад +1

    ઓમ નમો નારાયણ

  • @sonaranikul7274
    @sonaranikul7274 8 месяцев назад +3

    Ram ram bapu ❤

  • @jaysinhsolanki1539
    @jaysinhsolanki1539 6 месяцев назад +1

    સરુઆત મા જ આ ભાઈ એ
    બાપુ ના ઓમ નમો નારાયણ નો જવાબ ના આપ્યા ભાઈ 😢
    તમે આવી ભુલ ના કરો
    ઓમ નમો નારાયણ જય હો બાપુની ❤
    ખુબજ સરસ ધણુ બધુ જાણવા મલે છે

    • @GIRNARIBHOMIYO
      @GIRNARIBHOMIYO  6 месяцев назад

      generaly hu cooment no reply nathi apto pan tamnen thodi missunderstanding thai gyu etle reply ksru chu j bapu namo narayan kahe che e me j kidhu bapu e aswer ape che joke e me video ma cut kari nakhiyu ch3 pela me namo narayan kidhu eno bapu video ma javab ape che

  • @kalaniboy1255
    @kalaniboy1255 8 месяцев назад +3

    Sanatan aej 6 Jay girnari

  • @kanusdabhi9566
    @kanusdabhi9566 8 месяцев назад +1

    જય ગિરનારી બાપુ...

  • @ninamachintan4422
    @ninamachintan4422 8 месяцев назад +3

    બાપુ ને સવાલ હતો કે જે આદિવાસી જે છે તે મૂળ નિવાસી છે તો તે હિન્દુછે

  • @drposhakpatel7993
    @drposhakpatel7993 7 месяцев назад +1

    ❤સરસ તાર્કિક સંવાદ❤

  • @GulabPatel-y7g
    @GulabPatel-y7g 8 месяцев назад

    Khub saras

  • @rameshbhaipatel6817
    @rameshbhaipatel6817 8 месяцев назад

    જયગીર નારી

  • @dhirajbhainimavat1870
    @dhirajbhainimavat1870 8 месяцев назад

    જય. યોગેશ્વર. 💐💐💐💐💐

  • @jayabensagar3523
    @jayabensagar3523 7 месяцев назад +2

    Om namah ñarayn,

  • @daxapatel6573
    @daxapatel6573 7 месяцев назад

    Jay ho

  • @mahendrjivani2237
    @mahendrjivani2237 8 месяцев назад

    Maja aavi gai om namo narayan

  • @varsangbhaisindhav65939
    @varsangbhaisindhav65939 7 месяцев назад

    ભગવાન ભઞવાન

  • @bhagajithakorbhagaji3991
    @bhagajithakorbhagaji3991 8 месяцев назад

    વાહ બાપુ વાહ

  • @goswamikishorgiri2548
    @goswamikishorgiri2548 8 месяцев назад

    હર હર મહાદેવ

  • @rajusolnki1531
    @rajusolnki1531 7 месяцев назад

    ઓમ નમો નરાયણ

  • @vashrammakavana4427
    @vashrammakavana4427 5 месяцев назад

    Om. Namo. Narn

  • @maheshkoriya9391
    @maheshkoriya9391 8 месяцев назад

    Jay mataji

  • @bhaveshsolanki3410
    @bhaveshsolanki3410 8 месяцев назад

    Harhar mahadev 🙏

  • @bhakti_rasdhara6544
    @bhakti_rasdhara6544 8 месяцев назад

    Jay ho girnari 🙏 🙏
    Har Har Mahadev Har 🙏 🙏
    Jay Hindu Rashtra 🚩 🚩 🚩

  • @thepilgrimssoul2853
    @thepilgrimssoul2853 4 месяца назад +1

    જય ગિરનાર નીરવ ભાઈ આ બાપુ નો આશ્રમ ભવનાથ માં કાંઈ જગ્યાએ છે ભાઈ

  • @SanjayPatel-xp4qy
    @SanjayPatel-xp4qy 7 месяцев назад +2

    એક જિજ્ઞાસા છે કે 'જય બોલતી વખતે હાથ ઉંચા કરવામાં આવે છે તે પાછળનું શુ વિજ્ઞાન છે?' તેજાણવું હતું

  • @parthsiddhapura4698
    @parthsiddhapura4698 5 месяцев назад

    Bapu na gyan darshan mate kyi jagya aavu ? Plz location ❤

  • @kamleshtimani5521
    @kamleshtimani5521 3 месяца назад

    To pa6hi aama kadhiyani, raja ni, barmin , sadhu Vaniya ni vate 6e te khoti 6e,
    Aano reply jarur kahejo

  • @nileshpandya4444
    @nileshpandya4444 8 месяцев назад +3

    બાપુના આશ્રમ નું પૂરું સરનામું અને મોબાઈલ નંબર?

  • @kanoPatel-gy6ku
    @kanoPatel-gy6ku 6 месяцев назад

    Ak var bapu ne malvani ichha chhe
    Temno ashram kya avelo chhe plz janavsho

  • @pardippardip8701
    @pardippardip8701 9 часов назад

    Hansa gira bapu ne be hath jodi ne vandan bapu vas agarbatti ma pan aave che to agarbatti karay k nai

  • @SunandaLakhani
    @SunandaLakhani 8 месяцев назад +2

    એડ્રેસ અથવા મોં.નં.મહેરબાની કરી કહો.જેથી જીજ્ઞાસુ મલી શકે.

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 5 месяцев назад

    આવી રીતે રોજ રોજ નવી નવી માહિતી આપતા રહો

  • @hariommasala7289
    @hariommasala7289 6 месяцев назад

    બાપુ ના મોબાઈલ no. હોય તો kurpa કરી મોકલો

  • @harshadpatel3239
    @harshadpatel3239 8 месяцев назад +2

    भाई धर्म मे विज्ञान नही आता। माफ कर ना किसी संत का मे अपमान नही करता। बापु सच्चे सदगुरु ढुंढो

  • @UdayArya-fq8cu
    @UdayArya-fq8cu 6 месяцев назад

    Apna number apjo saheb youtuber na

  • @chandanibhatiya5959
    @chandanibhatiya5959 4 месяца назад

    Address Ane mobile number apso

  • @manubhaigalthariya4607
    @manubhaigalthariya4607 4 месяца назад

    Om nmoh narayan bapu

  • @dineshsolanki863
    @dineshsolanki863 6 месяцев назад

    ઓમ નમો નારાયણ

  • @DineshPrajapati-xh9yd
    @DineshPrajapati-xh9yd 8 месяцев назад

    જય ગિરનારી

  • @manubhaigalthariya4607
    @manubhaigalthariya4607 4 месяца назад

    Om nmoh narayan bapu

  • @JadejaJadeja-i8z
    @JadejaJadeja-i8z 7 месяцев назад

    જય ગીરનારી

  • @manubhaigalthariya4607
    @manubhaigalthariya4607 4 месяца назад

    Om nmoh narayan bapu

  • @palakarmur7206
    @palakarmur7206 7 месяцев назад +1

    જય ગિરનારી