વાહ બેન તમારુ આ ગીત મે મારા બધા જ વિદ્યાર્થીઓને ક્લાસમાં દેખાડ્યું હતું. કારણ કે પ્રાથમિક કક્ષાએ આ કવિતા આવે છે. વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જૂએ અને સાંભળે એટલે તેઓની યાદ રહેવાની ક્ષમતા વધી જાય છે અને વિદ્યાર્થીઓને મનોરંજન પણ મળે છે. બહેન મારી એક વિનંતી છે આવા લોકગીત બનાવતા રહો... માતાજી તમારું નામ આખી દુનિયામાં ગૂંજતું કરે....જય બારબીજના ધણી બેન
વાહ ઉર્વશીબેન તમે તો બાળપણ ની યાદ અપાવી દીધી... આજના ટેકનોલજીના યુગમાં ગામડાની સાચી મજા ગાયબ થઈ ગઈ છે તેમ છતાં પણ ગામડું તો ગામડું છે... કાશ, ફરીથી એ જીવન જીવવા મળી જાય... આજના યુગમાં આવા વિષય પર ગીત ગાવું એટલે કાંટાળા તાર ને અડવા બરાબર છે જ્યાં લોકો પચ્છીમી સંસ્કૃતિ માં તરબોળ હોય... ખૂબ ખૂબ અભિનંદન 🤗
ખરેખર અદભુત હદય સ્પર્શી સોન્ગ છે....અને નયન રમ્ય અદ્દભૂ દર્શ છે અને મેંન વાત એ કે જેવું સોન્ગ છે તેવું ગામ નું એડિટિંગ છે અને જેવું એડિટિંગ છે તેવો પહેરવેશ શૂટ કર્યો છે...
ખુબ સરસ અતિ ઉત્તમ સુર સંગીતનો અનેરૂ મિલન સાથે ઊંમડા ચિત્રપટ. મનના માનચિત્રમાં એક અલગ ગામડાની અલગ છબી ઊભી થાય છે શહેરી સૂરને શું ખબર ખબર હોય દુનિયા યો યો હની જો સબકો બના રહા હૈ હું મને સંતોષ ન આપે સંગીત મનના દ્વાર થી આત્મા સુધી જાય, તેમાં
મારા અને મારા પરિવાર તરફથી ઉર્વીશબેન ખૂબ ખૂબ અભિનંદન અને ઉર્વીશ બેન નવું સોઞ " ગામડું ".સરસ સોઞ છે તેમજ હાદિક શુભેચ્છાઓ પાઠવું છું. " જય મોગલ માં ", " જય માતાજી "
હા...ગામડું....હા....ખરેખર આ ગીત સાંભળી મારી આખ માં થી આંસુ આવી ગયા કારણ કે ગામડા હવે લુપ્ત થાય છે અને આપે જે આ સોંગ બહાર પાડ્યું એટલે દિલ થી આભાર અને ઉર્વશિબેને સ્વર પણ સારો આપ્યો છે
વાહ.... આજે તો અભ્યાસ માટે વિદેશ માં છું, પણ આ જોઈને એજ ગામની એ યાદો, એ ગામની ગલીઓ,ઓટલા,પાદર,મંદિર અને ગામના એ લાગણીભર્યા લોકો આંખો સમક્ષ આવી ગયા.......🤩😍❤️🤞💫 #visitsoon...
ગામડાનું ખુબ જ સરસ અદ્ભુત વર્ણન કવિએ કર્યુ છે અને ઉર્વશીબેન તમે તમારા કોયલ કંઠે ખુબ જ સરસ રીતે ગાયું છે . ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના માતાજીના હંમેશા આશીર્વાદ રહે. પણ ગામડું ના કવિ કોણ છે વિનોબા કે અને કાવ્ય પુરુ થયા પછી નું વર્ણન છે ધૂળ ઢેફાં ને પાણા એના કવિ કોણ છે
ખરેખર ગીતના શબ્દો, ગીતનો અવાજ અને સંગીત તેમજ લોકેશન બધું જ મનભાવક છે. ઉર્વીશા બેન જેટલા અભિનંદન આપું તેટલા ઓછા... ખૂબ જ આનંદદાયી પ્રસ્તુતિ સૌ કોઈ ને ગમે જ તેમાં શંકાને સ્થાન જ નથી... તમારા પર ગર્વ છે..
કવિ પણ કાચો પડી જાય 👍. જોરદાર શબ્દ 👍🙏👍👍👍
આંખ માં થી આંસુ પડી ગયું 👍બેન 👍
અદ્ભૂત,,,, આપે ગ્રામીણ સંસ્કૃતિ ને ઉજાગર કરતું ગીત બનાવ્યું...આભાર...
ખરેખર ખુબ સરસ ગીત છે
ગાજે છે ગીત જ્યાં હેતનાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
નદીયુંનાં ધીમાં મીઠાં નીર રે.
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સુખમાં સુખિયા સૌ સાથમાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
દુઃખમાં ભેળું છે આખું ગામ રે ….
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધરતી ખેડે છે સૌ સાથમાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધંધા વિનાનું નથી કોઈ રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ઘેર - ઘેર ઘંટીઓ ગાજતી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
રેંટિયાનો મીઠો રણકાર રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ખટક ખટુકે સાળ સામટી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ઊંચાનીચાના નથી ભેદ રે …
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
કામધેનુ સમાણી ગાવડી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધીંગી ધૂરાના ધરનાર રે …
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
અંતરપ્રકાશ સૌની આંખમાં રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધરતી પૂજે છે જેને પાય રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સામું જુએ ત્યાં હેત નીતરે રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
આંખડીએ અમી છલકાય રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સંત વિનોબાની વાણી એ રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ગાંધીબાપુનો જયજયકાર રે ….
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
આવા સુંદર મજાના ગીત ને રેકોર્ડ કરીને લોક સંસ્કૃતિ ને ઉજાગર કરવા બદલ ખુબ ખુબ અભિનંદન ❤️
મારા કુળદેવી નું ધામ
ગેલ અંબે ધામ ગીગાસણ
એક ગામ લોકો દ્વારા વિકસેલું અને બોવ જ અદભુત ગામ
Superb awesome,,
Aa Geet ne tme Char chand lagavi didha,,
Bachapan thi aa geet mne game che
વાહ વાહ વાહ છે.ગામડુ તો ગામડું છે.
વાહ બેન તમારુ આ ગીત મે મારા બધા જ વિદ્યાર્થીઓને ક્લાસમાં દેખાડ્યું હતું. કારણ કે પ્રાથમિક કક્ષાએ આ કવિતા આવે છે. વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જૂએ અને સાંભળે એટલે તેઓની યાદ રહેવાની ક્ષમતા વધી જાય છે અને વિદ્યાર્થીઓને મનોરંજન પણ મળે છે.
બહેન મારી એક વિનંતી છે આવા લોકગીત બનાવતા રહો... માતાજી તમારું નામ આખી દુનિયામાં ગૂંજતું કરે....જય બારબીજના ધણી બેન
Ha bhau
સાચી વાત છે
વાહ ઉર્વશીબેન તમે તો બાળપણ ની યાદ અપાવી દીધી... આજના ટેકનોલજીના યુગમાં ગામડાની સાચી મજા ગાયબ થઈ ગઈ છે તેમ છતાં પણ ગામડું તો ગામડું છે... કાશ, ફરીથી એ જીવન જીવવા મળી જાય... આજના યુગમાં આવા વિષય પર ગીત ગાવું એટલે કાંટાળા તાર ને અડવા બરાબર છે જ્યાં લોકો પચ્છીમી સંસ્કૃતિ માં તરબોળ હોય... ખૂબ ખૂબ અભિનંદન 🤗
પશ્ચિમી સંસ્કૃતિ એ આપણી ભાતીગળ સંસ્કૃતિને ખુબ નુકશાન પહોંચાડ્યું છે .......
Sachi vaat 6e
ખુબ જ સુંદર રચનાં છે. ઉર્વશી બેન નાં કંઠે ગામડું સાંભળી ને અમારા ગામની જૂની યાદો તાજી થઈ. આપનો ખુબ ખુબ આભાર અને ભાગ ૨ આવવાની રાહ જોઈ રહ્યાં છીએ. 🙌🙌🙌
- કિશન અને વિરલ સાવલિયા (રાજકોટ થી સપ્રેમ)
SARAS SONG 6
બેન આ ગીત નો કોઈ જવાબ નથી સુપર છે ગીત જય ઠાકર તમને ઠાકર સુખી રાખે 🙏🙏🙏
વાહ....... ગામડું
મારું. ગામ.......એડાલ
જીનામ
Nice song
Sajiyavadar ni moj
Jay sajiyavadar
Sabdo ocha pade che ... beautiful song🙏🙏gamdu yad aavi gayu...lvvvv gujrat and Gujarat sahitya
Tamara git sathe mara man ni aakho mara gam ma farava lagii dhany 6 Ben tamne mara gamani yado taji thayi gayi ❣️💓🙏🙏🙏
બાળપણ ની યાદ અપાવતુ ખુબ સરસ ગીત અને ખુબ જ સરસ અવાજ ઉર્વશી બેન
જય દ્વારકાધિશ 🇮🇳👍🙏
રુપાડુ મારુ ગામઠુ..❤️
ખરેખર અદભુત હદય સ્પર્શી સોન્ગ છે....અને નયન રમ્ય અદ્દભૂ દર્શ છે અને મેંન વાત એ કે જેવું સોન્ગ છે તેવું ગામ નું એડિટિંગ છે અને જેવું એડિટિંગ છે તેવો પહેરવેશ શૂટ કર્યો છે...
ખુબ સરસ અતિ ઉત્તમ સુર સંગીતનો અનેરૂ મિલન સાથે ઊંમડા ચિત્રપટ. મનના માનચિત્રમાં એક અલગ ગામડાની અલગ છબી ઊભી થાય છે
શહેરી સૂરને શું ખબર ખબર હોય દુનિયા યો યો હની જો સબકો બના રહા હૈ
હું મને સંતોષ ન આપે સંગીત મનના દ્વાર થી આત્મા સુધી જાય, તેમાં
Ha gamda ni moj..... Bahu mast song che 😍
Nice
મારા અને મારા પરિવાર તરફથી ઉર્વીશબેન ખૂબ ખૂબ અભિનંદન અને ઉર્વીશ બેન નવું સોઞ " ગામડું ".સરસ સોઞ છે તેમજ હાદિક શુભેચ્છાઓ પાઠવું છું. " જય મોગલ માં ", " જય માતાજી "
રંગ વિનુ ગામડું મારું
ખુબ સરસ ગામડા નું પ્રાકૃતિક વાતારવરણ ખુબ સુંદર કંડારીયું છે
જય દ્વારકાધિશ 🙏👍🇮🇳
urvashiji aap sau ne gamde parat farva majbur karsho..... for sure.... well sang maam....
અદ્ભુત ............. જોરદાર
આ ગીત સાંભળી ને ગામડે જવાનું બઉ જ મન થાય છે😢😢
હા...ગામડું....હા....ખરેખર આ ગીત સાંભળી મારી આખ માં થી આંસુ આવી ગયા કારણ કે ગામડા હવે લુપ્ત થાય છે અને આપે જે આ સોંગ બહાર પાડ્યું એટલે દિલ થી આભાર અને ઉર્વશિબેને સ્વર પણ સારો આપ્યો છે
ગામડા લુપ્ત નથી થતા લોકો ગામડા માંથી લુપ્ત થઈ રહ્યા છે 🥲
WAH GURUKUL NA VIDHYARDHI AO AAWI GAYA AENA ANTALA PARIWAR
KHAREKHAR BAU J JORDDAARR SONG BANAYU CHHE...GAMDA NI VAAT THAY AWI J NATHI HO..KHAREKHAR......SUPERRBBBBB
Kya baat hai ❤️❤️❤️
Fz cvc
Ifbઌ
❤❤❤
મારૂ ગામડું મારો જીવ છે 🥰🥰🥰🥰😍🥰😍😍🥰🥰😍🥰🥰🥰🥰🥰😍🥰😍😍😍
Mane Maru gham bau ja yad aave chhe 😢😢😢
Nice didi
Me rajshthani hu but muje ye song samaj aata hai aur mwne smja bahut ही अच्छा लगा ये तो बहुत ही अच्छा लगा ये
Maru gamdu mota samdiyala che
Khub saras
ગામ દેવરાજીયા
Jay Swaminarayan
વાહ.... આજે તો અભ્યાસ માટે વિદેશ માં છું, પણ આ જોઈને એજ ગામની એ યાદો, એ ગામની ગલીઓ,ઓટલા,પાદર,મંદિર અને ગામના એ લાગણીભર્યા લોકો આંખો સમક્ષ આવી ગયા.......🤩😍❤️🤞💫 #visitsoon...
જોરદાર👌👌👌👌
Jay Dwarkadhish
વાહ વાહ ગુજરાતી સાહિત્ય 💙🔥💜💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚🌊🌊
વાહ ખૂબ જ સરસ બેન
KHAREKHAR BAU J MAST SONG BANAYU CHHE TAME.......GAMDU ETLE GAMDU.......SUPERRBBBBBBBBB....
વાહ ઉર્વશી બેન વાહ બેસ્ટ ગીત બેસ્ટ સુર છે બેન બહુજ સરસ
વાહ બેન વાહ કેવુ સરસ ગીત બનાવ્યુ છે
હા મારું ગામડું
એમ થાય કે ભલે ગાતા જ રહે, સાંભળવાની ઘણી મજા આવી. આવા ગીતો હજુ બનાવો. ગીત ની કળીઓ, શૂટિંગ, અને ગામડુ બધુ એકદમ સરસ...👍👍👍
ધોરણ ૬ ની ચોપડી માં છે આ કવિતા
👌👌👌
મારુ ગામ અને સીમ ની યાદ આવી ગઈ હો😭
સિટી સગૂ નો થાય અત્યારે ગામ કેવું સગૂ થાય😀😀😀
ખૂબ સરસ બેન
ગામડાનું ખુબ જ સરસ અદ્ભુત વર્ણન કવિએ કર્યુ છે અને ઉર્વશીબેન તમે તમારા કોયલ કંઠે ખુબ જ સરસ રીતે ગાયું છે . ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના માતાજીના હંમેશા આશીર્વાદ રહે. પણ ગામડું ના કવિ કોણ છે વિનોબા કે અને કાવ્ય પુરુ થયા પછી નું વર્ણન છે ધૂળ ઢેફાં ને પાણા એના કવિ કોણ છે
જય દ્વારકાધિશ 👍🙏🇮🇳
કવિ - જ્યંતીલાલ માલધારી.....ધોરણ 6 ના ગુજરાતી અભ્યાસક્રમમાં છે...પૂરક વાંચન...અદભૂત રચના
ખુબજ સરસ 🙏👌
રંગ ભર્યું નાનું રૂપાળું મારુ ગામડું 👌👌👌♥️
ઙઙઙઙ. છ્
Wah.. jordar song
Wah..khub j sunder geet che.
Tamari gayki madhur che.
Gamdu ni saras paribhasha che..Rupadu..Rang bharyu..
Lajwab..
Please visit padma maheshwari bhajan channel
Acha lagey to like and subscribe
સરસ સરસ ઉર્વશી બેન
Gamda ni to vat j alag chhe gamdu ee gamdu super voice...
Junagadh Kathrota... I love my village .. Tamara video e Juni yaad taji kari didhi.. I m also Radadiya..
ખુબ ખુબ આભાર 💐💐💐
Ek Number 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️
I am tamil nadu( Madurai) i love this song and voice . God language= songs + Music
😊 Ou
😊 Ouo
સરસ
Wow... ખૂબ જ સરસ...❤❤❤❤❤❤❤❤❤
દિલ ને touch કરનારું આ એક ગીત...💕🥀🥺
Vah usrvasi ben mara patel samaj nu gharenu khub saras song gamdu to gamdu ho ben
Ha gamda ni moj ha
હા મારું રૂપાળું ગામડુ
Khub Sundar...maru gamdu..
વાહ, ખૂબ જ મજા આવી.
ગામડું એટલે ગામડું,
Aa git sambhdine to sarir na ruvada ubha thay Gaya sache khub saras git banavyu che gamda na ek ek seen man mhok chhe.
Mane maru nanpan yaad aavi gayu...bcoz nanpan ma aa lokgit me gujrati ni book ma bhani hati
JAY HO MARA GAMDA NO JAY HO
હા. મોજીલુ. ગામડુ ❤
ગામડું..
.. ટોકરવા..
ગીત સુંદર લાગ્યું દિલને સ્પર્શી ગયું. બહેનજી❤️
God bless you
Ha Maru gamadu❤
Jordaar
અદ્ભુત ગીત અને અદ્ભુત અવાજનો સમન્વય... ખૂબ જ સુંદર બેનબા
Bav j saras balpan yaad aavi gyu......
Great song Gamadu
Male aa kavy khub j gamyu tmara avaj ma
Maru nan pani gamda ni yado yad aay gy ane ankho bhini thy gy
Best 👌🏻 👌🏻 👌🏻 🔥 મારું ગામડું 😍❤️
Ha moj ha 👏🏻🖤
મારું ગામ કાટકોલા મારા ગામમાં સુદર માણસ પોતાના લોકોને સાથે રહેવા ની મજા ❤❤❤❤❤
Nice Song Uravashi Ben Radadiya
Very nice,jay maa khodal
Ha moj ha ben jordar geet gayu 👌🏼👌🏼👌🏼🥰🥰tame
Aa geet shbdi ne gamda ni moj aavi gay
ખુબજ સરસ ગીત બનાવિયું સે મને તો ખુબજ ગમીયું હા મારું ગામડું અશોકનગર મારું રજવાડું 🙏🙏🙏🙏🙏
Jay hoooooo
maja aavi urvashi ben
Saras voice
Fareda gir maru gamdu jya tapkeshwar mahadev amara gamda ni saan se
ખૂબ અભિનંદન ઉર્વીશ બેન
🌹🌹ખુબજ સરસ આબેહૂબ ગામડાના વાતાવરણ માં જેમ મેઘરાજા ધરતીને છલકાવી દેય...તેવી રીતે આપના સુમધુર કંઠથી અમને અમારા વતનની યાદ અપાવી દીધી...આવા પ્રકારના ગીતો ગુજરાતની અસ્મિતા...સંસ્કાર...સંસ્કૃતિનું સિંચન કરતા હોય છે... AWESOME 👌🏻👌🏻🌹🌹
જય દ્વારકાધિશ 🙏👍
વાહ ખૂબ સરસ...
અદભુત ગામડાનું દ્રશ્ય.👌👌
હા મોજ હા
ખરેખર ગીતના શબ્દો, ગીતનો અવાજ અને સંગીત તેમજ લોકેશન બધું જ મનભાવક છે. ઉર્વીશા બેન જેટલા અભિનંદન આપું તેટલા ઓછા... ખૂબ જ આનંદદાયી પ્રસ્તુતિ સૌ કોઈ ને ગમે જ તેમાં શંકાને સ્થાન જ નથી... તમારા પર ગર્વ છે..
Ha maru mojilu gamdu 🥰🥰🥰👌👌👌
સરસ ખુબ જ સરસ