ભાઈ જે અલ્પેશભાઈ અને વરુણ ભાઈ જે સહમત નથી તો સાંભળો બંને ભાઈઓ એ સાંભળનારો સમાજનો વર્ગ ભલે કંઈ નથી બોલતો પણ ક્યાંક ગામડે ગામડે જઈને આ સાંભળનારા વર્ગને કોઈક દિવસ સાંભળજો પછી કેજો કે શું બોલે છે. એટલે આમાં ગોપાલભાઈ અને ચિરાગભાઈ ની વાત સાચી મારા વ્હાલા બંને ભાઈઓ
આ પાંચેય ને ઓળખવા માટે ત્રણ કાગની બોલી બોલી રહ્યા છે બે કોયલ ની નેતાઓ બનવા વાળા ને કાગ બોલી તરીકે ઓળખાય માનવ કલ્યાણના વિચારધારા વાળા કોયલ બોલી તરીકે ઓળખાય એક તો ભારતની અંદર એવો પાટીદારમાં નેતા બનીને તો બતાવો સરદાર સાહેબ પાસે 18 આલમે સરદાર સાહેબ ઉપરભરોસો હતો બની નો શકો તો સરદાર સાહેબના વિચાર ઉપર હાલવાની કોશિશ તો કરી જુઓ બાકી હરી ગુરુ ઓપન વિશ્વાસ રાખી સાહેબ સરદાર વિકાસ વિચાર કરવાનો સંકલ્પ કરો આપણે કણ ના બીજ જેને કહેવાય અખંડ હાથે કરીને ખંડ ખંડ સા કારણે બનો છો અખંડ સરદાર બનો સત્ય બોલું છું જય ગુરુદેવ અને નવું સૂત્ર અખંડ સરદાર સાહેબ નામ ઉપર વિકાસ કાર્યમાં સફળતાના શિખર ઉપર અખંડ સરદાર સાહેબ નું નામ રોશન કરો યુવાનો એ વડીલ થી મોટું બનવાની કોશિશ ન કરવી જોઈએ વડીલોની સલાહ હરેક યુવા નો એ માથે ચડાવી જોઈએ આ સત્ય ધર્મ છે સત્ય બોલું છું જય ગુરુદેવ
આવા વરૂણ જેવા ચોર ને કિશન ભાઈ શું ડીબેટ મા બોલાવ્યો છે મોદી એ સરદાર પટેલ સ્ટેડિયમ ના વર્ષો થી સરદાર પટેલ સાહેબ નુ નામ હતું સરદાર પટેલ સ્ટેડિયમ એ મોદી એ સરદાર પટેલ ના નામ નુ પાટયુ ઉતારીને પોતાના નામ નુ પાટયુ ચડાવી દીધુ છે ત્યારે આ સમાજના આગેવાન અને આંદોલનના નેતા જે હાદિક વરૂણ અલ્પેશ ને બીજા લોકો ને ઉમિયા ધામ ઉમિયા ફાઉન્ડેશન ખોડલધામ ના કોઈ આગેવાનો પણ ના બોલ્યા ને આ દલાલો વરૂણ જેવા ફાકા મારે છે વેચાઈ જાય પોતાના લાભ માટે
Khodaldham Umiyadham sardardham badhi santhao Maline patidar sabad thayo che Ane have Ane have kurmisena ni timo akha Indiyama karvi padse naito toj Mota bijnes meno bachi sakse

આપણને કોઈ અંદર લડાવી ન જાય એનો ખ્યાલ રાખો." સરદાર વલ્લભભાઈ પટેલ"
ગોપાલ ભાઈ ની વાત મને ગમી કેમ કે વાત સાચી કરી
જય શ્રી સરદાર ગોપાલભાઈ
Patidar samaj mate khub sari charcha Kari badhae
Bhai am ek vat kav ke bey saga bhai hoi to nai sathe rehta to ato samaj 6e ama to je favi Gaya enu raj j chale 6e.
આ પાંચેય ને ઓળખવા માટે ત્રણ કાગની બોલી બોલી રહ્યા છે બે કોયલ ની નેતાઓ બનવા વાળા ને કાગ બોલી તરીકે ઓળખાય માનવ કલ્યાણના વિચારધારા વાળા કોયલ બોલી તરીકે ઓળખાય એક તો ભારતની અંદર એવો પાટીદારમાં નેતા બનીને તો બતાવો સરદાર સાહેબ પાસે 18 આલમે સરદાર સાહેબ ઉપરભરોસો હતો બની નો શકો તો સરદાર સાહેબના વિચાર ઉપર હાલવાની કોશિશ તો કરી જુઓ બાકી હરી ગુરુ ઓપન વિશ્વાસ રાખી સાહેબ સરદાર વિકાસ વિચાર કરવાનો સંકલ્પ કરો આપણે કણ ના બીજ જેને કહેવાય અખંડ હાથે કરીને ખંડ ખંડ સા કારણે બનો છો અખંડ સરદાર બનો સત્ય બોલું છું જય ગુરુદેવ અને નવું સૂત્ર અખંડ સરદાર સાહેબ નામ ઉપર વિકાસ કાર્યમાં સફળતાના શિખર ઉપર અખંડ સરદાર સાહેબ નું નામ રોશન કરો યુવાનો એ વડીલ થી મોટું બનવાની કોશિશ ન કરવી જોઈએ વડીલોની સલાહ હરેક યુવા નો એ માથે ચડાવી જોઈએ આ સત્ય ધર્મ છે સત્ય બોલું છું જય ગુરુદેવ
આવા વરૂણ જેવા ચોર ને કિશન ભાઈ શું ડીબેટ મા બોલાવ્યો છે મોદી એ સરદાર પટેલ સ્ટેડિયમ ના વર્ષો થી સરદાર પટેલ સાહેબ નુ નામ હતું સરદાર પટેલ સ્ટેડિયમ એ મોદી એ સરદાર પટેલ ના નામ નુ પાટયુ ઉતારીને પોતાના નામ નુ પાટયુ ચડાવી દીધુ છે ત્યારે આ સમાજના આગેવાન અને આંદોલનના નેતા જે હાદિક વરૂણ અલ્પેશ ને બીજા લોકો ને ઉમિયા ધામ ઉમિયા ફાઉન્ડેશન ખોડલધામ ના કોઈ આગેવાનો પણ ના બોલ્યા ને આ દલાલો વરૂણ જેવા ફાકા મારે છે વેચાઈ જાય પોતાના લાભ માટે
Khodaldham Umiyadham sardardham badhi santhao Maline patidar sabad thayo che Ane have Ane have kurmisena ni timo akha Indiyama karvi padse naito toj Mota bijnes meno bachi sakse
Aa Samaj ne badhe sakho Khote se khale vato kre se ane bhanva mate piss ne help su krey se aey bhdha ne khabr se
Kay no thay ba bhai ak no thay to patidar koi di ak no thay javu hoy tya jav ak nothaycaleng mari
Pella tame sudharo Amara jevi pablik to tayarj chhe, janda upadva
Aa varun ne shu besadyo chhe. A to BJP na paisa laine fari gayo hato sau thi pahela andolan vakhte