ત્રણ વીણી કર્યા પછીનો કપાસ || એક છોડમાં 300 થી 350 જીંડવા ||

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024
  • ત્રણ વીણી કર્યા પછીનો કપાસ || એક છોડમાં 300 થી 350 જીંડવા || #કપાસમાંઆવતારોગ#farmer #કપાસમાંપાયાનુંખાતર
    જય માતાજી 🙏🏻જય માં મોગલ 🙏🏻
    તો આપણી આ ગુજરાતી ખેડુત પુત્ર ચેનલ માં સ્વાગત છે મારું નામ અનિલ સાંખટ છે અને હુ વાંગર ગામ માં રહુ છું વ્યવસાયે હુ ખેતી સાથે જોડાયેલો છું અને ઘરતી પુત્ર હોવાનો મને ગર્વ છે હુ રોજ બરોજ ના મારી ખેતી અને પશુપાલન ના કામ કાજ કરું છું એ બધા વીડીયો તમને મારી આ ચેનલ ગુજરાતી ખેડુત પૂત્ર માં જોવા મળછે ખેતી વિશે ની અવનવી માહિતી હોય કે પછી પશુપાલ ને લાગતી બાબતો હોય બધું જ તમને મારી આ ચેનલ માં જોવા મળછે
    For example
    :- ખેતી
    :-સફળ ખેતી
    :-ગુજરાત નો ખેડુત
    :-ખેડુત સહાય
    :- આધુનિક ખેતી
    :-ખેડુત ની વાતો
    :-પશુપાલન
    :-ગામડાનું જીવન
    :-ખેતી નું જીવન
    :-gujarati farmer
    :-farming in gujarati
    :-farming technical
    :-pets and animals gujarat
    :-organic farm in gujarat
    #positivevaat​
    #કપાસમાંપાયાનુંખાતર​
    #કપાસમાંઆવતારોગ​
    #કપાસનીમાહિતી
    #કપાસમાંપાયાનુંખાતર​
    #કપાસનુંસૌથીવધુઉત્પાદન​
    #કપાસમાંછાંટવાનીદવા​
    #કપાસનીજાતનાનામ​
    #કપાસમાંઆવતારોગ​
    #કપાસનીમાહિતી​
    #ગુજરાતમાંકપાસનીખેતી​
    #Cottonfarminginindia​
    #cottonfarmingprofit​
    #Cottonfarmingingujarat​
    #cottonfarminginformation​
    #farmerinspirationstory​
    #inspiringfarmerstory​
    #farmerinspirationalstories​
    મારી આ ચેનલ માં જોડાવા બદલ આપ બધાનો ખૂબ ખુબ આભાર નો મારા દ્વારા મુકવામાં આવતા વિડિયો તમને ગમતા હોય તો ચેનલ ને subscribe કરવાનું ભૂલ શો નહીં અને સાથે સાથે ball નું બટન પણ દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયો ની જાણ સૌથી પેલા તમને થાય...
    સહકાર બદલ આપ સર્વે ભાઈઓ નો આભાર જય માતાજી

Комментарии • 19

  • @shambhubhaikankad8129
    @shambhubhaikankad8129 28 дней назад

    Sarukevay

  • @sankhatghansyam8255
    @sankhatghansyam8255 Месяц назад

    Har har Mahadev

  • @Spvlog2006
    @Spvlog2006 Месяц назад

    😊❤🎉

  • @devjisankhat
    @devjisankhat 29 дней назад

    300thi 350 jindava hoy to ak vidhe 100 man kapas no utaro thay
    Tamare vidhe katlo aavse

    • @Ff___gotu
      @Ff___gotu 27 дней назад

      100 man no utaro aavse hamare

  • @Nareshpatel-mx2hk
    @Nareshpatel-mx2hk 29 дней назад

    Haali nikla

  • @viramzapadiya6100
    @viramzapadiya6100 29 дней назад

    ગોળા ગળે ઉતરે એવા નથી

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu Месяц назад

    કયુ બિયારણ છે

  • @upendraparsana6400
    @upendraparsana6400 29 дней назад +3

    અરે મારા મોટાભાઇ ૩૦૦ જીંડવા થાય તો એક છોડ મા ૧ કીલો ૨૦૦ ગ્રામ કપાસ થાય દેશી ખાતર ની વાત તમારી સો ટકા સાચી છે એની તોલે તો કાઇ નો આવે પરંતુ ભાઇ અમારા એરીયામા તો ટેક્ટરના ૩૦૦૦ હજાર રુ ભાવ છે તોય મળતુ નથી મારે વધારે માં વધારે ૫૦ મણ થયેલો છે ૧૦૦ જીંડવા થાય તો પાણી ઓછું આપશો તો ફાયદો થશે

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 22 дня назад

      કયો કપાસ કરીયો હતો 50 મણ આયો તમારૈ

  • @pramodjetani1442
    @pramodjetani1442 Месяц назад

    બીજા રાઉન્ડ માં ગામડા માં કોરોના નું પ્રમાણ વધારે હતું

  • @rajuyehutkujvasani6645
    @rajuyehutkujvasani6645 29 дней назад

    Jhooth Mat boliye bhaiya is narme Mein 300 India Nahin Hai Hai To Gin kar dikhao

  • @khodadamukeshhabapanimojha636
    @khodadamukeshhabapanimojha636 Месяц назад

    બિયારણ ની વેરાયટી કઈ છે તે જણાવો

  • @rameshahir7493
    @rameshahir7493 29 дней назад +1

    તમારી વાત ગળે ઉતરે એવી નથી કારણ કે દીવાળી પછી ગુલાબી ઈયળ આવી જ જાય છે ગમે તેવી કાળજી કરો