ખુબ ખુબ ખુબ ખુબ ખુબ સરસ આયોજન ગોઠવ્યું છે મગફળી શુદ્ધ તેલ બનાવીને ખૂબ નામના પ્રાપ્ત કરી છે સાથે સાથે આપણી સંસ્કૃતિ ગામડાનું જીવન અને છોકરાઓને ગુજરાતી માધ્યમમાં ભણાવવાની આયોજન ખૂબ ગમી ગયું છે ખૂબ ખૂબ સરસ ખુબ ખુબ આભાર મનીષભાઈ પટેલ ખુબ ખુબ આભાર સહજ સિંગ તેલ પરિવાર ને 👌🥜👌🥜👌🥜👌🥜👌🥜👌🥜
અત્યાર સુધીમાં સારામાં સારી ક્વૉલિટી હોય તો સહજ સિંગ તેલ મેં પોતે 5 લિટર મંગાવીને અનુભવ કર્યો છે ખૂબજ સારી ક્વૉલિટી છે હવે થી ખાવું તો સહજ સિંગ તેલ જ ખાવું જોઈએ
@bhautik4462 saru khava matej order karyo to pela call ma am kidhu k 4 divas ma avshe Ane 4 divas pachhi call Karine puchhyu to k 7 divas ma ave...bolo ama shu karvu
મનીષભાઈ તમારે રીલ્સ બહુ અમને ગમે છે તમે ખૂબ ધંધામાં આગળ પ્રગતિ કરો એવી ભગવાન પાસે પ્રાર્થના
ટ્રેડિશનલ પહરવેશ કેમ ગમે,,એમ કયો એને કે આ અમારો પટેલોનો પરંપરાગત પહરવેશ છે એતો આધુનિક સમય ની અસર ને કારણે આધુનિક કપડા પહેરવા માંડ્યા છીએ
વાલા ❤જય સચ્ચિદાનંદ❤
મનીષ ભાઈ જય ગુરૂદેવ ખૂબ પ્રગતિ કરો
એ મારા વાલા, એ મારા વાલા, એ મારા વાલા, સિંગ તેલ ખાવ, સસ્તું ક્યારેય સારું નથી હોતું, સારું ક્યારેય સસ્તું નથી હોતું
મનીષ ભાઈ જય ગુરૂદેવ ખુબ આગળ વધો
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ
તમારી જાત મહેનત ને
ખુબ ખુબ ખુબ ખુબ ખુબ સરસ આયોજન ગોઠવ્યું છે મગફળી શુદ્ધ તેલ બનાવીને ખૂબ નામના પ્રાપ્ત કરી છે સાથે સાથે આપણી સંસ્કૃતિ ગામડાનું જીવન અને છોકરાઓને ગુજરાતી માધ્યમમાં ભણાવવાની આયોજન ખૂબ ગમી ગયું છે ખૂબ ખૂબ સરસ
ખુબ ખુબ આભાર મનીષભાઈ પટેલ
ખુબ ખુબ આભાર સહજ સિંગ તેલ પરિવાર ને
👌🥜👌🥜👌🥜👌🥜👌🥜👌🥜
ખુબ સારી વાત છે.
ખુબ સરસ 🙏મનીષ ભાઈ. ખુબ ખુબ આભાર 🙏
મનિષ ભાઈ ખુબ ખુબ આગળ વધો એવિ શુભેચ્છા 🎉🎉
Wah bhai wah khubaj aagal vadho tevi shubhecha 🙏🙏
5કટ્ટા મગફળી મોકલાવું મારા વાલા 😂
મારો પરમ મિત્ર અને યુવાન અગ્નિવીર જવાન
ધાર્મિક લીંબાણી પણ ઈંટવાયા ગામનો જ વતની છે
મનીષભાઈ આપ શ્રીજય સ્વામિનારાયણજય કષ્ટભંજન દેવજય ડભોડા હનુમાનજી મહારાજ
Are wah mara vala🎉🎉🎉
Sahaj oil good quality personally i already used.
Jordar quality ave che ho boss ❤️🥰🥰🤗
સરસ મનીષ ભાઈ 🎉
મનીષ ભાઈ વાહ
Khub saras
🙏મનીષભાઈ આવરસે ૨લાખ ડબાવેચાસે મારાવાલ🎉🎉
Good mara valha Sara ni jarur che...
Saras
💯👍 bhai manish bhai aagal vadho avi shubh kamna
Best oil we are using 🎉
સરસ મનીષ ભાઈ
મનીષભાઈ તમારો પહેર વેશ બહુત સારો લાગે
વાવાદાદા તૉતૉ તમનૅ ગરી ભીનૉ અનુ ભવતૉછૅ અનૅ માણશ પણ તમૅ ચારા ચૉ❤❤❤
Good work 👌👌👍
Aam pan avigya😮
Great 👍
સુપર ❤️👍
3:37 3:41 3:42 3:42 3:42 3:42 3:42 3:42
તેલ ખરેખર સારું છે
બાપા સીતારામ પણ બૉલતા હતા મારા વાલા ❤❤❤ ચબદ
એક ડબ્બાનો કેટલો ભાવ છે મારા વાલા જણાવો ને..........🎉🎉🎉🎉🎉🎉😊😊😊
ભાવ ઓછો હોય તો મોકલાવોને મારા વાલા
Fantastic...keep the josh high.. aaj riite vhaala bolta rehjo...pl inform 5 ltr price...From anilbhai ...kandivali west...bombay
પાંચ ખાડી મગફળી મોકલાવુ મારા વાલા
Supar tel
Wah
Super
અત્યાર સુધીમાં સારામાં સારી ક્વૉલિટી હોય તો સહજ સિંગ તેલ મેં પોતે 5 લિટર મંગાવીને અનુભવ કર્યો છે ખૂબજ સારી ક્વૉલિટી છે હવે થી ખાવું તો સહજ સિંગ તેલ જ ખાવું જોઈએ
સહજ સિંગ તેલ શુદ્ધ તો છે ,શાક પણ સ્વાદિષ્ટ બને છે
હવે ૫ લીટર નીયી ૫ ડબ્બા મોકલવું મારા વાલા
મારા વાળા
મોકલાવો મારા વાલા
😂 me aaje peli var akho news No video joyo mara vala
મનીષભાઈ 15કિલો નો ભાવ
👏🙏
Tamaru sarnamu ne fon nambar ? Porbandar bahu mangavvu hoy to kya male ?
🎉
Pragati Karo evi prathna
કાલે સિહોર માં હતા...
Japan toku city 60 kg sahaj available
Do you live in japan?
Nice 🎉
પંચમહાલ માં ક્યાં મોકલો છો મારા વાલા
RAm ram mara vala
Manishbhai ne kon na olkhe😅
Bhai aa Loko hom delivery ma 7 divas lagave chhe me ordered Karine cancel Kari nakhyo chhe 15kg na dabba na 3150 rs bhav chhe
સારૂ ખાવ મારા વ્હાલા,,, 2600,2700 ,તો ભેળસેળ કેમિકલ વાળુ મળે છે, 15 kg
@bhautik4462 saru khava matej order karyo to pela call ma am kidhu k 4 divas ma avshe Ane 4 divas pachhi call Karine puchhyu to k 7 divas ma ave...bolo ama shu karvu
Rah jovo mara vahla thodu modu Thai ama atlu badhu tension na levai
@@Mentor2177 tenshan to leta j nathi bhai shing tel j Biju lay lidhu ....Kay avi vate bhukhyu thodu revay
Poor ave tye par no bandhay@@macmac-jo2ol
Ha jldi mokl vala😅😅😅
ન્યૂઝ વાડા પણ પાંચ લિટર માં માની ગયા 😂
Bhurach surat ma mal6
1 cr pan jandhan account ma apshe😂😂😂😂😂
નથી પચતુ મારા વાલા
Videsh ma chalu karo
Ha Indian brand banavo
@Sahaj
Aa thug company chhe
Sijan ma bhav ghatado mara vhala
5 litar moklavo jaldi
Kadut pasethi bhavthi magfali lajo pala
15 kilo Dabo joia chhe
Modasa ma
Nhi bhai
મારે એક ડબ્બો તેલ મંગાવવુ છે તો...? વાતચીત માટે કોલિગ નંબર આપો
તમે બહુ હોશિયાર માણસ
Nhi bhai visvas hi
વાડોદરિયા હો😂
તમારુ સરનામું આપો
Nhi bhai viszvaz nhi bhai tamaro
Mara wala Tamara contact number mokalo
Chor chor chor
Kem??? Kem kem
Ghare re ne tu
Taro bap ..Taro bap
.Taro bap 😂
Modi ?????
Suppr
Hu tamaru j sahaj singtel vapru che 4 sal the
Teni ichha businessman banvani chr.