અરે મારા મોટાભાઇ ૩૦૦ જીંડવા થાય તો એક છોડ મા ૧ કીલો ૨૦૦ ગ્રામ કપાસ થાય દેશી ખાતર ની વાત તમારી સો ટકા સાચી છે એની તોલે તો કાઇ નો આવે પરંતુ ભાઇ અમારા એરીયામા તો ટેક્ટરના ૩૦૦૦ હજાર રુ ભાવ છે તોય મળતુ નથી મારે વધારે માં વધારે ૫૦ મણ થયેલો છે ૧૦૦ જીંડવા થાય તો પાણી ઓછું આપશો તો ફાયદો થશે
Sarukevay
Har har Mahadev
😊❤🎉
300thi 350 jindava hoy to ak vidhe 100 man kapas no utaro thay
Tamare vidhe katlo aavse
100 man no utaro aavse hamare
Haali nikla
ગોળા ગળે ઉતરે એવા નથી
કયુ બિયારણ છે
@@MakwanaSanjay-uo9nu સૈરાટ
ખારૂં પાણી છે કે ? મીઠું પાણી છે
અરે મારા મોટાભાઇ ૩૦૦ જીંડવા થાય તો એક છોડ મા ૧ કીલો ૨૦૦ ગ્રામ કપાસ થાય દેશી ખાતર ની વાત તમારી સો ટકા સાચી છે એની તોલે તો કાઇ નો આવે પરંતુ ભાઇ અમારા એરીયામા તો ટેક્ટરના ૩૦૦૦ હજાર રુ ભાવ છે તોય મળતુ નથી મારે વધારે માં વધારે ૫૦ મણ થયેલો છે ૧૦૦ જીંડવા થાય તો પાણી ઓછું આપશો તો ફાયદો થશે
કયો કપાસ કરીયો હતો 50 મણ આયો તમારૈ
બીજા રાઉન્ડ માં ગામડા માં કોરોના નું પ્રમાણ વધારે હતું
Jhooth Mat boliye bhaiya is narme Mein 300 India Nahin Hai Hai To Gin kar dikhao
બિયારણ ની વેરાયટી કઈ છે તે જણાવો
સૈરાટ
તમારી વાત ગળે ઉતરે એવી નથી કારણ કે દીવાળી પછી ગુલાબી ઈયળ આવી જ જાય છે ગમે તેવી કાળજી કરો