શ્રી અન્નપૂર્ણા ભોજનાલય અડાલજ//માત્ર 20 રૂપિયા મા અનલિમીટેડ થાડી//2 શાક રોટલી દાળ ભાત//anpurna dham

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии •

  • @chimankansara267
    @chimankansara267 2 года назад +18

    ખુબ સરસ મજાનું જમાડે છે ભાઈ આવા સમય માં આવું ખવડાવે છે અને સર્વ જ્ઞાતિ માટે એ તો ખુબજ સરસ કેવાય ખૂબ ખૂબ ધન્યવાદ લેવા પાટીદાર સમાજ નો અને ત્યાં ના દાતા શ્રી ઑ ને ભગવાન ખૂબ બરકત આપે એવી પ્રાર્થના 🙏🙏🙏👌👌👌👌❤️❤️❤️👍👍👍

  • @indianexperiment2325
    @indianexperiment2325 2 года назад +9

    પાટિદાર હોવાનું મને ગર્વ છે.. જય માં અન્નપૂર્ણા...જય ઉમિયા

  • @hiralalsoni1223
    @hiralalsoni1223 2 года назад +1

    खुब,सरस,मां,अनर्पुणा,,आर्शीवाद,कृपा,बनी,रहे्ः

  • @hareshbaraiya6569
    @hareshbaraiya6569 2 года назад +3

    દાતા ઓ ને વંદન
    સ્વયંસેવકો ને અભિનંદન
    જમનારા ભાગ્યશાળી ને ખુબ જ હેત થી જય શ્રી સ્વામીનારાયણ......જીતુ પાલિવાલ તળાજા

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 2 года назад +2

    અન્નદાન મહા પૂણ્ય . રૂ. 20 માં આ પ્રકારે જનતાને ભોજન ઉપલબ્ધ કરાવનાર મહાનુભાવો ને ખૂબ-ખૂબ અભિનંદન. આ સેવા આપનાર શ્રી થકી આ શ્રેષ્ઠ અન્નપૂર્ણા યજ્ઞ જ કહેવાય. આવી સેવાભાવ જગ્યાએ ક્યારેય કંઈ જ નહી ખૂટે .

  • @Jayantilal-qc8vh
    @Jayantilal-qc8vh 4 месяца назад

    ખૂબજ સરસ આને સેવા કાર્ય જ કહીએ કોઈ ની તાકાત નથી કે ૨૦/- રૂપિયા માં ઘર જેવું ભરપેટ ભોજન આપે છે. દાતા ઓને ખૂબ ખૂબ અભિનંદન ઘન ઘાન્ય ના ભંડાર ભર્યા રાખે માં અન્નપુર્ણા....

  • @kumudchandrabhavsar9574
    @kumudchandrabhavsar9574 2 года назад +2

    ખૂબ સરસ અન્ન સેવા એજ પ્રભુ સેવા

  • @somchandrathod8669
    @somchandrathod8669 2 года назад +1

    Jay Annapurna Mataji.
    Khub Abhinandan.....

  • @chauhannilesh9826
    @chauhannilesh9826 3 месяца назад

    સુંદર વિડીઓ છે

  • @narendrakumarbgohel3469
    @narendrakumarbgohel3469 2 года назад +3

    ધન્યવાદ અન્નપૂર્ણા ભોજનાલય

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      Thanks for comment
      આભાર

  • @himanshuoza1955
    @himanshuoza1955 2 года назад +5

    🚩🚩🚩માં અન્નપૂર્ણા ના આશીર્વાદ થી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કૃપા થી આ કાર્ય અદ્ભુત રીતે ચાલી રહ્યું છે.. 🚩🚩🚩

  • @dhvanibadharmrajsinh6202
    @dhvanibadharmrajsinh6202 2 года назад +6

    ક્યારેક સૌરાષ્ટ્ર માં આવી ત્યાના યાત્રાધામો અને પ્રસાદી વિતરણ જુઓ અને બધાને માહિતગાર કરો.

  • @jkpatel4403
    @jkpatel4403 2 года назад +1

    અન્નપુણા ભોજનાલય ના દાતાઓને ધન્યવાદ

  • @sumanjadav5279
    @sumanjadav5279 Год назад

    જય હો આવા દાતા શ્રી ઓનો. જય માં અનપ્રુના.❤

  • @mayurlimbachiya4558
    @mayurlimbachiya4558 2 года назад +1

    Khub j saras seva aapva vara bhai o ne khub khub dhanyavaad jay mataji

  • @dhulajizala0766
    @dhulajizala0766 Год назад

    ખુબ સરસ

  • @karanthakor8260
    @karanthakor8260 2 года назад +1

    Ha gayo chu khub saras jamvanu hoy che

  • @dineshcgajjar8455
    @dineshcgajjar8455 2 года назад +2

    🙏,,, સત્ય ની જય હો 🙏,,,,, આપી સહકાર માંગો સેવા,,,, 🙏,,, 🇮🇳,,, 🙏, જય, હો અન્નપૂર્ણા માઁ,,,, તકી,,, જય હો,,,, જય ગરવી ગુજરાત,,,,, 🙏,, 🇮🇳,, 🙏,,, 👍

  • @rathoddhaval6188
    @rathoddhaval6188 2 года назад +1

    ખુબ જ સારૂ કાર્ય કરે છે
    હુ પોતે માં અન્નપૂર્ણા નો પ્રસાદ લીધો છે
    ખુબ જ સારૂ કોલોટી અને અને સ્વચ્છતા સારી છે
    ખુબ ખુબ આભાર તમામ દાતા શ્રી નો
    જય સ્વામિનારાયણ, જય માં અન્નાપૂર્ણા

  • @sapnapathan3457
    @sapnapathan3457 2 года назад +1

    Vary good sir salute aapko vary nice

  • @mayurmalha6685
    @mayurmalha6685 2 года назад +1

    Bahut saras

  • @PankajPatel-ee8ru
    @PankajPatel-ee8ru 2 года назад +1

    સરસ સગવડ છે.

  • @bhupipatel4507
    @bhupipatel4507 Год назад

    Jay Mataji Ji

  • @nirja5928
    @nirja5928 2 года назад +15

    પ્રસાદના રિવ્યુ હોય? પ્રસાદ એટલે પ્રસાદ! જય અન્નપૂર્ણા માતા.

  • @makwanapushpaben6555
    @makwanapushpaben6555 2 года назад +1

    Kubh saras jay ma annapurnaa

  • @rajeshchristian6197
    @rajeshchristian6197 2 года назад +5

    GOD bless you & your team. Hallelujah. Blessing of GOD.always be with the staff. Apart from this, the same prayer that beautiful food reaches the mouths of the poor inland people.

  • @mukeshr2736
    @mukeshr2736 2 года назад +2

    GOD bless you Good Work

  • @ghpujara6352
    @ghpujara6352 Месяц назад

    Jay annapoorna mata Jay Parvati mata

  • @jatinadhvaryu3789
    @jatinadhvaryu3789 2 года назад +4

    Good information, Tapanbhai

  • @mukeshpatel5758
    @mukeshpatel5758 2 года назад +1

    Veri good informesan lokesa apo

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      Description check sir all ditels available map.link 👍

  • @vasantpatel346
    @vasantpatel346 2 года назад +3

    All the best performs in lovely good in resipi 20 rs brek fast full lanch in great 🌹🌹 Jay anpurana mataji 🌹🌹

  • @mukeshpatel-vo8rj
    @mukeshpatel-vo8rj 2 года назад +1

    Very nice excellant

  • @BharatPatel-uk9et
    @BharatPatel-uk9et 2 года назад +1

    SUPER AIR

  • @jasvantvaland5845
    @jasvantvaland5845 2 года назад +2

    Great work bhai

  • @dilipbhaiambalalraval8250
    @dilipbhaiambalalraval8250 2 года назад +1

    ખુબ સરસ કામ ભાઈ

  • @rameshsuthar33
    @rameshsuthar33 Год назад +2

    જય માતાજી ❤

  • @KRISH__BIHOLA
    @KRISH__BIHOLA 2 года назад +1

    સુપર જોબ ભાઈ એન્ડ ઇન્ફોરમેશન

  • @KamleshPatel-du6xj
    @KamleshPatel-du6xj 2 года назад +1

    Jay.mataji

  • @pavanthakor3835
    @pavanthakor3835 2 года назад +3

    Super super video 👌👌👌👌

  • @manubhaimasani6922
    @manubhaimasani6922 2 года назад +1

    સુપર મોજ.મોજ હો

  • @જયગોગા-જયખોડલમા

    જય સ્વામિનારાયણ

  • @natvarlalparmar8854
    @natvarlalparmar8854 2 года назад +1

    ખૂબ જ સરસ..👌👌👍👍

  • @bhailal70
    @bhailal70 Год назад +1

    અનપૂણા ભોજનાલય નુ ફૂલ સરનામું આપશો.સરસ.

    • @TapanFoodie
      @TapanFoodie  Год назад

      Description ma address che sir please 🙏 check

  • @narndraparmar5337
    @narndraparmar5337 2 года назад +1

    Very nice very very nice

  • @jaysinhthakor1473
    @jaysinhthakor1473 2 года назад +3

    Very nice video

  • @rakeshparekh4308
    @rakeshparekh4308 2 года назад +1

    Very nice

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      Thanks for comment
      Rakeshbhai

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 2 года назад +1

    Saras kam🙏

  • @manojji9394
    @manojji9394 2 года назад +1

    Ek no

  • @vinodpatel6877
    @vinodpatel6877 2 года назад +1

    Nice 👍👍 Jay maa Umiy

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie 2 года назад +4

    highly commendable that this organisation has put humanity fromcommercial gain by other religeous organisation.best wishes to the management.a community worth supporting for travellers at only rupees 20

  • @mukeshpatel5758
    @mukeshpatel5758 2 года назад +1

    Good informesan

  • @saramrathwa7328
    @saramrathwa7328 2 года назад +2

    Jay.sitaram.bhai

  • @vishwajitdulera3689
    @vishwajitdulera3689 Год назад

    Bhai maha seva chhe

  • @Dilipbhalala
    @Dilipbhalala 2 года назад +3

    Very good

  • @bhaveshthakor1624
    @bhaveshthakor1624 2 года назад +2

    Good good ...

  • @bhadreshdalwadi6434
    @bhadreshdalwadi6434 2 года назад +1

    Very good activity

  • @harshadrayadesara3837
    @harshadrayadesara3837 2 года назад +1

    Very good information

  • @जगदीशसोलंकी-श8छ

    Gud

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      Thanks for comment
      Jagdish bhai

  • @nileshkamliya8392
    @nileshkamliya8392 2 года назад +1

    Nice work

  • @kishormakwana2278
    @kishormakwana2278 2 года назад +1

    Saravichar

  • @sunnychauhan5511
    @sunnychauhan5511 2 года назад +1

    Patidar is patidar Jay ho

  • @JAGDISHGADHVI-r3q
    @JAGDISHGADHVI-r3q Год назад

    જયમતઆજી 😊

  • @anujmukhiyaji7841
    @anujmukhiyaji7841 2 года назад +2

    જય અન્નપૂર્ણા માં

  • @girishvaghela5604
    @girishvaghela5604 2 года назад +1

    Nice idea 👌

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 года назад +1

    good information food place vlog.

  • @dilipbhaivaghela8652
    @dilipbhaivaghela8652 2 года назад +1

    Jay ma annapurna dhanyawad bhai sab ko

  • @keshavravat1126
    @keshavravat1126 2 года назад +1

    સુપર

  • @dhavalnagar1409
    @dhavalnagar1409 2 года назад +1

    Very good work 👍 salute 6e bhai

  • @babulaljatavbabulal1623
    @babulaljatavbabulal1623 2 года назад +3

    Best Best 👌👌

  • @rajeshnandha6669
    @rajeshnandha6669 2 года назад +2

    Very good bro, thanks

  • @vimalsoni6056
    @vimalsoni6056 2 года назад +1

    Nice super

  • @m.r.makwana2871
    @m.r.makwana2871 2 года назад +1

    Jay sri ram

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      જય શ્રીરામ

  • @chatrodiyakalpesh8474
    @chatrodiyakalpesh8474 2 года назад +1

    ખૂબ જ સરસ...મારા કોલેજ ના ખાસ મિત્ર બ્રિજેશ .

  • @MegaKdt
    @MegaKdt 2 года назад +1

    Superb

  • @sangitashah1195
    @sangitashah1195 2 года назад +1

    Saras❤👌👌🌹

  • @nimishshah9259
    @nimishshah9259 Год назад +2

    તમેં કેનેડા ટોરોન્ટો માં પણ આવું એક ત્રસ્ત રેસ્ટોરન્ટ ખોલો અહીં કેનેડા ટોરોન્ટો માં ઘણા સ્તુડત્ત ભણે છે અને ચોખ્ખું ફૂડ નઠી મલતુ.જય શ્રી સ્વામિનારાયણ.

  • @vimalmaru9896
    @vimalmaru9896 2 года назад +1

    Jay annpurna maa

  • @pateltinatina8288
    @pateltinatina8288 2 года назад +2

    Nice

  • @devduttbhokare5441
    @devduttbhokare5441 2 года назад +1

    અન્નપૂર્ણા માતા ની જય ll

  • @mayuripestcontrol7123
    @mayuripestcontrol7123 2 года назад +1

    👍 સેવાભાવ થી ભરપૂર 👌

  • @patelsmita8148
    @patelsmita8148 2 года назад +1

    Nice video

  • @dilipbhaiambalalraval8250
    @dilipbhaiambalalraval8250 2 года назад +1

    ભગવાન દાતાઓ ને ખુબ પૈસા આપે.

  • @vasantbhatt4575
    @vasantbhatt4575 2 года назад +1

    Vasantkumar Ramchandrabhai bhatt data tha sebhavi sevko ne mara jay shree krishna🙏🙏

  • @ashishhinglajiya4095
    @ashishhinglajiya4095 2 года назад +1

    God bless you🙏

  • @PoonamslifestyleUSA7
    @PoonamslifestyleUSA7 2 года назад +1

    Lots of blessings nice❤️❤️

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад +1

      Thanks for comment
      Poonam ben

  • @rameshdabhani1939
    @rameshdabhani1939 2 года назад +1

    🙏🙏 jay mataji

  • @jigneshbhai6635
    @jigneshbhai6635 2 года назад +1

    હાલ ના સમય માં બંધ છે

  • @parthdancer1868
    @parthdancer1868 Год назад

    Godasar cedila bridge ni niche aek number vadapav and gugra banave che bhai plz jajo tiya govind gugra vada name che ok

  • @divyangsoni7570
    @divyangsoni7570 2 года назад +1

    સરસ ભાઈ અમે આવીશુ 🙏

  • @rathoddhirubhai4277
    @rathoddhirubhai4277 2 года назад +1

    Good

  • @patelriken3273
    @patelriken3273 2 года назад +2

    Jay patidar

  • @rajupatel5935
    @rajupatel5935 2 года назад +1

    Good 🙏🙏🙏

  • @dilavarman1496
    @dilavarman1496 2 года назад +1

    Tamari cartoongiri jordar che

  • @jigneshmodi4979
    @jigneshmodi4979 2 года назад +1

    Very good verynice verybeautigul tapanbhai Ava sarus places amne moklo

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      Description check sir map link che

  • @nareshpatel6573
    @nareshpatel6573 2 года назад +1

    Jaihoooooooooooo Gujaratino🎉🎉🎉🇮🇳🎉🎉🎉😘

  • @Kantibhaiparekh83
    @Kantibhaiparekh83 2 года назад +1

    બહારથી આવેલા માણસને એક મહિનો રહેવું હોય તો શું સગવડ છે શું ભાડું છે

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      Description ma content nambar che sir all ditels available

  • @RkSolanki-ck3wf
    @RkSolanki-ck3wf 2 года назад +1

    સરસ

  • @hiteshbhairaval398
    @hiteshbhairaval398 2 года назад +1

    saru karya k y vandan

  • @jitenthacker2476
    @jitenthacker2476 2 года назад +1

    Tapan bhai khub upyogi.mahiti aapi tamaro aabhar 🙏 1 vat. kais K aava sevakiy karyo karta bhojanalay j matra namna 20/- rupiya lai ne jamade che tya jamta loko na review na hoy 🙏.fakt ne fakt loko ne mahiti made a hero Vadhare mahatva ne kahevay. Jay ma Annapurna 🙏

  • @vishalshah9859
    @vishalshah9859 2 года назад +1

    Sanand telav gam agad jethalal ni advee ane batakawada no video banavo

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      Tya su che
      All ditels apo sir

    • @vishalshah9859
      @vishalshah9859 2 года назад +1

      @@TapanFoodie tya agad advee na pan na bhajiya mast banave che jethalal ni advee tarike famoush che telav sanand ane tya na batakawada mast ave che

    • @TapanFoodie
      @TapanFoodie  2 года назад

      @@vishalshah9859 ok sir ur naam

    • @vishalshah9859
      @vishalshah9859 2 года назад

      @@TapanFoodie vishal shah