આ બેન નો અવાજ ખુબ સરસ છે જરૂર થી સાંભળજો 👌🌹(લખેલુ છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 18

  • @VilasVekariya
    @VilasVekariya 5 дней назад +1

    ખરેખર પારુલ બેન અવાજ તો ખૂબ સરસ છે પણ ભજન પણ એટલું સરસ છે વાહ વાહ સાંભળવાની ખૂબ મજા પડી ગઈ❤❤ જયશ્રી કૃષ્ણ પારુલબેન

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  5 дней назад +1

      જય રામાપીર વિલાસ બેન જે ભજન ગાયુ
      તે જ્યાં સત્સંગ કરવા બોલાવ્યા હતા ત્યા બીજા બેને ગાયુ છે તો તેમની પાસે થી હું લખી ને મોકલીશ ખુબ ખુબ આભાર 🙏 વિલાસ બેન
      જય રામાપીર જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏

  • @jalarammandal5125
    @jalarammandal5125 6 дней назад +1

    સર્વ બહેનોને જલારામ મંડળના ઉધનાજય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન છે🙏🙏🙏🙏🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  6 дней назад

      જયશ્રી કૃષ્ણ આપ સૌવ બેનો ને ખુબ ખુબ
      આભાર 🙏 આપનો જય રામાપીર

  • @ShardabenDudhagara123
    @ShardabenDudhagara123 4 дня назад +1

    Jay dwarkadhish
    Jay Shree krishna

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  4 дня назад

      ખુબ ખુબ આભાર 🙏 જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏🙏🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 3 дня назад +1

    જયસીયારામ જયઠાકરસરસ 🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  3 дня назад

      ખુબ ખુબ આભાર 🙏 સત દેવીદાસ અમર દેવીદાસ જય રામાપીર 🙏🙏🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 4 дня назад

    જય શ્રીકૃષ્ણ

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  4 дня назад

      ખુબ ખુબ આભાર 🙏 મામી જયશ્રી કૃષ્ણ
      🌹🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹🌹

  • @ગીતાબેનપંચાલ-ણ4ટ

    સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  4 дня назад

      ખુબ ખુબ આભાર ગીતા બેન જયશ્રી કૃષ્ણ
      જય રામાપીર 🙏 જય ગુરુદેવ

  • @minashastri9345
    @minashastri9345 5 дней назад +4

    લખીને મુકો તો સારું બહું સરસ છે ભજન ધન્યવાદ

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  5 дней назад

      જય રામાપીર 🙏 જેભજન ગાયુ છે તે બેન
      જ્યાંઅમોને સત્સંગ કરવા બોલાવ્યા હતા
      ત્યાં તેમણે ગાયુ છે હુ એની પાસેથી લઇ ને
      મુકીશ જરૂર બેન જય રામાપીર 🙏

  • @KHUNTVINAY
    @KHUNTVINAY 6 дней назад +1

    Jayramapirkubaagalvadho

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  6 дней назад +1

      ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારા આશીર્વાદ સદાને માટે અમારી સાથે રહે જય રામાપીર

  • @GayatriMandalDaulatNagar
    @GayatriMandalDaulatNagar 5 дней назад +1

    લખીને મૂકો ને બેન જય શ્રી કૃષ્ણ

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  5 дней назад

      જય રામાપીર આભાર 🙏 ભજન જરૂર લખીને મુકીશ પણ થોડો સમય આપજો કારણ કે યેઅમો સત્સંગ કરવા ગ્યા હતા ત્યા બીજા બેને ગાયુ છે એટલે હુ લઈને મુકીશ જરૂર
      જય રામાપીર 🙏 જય ગુરુદેવ 🙏