- Видео 134
- Просмотров 734 293
JAY RAMAPIR MAHILA MANDAL
Добавлен 6 янв 2023
જય મહાદેવ 🙏
સત્સંગ ની શાળા મા સૌ કરીએ લીલાલહેર.... જય રામાપીર મહિલા મંડળ 🙏🌹
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
Просмотров: 88
Видео
ચાલો ને સંગ જાત્રાએ જઈએ || જય રામાપીર મહિલા મંડળ 🌹🙏🌹
Просмотров 3082 часа назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
મોરલીયા ઉડી ને જા બગદાણા ધામ 🦚..... જય રામાપીર મહિલા મંડળ 🙏
Просмотров 6164 часа назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
જય રામાપીર મહિલા મંડળ તરફથી ખુબ સરસ કીર્તન 👌🙏
Просмотров 3287 часов назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
જય રામાપીર મહિલા મંડળ તરફથી ખુબ સરસ લગ્ન ગીત 👌🌹
Просмотров 22912 часов назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
રજા લેતી વખતે ગવાતુ ખુબ સરસ કીર્તન.... જય રામાપીર મહિલા મંડળ 👌🌹
Просмотров 51114 часов назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
બીજ નિમિત્તે સ્પેશિયલ રામાપીર નુ સ્વરૂચિત કીર્તન .... પારૂલબેન ગોંડલીયા ના સ્વરે 🌹👌
Просмотров 1,1 тыс.21 час назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
ખુબ સરસ લગ્ન ગીત 👌🌹... જય રામાપીર મહિલા મંડળ 🙏
Просмотров 423День назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
આજ ના સત્સંગ મા મારુ લખી લેજો નામ.... જય રામાપીર મહિલા મંડળ 🙏👌
Просмотров 435День назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
હરિ રસ પ્યાલો... પારૂલબેન ગોંડલીયા.. જય રામાપીર મહિલા મંડળ 🙏👌
Просмотров 490День назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
ખુબ સરસ કીર્તન એક વાર જરૂર થી સાંભળજો.... જય રામાપીર મહિલા મંડળ 🙏👌
Просмотров 551День назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
હંસલા ઘડી આવી છે લાખ ની 🦢..... જય રામાપીર મહિલા મંડળ 🙏👌
Просмотров 76414 дней назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
હરિ નો મારગ આવ્યો છે હાથ મા || પારૂલબેન ગોંડલીયા || જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
Просмотров 2,3 тыс.14 дней назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
બગદાણા ના બાપા સીતારામ નુ સાખી ની રમઝટ સાથે ખુબ સરસ કીર્તન 🙏👌
Просмотров 57914 дней назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
ખુબ સરસ કીર્તન એક વાર જરૂર થી સાંભળજો.... જય રામાપીર મહિલા મંડળ 🙏👌
Просмотров 30914 дней назад
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર 🙏🌹
રામાપીર બાપા મારે કંઈક તમો ને કેહવુ છે||પારૂલબેન ગોંડલીયા||જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
Просмотров 1,1 тыс.14 дней назад
રામાપીર બાપા મારે કંઈક તમો ને કેહવુ છે||પારૂલબેન ગોંડલીયા||જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
નયનાબેન ગોસ્વામી ના સ્વરે ખુબ સરસ કીર્તન 🙏👌
Просмотров 45321 день назад
નયનાબેન ગોસ્વામી ના સ્વરે ખુબ સરસ કીર્તન 🙏👌
દ્વારકા નો નાથ મને લાડ લડાવે.... પારૂલબેન ગોંડલીયા 🙏🌹
Просмотров 38921 день назад
દ્વારકા નો નાથ મને લાડ લડાવે.... પારૂલબેન ગોંડલીયા 🙏🌹
આંખ મા આંસુ ને રઘુવીર બોલ્યા.... ખુબ સરસ કીર્તન 👌.. જય રામાપીર મહિલા મંડળ 🙏
Просмотров 56221 день назад
આં મા આંસુ ને રઘુવીર બોલ્યા.... ખુબ સરસ કીર્તન 👌.. જય રામાપીર મહિલા મંડળ 🙏
સ્વામિનારાયણ ગુરુકુળ નવસારી... જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
Просмотров 508Месяц назад
સ્વામિનારાયણ ગુરુકુળ નવસારી... જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
નવસારી ગુરુકુળ ના દર્શને ફેમિલી સાથે ખુબ સરસ કીર્તન||જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
Просмотров 395Месяц назад
નવસારી ગુરુકુળ ના દર્શને ફેમિલી સાથે ખુબ સરસ કીર્તન||જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
જીવ જાજે હરિ ને દરબાર.... પારૂલબેન ગોંડલીયા .... જય રામાપીર મહિલા મંડળ 🙏
Просмотров 477Месяц назад
જીવ જાજે હરિ ને દરબાર.... પારૂલબેન ગોંડલીયા .... જય રામાપીર મહિલા મંડળ 🙏
તારે ભાડુતી બંગલા મા રેવુ કે જીવ તને શુ કેવુ||પારૂલબેન ગોંડલીયા||જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
Просмотров 1,2 тыс.Месяц назад
તારે ભાડુતી બંગલા મા રેવુ કે જીવ તને શુ કેવુ||પારૂલબેન ગોંડલીયા||જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
કનૈયા નુ નામ લેવું કઠણ છે..... જય રામાપીર મહિલા મંડળ 🌹
Просмотров 1,1 тыс.Месяц назад
કનૈયા નુ નામ લેવું કઠણ છે..... જય રામાપીર મહિલા મંડળ 🌹
તુલસી વિવાહ નુ ખુબ સરસ કીર્તન || જય રામાપીર મહિલા મંડળ 🙏🌱
Просмотров 782Месяц назад
તુલસી વિવાહ નુ ખુબ સરસ કીર્તન || જય રામાપીર મહિલા મંડળ 🙏🌱
પીર તારા પગલા પાવનકારી👣🙏 || જય રામાપીર મહિલા મંડળ || પારૂલબેન ગોંડલીયા
Просмотров 1,2 тыс.Месяц назад
પીર તારા પગલા પાવનકારી👣🙏 || જય રામાપીર મહિલા મંડળ || પારૂલબેન ગોંડલીયા
જ્યોત્સનાબેન ની તિથિ નિમિત્તે ખુબ સરસ કીર્તન 🙏🌹
Просмотров 555Месяц назад
જ્યોત્સનાબેન ની તિથિ નિમિત્તે ખુબ સરસ કીર્તન 🙏🌹
રામદેવ સમરણ કરુ ને સામા આવજો(લખેલુ છે) || પારૂલબેન ગોંડલીયા || જય રામાપીર મહિલા મંડળ 🙏
Просмотров 2 тыс.Месяц назад
રામદેવ સમરણ કરુ ને સામા આવજો(લખેલુ છે) || પારૂલબેન ગોંડલીયા || જય રામાપીર મહિલા મંડળ 🙏
ધરતી માથી ધરમ ગયુ || જય રામાપીર મહિલા મંડળ || પારૂલબેન ગોંડલીયા 🙏🌹
Просмотров 2,6 тыс.Месяц назад
ધરતી માથી ધરમ ગયુ || જય રામાપીર મહિલા મંડળ || પારૂલબેન ગોંડલીયા 🙏🌹
પ્રેમ ના પોકાર વિના રામ આવતો નથી રે... પારૂલબેન ગોંડલીયા || જય રામાપીર મહિલા મંડળ 🙏
Просмотров 1 тыс.Месяц назад
પ્રેમ ના પોકાર વિના રામ આવતો નથી રે... પારૂલબેન ગોંડલીયા || જય રામાપીર મહિલા મંડળ 🙏
આદેશ
Vhh mamaye khub srs kirtan se tmra kiratan khub srs se nava nava bov mast hoy ava ne ava kirtan mast gta rejo jay rampair bapa ni jay 🎉❤🙏 bov sundar rag se tmro ho ava ava kirtan roje shabhlvjo mamaye🙏
ખુબ ખુબ આભાર 🙏તમારો સાથ આશીર્વાદ સદાને માટે અમારી સાથે રહે એટલે અમે પણ આનંદ મા રહીયે જય રામાપીર 🙏 જય સ્વામિનારાયણ 🙏🙏🙏
વાહ પારુલ બેન વાહ ખૂબ ખૂબ સરસ આવા ભજન ગાતા રહો જય રામાપીર 🙏 ભોળાનાથ..
ખુબ ખુબ આભાર 🙏 મગન ભાઈ આપની કોમેન્ટ વાચી ને મને બહુ જ આનંદ થાય છે મારા ભાઈ બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર 🙏 હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
પાયલ ના જન્મ દીવસ માટે સરસ મજાનું ગીત રજૂ કર્યું જય રામાપીર 🙏 જય ભોળાનાથ
ખુબ ખુબ આભાર 🙏મગન ભાઈ જય રામાપીર હર હર મહાદેવ 🙏
ખૂબ ખૂબ સરસ તુ કરી લેજે હીરા ની કીમત હીરો આવ્યો હાથમાં.. હીરો એટલે આત્મા આત્મા એટલે પરમાત્મા એટલે મારા અને તમારા મા જીવ છે એ પોતે શીવ છે તો ભજન આપણે કોનુ કરવા નુ છે આપણે આપડુ ભજન કરવા નુ છે કે મને માડ કરી ને મનુષ્ય દેહ મળ્યો છે તો સત્ય જીવન લેવુ છે.ભુલ થઈ વોય તો માફી શાવુ.જય રામાપીર 🙏 ભોળાનાથ..
ખુબ ખુબ આભાર 🙏 ભાઈ આ હિરા કિંમત નથી કરી શકતા વારંવાર હાથમાં નથી આવતો આની ઓળખાણ તોકોઈ સાચા સદગુરુ કરાવે પણ અત્યારે સાધુ સંતો પાસે ઘડીક બેસવાનો સમય કયા છે કોઈ પાસે બાકી ગુરુ એતો ગુરુ જછે સમજે એટલે તો કિધુકે ગુરુ વીના જ્ઞાન નો ઉપજે ગુરુ વીના ટળે ભેદ... ગુરુ વીના સંસય ના ટળે ભલે વાચે ચારે વેદ.....જય રામાપીર 🙏 જય ગુરુદેવ 🙏 હર હર મહાદેવ
@gondaliyaparul4090 તમારો ખૂબ ખૂબ આભાર સદગુરુ સાનમાં સમજાવે છે કાનમાં નહીં અને કાનમાં સમજાવે એને સદગુરુ ના કહેવાય એતો એના ધંધા લય ને બેઠા છે.જય રામાપીર 🙏 ભોળાનાથ..
વાહ પારુલ બેન વાહ ખૂબ ખૂબ સરસ જય રામદેવપીર 🙏 જય ભોળાનાથ.
ખુબ ખુબ આભાર 🙏 મગન ભાઈ જય રામાપીર જય મહાદેવ જય ગુરુદેવ
ખૂબ ખૂબ સરસ આ ભજન સમજાય એને સલામ માવડી યુ ને.જય રામાપીર 🙏 ભોળાનાથ..
આભાર 🙏 ભાઈ આપની કોમેન્ટ હમેશા મળતી રહેછે કોમેન્ટ ખુબ સરસ હોયછે બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર હર હર મહાદેવ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍👌🙏
ખુબ ખુબ આભાર 🙏 રસીલા બેન જય રામાપીર જય સ્વામિનારાયણ
જય બજરંગદાસ બાપા ખુબ સરસ 🙏🙏🙏
ખુબ ખુબ આભાર 🙏 આપનો જય બજરંગ દાસ બાપા જય રામાપીર જયગૌવમાતા
જય શ્રી કૃષ્ણ પારુલ બેન ખુબ સરસ ભજન ની રજૂઆત કરી ખુબ ખુબ આગળ વધો એવા દ્વારકાધીશ ની પ્રાર્થના 🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર 🙏 જલારામ મંડળ નો આપના આશીર્વાદ સદાને માટે અમારી સાથે રહે જય રામાપીર જયગૌવમાતા 🙏🙏🙏
જોરદાર ભજન ગાયું પારુલબેન ખૂબ સરસ જય બજરંગદાસ બાપા તમને શક્તિ આપે ભક્તિ આપે ખૂબ પ્રગતિ કરો તેવી બજરંગ દાસ બાપા ને પ્રાર્થના🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર 🙏 વિલાસ બેન આપની કોમેન્ટ વાચી ખુબ જ આનંદ થયો તો આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર જય બજરંગ દાસ બાપા 🙏
જય બજરંગ દાસબાપા ખુબ સરસ ગાયું એકદમ નવુ ભજન સાંભળીને મોજ આવી ગઈ 👍 વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ આભાર 🙏 રસીલા બેન આપના આશીર્વાદ સદાને માટે અમારી સાથે રહે જય રામાપીર જય સ્વામિનારાયણ 🙏
ખૂબ ખૂબ સરસ જય ભોળાનાથ જય રામાપીર
ખુબ ખુબ આભાર 🙏 મગન ભાઈ જય રામાપીર જય મહાદેવ 🙏🙏🙏
@gondaliyaparul4090 જય રામાપીર 🙏 ભોળાનાથ
ખુબ સરસ પારુલબેન👌👌 ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશને પ્રાર્થના🙏🙏 જય શ્રી કૃષ્ણ જય રામાપીર
જય રામાપીર ખુબ ખુબ આભાર 🙏 તમારા આશીર્વાદ સદા ને માટે મારી સાથે રહે જય શ્રી કૃષ્ણ સીતારામ
જય શ્રી કૃષ્ણ..વાહ ખૂબ સરસ મોટા બેન❤🎉
ખુબ ખુબ આભાર 🙏 ભાવિકા બેન જય રામાપીર
ખુબ જ સરસ
ખુબ ખુબ આભાર 🙏 આપનો અમારી ચેનલમા આપની હાજરી ને ધન્યવાદ જય રામાપીર
Jay swaminarayan
ખુબ ખુબ આભાર 🙏 આપનો જય રામાપીર
સરસ હો બેના
વરમા નો આભાર 🙏જય રામાપીર
Vhh parul maa vhh khub srs kirtan se jay ramapir 🙏 🎉❤
ખુબ ખુબ આભાર 🙏 જય સ્વામિનારાયણ 🙏 જય રામાપીર
જય શ્રી કૃષ્ણ જય અલખધણી 🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ 🙏 આભાર 🙏 જય રામાપીર જય ગૌવમાતા 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય અલખધણી પારુલ બેન ખુબ સરસ 🙏🙏🙏
ખુબ ખુબ આભાર 🙏 આપનો જય રામાપીર જય ગૌવમાતા 🙏 જય ગુરુદેવ
ભજન કરતા કરતા લગ્ન ગીત કરવા માટે
જય રામાપીર 🙏 બાપુ આદેશ આમાં બધુ આવે જય ગુરુદેવ
ખુબ ખુબ સરસ લગ્ન ગીત ગાયુ આવા જ નવા લગ્ન ગીત મૂકવા વિનંતી એકદમ નવુ ગાયુ છે ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏
જયશ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર 🙏 આપનો રસીલા બેન આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏🙏🙏
👌👌 ખુબ સરસ
ખુબ ખુબ આભાર 🙏 આપનો જય રામાપીર જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખુબ સરસ ભજન કર્યું પારુલબેન તમારો અવાજ ખૂબ સરસ છે ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી શુભ સવારની શુભ પ્રાર્થના🎉🎉🎉🎉🎉🎉🎉
ખુબ ખુબ આભાર 🙏 વિલાસ બેન આપનો સાથ સહકાર ખુબ મળે છે ને મળતો રહે જય રામાપીર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખૂબ ખૂબ સરસ સાંખી રજૂ કરી છે પારુલ બેન તમારો કયો જિલ્લો તાલુકો અને ગામ જણાશો એ બદલ તમારો ખુબ ખુબ આભાર જય રામાપીર 🙏 જય ભોળાનાથ..
ખુબ ખુબ આભાર 🙏 ભાઈ મારુ ગામ સત દેવીદાસ અમર દેવીદાસ ની જગ્યા પરબ ધામની બાજુ મા ગામ ચુડા..સોરઠ..છે જીલ્લો જુનાગઢ તા ભેસાણ હાલ સુરત જય રામાપીર જય ભોલેનાથ 🙏🙏🙏
પારુલબેન ખૂબ ખૂબ સરસ ભજન ગાયું છે આવા ને આવા ભજન ગાતા રહો તમારી ચેનલ આગળ વધશે એવી અમે મહાદેવ ને પ્રાર્થના કરીએ.જય રામાપીર ..મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ.
ખુબ ખુબ આભાર 🙏મગન ભાઈ તમારા જેવા સત્સંગી ના આશીર્વાદ અમારી સાથે હોય પછી શુ ઘટે ભાઈ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર જય ભોલેનાથ 🙏
જય શ્રી કૃષ્ણ જય રામદેવપીર ખુબ સરસ પારુલ બેન ખુબ ખુબ આગળ વધો એવા મારા દ્વારકાધીશ ને પ્રાર્થના જય અલખધણી 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર 🙏 આપનો બેન જય રામાપીર જયગૌવમાતા જય ગુરુદેવ 🙏
ખુબ સરસ પારુલબેન જય રામાપીર જય શ્રી કૃષ્ણ🎉🎉🎉🎉🎉 અમે પણ અમારા સત્સંગમાં આજ ભજન ગાઈએ છીએ
ખુબ ખુબ આભાર 🙏 વિલાસ બેન કિર્તન ગાતા રહો સત્સંગ કરતા રહોને ખુબ ખુબ આગળ વધતા રહો એવી રામદેવજી ને પ્રાર્થના જય રામાપીર જય ગુરુદેવ 🙏🌹🙏
ખૂબ ખૂબ સરસ આ કાયા કોઈ ની અમર નથી કોઈ આજે કોઈ કાલે આ કાયા માથી જીવરાજા જાશે પસી આ કાયા ની કોઈ કીમત નથી બસ ભજન મા આટલુ સમજવા નુ છે .. જય રામાપીર હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
આભાર 🙏🙏 ભાઈ સાચી વાત છે કિર્તન શબ્દ ના અર્થો સમજી જીવનમાં ઉતારેતો સમજ પડે..જય રામાપીર જય ભોલેનાથ
@gondaliyaparul4090 આભાર જય રામાપીર 🙏 જય ભોળાનાથ..
ખૂબ ખૂબ સરસ જય રામદેવપીર મહારાજ મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ...
ખુબ ખુબ આભાર 🙏મગન ભાઈ આપની કોમેન્ટ વાચી ખુબ આનંદ થયો ભાઈ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર 🙏 જય મહાદેવ 🙏
@gondaliyaparul4090 જય રામાપીર 🙏 જય ભોળાનાથ
ખૂબ ખૂબ સરસ સાશી વાત માજી સરસ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
આભાર 🙏 આપનો જય રામાપીર ૐ નમઃ શિવાય 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
હા નયનાબેન હા ખૂબ ખૂબ સરસ જય રામદેવપીર મહારાજ મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
ખુબ ખુબ આભાર 🙏 આપનો જય રામાપીર હર હર મહાદેવ જય ગુરુદેવ 🙏
ખુબ સરસ પારુલબેન જય રામાપીર જય અલખ ધણી🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
ખુબ ખુબ આભાર વિલાસ બેન 🙏જય રામાપીર જય અલખ ધણી 🙏🙏🙏
ખૂબ ખૂબ સરસ જય હનુમાન દાદા જય ભોળાનાથ..
આભાર ભાઈ એમંદિરે અમેઘરડા માતા તેમજ દાદાઅને બાળકો ને જમાડી યે છીયે દર શનિવારે મગન ભાઈ જય રામાપીર જય હનુમાનજી જય ભોલેનાથ 🙏🙏🙏
@gondaliyaparul4090 આભાર
ખૂબ ખૂબ સરસ બાજુ એક બહેન પાછળથી ભજન જીલે સે એ બરાબર નથી ગાયક અલગ પડે છે બહેન તમે ભજન નો ઉપાડ ના કરો🙏જય અલખધણી રામદેવપીર મહારાજ 🙏 જય ભોળાનાથ..
ખુબ ખુબ આભાર 🙏 મગન ભાઈ તમારુ કાઇ ખોટુ નથી તોજ એબેનને ખબર પડે કોમેન્ટ વાચે તો જય રામાપીર હરહર મહાદેવ
બાર બીજનાં ધણી જય રામદેવજી મહારાજ.ખુબ સરસ.મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
ખુબ ખુબ આભાર 🙏 મગન ભાઈ જય રામાપીર જય ભોલેનાથ 🙏🙏🙏
સરસ ભજન છે🌹🙏🙏🙏👌👌👍
આભાર શિવ મહિલા મંડળ નો જય રામાપીર જય ગુરુદેવ
ખુબ ખુબ આભાર આપનો 🙏🙏🙏
Jay ramapir 🙏 khub sars kirtan gayu badha bhenoye khub sars jivna ma agal vadho tevi Ramdev pir bapa ni parthna kru su jay swaminarayan 🙏 vhhh mamaye 🎉🎉❤❤❤. Tmaro avaj bov j sundar se mane apidyo ne🎉🎉❤❤❤mamaye❤
ખુબ ખુબ આભાર 🙏 જય રામાપીર જય સ્વામિનારાયણ સ્વર પેટી બદલી જાવ ધન્યવાદ રિકલ જયશ્રી કૃષ્ણ 🙏
જય રામદેવપીર ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏 દિદી 🌹👌👍
ખુબ ખુબ આભાર રસીલા બેન આપની કોમેન્ટ વાચી ને ખુબ આનંદ થયો જય રામાપીર 🙏 જય સ્વામિનારાયણ 🙏
જય રામાપીર જય અલખ ધણી વાહ વાહ પારુલબેન ખૂબ સરસ રચના કરી છે દિલથી ખૂબ જ ગમ્યું બાર બીજના ધણી આપને ખૂબ ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના🎉🎉🎉❤❤❤
ખુબ ખુબ આભાર 🙏 ભાવિકા બેન જય રામાપીર જય ગુરુદેવ 🙏🙏🙏
જય રામદેવ
ખુબ ખુબ આભાર 🙏 જય રામાપીર જયશ્રી કૃષ્ણ 🙏🌹🙏
સરસ પારુલબેન આ ભજન ના શબ્દ જીવનમાં ઉતરવા લાયક છે.જય રામાપીર 🙏 જય ભોળાનાથ..
ખુબ ખુબ આભાર 🙏 ભાઈ આપના આશીર્વાદ સદાને માટે અમારી માથે વરસતા રહે 🙏 જય રામાપીર જય ગુરુદેવ જય ભોલેનાથ
પારૂલ બેન તમે સરસ મજાનું શુરમા ભજન ગાવ શવો પણ પાછળ બીજા બેન ઉપાડ કરે છે એ બરોબર નથી બેન તમે પાછળ ઉપાડ ના કરો તમારો અવાજ સુરની બાહાર છે.
જય ભોલેનાથ મગન ભાઈ તમે લખ્યું છે તે સાચું છે પેલા વિષ્ણુ મહિલા મંડળ ચેનલ હતી હવે ઘરના મકાન લીધા તો થોડુ દુર રેવા ગયા એટલે આયા બેનુ ગાવા મા પાછા પડેછે મને ખબર છે ભાઈ મારે ડબલ વાર ગાવું પડેછે તો ખુબ ખુબ આભાર ભાઈ જય રામાપીર જય ભોલેનાથ
સરસ. ,,🎉🎉🎉,,
આભાર 🙏 શિવ મહિલા મંડળ નો આવી જ રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર જય મહાદેવ
જય શ્રી કૃષ્ણ સાવ સાચી વાત છે પારુલબેન શિવ મહિલા મંડળ તરફથી જાજા કરે જય શ્રી કૃષ્ણ 🌹🌹🙏🙏🙏👌👍
ખુબ ખુબ આભાર 🙏શિવ મહિલા મંડળ નો શિવ મહિલા મંડળ ના સર્વે બેનો ને મારા જય રામાપીર જય મહાદેવ 🙏🙏🙏
જય હો રામદેવજી મહારાજ ખૂબ સરસ ગાયો પારુલબેન જય શ્રી કૃષ્ણ આવી રીતે લખીને મુકતા રહેજો તો બરાબર સમજાય 🌹🌹🙏🙏🙏🌹👌👌👌👌👌👍
ખુબ ખુબ આભાર 🙏 આપનો તમારી કોમેન્ટ વાચી ખુબ આનંદ થયો તો કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો તમને પણ ખુબ આગળ વધારે એવી રામદેવજી મહારાજ ને પ્રાર્થના 🙏
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય રામદેવપીર 🙏🙏🙏🙏🙏🙏🙏
આભાર જલારામ મંડળ નો 🙏 જયગૌવમાતા જર રામાપીર જય ગુરુદેવ 🙏🌹🙏
વાહ પારુલ બેન વાહ ખુબ સરસ ખુબ સરસ તમારો કંઠ છે માતા સરસ્વતી માતા ખરેખર તમારા કંઠ પર વાસ કરે છે તમારો આ લગ્ન ગીત સાંભળીને તો મારા રુવાટા ઉભા થઈ ગયા ખૂબ ખૂબ સરસ અવાજ માં રજૂઆત કરી 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ જય રામદેવપીર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ખુબ ખુબ આભાર આપનો 🙏 આપના આશીર્વાદ એજ મારી માટે મા સરસ્વતીની ની ક્રુપા આપના આશીર્વાદ સદા મારી સાથે રહે જય રામાપીર જયગૌવમાતા જય ગુરુદેવ 🙏🙏🙏
❤ vhh vhh mamye khub sars lagn git se khub srs madhur avja se tmro mare mata no jay ramapir mahila mandal ❤🙏🙏🎉🎉🥰🥰
ખુબ ખુબ આભાર 🙏 જય સ્વામિનારાયણ જય રામાપીર
Jay ramapir 🙏
જય સ્વામિનારાયણ 🙏 જય રામાપીર