મારા મલકના માયાળુ માનવીની કમેન્ટ વાંચીને રૂબરૂ મળ્યા જેટલો આનંદ થયો. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે. રોજકોટના મિત્રો સાથે વીડિઓની લિન્ક શેર કરવા વિનંતી.
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
હા બાપ ! આ તો ખરેખરું રજવાડું અને ત્યાંના રાજધરમ નીભવનારા રાજા વિભાજીબાપુ જાડેજા. એના જેટલા વખાણ કરો એટલા ઓછા. મનહરસિંહબાપુ દેવ થયા ત્યારે હું હજાર ગાવની વાઈટે બેઠો હોવા છતાં ધ્રુસકે ધ્રુસકે રોયો હતો. બાપુને ઘણી ખમ્મા.
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
હા બીજલભાઈ હા. શું છે બાકી !! બધું કુશળક્ષેમ છે ને !! નેહડા મને કોઈ યાદ કરે કે નહિ ? મારા વિડિઓ બતાવજો. ભરવાડ-રબારી કોમ સાથે મારે લેણાદેવી છે. જય ઠાકર.
@@DidarHemani Ha bhai ha Jay thakar એક વિડીયો અમારા માલધારી નો બનાવજો નેહડા નો સાહેબ મારો ઠાકર તમને ખૂબ પ્રગતિ કરવે તમે ખૂબ આગળ વધો એવિ ઠાકર ને પાર્થના છે
Was great to watch..! For sure you should make part 2 as well on it. And furthermore continuing the franchise you should make videos on other cities of Gujarat too. Thanks 🙏🏻
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
ખૂબ સુંદર અને સત્ય વર્ણન કર્યુ 🙏સરસ
આપડો જૂનો ઇતિહાસ કે વો સુંદર છે.
આવા જ જુના વીડીઑ બનાવતા રહો 😊
જય માતાજી🙏🚩
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Yes, Part 2 please
જરૂર
તમારી ચેનલ અને ભાષા કહેવતો બોવ મજા આવે છે. હું રાજકોટ માં રહું છું.
મારા મલકના માયાળુ માનવીની કમેન્ટ વાંચીને રૂબરૂ મળ્યા જેટલો આનંદ થયો. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે. રોજકોટના મિત્રો સાથે વીડિઓની લિન્ક શેર કરવા વિનંતી.
@@DidarHemani પાક્કું.. બધા ગ્રુપમાં શેર કરું છું. તમે તમારા વિડીયો માં અવનવી કહેવતો વાપરો છે એ બોવ મનોરંજન આપે છે. તમને અભિનંદન.. રાજકોટ થી સલામ
Tamaru name su 6e
Wah Tamaro Awaaz... Moj RajKot... ❤️
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે.
ખૂબ ખૂબ આભાર
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
રાજા કરે રાજ ને દરજી સીવે કોટ મતલબ રાજકોટ 😍😍😍🤩🥰🤩🥰
શાબ્બાશ. एक दम सही जवाब !!😂😂😂
Jordar bhaiiii
લાગણી બદલ ખુબ ખુબ આભાર
Vah su maru Rajkot....maja avi gai video joi ne saheb....🙏
લાગણી બદલ આભાર. રાજકોટની વાત જ ન્યારી છે. 'એવરગ્રીન સીટી' છે રાજકોટ.
Bilkul banavo ...2nd part ....Khub saro lagyo part -1 and shared many freinds
જરૂર.લાગણી અને સહકાર બદલ આભાર
Yes,waiting for second part
જરૂર
વાહ ખુબ સરસ ભાઈ👌🙏👍
માયાળુ લાગણી બદલ આભાર
Yes its really amazing history of my loving city Rajkot. Please upload part 2 for more ...we are waiting eagerly!!!
Sure. Thank you for your feedback. We will try our level best.
Yes you should make part 2
We will try our level best.
Fun for Gujaratis l
wah bhai..maja avi gayi....bijo bhag banavo..
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
Vah bapu...maja avi gai 😀👌🙏
આભાર. આવા પ્રતિભાવ મળતા રહે તો અમને પણ કામ કરવાનો પાનો ચડે. 😂😂😂
Wahh.. 🔥👌👌
લાગણી બદલ આભાર
અમને ગૌરવ છે રાજકોટ પર 👍👌
અમને પણ ગર્વ છે રંગીલા રાજકોટ ઉપર
જય શ્રી સ્વામીનારાયણ 🙏જય માતાજી 🙏
જય સ્વામીનારાયણ. માતાજી સદેવ આપનું કલ્યાણ કરે.
Jordar .....
લાગણી અને પ્રેમભાવ બદલ આભાર
ખુબજ સરસ ફોટા અને ઇતિહાસ જાણ્યો ત્યાં નો.
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
આતો રજવાડું હો બાપ વિભાજી જાડેજા 👑👑
હા બાપ ! આ તો ખરેખરું રજવાડું અને ત્યાંના રાજધરમ નીભવનારા રાજા વિભાજીબાપુ જાડેજા. એના જેટલા વખાણ કરો એટલા ઓછા. મનહરસિંહબાપુ દેવ થયા ત્યારે હું હજાર ગાવની વાઈટે બેઠો હોવા છતાં ધ્રુસકે ધ્રુસકે રોયો હતો. બાપુને ઘણી ખમ્મા.
Yes part 2 part 3 will like about Rajkot
Sure
દિદાર ભાઇ મને ગર્વ છે કે હુ રાજકોટ જિલ્લા નો વતની છુ મારુ ગામ છે જેતપુર(કાઠી).
જય હો જેતપુર કાઠીની જય હો જોયેલું છે મેં આ ગામ. જાણીને ખુબ આનંદ થયો
Maja avi...
તમે ખુશ તો અમે ખુશ
Jordarrrrrrrrrrrrrr
લાગણી બદલ આભાર
I m wait all ready next video guru
We will try our level best.
Ha bhai 100% bijo part banavo j joiye!
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
Part 2 excited watching
જરૂર
Junagdh uper viedo banavo plzz
સૂચન બદલ આભાર
Jwab che Rajkot
શાબ્બાશ. एक दम सही जवाब !!
I love you my rajkot 😘
We too.
ખૂબ સરસ મજાની વાત કરી
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
ભાઈ મારુ મૂળ વતન રગીલું રાજકોટ છે ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ
જાણીને ખુબ જ આનંદ થયો બહેન. રાજકોટની તો વાત જ ન્યારી છે. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર
Sir you are great God bless 🙏🙏
Thank you for your kind words.
Maja Ayvi. Banavo banavo 2 bhag
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
Thanks bai sab apako
લાગણી બદલ આભાર
Ha Gujarati ni moj ha
હા જયદીપભાઈ હા ! કેમ છો મોજમાં ને !
@@DidarHemani ha Tamara videos joi ne lockdown ma maja kari chi
Pls...also make video on Ahmedabad history as well in same style
Thank you for your suggestion
Well done brother 👌
Thank you so much 😀
તમારી બોલવાની સ્ટાઇલ જોરદાર છે એમાં ના નઈ
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
You are garet guru
Thank you.
Aann baan shann hamara rangilo rajkot.... Rajkumaro ka shaher
હા ખરેખર
Bahu saru
લાગણી બદલ આભાર
Good knowledge useful nice 👌👍🌈
So nice of you
બહુ સરસ આભાર મોટા ભાઇ
પ્રેમભાવ અને કામની કદર કરવા બદલ આભાર
Will appreciate 2 part
Sure. We will try our level best. Thank you for encouraging us.
Ha moj ha
હા બીજલભાઈ હા. શું છે બાકી !! બધું કુશળક્ષેમ છે ને !! નેહડા મને કોઈ યાદ કરે કે નહિ ? મારા વિડિઓ બતાવજો. ભરવાડ-રબારી કોમ સાથે મારે લેણાદેવી છે. જય ઠાકર.
@@DidarHemani
Ha bhai ha
Jay thakar
એક વિડીયો અમારા માલધારી નો બનાવજો નેહડા નો સાહેબ મારો ઠાકર તમને ખૂબ પ્રગતિ કરવે તમે ખૂબ આગળ વધો એવિ ઠાકર ને પાર્થના છે
Was great to watch..! For sure you should make part 2 as well on it. And furthermore continuing the franchise you should make videos on other cities of Gujarat too. Thanks 🙏🏻
Thank you for your encouraging words. Satisfaction of viewers is our motive. We have noted down your suggetion.
@@DidarHemani speech imorove karo laheka sara nathi laagta
Very nice video .
Thanks for watching and your kind words.
Very good. Really enjoyed. Lovely language 😊
Glad you enjoyed it!
Yes part 2 please
જરૂર
Wah guru wah
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
ha part 2 banavjo pls
જરૂર
મારુ રંગીલુ રાજકોટ.ભાગ -૨ બનાવો .😍😍😍🤗🤗🤗
જરૂર.આ તો આપણું રઢિયામણુ રાજકોટ છે.
આ ખૂબ ગમ્યો બિજો પાટઁ બનાવવા વિનન્તિ અને એક જુનાગઢ નો પણ...
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
Jarur banavsho👍👍👍
ચોક્કસ
ભાગ-2 આવવા દેજો.
જરૂર
Rajkotans 😍😍🙌🏼🙌🏼🙌🏼
સાચો જવાબ
આવતી કાલે 1મે ના રોજ આપણું ગરવી ગુજરાત 60 મા વર્ષ મા મંગળ પ્રવેશ કરી રહ્યું છે. આ દિવસ પર આપને હાર્દીક શુભકામનાઓ..........
જય જય ગરવી ગુજરાત...
જય જય ગરવી ગુજરાત અને આપને તેમ જ સૌ ગુજરાતવાસીઓને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ
First viewer
આપના ઉત્સાહની અમે કદર કરીએ છીએ. આભાર
Very nice Sir, I love My india. RAJESH Nandha from Nairobi
Thank you for your kind words.
I am waiting for part 2
I love Rajkot
We will try our level best. Thanks.
jay ho
જય હો
Yas please part 2-3-4.........
જરૂર
એક દમ દેસી ભાષા હો
કાઠીયાવાડી હોવાનો અમને પણ ગર્વ છે. કાઠીયાવાડી ભાષા મને ગોળ કરતા પણ ગઈળી લાગે છે. લાગણી બદલ આભાર.
Jordar saheb kevu pde Kai ghte to Jindgi ghte Baki part 2 to banavi j do jaldi thi I proud to be my city Rajkot 💐👌
જરૂર. ભાગ 2 બનાવવા માટે અમારા પ્રયાસ ચાલુ છે.
Your videos are so intresting and Knowlageble so please make Rajkot Part:2 Video.
We will try our level best. Thank you for your kind words.
Yes part two.
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
जरुर बनावो... ऐनी जरुरत पण छे... हुं राजकोट थी छुं...
જાણીને ખુબ જ આનંદ થયો. આભાર.
Super . Please have second part too.
Sure. We will try our level best. Thank you for your kind words.
Vijay Bhai rupani maate.... salute men ...
Thank you. It was light tont
I am from rajkot😘😘😘
Grate to know that.
part 2 waiting
કામ ચાલુ છે
Namskar 🙏 ,
Tamari mahenat ne Dhanyvad chhe, khub saras.
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
Good
Thanks
Waiting for 2nd part
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
Thanks.a king vibhoji jadeja sir founder of rajkot.
Yes indeed. He was a truly grate King.
Yes bro part 2
જરૂર
Ha Sir
પ્રતિસાદ બદલ આભાર
વાહ રાજકોટ રગીલુ
હા ભાઈ! રાજકોટની તો વાત જ ન્યારી !
જોરદાર ભાઈ...જલ્દી થી બીજો ભાગ અપલોડ કરજો...!!👌🏻👌🏻👌🏻👌🏻😍
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
Jordaar ho bhai........!
Ghate nahi mota bhai........ 👌
Aavva dyo 10 - 12 bhag Haji Rajkot na......
જરૂર. ઉમળકાભર્યો અને માયાળુ પ્રતિસાદ વાંચીને દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું.આભાર.
❤️❤️❣️ our rajkot
હંમમમ આપણું રાજકોટ એટલે રાજકોટ.આભાર
Please make 2nd part of Rajkot city
We will try our level best.
🚩👌🚩
જય જય ગરવી ગુજરાત
જય સોરઠ
જય કાઠિયાવાડ
જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
तमारो अवाज बहु झ गमे छे समबड़वो 😊😊😊 जय जय गरवी गुजरात जय सोराष्ट्र
માલિકની મહેરબાની. આપના જેવા દર્શકોના આશીર્વાદ
Yes part 2
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
Tame khub sara video banavo chho
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદ. આભાર
sir , thodak video jota j hu tamaro fan thay gyo 6u. aava videos banavta rejo.
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
Ha rjkota ni moj ha
હા ભાઈ રાજકોટની મોજ એટલે રાજકોટની મોજ હો
It was a very informative and amazing video for sure, but I have one question.
Juni kapad mill nu name su hatu?
ઘણો પ્રયત્ન કર્યા છતાં જૂની કાપડ મીલનું નામ જાણવા મળ્યું નથી.
Ha ha banvo joi
જરૂર
Sar coin market no Video banavo ne sar
સૂચન બદલ આભાર
15 07 2020 good video Mr
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@@DidarHemani saras
કાકા... પાર્ટ 2 ..જલ્દી બનાવો જોઈએ ...
કામ ચાલુ છે
Good sir please Rajkot par part-2 banavjo please please please
Thank you for your feedback. We will try our level best.
Yes part 2 I'm waiting
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
સરસ ઈતહાસીક માહિતી.બાકીનો વીડીયો જરૂર બનાવો.ધન્યવાદ ભાઈ.🙏
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે.
Sir Sher market par bija video banavo
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.