પ્રા.શાળાના વિદ્યાર્થીઓના સ્ટેજ પરફોર્મન્સમાં ભીલી ભાષામાં બેવફા સોન્ગ ગવાયું હતું તેનો વિડીયો વાયરલ

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 30

  • @jayaadivasi8555
    @jayaadivasi8555 2 года назад +5

    ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો તમે અમારા પ્રશ્નોને સાંભળો છો...

  • @moghjikumar
    @moghjikumar 2 года назад +7

    આદીવાસી સમાજની બદનામ આદીવાસી સમાજ ટીમલી કલાકારો જ પતર રઘળી છે...
    .... આના માટે આદીવાસી સમાજ જવાબદાર છે.

    • @Aadivasi-k3m
      @Aadivasi-k3m Год назад

      અલા ડફોળ તારી કેમ બળે છે એમાં એટલું બધું સુ ખરાબ સે એમાં કય નથી ભાઈ અને પેલા આગેવાનો લોકો છેતરે એ વાત કરો 100 રૂપિયા દારુ લય આલે પસી વોટ માગે

  • @laxman3919
    @laxman3919 2 года назад +1

    ખુબ ખુબ આભાર સાહેબ👍

  • @ajaybhildugdha7318
    @ajaybhildugdha7318 2 года назад +3

    મસ્ત ટીમલી ગાયે છે વોટ પડેશે બાકી જબર જસ્ત સોન્ગ ફેમસ સોન્ગ ❤❤

  • @ajaybhildugdha7318
    @ajaybhildugdha7318 2 года назад +1

    Power che v star ni song dum machaya he ye song bahu to acha lga 👌👌👌

  • @rdbhil06
    @rdbhil06 2 года назад

    Bhai tame khub saro abhi pray apva badal abhar , jyan apane jivan mate saru shiksan leva jaye tyan ava nana chokarao ne, khoti disha ma lay jay avi prastuti na hovi joy

  • @ADIVASIROCKYBOYOFFICIAL
    @ADIVASIROCKYBOYOFFICIAL Год назад

    સાચી વાત છે આવા ન આવા ભણસે તો પતર રગડાય જસે કલાકાર ને મસાલો જોઈએ છે ગમે તેવા સબ્ધો યુઝ કરે છે પેલા કલાકાર નો વારો કઢો

  • @mr_kesar_sinh_baria..1341
    @mr_kesar_sinh_baria..1341 2 года назад +4

    ઇસ બાળક કો ભાણા નને વાલે શિક્ષક કો ખૂબ ખૂબ અભિનંદન કરતા હું.... સુરિયાત હોતી હે સ્કૂલ કે બેવફા ગાના સુનાના.. લોક કહેતે હૈ કે કોલેજ મેં જાતે બેવફા બન ગયા હૈ એ પહેલે ચેક કીજીયે આપ કહા સે હુ યા

  • @shakuriya.khenda8071
    @shakuriya.khenda8071 2 года назад +4

    આના કારણે બાળકો પર માઠી અસર તો પડે જ છે પણ એક વાતનું સમર્થન આપવા જોઇએ તો આદિવાસીની ભાષામાં ગીત ગાયું છે તો એતો પોતાની સંસ્કૃતી જાળવી રાખવા પોતાની ડોગરી ભાષામાં રજુ કરી હશે આવાં કાર્યક્રમમાં ભાગ આપણે પણ લીધો છે તો આપણને પણ શિક્ષકોએ જે તે સમયે આપણે અભ્યાસ કરતા તે સમયે આપણે પણ રજુ કરેલ છે માટે બાળકો પર ખરાબ અસર તો પડે છે પણ એટલું ભી ખરું કે આપણી સંસ્કૃતિ ના ભુલાય જાય માટે આપણી ભાષામાં કોઇ ભી કૃત્ય રજુ કર્યું છે એમાં ખોટું નથી, મિત્રો માફ કરજો પણ આ ગીત ગાયું છે એમાં એટલું બધું ખરાબ નથી.....🙏🙏🙏🙏🙏

  • @hiteshbhil3115
    @hiteshbhil3115 Год назад

    Vah aadivasi

  • @bhilsanju6653
    @bhilsanju6653 2 года назад

    Are bhai timli baki 1 namber ho v 🌟 lovely bhai

  • @kumjibhilofficialchannel8487
    @kumjibhilofficialchannel8487 2 года назад +3

    ટીમલી ગાવાની પરમિશન લેવી જોઈએ

  • @Niteshvasava88
    @Niteshvasava88 2 года назад +2

    જેહોય તે બાળકોમાં ટેલેન્ટ બાર આવશે
    તેને દબાવવાની જરૂર નથી

  • @sunilbhilvlog1k
    @sunilbhilvlog1k 2 года назад

    Nice sir video viral karava bhadal. thanks

  • @tulsibhaidungarabhil6094
    @tulsibhaidungarabhil6094 2 года назад +2

    આવું શીખવા માટે ઉપયોગી છે

  • @keshnbhilkeshnbhil6112
    @keshnbhilkeshnbhil6112 2 года назад +1

    Bodeli live na khubh khubh abar🙏

  • @rameshbhaibhil8770
    @rameshbhaibhil8770 2 года назад

    👍🤘

  • @alwayshappylifevillage7582
    @alwayshappylifevillage7582 2 года назад

    Power song v star boy

  • @dbhilramesh8193
    @dbhilramesh8193 2 года назад +1

    Sahileshbhai no vank nahi yaar samjo ke avu kidu che ke school na chokra o ne aava song na sikhdavava joye .... Ane nanachokrao aana lide schoole jay sakta nahi yaar

  • @diliprathwaofficel8372
    @diliprathwaofficel8372 2 года назад

    Koi ne kya nathi tavnu spot karo to apda samj agda avse hamna youtube no jamno se thakor samj ne jovo nana nana chokra ne gito gavdve se ne akha gujarata ma vage se gito

  • @__indigenous8731
    @__indigenous8731 2 года назад

    વાહ..!
    કોયલ ના ટહુકા જેવા સુર..!!🔥
    કાચ ...
    સમાજ કે ટેલેન્ટેડ બચ્છો કો એસા કોય પ્લેટફોર્મ મિલે જિસે સમાજ કી બેહતરી હો ઓર લોગો મેં જાગ્ર્તિ આય..!
    vedio proved..કી સમાજ કે બચ્છો મેં ટેલેન્ટ કી કોય કમી નહીં dosent defoult in youth બસ આ શક્તિ ને ટેલેન્ટ ને પ્રોપર direction દિશા નિર્દેશ ની જરૂર છે...!!?!

  • @bhilsanju6653
    @bhilsanju6653 2 года назад

    Timli to bada gaye se ema singar no vak