- Видео 7 934
- Просмотров 151 971 318
Bodeli Live
Добавлен 25 июл 2017
Welcome to Bodeli Live RUclips channel.
You can see news video here for Chhotaudepur district and abroad.
I'm on Tweeter as
@Barkatullah_786
@bodeli_live
Facebook
khatri.barkatullah?mibextid=ZbWKwL
I'm on Instagram as @barkatullah_khatri. Install the app to follow my photos and videos. invitescontact/?i=ab0g8wczors3&

છોટાઉદેપુર: પાંધરવાંટ ગામે 350 વર્ષ પછી આદિવાસી દેવો બદલવાની વિધિ, જુઓ બોડેલી લાઇવ
છોટાઉદેપુર: પાંધરવાંટ ગામે 350 વર્ષ પછી આદિવાસી દેવો બદલવાની વિધિ, છેલ્લા એક સપ્તાહથી ગામમાં રોજે રોજ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો, નાચગાન ચાલી રહ્યા છે, શું કહે છે આગેવાનો? જુઓ બોડેલી લાઇવ
Просмотров: 6 821
Видео
નલીયાબારીની પ્રસુતાએ રસ્તાના અભાવે નવજાત ગુમાવ્યું, ઝોળીમાં પ્રસૂતાને ટીંગાટોળી કરી લઇ જવી પડી હતી
Просмотров 16 тыс.2 часа назад
નસવાડી: નલીયાબારીની પ્રસુતાએ રસ્તાના અભાવે નવજાત ગુમાવ્યું, ઝોળીમાં પ્રસૂતાને ટીંગાટોળી કરી લઇ જવી પડી હતી, જુઓ બોડેલી લાઇવ
જેતપુરપાવી: કરાલી ખાતે 17,166 બોટલો, ₹27 લાખનો ઈંગ્લીશ દારૂ રોલર ફેરવી નાશ કરાયો, જુઓ બોડેલી લાઇવ
Просмотров 13 тыс.4 часа назад
જેતપુરપાવી: કરાલી ખાતે 17,166 બોટલો, ₹27 લાખનો ઈંગ્લીશ દારૂ રોલર ફેરવી નાશ કરાયો, જુઓ બોડેલી લાઇવ
દાહોદ: એક મહિલાને અર્ધ નગ્ન કરી સાંકળ વડે બાંધી સરઘસ કાઢ્યું, વિડીયો વાયરલ, પોલીસે 12ને ઝડપ્યા
Просмотров 65 тыс.4 часа назад
દાહોદ: એક મહિલાને અર્ધ નગ્ન કરી સાંકળ વડે બાંધી સરઘસ કાઢ્યું, વિડીયો વાયરલ, પોલીસે 12ને ઝડપ્યા, શું કહે છે પોલીસ? ચૈતર વસાવાએ શું કહ્યું? જુઓ બોડેલી લાઇવ
બોડેલી: APMCમાં યોજાયેલા આવાસ યોજના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમમાં લાભાર્થીઓએ શું પ્રતિક્રિયાઓ આપી?
Просмотров 5 тыс.7 часов назад
બોડેલી: APMCમાં યોજાયેલા આવાસ યોજના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમમાં લાભાર્થીઓએ શું પ્રતિક્રિયાઓ આપી? જુઓ બોડેલી લાઇવ
588 આવાસ મંજૂરીના હુકમો આપતી વખતે બોડેલી તા.પં. પ્રમુખ ડૉ. શીતલ મહારાઉલે સંબોધન કરતા શું કહ્યું?
Просмотров 7 тыс.7 часов назад
588 આવાસ મંજૂરીના હુકમો આપતી વખતે બોડેલી તા.પં. પ્રમુ ડૉ. શીતલ મહારાઉલે સંબોધન કરતા શું કહ્યું? જુઓ બોડેલી લાઇવ
બોડેલીમાં લાભાર્થીઓને આવાસોના કાર્યક્રમમાં MLA જયંતિભાઇ રાઠવા, DRDA નિયામક K D ભગતે શું કહ્યું?
Просмотров 9 тыс.7 часов назад
બોડેલીમાં લાભાર્થીઓને આવાસોના ઓર્ડર આપવાના કાર્યક્રમમાં MLA જયંતિભાઇ રાઠવા, DRDA નિયામક K D ભગતે શું કહ્યું? જુઓ બોડેલી લાઇવ
બોડેલીમાં 588 આવાસોના વર્ક ઓર્ડર આપવાના કાર્યક્રમમાં MLA અભેસિંહ તડવીનું ભાષણ, જુઓ બોડેલી લાઇવ
Просмотров 14 тыс.7 часов назад
બોડેલીમાં 588 આવાસોના વર્ક ઓર્ડર આપવાના કાર્યક્રમમાં MLA અભેસિંહ તડવીનું ભાષણ, જુઓ બોડેલી લાઇવ
બોડેલીના અમલપુર ગામે મળસ્કે 1 વાગે 60 વર્ષના રાયસિંગ રાઠવા પર કોણે ખૂની હુમલો કર્યો, જુઓ બોડેલી લાઇવ
Просмотров 37 тыс.12 часов назад
બોડેલીના અમલપુર ગામે મળસ્કે 1 વાગે 60 વર્ષના રાયસિંગ રાઠવા પર કોણે ખૂની હુમલો કર્યો, જુઓ બોડેલી લાઇવ
જેતપુર પાવી: હાઇવે પર દોડતી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ચડી જતા અફરાતફરી, થાભલો પડતા એકને ઇજા
Просмотров 24 тыс.12 часов назад
જેતપુર પાવી: હાઇવે પર દોડતી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ચડી જતા અફરાતફરી, થાભલો પડતા એકને ઇજા, જુઓ બોડેલી લાઇવ
દેવલીયા પંચાયતમાં ઠરાવ કરવામાં ભોપાળું? કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા ગ્રામજનો શું કહે છે?
Просмотров 19 тыс.14 часов назад
છોટાઉદેપુર: દેવલીયા પંચાયતમાં ઠરાવ કરવામાં ભોપાળું? કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા ગ્રામજનો શું કહે છે? જુઓ બોડેલી લાઇવ
બોડેલી અને સંખેડા તાલુકાના છ માર્ગો 4 કરોડ રૂ.ના ખર્ચે નવા બનેલા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયા
Просмотров 17 тыс.14 часов назад
બોડેલી અને સંખેડા તાલુકાના છ માર્ગો 4 કરોડ રૂ.ના ખર્ચે નવા બનેલા ધારાસભ્યઅભેસિંહ તડવીના હસ્તે લોકાર્પણ કરાયા, શું કહે છે ધારાસભ્ય ? જુઓ બોડેલી લાઇવ
અનામત માથાનો દુખાવો: નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જવનીકાબેને શું જવાબ આપ્યો
Просмотров 6 тыс.14 часов назад
તુષ્ટિકરણને લીધે અનામત માથાનો દુખાવો: નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુ જવનીકાબેને શું જવાબ આપ્યો, જુઓ બોડેલી લાઇવ
બોડેલી: તા.પં. પ્રમુખ સાથે વહીવટી અધિકારીઓની ટીમ પહોંચી જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે આવેલા કાટકુવા ગામે
Просмотров 23 тыс.19 часов назад
બોડેલી: તા.પં. પ્રમુ સાથે વહીવટી અધિકારીઓની ટીમ પહોંચી જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે આવેલા કાટકુવા ગામે, ડો.શીતલબેન મહારાઉલ શું કહે છે? જુઓ બોડેલી લાઇવ
કવાંટ: બુટલેગરોની પુષ્પા સ્ટાઇલ: કપાસની આડમાં ઈંગ્લીશ દારૂ વહન કરવા માંગતા હતા અને LCB પહોંચી
Просмотров 33 тыс.19 часов назад
કવાંટ: બુટલેગરોની પુષ્પા સ્ટાઇલ: કપાસની આડમાં ઈંગ્લીશ દારૂ વહન કરવા માંગતા હતા અને LCB પહોંચી, જુઓ બોડેલી લાઇવ
ખારાકુવા થી પચીસગામ સુધીના ₹ 1.20 કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાનું MLA અભેસિંહ તડવીએ લોકાર્પણ કર્યું
Просмотров 17 тыс.21 час назад
ખારાકુવા થી પચીસગામ સુધીના ₹ 1.20 કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાનું MLA અભેસિંહ તડવીએ લોકાર્પણ કર્યું
પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના ગ્રાન્ટ ડાયરી લઇ જવા સંબંધી અહેવાલ સંદર્ભે કોંગ્રેસની પ્રેસ કોંફરન્સ
Просмотров 10 тыс.День назад
પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના ગ્રાન્ટ ડાયરી લઇ જવા સંબંધી અહેવાલ સંદર્ભે કોંગ્રેસની પ્રેસ કોંફરન્સ
છોટાઉદેપુર: ઝેર ગામે ડીજે પર ગ્રામજનોનો પ્રતિબંધ, જો કોઇ પ્રસંગમાં ડીજે લાવશે તો એક લાખ દંડ
Просмотров 80 тыс.День назад
છોટાઉદેપુર: ઝેર ગામે ડીજે પર ગ્રામજનોનો પ્રતિબંધ, જો કોઇ પ્રસંગમાં ડીજે લાવશે તો એક લા દંડ
દંપતી નર્મદામાં બચાવો..બચાવોની બુમો પાડતું હતું, જીવને જોખમમાં મૂકી પોલીસે બે જીવ બચાવ્યા
Просмотров 37 тыс.День назад
દંપતી નર્મદામાં બચાવો..બચાવોની બુમો પાડતું હતું, જીવને જોખમમાં મૂકી પોલીસે બે જીવ બચાવ્યા
આનંદવન રેસીડેન્સીમાં માત્ર ₹ 50 હજાર ભરો અને પ્લોટ બુક કરાવો, શું છે આખી સ્કીમ? જુઓ બોડેલી લાઇવ
Просмотров 11 тыс.День назад
આનંદવન રેસીડેન્સીમાં માત્ર ₹ 50 હજાર ભરો અને પ્લોટ બુક કરાવો, શું છે આખી સ્કીમ? જુઓ બોડેલી લાઇવ
છોટાઉદેપુર જિલ્લો ડાયવર્ઝન પર, સિહોદ પુલની બાજુનો કોઝ વે ક્યારે બનશે? જુઓ નવા બનતા ડાયવર્ઝનથી લાઇવ
Просмотров 24 тыс.День назад
છોટાઉદેપુર જિલ્લો ડાયવર્ઝન પર, સિહોદ પુલની બાજુનો કોઝ વે ક્યારે બનશે? જુઓ નવા બનતા ડાયવર્ઝનથી લાઇવ
અલીપુરા ચોકડી પર ટ્રાફીક વચ્ચેથી પોલીસે લકઝરી કાર ઉઠાવી તો તેમાંથી મળ્યો મોંઘોદાટ ઇંગ્લિશ દારૂ!
Просмотров 26 тыс.День назад
અલીપુરા ચોકડી પર ટ્રાફીક વચ્ચેથી પોલીસે લકઝરી કાર ઉઠાવી તો તેમાંથી મળ્યો મોંઘોદાટ ઇંગ્લિશ દારૂ!
બોડેલી હાલોલ રોડ પર 2 બાઇકો વચ્ચેના અકસ્માતમાં પૂર્વ પટ્ટીના.2 આદિવાસી યુવાનોના મોત, જુઓ બોડેલી લાઇવ
Просмотров 40 тыс.День назад
બોડેલી હાલોલ રોડ પર 2 બાઇકો વચ્ચેના અકસ્માતમાં પૂર્વ પટ્ટીના.2 આદિવાસી યુવાનોના મોત, જુઓ બોડેલી લાઇવ
કવાંટના એક ગામની મોડેલ સ્કૂલમાં ભણતી છાત્રા સાથે 4 જણે આ શું કર્યું? પોલીસે ચારેયને ઝડપી લીધા
Просмотров 66 тыс.День назад
કવાંટના એક ગામની મોડેલ સ્કૂલમાં ભણતી છાત્રા સાથે 4 જણે આ શું કર્યું? પોલીસે ચારેયને ઝડપી લીધા
બોડેલી: ફરી એક વખત હિટ એન્ડ રનની બનેલી ઘટનામાં બાઇક સવાર આદિવાસી સાસુ-જમાઇનું મોત, જુઓ બોડેલી લાઇવ
Просмотров 49 тыс.14 дней назад
બોડેલી: ફરી એક વખત હિટ એન્ડ રનની બનેલી ઘટનામાં બાઇક સવાર આદિવાસી સાસુ-જમાઇનું મોત, જુઓ બોડેલી લાઇવ
છોટાઉદેપુર: પુષ્પા સ્ટાઇલમાં રેતીની આડમાં ઈંગ્લીશ દારૂની ખેપ મારતી ટ્રક પોલીસે ઝડપી, જુઓ બોડેલી લાઇવ
Просмотров 58 тыс.14 дней назад
છોટાઉદેપુર: પુષ્પા સ્ટાઇલમાં રેતીની આડમાં ઈંગ્લીશ દારૂની ખેપ મારતી ટ્રક પોલીસે ઝડપી, જુઓ બોડેલી લાઇવ
બોડેલી ઢોકલીયા હોસ્પિટલમાં મફત દિવ્યાંગ સાધન સહાય કેમ્પ,હોસ્પિટલ ટ્રસ્ટ પ્રમુખ કંચન પટેલ શું કહે છે?
Просмотров 8 тыс.14 дней назад
બોડેલી ઢોકલીયા હોસ્પિટલમાં મફત દિવ્યાંગ સાધન સહાય કેમ્પ,હોસ્પિટલ ટ્રસ્ટ પ્રમુ કંચન પટેલ શું કહે છે?
કવાંટ: સજાતીય સંબંધોમાં મર્ડર, આરોપી યુવાનના બે દિવસના રિમાન્ડ, શું કહે છે પોલીસ? જુઓ બોડેલી લાઇવ
Просмотров 32 тыс.14 дней назад
કવાંટ: સજાતીય સંબંધોમાં મર્ડર, આરોપી યુવાનના બે દિવસના રિમાન્ડ, શું કહે છે પોલીસ? જુઓ બોડેલી લાઇવ
કવાંટ: સજાતીય પ્રેમનો કરૂણ અંજામ, બે યુવાનો હોમો સેક્સ્યુઅલ પ્રેમમાં પડ્યા, તો મર્ડર કેમ કર્યું?
Просмотров 76 тыс.14 дней назад
કવાંટ: સજાતીય પ્રેમનો કરૂણ અંજામ, બે યુવાનો હોમો સેક્સ્યુઅલ પ્રેમમાં પડ્યા, તો મર્ડર કેમ કર્યું?
આદિવાસી સંમેલનમાં જતાં ચૈતર વસાવાએ લોક અભિવાદન ઝીલી મહારાષ્ટ્રમાં ભાષણ આપ્યું, જુઓ બોડેલી લાઇવ
Просмотров 7 тыс.14 дней назад
આદિવાસી સંમેલનમાં જતાં ચૈતર વસાવાએ લોક અભિવાદન ઝીલી મહારાષ્ટ્રમાં ભાષણ આપ્યું, જુઓ બોડેલી લાઇવ