લખેલ છે 👇🏻🙏🏻🌹હારે મને સતગુરુ સ્વામી મળિયા 🌹🙏🏻

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 6

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 19 дней назад +1

    જય ભોળાનાથ દેવકુરબેન રામદેવપીર સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @devkurbenmevasa3811
      @devkurbenmevasa3811  19 дней назад +1

      🙏🏻જય ભોળાનાથ જય રામદેવપીર 🙏🏻🙏🏻

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 19 дней назад

    જોરદાર ભજન ગાયું છે દેવકુર માસી ખુબ ખુબ સરસ ભજન ગાવો છો હું તમારા ભજન રોજ સાંભળું છું મજા આવી ગઈ નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગુરુદેવ તમારું જામકંડોરણા પાસે મેવાસા છે તે છે 🌹👌🌹🙏🙏

    • @devkurbenmevasa3811
      @devkurbenmevasa3811  19 дней назад

      🙏🏻🙏🏻ખુબ ખુબ આભાર તમારો અમારી ચેનલ સાથે જોડાય રેહવા માટે આભાર અમારા ભજન કીર્તન ગમે તો આગળ શેર કરો ને સાથ સહકાર દેવા માટે ધન્યવાદ દ્વારકાધીશ તમને સુઃખ શાંતિ આપે 🙏🏻🙏🏻ને અમારું મેવાસા વલભીપુર તાલુકામાં ભાવનગર જિલ્લો ત્યાં આવેલ છે આવો રામાપીર બાપાના દર્શન કરવા દર બીજે પાઠ ને ભજન કીર્તન હોય છે હાજરી આપો તમારી જય રામાપીર બાપાની જય 🙏🏻🙏🏻

  • @jyotiambaliya1855
    @jyotiambaliya1855 20 дней назад

    સરસ કીર્તન વાહ