અમેરિકામાં રહેતા 64 વર્ષના ગુજરાતીનો બળાપો, 'વહુ-દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો..'

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • અમેરિકામાં કોઈ કોઈનું નથી તેવું તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે. ડોલર, ગ્રીન કાર્ડ કે પછી સિટીઝનશિપ માટે યુએસમાં કોઈની પણ સાથે ગમે તે થઈ શકે છે અને કંઈક આવી જ કહાની છે અરવિંદભાઈ પટેલની. આજથી 14 વર્ષ પહેલા અમેરિકા ગયેલા અને દીકરાને ભણાવવા માટે હજારો ડોલર ખર્ચનારા અરવિંદભાઈ દીકરો કમાતો થાય અને ઘરમાં વહુ આવી જાય પછી છ મહિના અમેરિકામાં અને છ મહિના ઈન્ડિયામાં રહી મોજથી પોતાનું ઘડપણ પસાર કરવા માગતા હતા, પરંતુ અમેરિકામાં 14 વર્ષ સુધી મજૂરી કરનારા અરવિંદભાઈનો સંઘર્ષ આજેય પૂરો નથી થયો અને આ સંઘર્ષમાં હવે તેમને સાથ આપનારૂં પણ કોઈ નથી રહ્યું. અરવિંદભાઈ પાસે અમેરિકામાં કહેવા ખાતર તો પોતાની ફેમિલી છે, પરંતુ હવે તે પોતાની જ ફેમિલીનો હિસ્સો નથી રહ્યા અને 64 વર્ષની ઉંમરે એકલા જ રહીને એક સામાન્ય નોકરી કરી પોતાનું ઘડપણ એકલતામાં પસાર કરી રહ્યા છે. એક સમયે અમેરિકામાં રહેતી આ ખુશહાલ ફેમિલીને આખરે શું થઈ ગયું અને કેમ અરવિંદભાઈ આજે એકલતામાં પોતાનું ઘડપણ કાઢી રહ્યા છે તેની રિયલ લાઈફ સ્ટોરી કોઈને પણ આશ્ચર્ય પમાડે તેવી છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Комментарии • 27

  • @avinashpandya2888
    @avinashpandya2888 2 месяца назад +10

    અરવિંદ ભાઈ આવતા રહો ભારતમાં, અહીં ઘણા વૃદ્ધાશ્રમો છે, તમે તમારી જે સંપત્તિ હોય તે ભારતમાં વૃધ્ધાશ્રમમાં પૈસા આપીને સુખ અને શાંતિ પુર્વક જીવન જીવો, તથા ભગવાન નું ભજન કરીને જીવન માં હવે ભક્તિ ની સંપતિ ભેગી કરી ને જીવન ને ધન્ય બનાવો,

  • @Ssoni353
    @Ssoni353 2 месяца назад +2

    salute to Arvindkaka ... God Bless Them .... Keep fighting do not give up.

  • @NILESHPATEL-ew1xx
    @NILESHPATEL-ew1xx 2 месяца назад +7

    Just report to USCIS. Tell immigration officers that she and her family members are illegal. Within hours will solve the problem whole family will deport and will band life time entering in the US.

  • @yogeshbhavsar706
    @yogeshbhavsar706 2 месяца назад +2

    Here is the simple truth.
    If we take care of our parents, then our children will definitely take care of us.
    Irrespective of situation.

  • @sarojpatel482
    @sarojpatel482 2 месяца назад

    જય સ્વામી નારાયણ
    માતા પિતા ભગવાન છે આવું તો નહિ જ કરાય 😭

  • @ManjurhusenSaiyed
    @ManjurhusenSaiyed 2 месяца назад +1

    So sad patelkaka 😢😢😢

  • @dhiru6885
    @dhiru6885 2 месяца назад +2

    Kadi melyo very good great kid of Indian but this is normal in us Indian family because only in effect of alchol most of ( 80 % parents ancourage alcohol & get proud of it

  • @manishamehta5017
    @manishamehta5017 2 месяца назад +1

    This is absolutely true, every immigrant suffers from. We see this condition in every home,not only Indian but also American too.

  • @BunnyRadhaKrishna
    @BunnyRadhaKrishna Месяц назад

    Bhagwan badhu saru Kari deshe, भगवान कै घर देर है अंधेर नही है। बच्चे मां बाप की सुनते ना हो, तो उनको उसके नसीब कै हवाले छोड़ देना चाहिए। चोट खाके वापस लौटकर आए तो इसको वापस भेज देना, जो मुसीबत के समय साथ ना हों उसको जिंदगी भर बुलाना नही चाहिए। आपको पहले ही समझ जाना चाहिए था, जॉब करके कमाता था फिर भी आपके पैसे पर निर्भर रहता था, मतलब तो बिलकुल साफ ही था, आप अपने खुद कै बेटे को नहीं पहचान सके, बहु तो दूर की बात है। अच्छा है, बेटे ने जो आपके साथ किया, कुदरत भी उसको यहीं हिसाब किताब समझाएगी। शेर कै घर सवाशेर।
    काका चिंता नहीं करे, बेटे ने जो किया उसे वही मिल रहा है।

  • @umapatel4589
    @umapatel4589 2 месяца назад

    Very very very hard for older people specially living with son and daughter in law

  • @arpitmacwan9959
    @arpitmacwan9959 2 месяца назад +1

    Badhe kagda kada j che Bhai

  • @jitendrapatel1600
    @jitendrapatel1600 2 месяца назад

    Bhagwaan..no...aadhar..naa...leo..toh..aavuj...thai

  • @chetanpatel7209
    @chetanpatel7209 2 месяца назад

    I E C ma call karo
    Sau sara vana thai jase
    Fatafat- Ekddam speed ma
    Jago- patilayo jago
    IEC - superfast fascilty
    Instant result.

  • @ishvarbhaipatel2383
    @ishvarbhaipatel2383 2 месяца назад

    તારા બાપા નુ શુ જાય છે તેમાં

  • @rasilathakkar1849
    @rasilathakkar1849 Месяц назад

    Do you think it is different in India?
    I went to visit my brother in Mulund Mumbai after my knee surgery. My brother and his family fed me stale food, my stomach and intestines were damaged? My family refused take elder and niyani to Doctor unless I gave them 50000 rupees. I have had several operations, no help, still suffering. I only have one brother. When raksha bandhan and pasli come around, every year I am crying and asking God why?
    One brother died long time ago, he was in his 20's, he was found dead in the street and another brother is evil. I must be paying for my pass acts to have a brother like him.

  • @sultanmeghani957
    @sultanmeghani957 Месяц назад

    Bhai america nai bharat ma pan a paristithi chhe

  • @mitasoni2071
    @mitasoni2071 2 месяца назад +2

    India na chhokra aava j nikale che aakhi zindagi bhga karela rupees emani pachal vapri nakhe che ane sasu sasara male pachi ma baap ne puchata pan nathi aana mate bahu strict law hova joie

  • @maheshkumarganatra6516
    @maheshkumarganatra6516 2 месяца назад

    Omg ghar ghar ni kahani😂😂😂😂😂

  • @maheshpatel5612
    @maheshpatel5612 2 месяца назад +1

    If want to live in the USA. Don’t interfere kid life. If cry for any minor trouble due to age related issue. USA not for you.

    • @pankajtrivedi8205
      @pankajtrivedi8205 2 месяца назад

      do u remember when u were crying in your childhoo(due to your age) didthey kick u out so dont put any commennt every kid do same thingwith their parents but they will not do with their in laws which is very common in usa so just dont blame parents

  • @VikasPatel-ub2rr
    @VikasPatel-ub2rr 2 месяца назад

    Arvindbhai and his wife should back to india for good life and health, and take retirement from job

  • @prakashkumarpatel8135
    @prakashkumarpatel8135 2 месяца назад +9

    Beiru aagal dikranu kai chaltu nathi………are jya sudhi dikrana sasu sarna na aave tya sudhi pregnant nathi thata