ઈન્દિરા ગાંધી આવ્યા હતા મીલેટરીની હાજરી માં મારો માલ લઇ ગયા બારવટીયા ની દાદા ગિરી

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ઈન્દિરા ગાંધી આવ્યા હતા મીલેટરીની હાજરી માં મારો માલ લઇ ગયા બારવટીયા ની દાદા ગિરી
    #કચ્છ
    #ગામડું
    #બારવટીયા
    #ખડીર

Комментарии • 45

  • @Viram.5307
    @Viram.5307 5 месяцев назад +14

    ખૂબ ખૂબ ધન્યવાદ બીજલભાઇ આવા ઐતિહાસિક વીડિઓ બનાવવા બદલ, ગામડે ગામડે ફરી સખત મહેનત કરી આવા ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરો છો એ જાણી આનંદ થયો.મિત્રો બીજલભાઇની મહેનતને સ્પોટ કરવા વિનંતી.

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 месяцев назад +2

      આપનો ખુબ ખુબ આભાર 👍🙏

  • @rasikthakor728
    @rasikthakor728 5 месяцев назад +2

    😮જય દ્વારકાધીશ રણછોડરાય સમય સમય બલવાન સમયથી મોટું કોઈ નથી સુખ દુઃખમાં સત્ય શું છે પહેલા ગંઢીયા એક બીજા ને સાથે રહેવા ને એક બીજા સાથ સહકાર ને એક બીજા ભેગું બેસવા માંગતા 😮 અત્યારે આ સમયમાં ઘણા ભાગે જેને કયીક આપ્યું એ ઘણા ભાગે ભેગું કરવા માં પડ્યા છે પહેલા લોભી હતા એનુ બારવટીયા લુટતા અતયરે જેના હાથમાં આવ્યું એ બધાય ની સામે લુટી રહ્યા છે પણ સત્ય બોલવા વાળા ઓછા રહ્યા છે અમુક બોલવા વાળા બતાવે છે સત્ય પાપ નો ઘડો ઓટોમેટિક પદ્ધતિ રીતે ફુટે છે આ કુદરત નો ન્યાય છે એવા હજારો ઇતિહાસ છે આ ધરતી પર ના ગંઢીયા જેવુ જીવન તો કયારે હવે ન મળે હરામનું ખવાય કે ન ખવાય એ બહુ જાણીતા ને કુદરત થી બહુ ડરતા જાત મહેનત જિંદાબાદ માનતા ત્યારે જે મળ્યું એમાં સંતોષી જીવન હતા😮

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 месяцев назад

      આપનો ખુબ ખુબઆભાર ભાઈ

  • @rawatbhemji4007
    @rawatbhemji4007 3 месяца назад +4

    ખુબ સરસ મજાની વાત કરી હતી
    ❤❤❤❤❤

  • @the_vavvlog9172
    @the_vavvlog9172 8 дней назад +1

    બનાસકાંઠા

  • @hirorabari1857
    @hirorabari1857 Месяц назад +2

    Good 👍 work

  • @navinahir8946
    @navinahir8946 5 месяцев назад +5

    બહુ સરસ વિડિયો હોઇ સે

  • @govindherbha8281
    @govindherbha8281 5 месяцев назад +3

    જય માતાજી બીજલભાઈ વિડીયો બહુ સરસ વડીલોની વાત સાંભળી બહુ મજા આવે છે જૂની વાતો સાંભળવાની તમારું ગામ કયું

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 месяцев назад +1

      ખડીર વિસ્તાર રતનપર ગામ હાલ માં ગાધીધામ 🙏👍

    • @govindherbha8281
      @govindherbha8281 5 месяцев назад

      @@bijalbhai5067 ઓકે સવા પટેલ નું રતન પર

  • @KanabhaiKhambhala-xi6rn
    @KanabhaiKhambhala-xi6rn 5 месяцев назад +5

    જય શ્રી કૃષ્ણ

  • @ahirvasharam
    @ahirvasharam 4 месяца назад +3

    Great work Bhai

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 5 месяцев назад +6

    Jay mataji

  • @danabhaimevada1373
    @danabhaimevada1373 2 месяца назад +2

    જય ઠાકર ભાઈ

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 5 месяцев назад +4

    જય દ્વારકાધીશ ❤

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 месяца назад +2

    પૂરેપૂરો ઇતિહાસ સાંભળવો ખૂબ સરસ જાણાકારી

  • @jayeshraste220
    @jayeshraste220 5 месяцев назад +4

    Jay dwarkadhish

  • @karaahir1206
    @karaahir1206 5 месяцев назад +4

    જય મુરલીધર ભાઈ

  • @navinahir8946
    @navinahir8946 5 месяцев назад +4

    હુ મુંબઈ થી બીજલ ભાઈ ના બધા વિડિયો જોવું સુ🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 месяцев назад +1

      આપનો આભાર ભાઈ

  • @ishwarpandat5939
    @ishwarpandat5939 5 месяцев назад +3

    Va sarash bhai

  • @HituThakur163
    @HituThakur163 5 месяцев назад +3

    ❤❤

  • @awesomesongs9312
    @awesomesongs9312 5 месяцев назад +6

    Bijal bhai , mara mummy na dada pan Sangh ma jata , ae samay sanjog vasaat lidhe ,ane ghare keta jaata ke mara deh (sharir) ni aasha pan naa rakhta. Aemne potaanu naam amar raakhi didhu pan aemno deh ghar bhedo nato thyo. Te Makvana shakha na Kshatriya Thakor kull na vadaana gaam, Banaskantha hata. Jay mataji.

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 месяцев назад

      જય હો ભાઈ આપનો આભાર 🙏

  • @bhagubhaivlog7214
    @bhagubhaivlog7214 5 месяцев назад +3

    Good

  • @satarabhairabari337
    @satarabhairabari337 5 месяцев назад +3

    👍👍👌

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 5 месяцев назад +3

    🙏🙏

  • @user-ny5dq2jk4i
    @user-ny5dq2jk4i 5 месяцев назад +3

    ભૂપત બહારવટિયો હતો એવું અમે સાભરલ છે ભાઈ

    • @ChauhanDhanubha
      @ChauhanDhanubha 2 месяца назад

      ના ભાઈ ભુપત ન હતો એ બાખાસરના બળવંતસિંહ હતા ને બીજા એમના માણસો હતા એમા એક માનસેગ વજીર( ખાનાજી ખવાસ) નામના માણસ પણ ભેગા હતા તે મુળ ગામ બેઠો તા વાવ બનાસકાંઠા ના હતા તે હમણા સુધી જીવતા હતા તે 2011 ની સાલ મા મરી ગયા તેમણે મને રૂબરૂ વાત કરી હતી તે પણ સાઢો હાંકવામાં હતા તે અહી માયા ઘરે લોદરાણી પણ આવી ગયા છે

    • @ChauhanDhanubha
      @ChauhanDhanubha 2 месяца назад

      મુળ ગામ બેણપ તા વાવ ના હતા બેણપ લખવામાં ભુલ થઈ હતી

  • @arvindvasava6273
    @arvindvasava6273 2 месяца назад +3

    કોપી કરી ને હમારે હુ કામ છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 месяца назад

      તમને નહીં જેલોકો ચેનલ માં ચડાવે છે તેમની વાત છે

  • @awesomesongs9312
    @awesomesongs9312 5 месяцев назад +2

    Aa thakraai kai samaj ma aave ? 15:27 .

  • @user-lv6nt8tl7z
    @user-lv6nt8tl7z 5 месяцев назад +2

    बीजलभाईजयेहीद,आपकेवीडीयोपूरानीधरोवरकेदेखताहू

  • @verabhaibarecha4863
    @verabhaibarecha4863 5 месяцев назад +6

    બીજલ ભાઈ તમારાં નંબર આપો

  • @pandyagautam5272
    @pandyagautam5272 5 месяцев назад +1

    Jay mataji