કેવી રીતે Elon Musk બન્યો મોટો માણસ? Part-1
HTML-код
- Опубликовано: 8 фев 2025
- વિના મુલ્યે Zerodhaમાં Demat A/c ખોલવાની લિંક: signup.zerodha...
કોણ છે ઈલોન મસ્ક? કેવી રીતે Elon Musk બન્યો મોટો માણસ? Check out the inspirational and motivational story of Elon Musk (CEO of Tesla and SpaceX) in the voice of Didar Hemani. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
Elon Musk Part-2:
ruclips.net/video/RRvgWW7Meyk/видео.html
વાહ જોરદાર.....👍👌👍
ખુબ સારી ડીટેલ....👍👍👍
હા જરા લાકડે માંકડું ફિટ કરી દીધું. આભાર
@@DidarHemani 😂😂😂😜😜😜
એલોન મસ્ક વિષે ઘણુંબધું જાણવા મળ્યું.. પ્લસ પોઇન્ટ આપની બોલવાની દેશી ભાષા મને બહુ ગમે છે..ઘણીવાર હસવુ આવી જાય છે..👌👌👌
ગામડું અને બચપણ સ્વભાવ સાથે વણાયેલા છે. આપના જેવા કદરદાનો અમને ટેકો આપે એટલે શેર લોહી ચડે. કોઈ પણ ભાષા એ પ્રાતાયાન(કમ્યુનિકેશન)નું માધ્યમ છે. એને જેટલી સરળ રાખી શકાય એટલું સારું. છેવાડાનો માણસ સમજી શકે એમ બોલવું એવી નેમ લઈને ચાલીએ છીએ. રાજીપો વ્યક્ત કરવા બદલ આભાર કાનજીભાઈ . મસ્ક ઉપર બીજો ભાગ પણ અપલોડ કર્યો છે અને ત્રીજા ભાગ ઉપર કામ ચાલે છે. અપેક્ષા રાખીએ કે આપને બધા જ ભાગો જુઓ.
મોજ આવી ગઈ બાપુ... સુરતમાં આવો તો યાદ કરજો ખમણ,લોચા ની મોજ કરાવીસુ તમને...
ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર. આવવું જ છે. 'સુરતનું જમણ અને કાશીનું મરણ' એ બન્ને વખણાય છે. આભાર
મજા પડી ગઈ Very Nice 😍 😍 🎉🎉🎥🎥📸📷🎬📽📽
. તમે રાજી તો અમે રાજી. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
Jordar video banvyo ho kaka
Tamaru Hali gayu e pam Elon musck ni jem
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ . દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
Thank you sacchi mahiti aapvaa badal
આપને અમારા વડીઓ ગમે છે અને ઉપયોગી લાગે છે એ જાણીને ખરેખર ખુબ જ આનંદ થયો. આપના ભાવનાપૂર્ણ પ્રતિસાદ બદલ આભાર
જોરદાર વિડીઓ દીદાર ભાઈ
તમારો રાજીપો એ અમારો રાજીપો. આભાર
અદભુત જાણકારી હો કાકા...😊
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
વાહ જોરદાર બાપુ... મઝા આવી ગઈ...🙏🙏👌👌👌
કેતનભાઈને મઝા આવી એટલે નક્કી માનવું કે ઘણા બધાને મઝા આવી હશે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.
Bhai Bhai
Superb
Keep doing great work saheb
Thank you for your kind words Subhashbhai. We will try our level best.
Tame e baki jabar dast video goti lavya ho
Tamaro voice Very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very super
Bijo video pan jaladi banavajo ho wait and watch
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
ભાગ-2 અપલોડ થઇ ગયો છે. લિન્ક આ સાથે સામેલ છે.
ruclips.net/video/RRvgWW7Meyk/видео.html
મજા આવી ગઈ હો
આનંદભાઈ ખુશ તો અમે ખુશ. આભાર
Very nice thanks
Most welcome. Thank you for your kind words.
Amazing dreams with strong Believe
True that !
Bapo Bapo
Laya Laya
waiting long to see Elon on your RUclips chanel👍👍👍👍😎😎
We can understand your eagerness. Thank you. બાપો બાપો.....મારા રાજુભાઈને ઘણી ખમ્મા
વાહ કાકા ખુબ આગળ વધો 📈
શુભ આશિષ પાઠવવા બદલ આભાર.
I m from usa 🇺🇸
Great future
101% he is Smart
Yes indeed.
Saras mahiti👌👌
મોટા શેઠ, અમારા પેટ તમારો ખુબ ખુબ આભાર
બહુ સરસ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Good job Kaka nice voice I am big fans
Thank you for your kind words and love
દીદાર ભાઈ ખુબજ સરસ માહિતી આપી આપે ઇલોન મસ્ક વિશે. મને ખૂબ હસવું પણ આવ્યું તમારા સ્પેશિયલ શબ્દો પર 😀👍. તમારો વિડિયો E-લોન મસ્ત છે 👌♥️
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર. છેલ્લી લાઈનમાં આપે વિશિષ્ટ રીતે શબ્દોની છણાવટ કરી એ માટે આપના ઉપર માન ઉપજે છે . ભાષા અમારો વિષય હોય, આ વાક્યો જેમાં ગુઢાર્થ હોવાથી લાંબા સમય સુધી યાદ રહે.
નમસ્કાર કાકા હું તમારા બધાં વિડ્યો જોવ છું અને મને તમારા વિડ્યો જોવાથી બોવ સારું એવું જ્ઞાન મળે હે
હું તમારો આભાર માનું છું
મારી એક ઈચ્છા હે તમે વિઠ્ઠલભાઈ રાદડીયા વિશે વિડિયો બનાવો ને
સૂચન બદલ આભાર
Awesome keep doing more stories
Thank you for your kind word. We will try our level best.
Moj moj
લાગણી બદલ આભાર
Tamari bol wani speech jordar 6e ho👌❤️
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
Musk is great visioner...👍🏻
True that !
Good work 👍
Thanks a ton
Jordar speech che 😀
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
Its very inspirational
Thanks sir for info..😊
So nice of you. Thank you for your kind words.
Nice kaka
Thank you for your kind words.
વાહ ગુજરાતી ભાષા માં બોલવાની અદા બાકી....😎😎
માલિકની મહેર અને આપના જેવા દર્શકોના આશીર્વાદ. બાકી અમે તો નિમિત્ત માત્ર.
Maja aayvu
તમે ખુશ તો અમે ખુશ. આભાર
Pan tamar jevo voice koi jevo nathi 🙏❤️ .👍 Keep it up 1M jaldi thai jaay
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
Wah tmari desi style jordar chhe ho man mor bani thangat kare
શું વાત છે ! સંતવાણીના સુર રાણુંકિયા હો બાકી ! મારુ મન.....મોર બની થનગાટ કરે. આભાર
@@DidarHemani હા મોજ તમારી
Tamaru pan hali gyu have
Moj ho kaka
મારો હરિ કરે સો હોય. આભાર
Jordaar 🤘🤘🤘
હર્ષદભાઈ દવે જેવા દર્શકોના આશીર્વાદ. આભાર
અંગ્રેજી મીડીયમ માં ભણતા બાળક ને ખાલી તમારા વીડિયો બતાવી દ્યો એટલે એનું ગુજરાતી પાક્કું થઈ જાય ☺️☺️ દીદાર ભાઈ, એશિયન ભાઈ તમને ચેનલ ના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છઓ
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Great content creator kaka👌🏻
Thank you so much વિશ્વાસભાઈનો વિશ્વાસ પ્રાપ્ત કરીને અમે ધન્ય થયા.
Excellent video Kaka ♥️♥️🔥🔥🔥🔥🔥.....
Big up
એ કાકા અમરેલી (સૌરાષ્ટ્ર ) માં આવો ત્યારે યાદ કરજો ચા પાણી પીસુ અને બિલ તમારા નામ નું ફાડશુ.
નમસ્કાર
ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર. તમતમારે ખેતલા આપાની ચા. બસ !! 😂😂😂
😂😂😂
👌🤣🤣🤣🤣
Nice video sir
So nice of you
Thank you for this video
My pleasure
Voice.too much mst
You have made my day. Thank you.
વાહ કાકા વાહ બાકી તમે ગોતી ગોતી ને માહીતી લાવ્યા
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
nice story
Many many thanks
Elon Musk my hero
Great to know that !
Good work..
Thank you so much 😀Mr. M.K Patidar
Wa sir wahhhh😂😂😂😂😂😂😂😂 maind blowing sir your speech 😂😂😂😂
Thank you for your kind words.
please make this video 2part
It will be uploaded on or before 6 of Feb 2021. We can understand your eagerness. Thank you.
Tamara jevi vidio banavvani technique haji sudhi koi gujrati ma peda nthi thay ane thase pan nyy kora kagad par lakhidv.. khub janva mde che tamara vidio thi....khub khub abhar yad rakhjo tamara ma je shakti bhagvane aapi che te koinama nthi.....thankfully
વાહ ! આપનો ઉમળકો, આપની લાગણી, આપનો પ્રેમ !! ભાવવિભોર થઇ જવાય છે. અમે તો નિમિત્ત માત્ર છીએ પણ દર્શકો આટલી હદે કદર કરે ત્યારે વંદન કરવાનું મન થાય. આભાર
ઓ હો.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Nice video
A big big thank you. We wish, hope and pray that your Golden Kadai turns into Platinum Kadai.
@@DidarHemaniYour welcome. Thank you so much for your warm blessings
👌👌👌👌👌👌👌
આપનો પ્રતિકાત્મક પ્રતિસાદ લોખો શબ્દો કરતા વધારે છે. માયાળુ લાગણી બદલ આભાર
Proud to be a jamngari
અરે વાહ ! મારુ ગામ રાજકોટ-જામનગર રોડ વચ્ચે જ્યાં રેડિયો સ્ટેશન આવે છે ત્યાંથી 2.5 ગાવ પર આવેલું છે. આણંદપર(બાઘી). આભાર
@@DidarHemani hu tya avelo chhu sir... Mara gam (falla) thi 26/27 km dur chhe
Majaa ho kakka😀😀😀
બસ દીપકભાઈ ખુશ એટલે નક્કી બધા ખુશ ! બીજું અમારે શું જોઈએ ? આભાર
Part 2 jaladi banavo. 🤘
બસ હવે 2-3 દિવસમાં. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ.
દુનિયામાં સૌથી મોટી કમાણી તો હથીયારોની જ છે.
બનવાજોગ છે
Elon musk to legend che 👍
હા હો ઈ વાત સાચી
👍👍👍
પ્રતિકાત્મક પ્રેમ દર્શાવવા બદલ આભાર
Sir twowilar company kese khole is p video banaye
સૂચન બદલ આભાર
કેમ સો દીદાર ભાઈ મજામાં સોને
માતાજીના આશીર્વાદથી કુશળક્ષેમ છીએ. તમે કેમ છો ? ઘણા દિવસે દેખાણા ને કાંઈ !!
હા દીદાર ભાઈ હમણાં જીરા ની સિજન સે તો ખેતર માં કામ બૌ હોય સે એટલે ટીમ ની તકલીફ હતી માફ કરજો બાકી હૂતો તમારો દીવાનો સુ હો દીદાર ભાઈ
Jathabandh bhave lagna kare che,Chutalbhave chutacheda kare Che and Discount bhave chokra paida kare Che😂😂😂😂...Wah Kaka mast dialogue ho😝😝😝
વાહ બાકી અમારી હળવી ટકોર આપને ગમી એ જાણીને થયું આપણું વાવેલું ઉગી નીકળ્યું. આભાર.
Make a video on Indian Long Term Stocks And Companies Thats are almost debt free so new investors can get some knowledge
Thank you for your suggestion.
એક છકડાનો અવાજ અને બિજો હેમાણી કાકાનો અવાજ કોય દિવસ ન બદલે,
અને બન્નેના અવાજ સાંભળવા ગમે.
વાહ શું શુભેચ્છા પાઠવવાની આપની અદા ! માન ગયે ઉસ્તાદ ! અમે બન્ને અમારી મૂળ ઓળખને કદીયે ન ભૂલીએ એવી પ્રાર્થના માત્ર HRG Group જ કરી શકે. આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે. આભાર
@@DidarHemani બસ આ વળતો પ્રતિસાદ જ અમને તમારી સાથે એક પરીવારની જેમ જોડી રાખે છે.
😍😊
🚕🚕🚕
અરે વાહ ! તમે તો ટેસ્લા ખરીદી પણ લીધી !!😂😂😂
Tesla bike ave to levanu visaru su😁😄🤑🥳
Koy ne vat no karta!!!!!!!
કાકા મારે પણ શેરબજાર મા પગ મુકીને થોડીઘણી કમાણી કરવી છે પણ હું તમારી સરળ અને સચોટ સમજાવટ વાળા વિડિયો ની રાહ જોવ છું બને એટલા જલદી વિડિયો લાવજો 👍
આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. ટૂંક સમયમાં બનાવશુ. નીચેના ઈમેલ આઈડી ઉપર મેલ કરશો તો શેરબજારને લગતું કેટલુંક સાહિત્ય છે એ આપને મોકલી આપશું. આભાર
e4g.helpline@gmail.com
Mota Bhai rechard brendsone 🙏🙏🙏
સૂચન બદલ આભાર
જય માતાજી
જય માતાજી
😁😁😁👌👌👌👌👌
આપના પ્રતિકાત્મક પ્રતિભાવમાં વીડિઓની સેલ્ફી દેખાય છે. આભાર
Hi
kaka shere market ma dilevry bage no video banavo ne sara banvjo
સૂચન બદલ આભાર
કોઈ પણ વસ્તુની એજન્સી લેવી હોય તો સુ કરવું,
એજન્સી સુ છે , કઈ કઈ કમ્પનીની ડીલરશીપ લેવાય,એનો એક વિડીયો બનાવો પ્લીઝ
હેલો
સૂચન બદલ આભાર
Life hoy to Elon must jevi
હા હો ઈ વાત સાચી
બાપુ તમારૂ ગુજરાતી અટલે 😘
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોનો પ્રેમ તથા આશીર્વાદ. આભાર
sir make video of bollywood.
Thank you for your suggestion.
Jamnagar nai bhai rajkot ma che atul auto.... Ane pachi thi amdavad.
માહિત આપવા બદલ આભાર. અમે તેમના પર વિગતવાર વિડિઓ બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે.
ruclips.net/video/EDm3DUkHx1k/видео.html
Surat textile (loomes ' embordry) par video banavo kub chal se
સૂચન બદલ આભાર
INDIA MA CRYPTOCURRNCY NA FUTUR AND ENI UPER LAGTA TEX UPER DETAIL MA 1 VIDEO BANAVO.
સૂચન બદલ આભાર
Candy shopman pr banavo
સૂચન બદલ આભાર
.
☀️ 'समय से पहले और भाग्य' से ☀️
'ज्यादा कभी नही मिलता'
__________________________________
एक सेठ जी थे - जिनके पास काफी दौलत थी। सेठ जी ने अपनी बेटी की शादी एक बड़े घर में की थी। परन्तु बेटी के भाग्य में सुख न होने के कारण उसका पति जुआरी, शराबी निकल गया। जिससे सब धन समाप्त हो गया। बेटी की यह हालत देखकर सेठानी जी रोज सेठ जी से कहती कि आप दुनिया की मदद करते हो, मगर अपनी बेटी परेशानी में होते हुए उसकी मदद क्यों नहीं करते हो? सेठ जी कहते कि जब उनका भाग्य उदय होगा तो अपने आप सब मदद करने को तैयार हो जायेंगे…
एक दिन सेठ जी घर से बाहर गये थे कि, तभी उनका दामाद घर आ गया। सास ने दामाद का आदर-सत्कार किया और बेटी की मदद करने का विचार उसके मन में आया कि क्यों न मोतीचूर के लड्डूओं में अर्शफिया रख दी जाये यह सोचकर सास ने लड्डूओ के बीच में अर्शफिया दबा कर रख दी और दामाद को टीका लगा कर विदा करते समय पांच किलों शुद्ध देशी घी के लड्डू, जिनमे अर्शफिया थी, दिये दामाद लड्डू लेकर घर से चला, दामाद ने सोचा कि इतना वजन कौन लेकर जाये क्यों न यहीं मिठाई की दुकान पर बेच दिये जायें और दामाद ने वह लड्डुयों का पैकेट मिठाई वाले को बेच दिया और पैसे जेब में डालकर चला गया।
उधर सेठ जी बाहर से आये तो उन्होंने सोचा घर के लिये मिठाई की दुकान से मोतीचूर के लड्डू लेता चलू और सेठ जी ने दुकानदार से लड्डू मांगे मिठाई वाले ने वही लड्डू का पैकेट सेठ जी को वापिस बेच दिया। सेठ जी लड्डू लेकर घर आये.. सेठानी ने जब लड्डूओ का वही पैकेट देखा तो सेठानी ने लड्डू फोडकर देखे, अर्शफिया देख कर अपना माथा पीट लिया।
सेठानी ने सेठ जी को दामाद के आने से लेकर जाने तक और लड्डुओं में अर्शफिया छिपाने की बात कह डाली..
सेठ जी बोले कि भाग्यवान मैंनें पहले ही समझाया था कि अभी उनका भाग्य नहीं जागा देखा मोहरें ना तो दामाद के भाग्य में थी और न ही मिठाई वाले के भाग्य में।
इसलिये कहते हैं.. कि भाग्य से ज्यादा और समय से पहले न किसी को कुछ मिला है और न मीलेगा। यहीं विधि का विधान है.
इसी लिये ईश्वर जितना दे उसी मे संतोष कीजिये। झूला जितना पीछे जाता है,उतना ही आगे आता है। एकदम बराबर।
सुख और दुख दोनों ही जीवन में बराबर आते हैं। जिंदगी का झूला पीछे जाए, तो डरो मत, वह आगे भी आएगा।
किसी की मजबूरियाँ पे न हँसिये,कोई मजबूरियाँ ख़रीद कर नहीं लाता। डरिये वक़्त की मार से,बुरा वक़्त किसी को बताकर नही आता।
अकल कितनी भी तेज ह़ो,नसीब के बिना नही जीत सकती। बीरबल अकलमंद होने के बावजूद,कभी बादशाह नही बन सका।
ना आप अपने आप को गले लगा सकते हो,ना ही आप अपने कंधे पर सर रखकर रो सकते हो एक दूसरे के लिये जीने का नाम ही जिंदगी है! इसलिये वक़्त उन्हें दो जो आपको चाहते हों दिल से।
रिश्ते पैसो के मोहताज़ नहीं होते क्यूंकि कुछ रिश्ते मुनाफा नहीं देते पर जीवन अमीर जरूर बना देते है!
सही बात है। बहेतरीन प्रतिउत्तर और बहोत बढ़िया कहानी। हर दर्शक को यह कहानी पढ़नी चाहिए। आशुतोषभाई पटेल हम आपके शुक्रगुजार है जो आपने इतनी अच्छी बात हमारे और हमारी चेनल के चाहनेवालो को सामने रखी। बड़ी दिक्क्त होती है इतनी क्षतिरहित टाइपिंग करनी ! आपने वक्त निकाल कर इतना कष्ट उठाया ये सराहनीय काम है। हमारी राष्ट्रिय भाषा हिंदी पर आपकी पककड़ इतनी अच्छी है ए सचमुच अनन्तरमन में खुशिया भर देनेवाली चीज़ है। आप का बहोत बहोत धन्यवाद।
Pan Kaka evu janvama avu che k Elon Musk electic plane banave che thethi Karine hazaro litre fuel bachi sake
Bhai tamaru naam ame Google Rakhyu che kem k Google karta vadhare jankari Tamara video ma made che thanks bhai
ભાઈનું હુલામણું રાખવા એ બહેનનો હક છે. આટલું સન્માનભર્યું અને અર્થપૂર્ણ નામ રાખવું એ આપની સૌજન્યશીલતા અને મહાનતા દર્શાવે છે. હકીકતે અમે તો નિમિત્ત માત્ર છીએ. ગુગલ અમારા માટે સોનાનું ઝાડવું છે. આભાર
Russia and Ukraine war no video banavo
war thayu to kon winner thase??
સુચન બદલ આભાર
Bhai musk ginnues che jya apno vichar khatam thay tya thi vichare che bhai America pay pal kari ne company bhamavi adhadhhhhh bhav vechi didhi
ઈલોન મસ્ક ભાગ-2 બને છે એમાં આ માહિતી આવરી લેવામાં આવી છે. આભાર
Papuda kadhi nakha ho, kaka...👍👌👌👌
હજી બીજા ભાગમાં વધારે પપૂડા કાઢવાના છે. 😂😂😂આભાર
Khoti vat che kaka pela badhu check kari ko
Anu 2019 239M nu investment tame bhuli gya.
Elon musk nu case study tame khotu karyu che.
ભાગ-2 બને છે એ અપલોડ થાય ત્યારે જોજો. એ જોઈને આદુ કે લસણ ખાધા વગર કમેન્ટ કરજો.
Namskar
નમસ્કાર
Vicchar kari space ma gokul dham society ane emayy gujrati tya hoyyy
હા હો ઈ વાત સાચી. કટાક્ષ સામે કટાક્ષ. મઝા આવી. આભાર
Kaka jo tamne vandho na hoi to Rajwada e je Rajwada aapya ena Badha gujrat na Rajwada na bhog vise kaik banavo
સૂચન બદલ આભાર
વાગડ માં આવો ત્યારે contek કરજો દીદાર ભાઈ
જરૂર
Kaka tame bav dayalu cho atla subscriber thay to koy youtuber comment ma replay pan nathi kartu pan tame badha ne replay apo cho ne karo pan cho abhar sirji
દર્શકો અમારી ધોરી નસ છે. એમના જવાબ આપવા અમારી ફરજ જ નહિ અમારો ધર્મ છે. દર્શકો અમારો પરિવાર છે. એમનું મન જાણીને ચેનલને એમની ઈચ્છા-અપેક્ષા અનુસાર આકાર આપવામાં મદદ મળે છે. ટીકા થાય કે વખાણ, દર્શકોના પ્રતિભાવ જાણીને નિરાંત અનુભવાય છે. આ બાબતે આપે અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ આભાર.
Bhai tame keva manas chho
Atla panchatiya te pan ek gujarati
Gujarati nu kalank pragat thayu aje
સાચી વાત છે. કાજી દુબલે ક્યુ ? સારે ગાંવ કી ફિકર !!😂😂😂ગામડામાં હવે ઓટલા રહ્યા નથી એટલે ચેનલ ખોલીને અમે પંચાત કરવા બેઠા છીએ. અમારી પંચાત સાંભળવા 4 લાખ 19 હજાર સબસ્ક્રાઇબર્સે આશીર્વાદ આપ્યા છે. બનવાજોગ છે કે આપ પણ એમાંના એક હો. આભાર
Pan me kya tamari channel subscribe kari chhe😏😏😏
Me to khali tamaro ek video joyo
Aaj sudhi😏😏😏😏😏
Plant mate to Bangalore pasand kari lidhu che...Gujarat ma nahi aave
આશા અમર છે.
કાકા હુ પણ શેર બજાર મા પગ મૂકવા માગુ તે માટે એક સરલ વિડિયો બનાવવા વિનતિ
આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે.
1
આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
ruclips.net/video/9o3ALygaPoE/видео.html
2
મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
ruclips.net/video/4ZEcGqhy5FE/видео.html
3
ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
ruclips.net/video/E1ZzVt9dL-M/видео.html
4
હર્ષદ મહેતા સ્કેમ
ruclips.net/video/0oPvgesU_BY/видео.html
5
હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
ruclips.net/video/hukxeOeqtMY/видео.html
6
હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
ruclips.net/video/WhsEqqpumJM/видео.html
7
ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
ruclips.net/video/DcHIeq87BoU/видео.html
8
સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
ruclips.net/video/wdFhsbTLZeM/видео.html
9
ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
ruclips.net/video/jPbZPQB1f6M/видео.html
10
સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
ruclips.net/video/r-athe1Gnbs/видео.html
11
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ?
ruclips.net/video/A8Q7Wx9xfRI/видео.html
12
આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ।
આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર
10 High value transactions tracked by Income Tax
ruclips.net/video/8SlJDuox7pY/видео.html
13
બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ
ruclips.net/video/BIYe0UdmDx0/видео.html
14
IPOની માહિતી સરળ ભાષામાં
ruclips.net/video/GjMfIavDelg/видео.html
@@DidarHemani ખુબ ખુબ આભાર
ભાઇશ્રી, શું તમે અમીન સાયાની, કલ્યાણજી આનંદજી, અરવિંદ ત્રિવેદી,સંજીવ કુમાર પર વીડિયો બનાવશો ??
કેતન પંડયા(આપની જાણ માટે)🙏
Regarding,
Lithium ION batteries we are not in the race as we have invested heavily in solar power which is more sustainable.
Currently China is only manufacturer in this field thats why Tesla's car is very very expensive cheapest model will cost 70 lacs(counting 110%import duties)
સૂચન બદલ આભાર
હા કાકા હા
હા રસિકભાઈ હા. આભાર
હું લાઇટ વારી scooty ચલાવ છૂ. ઓકિનાવા praise, go freen
જાણીને આનંદ થયો
Thodi utaval rakho ada
એ ભલે ભલે હો ! આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. અદા કહ્યું એ બહુ ગમ્યું. આભાર
Michel..jeckson...no...video..banavo
Detail...ma...
સૂચન બદલ આભાર
Tame ani biography vanchi ko.
Tesla su che a tame jani jovo.
Kai khabar hoy nahi ane kudi padya cho tame.
તમે ચેનલ ચાલુ કરો. ઘણું નોલેજ ધરાવો છો. આભાર
Namskar 🙏
નમસ્કાર