વાહ !મનહરભાઈ સાહેબ, ધન્યવાદ. સાથે -સાથે આયુર્વેદિક ઉપચાર ના વિડીયો સમાજને અનેક બીમારીઓ થી આજીવન રોગ મુક્ત થાય એ માટે એવા વિડીયો ફ્રી આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
મનહરભાઈ પટેલ. આપને ખુબ ખુબ અભિનંદન. કે જે સમાજ માટે હાલ એક સંદેશો પ્રગટ કર્યો છે. આપે આ ફિલ્મ એટલી સરસ રીતે તૈયાર કરી છે. કે જેના વખાણ કરવા શબ્દો નથી. નિસ્વાર્થ આર્યુવેદીક માર્ગદર્શન ની સાથે સાથે આવી વિચાર ની ગાથા માટે પ્રભુ સદાયે આપને દીર્ધ દ્રષ્ટિ આપે. આભાર 🙏
જય ભગવાન મનહર ભાઈ જય ભોલેનાથ ખૂબ સરસ મુવી બનાવીને સમાજ ને એક ભેટ આપી છે આવી મુવી બનાવવા માટે ભગવાન ભોલેનાથ સદા તમારું કલ્યાણ કરે અને આવી મુવી બનાવતા રહો મુવો બહુ જોઇ છે પણ આવી નહીં કે જે જોયા પછી માણસ નું જીવન પરિવર્તન થઈ જાય આવા વિચારો ક્યાં મળે છે અને વાસ્તવિક તા જીવન ને બદલે બીજાને જોઈ ને જીવન જીવે છે તેને ક્યાં ખબર છે કે માવતર શુ છે એતો જેને વસમી વેળા વીતી હોય તેને ખબર હોય પણ માવતર કયારે એવું ન વિચારે કે મારો દીકરો આવું કરે પણ માણસ રૂપિયા પાછળ અને ખરાબ સંગત મા ફસાય છે ત્યારે આવું બને છે અત્યાર નો માનવ હકીકત ભૂલી ને ખોટા રસ્તે ચાલે છે અને મા તો મા હોય છે બાકી વગડા ના વા પણ ખોટી સંગત માણસ નું જીવન બરબાદ કરે છે માટે મનહર ભાઈ આવી સરસ મજાની મુવી બનાવતા રહો અને મારી કોમેન્ટ સારી લાગી હોય તો જવાબ આપજો જય ભગવાન જય ભોલેનાથ
મનહર. ડી .પટેલ .આપને ખુબ ખુબ અભિનંદન કે તમે આટલી સરસ ફિલ્મ બનાવી અને તેની પ્રસ્તુતિ અને તેના કલાકારો પરફેક્ટ હતા .અને તમારો રોલ પણ ખુબ સરસ હતો .ધન્યવાદ
બહુજ ઘણા સમયે આ ફિલ્મ જોવા મળી છે🙏 અને કહેવત છે કે જર જમીન અને જોરુ ત્રણે કજિયા ના છોરુ જમીનદાર હરામી છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય શ્રી પંચ મૂખી નાગ દેવતા ની આ એક સત્ય👼🙏❤️ ઘટના મારા દીકરા સાથે👼🙏❤️ બની હતી અને તે એ 2019માજયારે કુવામાં પડી ઞયો હતો અને એજ સમયે પંચ મૂખી નાગ દેવતા એની કમરે વિટળાઈ ઞયા હતા અને ફેણ ચડાવી અને માણસ બોલે એમ કહી દીધું હતું કે બે મહિના અને ચૌદ દિવસ પહેલા તને ટેકે ટેકે ચાલતો કરી દઈશું માનો તો👼🙏❤️ ભગવાન😇🙏👼 આપણને આપણા પ્રભુ સાથે જ છે
👌👌👌👌👌👌 ખૂબ સરસ મુવી છે. શ્રી મનહરભાઇ ડી. પટેલ સર આપની સખ્ત મહેનત છે.. ડાયલોગ અને ગીતથી ભાવવિભોર બની જવાય છે. પ્રેરણાદાયી કાર્ય છે.. આપને તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન....
હું જે જગ્યાએ રહું છું ત્યાં ઘણા પ્રગટ પરચા જોયા છે અને હાલ માં પણ સર્વ દેવી દેવો ની કૃપા થી મારો દીકરો મોતના મુખમાંથી પણ પાછો લાવી દીધો છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની 2019માર્ચ મહિનામાં શનિવાર ની રાત્રે બરાબર બાર વાગ્યે આ સત્ય ઘટના બની હતી અને વિશ્વાસ અને શ્રધ્ધા સાથે સાથે ભગવાન હોય છે જય માતાજી ની
Ekaj Adami Ayurved... Film 🎥 writing... music... Camera... Dialogues... script writing... artist casting.... finance... Film sensor board permission...and realise...+...6,00,000viewers....aa khawana khel nathi....🙄👍🙏 Manahr.D.Patel ma ek saathe Atla badha Manhar Patel...jova malshe...!!....evi kalpana pan nathi.... Kari 🙏 Manhar Bhai....pehla.... Ayurved thi dil ❤️ jeeti lidhu....Ane...have film 🎥 banavi ne Amaru dil...loonti pan lidhu....Bhai.... lots of love 💕 Tamari sathe ek project ni ichchha chhe...wala...👍 Film 5⭐⭐⭐⭐⭐ star ane super se.... bhi upar......👍💐💯 percent ❤️ salute to you Bhai...Manhar Bhai 🙏 film ...End 🔚 sudhi pakdi rakhe chhe...tamo Film 🎥 Director Tarike Safal chho...🙏Aditing... script writing, camera work 📽️, dialogue, Casting, shot by shot shooting 🌠🌠🌠🌠🌠.... amazing...🙏💐
ખૂબ સરસ મુવી બનાવી છે મનહરભાઈ, મા-બાપની અવહેલના કરનાર સંતાનો માટે આ મુવી ખૂબ જ પ્રેરણાદાયી રહેશે. અને સમાજજીવન માટે ખૂબ ઉપયોગી બની રહેશે. સતા અને સંપત્તિ એ સર્વસ્વ નથી પણ મા-બાપ સાથેનો પ્રેમ,એમની સાથેની હૂંફ અને લાગણીઓ, એમના અરમાન વગેરે સંતાનોએ ક્યારેય મરવા દેવા જોઈએ નહીં. મા- બાપના આશીર્વાદ સિવાય આ દુનિયામાં બીજું કાંઈ જ મોટું નથી. માં-બાપે પણ દીકરીનું સુખ સંપત્તિના ત્રાજવે ન તોલતાં ઉચિત અનુચિતનો વિચાર કરી આગળ વધવું જોઈએ. કારણ કે સંપત્તિ હોય ત્યાં ઘણી વાર સંસ્કાર હોતા નથી. ખૂબ ખૂબ આભાર. મનહરભાઈ પટેલ. ખૂબ ખૂબ આગળ વધો અને સમાજજીવન માટે આવી જ ઉપયોગી મુવી બનાવતા રહો એવી હાર્દિક શુભકામનાઓ. સુબાજી વાઘેલા. દિયોદર - બનાસકાંઠા. મો.9601353480
આજની યુવા પીઢી જેઓ નોકરી સાથે લગ્ન જીવન પછી માતા પિતા ને ભૂલી જતા હોય છે ખરેખર પત્ની હોય તો ગૌરી જેવી જે હંમેશા બાળપણ થી લઇ આજ લગ્ન પછી પણ સાથે રહેવા બાપ સાથે લડી લે છે ખરેખર ગરીબ નાથુ જેવા પુત્ર હોય જે ખરેખર સારાપણા માટે ગૌરી જેવી પત્ની હોય તો જીવન સાર્થક છે મણી નું પાત્ર પણ સરસ હતું અને મુખી ખરેખર અદ્ભુત પાત્ર ભજવ્યું જે આ પિકચર માંથી યુવા પેઢીએ બઉ શીખવા જેવું છે માં બાપ ની હંમેશા સેવા કરવી અને પારકા કોઈ પણ વ્યક્તિ પર વિશ્ર્વાસ કરવો નહિ અને અજાણ વ્યક્તિ થી હંમેશા દૂર રહેવું ......
મનહરભાઈ... જય ભગવાન 🙏🙏 ખરેખર હૃદયસ્પર્શી ફિલ્મ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન 💐💐 ફિલ્મ જોતા જ અસરાની જી અભિનિત "માં બાપ"શાયદ ફિલ્મ નું નામ સહીં થીં યાદ નથી પણ"આંધળી માનો કાગળ"એમ કાંઈક હતું એ હુબહુ સ્મરણ થયું... તમે પણ બહુ જ સુંદર રીતે રજૂ કર્યું છે... સમાજમાં વધતા દુષણો માટે આવી સરસ અર્થપૂર્ણ સમજણ પુર્ણ ફિલ્મોની જ ખુબ જ જરૂરી છે... હજુ પણ આવી જ સરસ કૃતિ રજુ કરવા માટે આગ્રહ... સાથે અભિનંદન....
મનહરભાઈ હવે તમારા ઘણા જ વ્યુઅસૅ છે તો હવે એવા વિડીયોસ બનાવો જેમાં ઉત્તમ પુત્ર પ્રાપ્તિ કેવી રીતે કરવી ગર્ભના સંસ્કાર કેમ આજકાલ મહારાણા પ્રતાપ શિવાજી મીરાબાઈ ઝવેરચંદ મેઘાણીને ચારણ કન્યા જેવા પુત્રને પુત્રી થતા નથી એનું કારણ અને એવા પુત્રને પુત્રી થાય એના માટે ની માહિતી ગૃહસ્થના જીવનમાં બ્રહ્મચર્ય નું મહત્વ બ્રહ્મચર્ય કેવી રીતે થાય અને બ્રહ્મચર્ય ના ફાયદા આ વિગત અનુસાર
Mani nu mot thava vadhare padatu lage over trejedi ganay picture no end hanmesa sukhdai hobo JOIYE
HmmI'mp
@@સવિતાપરમાર-ણ2ઞ 0
@@સવિતાપરમાર-ણ2ઞ, nice
@@સવિતાપરમાર-ણ2ઞ 1Q1QQ1QQQQQQQQQQ1QQQQQQQQQQQQQQQQQQQQ1QQQQq@1CWA@! JJ O KLM@A@QQ1Q1Q1
@@સવિતાપરમાર-ણ2ઞ ppp congratulation ab thank you
Superb movie
વાહ !મનહરભાઈ સાહેબ, ધન્યવાદ. સાથે -સાથે આયુર્વેદિક ઉપચાર ના વિડીયો સમાજને અનેક બીમારીઓ થી આજીવન રોગ મુક્ત થાય એ માટે એવા વિડીયો ફ્રી આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
મનહર ભાઈ માને જીવતી રાખી હોત તો એન્ડ સારો થાત એન્ડ માં દુઃખ થયું.બાકી સરસ ફિલ્મ બની છે.
ખરેખર મનહરભાઈ આ ફિલ્મ હ્રદયસ્પર્શી ભાવનાત્મક તેમજ યુવાપેઢીને જીવનમાં માવતર નું મહત્વ સમજાય તેવી છે ખુબ ખુબ અભિનંદન
Congratulation Manhar Bhai
બહું સરસ ફિલ્મ બનાવી છે
જય ભગવાન મનહરભાઈ આવી સારી સફળ મુવી બનાવતા રહો અેવી શુભ કામના
Hi
@@rajendrashah8223 uu
મનહરભાઈ પટેલ. આપને ખુબ ખુબ અભિનંદન. કે જે સમાજ માટે હાલ એક સંદેશો પ્રગટ કર્યો છે.
આપે આ ફિલ્મ એટલી સરસ રીતે તૈયાર કરી છે. કે જેના વખાણ કરવા શબ્દો નથી. નિસ્વાર્થ આર્યુવેદીક માર્ગદર્શન ની સાથે સાથે આવી વિચાર ની ગાથા માટે પ્રભુ સદાયે આપને દીર્ધ દ્રષ્ટિ આપે. આભાર 🙏
🔥
મનહરભાઈ ખુબ સુંદર ફિલ્મ ખરેખર હૃદય દ્રાવક 👍👍👍
Lll
Kkhubj sindar film chhe
Very good film manhar bhai
Kharekhar manhar bhai aa movie joine to aakhma aashu aavi gya nd aa navi pedhi mate sars massage che god bless you ❤️🙏
જય ભગવાન
મનહર ભાઈ
જય ભોલેનાથ
ખૂબ સરસ મુવી બનાવીને સમાજ ને એક ભેટ આપી છે આવી મુવી બનાવવા માટે ભગવાન ભોલેનાથ સદા તમારું કલ્યાણ કરે અને આવી મુવી બનાવતા રહો મુવો બહુ જોઇ છે પણ આવી નહીં કે જે જોયા પછી માણસ નું જીવન પરિવર્તન થઈ જાય આવા વિચારો ક્યાં મળે છે અને વાસ્તવિક તા જીવન ને બદલે બીજાને જોઈ ને જીવન જીવે છે તેને ક્યાં ખબર છે કે માવતર શુ છે એતો જેને વસમી વેળા વીતી હોય તેને ખબર હોય પણ માવતર કયારે એવું ન વિચારે કે મારો દીકરો આવું કરે પણ માણસ રૂપિયા પાછળ અને ખરાબ સંગત મા ફસાય છે ત્યારે આવું બને છે અત્યાર નો માનવ હકીકત ભૂલી ને ખોટા રસ્તે ચાલે છે અને મા તો મા હોય છે બાકી વગડા ના વા પણ ખોટી સંગત માણસ નું જીવન બરબાદ કરે છે માટે મનહર ભાઈ આવી સરસ મજાની મુવી બનાવતા રહો અને મારી કોમેન્ટ સારી લાગી હોય તો જવાબ આપજો જય ભગવાન
જય ભોલેનાથ
ખૂબ સરસ સ્ટોરી આજ ના યુવાનોને તથા આ ફિલ્મ સમાજ માટે ખાસ ઉપયોગી છે
વાહ બહુ સરસ મુવી આજના સમયમાં સમાજ ને અમુલ્ય ભેટ છે આજના સમયમાં માણસ પૈસા માટે. બહુ મહેનત કરે છે ધનવાદ છે મનહરભાઈ 🙏🏾🙏🏾🙏🏾
મનહર. ડી .પટેલ .આપને ખુબ ખુબ અભિનંદન કે તમે આટલી સરસ ફિલ્મ બનાવી અને તેની પ્રસ્તુતિ અને તેના કલાકારો પરફેક્ટ હતા .અને તમારો રોલ પણ ખુબ સરસ હતો .ધન્યવાદ
બહુજ ઘણા સમયે આ ફિલ્મ જોવા મળી છે🙏 અને કહેવત છે કે જર જમીન અને જોરુ ત્રણે કજિયા ના છોરુ જમીનદાર હરામી છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય શ્રી પંચ મૂખી નાગ દેવતા ની આ એક સત્ય👼🙏❤️ ઘટના મારા દીકરા સાથે👼🙏❤️ બની હતી અને તે એ 2019માજયારે કુવામાં પડી ઞયો હતો અને એજ સમયે પંચ મૂખી નાગ દેવતા એની કમરે વિટળાઈ ઞયા હતા અને ફેણ ચડાવી અને માણસ બોલે એમ કહી દીધું હતું કે બે મહિના અને ચૌદ દિવસ પહેલા તને ટેકે ટેકે ચાલતો કરી દઈશું માનો તો👼🙏❤️ ભગવાન😇🙏👼 આપણને આપણા પ્રભુ સાથે જ છે
ખૂબ ખૂબ આભાર મનહર ભાઈ ફિલ્મ સ્ટોરી બનાવી છે જય ભગવાન.
Nhi
બહુજ સુંદર મુવી છે ધન્યવાદ મનહર ભાઇ ❤❤🎉🎉😢😢
મનહરભાઈ ખરેખર આજે અમને રડાવી દીધા છે ખુબ સરસ મુવી છે 😭🙏🙏🙏
ખુબ જ સરસ અને સુંદર મુવી છે ડોક્ટર સાહેબ સમાજમા આવી વિચારસરણી જોઇએ જય ભગવાન દિલ થી સલામ
ઘણા વરસો પછી આવી ફિલ્મ જોય છે .ગીત સંગીત કથા એકશન સપૂણ અદ્ભૂત છે.
સમય ની વાસ્તવિકતા રજૂ કરી છે.
બહુ સુંદર ઉપદેશાત્મક સમજણ સાથે
સુંદર ફિલ્માંકન કરવામાં આવ્યું છે ભાઈ
જય જય સીતારામ જી 🙏
એક સારણ તરીકે આશીવાદ આપૂષૂ માતાજી તમને લાબી આવીષીયૂ આપે મનહર ભાઇને
Verry good.aavi muvi hovi joiae.SUHAG RATHOD. Singer.writer. director.
મનહરભાઈ ખુબ સરસ ફિલ્મ છે આજના યુવાનોને હૃદયને સ્પર્શી જાય અને આંખમાંથી આંસુ આવી જાય તેવી ફિલ્મ બનાવી છે
ખૂબ સરસ મૂવી બનાવી છે ભગવાન બધા ને આવી જ વહૂ આપે એવી ભગવાન પાસે પાથઁના🙏🙏🙏
ખુબ સરશ છે
Nice pic samaj ne Lal batti 👍
મનહરભાઈ તમે તો ભગવાનનું બીજું રૂપ છો.. તમારો ખુબ ખુબ આભાર
Khubaj saras muvi ane git to khubaj sambhadva gme che jay shree krishna
ખુબજ સરસ મુવીછે મનહરભાઈ ધન્ય વાદ
આજની નવી જનરેશન ને આમાંથી ઘણું બધું શીખવા જેવું છે.. સરસ movie બનાવી છે
Very nice movia manharbhai khu khu tmaro aabhar🙏🏾👌🙏🏾
Very super picture su baki picture banayu che manharbhai jordar
મનહરભાઈ જોરદાર ફિલ્મ બનાવી છે તમે
🙏🙏🙏👌👌👌👍👍👍
@
P
ગૌરી જેવી છોકરીઓ આજકાલ મળવી બઉ જ મુશ્કેલ છે ખરેખર ગૌરીનો રોલ ખૂબ જ ગમ્યો ❤🎉
વાહ મનહર ભાઈ વાહ સમજ વા લાયક ફિલ્મ છે
ખૂબ જ સરસ મનહરભાઈ આ મુવી મા ખૂબ જ વાસ્તવિક તા અને કરુણતા છે ધન્યવાદ
ખરેખર ખુબ સરસ મુવી છે ખુબ સમજવા ની છે ❤️
ખુબ જ સરસ😊 મુવી બનાવી છે સાહેબ હૃદય કંપી ઉઠે એવું ફિલ્મ છે આપનો જય જયકાર હો
હા મનહરભાઈ હા.....હું આ ફિલ્મના હું શું વખાણ કરું......આ ફિલ્મ ખુદ વખાણ છે.
સમાજને આવી ફિલ્મ આપવા બદલ આપનો હહ્દય પૂવૅક આપનો આભર...🇨🇮👌🙏🙏
Veri veri thenku menher Bhai tmAra jeva sari siksehn Ane Sara vicharo ni jerur che aajeghtma
👌👌👌👌👌👌 ખૂબ સરસ મુવી છે. શ્રી મનહરભાઇ ડી. પટેલ સર આપની સખ્ત મહેનત છે.. ડાયલોગ અને ગીતથી ભાવવિભોર બની જવાય છે. પ્રેરણાદાયી કાર્ય છે.. આપને તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન....
મનહરભાઈ ખરેખર આ સમાજ મા આવા વિચારો ખાલી સોશિયલ મીડિયા પર જોવા મળે છે પણ વાસ્તવિક જીવનમાં કેમ આવું બનતું નથી 😭😭😭
હું જે જગ્યાએ રહું છું ત્યાં ઘણા પ્રગટ પરચા જોયા છે અને હાલ માં પણ સર્વ દેવી દેવો ની કૃપા થી મારો દીકરો મોતના મુખમાંથી પણ પાછો લાવી દીધો છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની 2019માર્ચ મહિનામાં શનિવાર ની રાત્રે બરાબર બાર વાગ્યે આ સત્ય ઘટના બની હતી અને વિશ્વાસ અને શ્રધ્ધા સાથે સાથે ભગવાન હોય છે જય માતાજી ની
ખુબજ સરસ... દરેક ને ખુબખુબ ધન્યવાદ...
Veri veri tmAra jeva Sara vicharo ni aajegthma khas jerur che ame fholem pen behu saru benavyu che thenku
Ekaj Adami Ayurved... Film 🎥 writing... music... Camera... Dialogues... script writing... artist casting.... finance... Film sensor board permission...and realise...+...6,00,000viewers....aa khawana khel nathi....🙄👍🙏 Manahr.D.Patel ma ek saathe Atla badha Manhar Patel...jova malshe...!!....evi kalpana pan nathi.... Kari 🙏 Manhar Bhai....pehla.... Ayurved thi dil ❤️ jeeti lidhu....Ane...have film 🎥 banavi ne Amaru dil...loonti pan lidhu....Bhai.... lots of love 💕 Tamari sathe ek project ni ichchha chhe...wala...👍 Film 5⭐⭐⭐⭐⭐ star ane super se.... bhi upar......👍💐💯 percent ❤️ salute to you Bhai...Manhar Bhai 🙏 film ...End 🔚 sudhi pakdi rakhe chhe...tamo Film 🎥 Director Tarike Safal chho...🙏Aditing... script writing, camera work 📽️, dialogue, Casting, shot by shot shooting 🌠🌠🌠🌠🌠.... amazing...🙏💐
Thanks....manhar.d.patel
Khub j prernadayi movie chhe.dhanyvad
મનહર ભાઈ ખૂબ સરસ મૂવી છે👌👌👌
Jayantbhai N Patel
ખૂબ સરસ ફિલ્મ આભાર મનહરભાઈ જય ભગવાન 🙏🙏🙏
ખુબ સરસ ફિલ્મ રદય સ્પટ કરી ગય 👍👍👍👍👍👌👌👌👌👌
ખૂબ જ સુંદર છે છતાં પણ આ સમાજ માં આના થી પણ ખરાબ દિકરાઓ છે
મનહરભાઈ ખૂબ સરસ ફિલ્મ બનાવીને તમે સામાજિક પરિસ્થિતિ ને ચોટદાર રીતે રજૂ કરી છે. લોકો જોઈને આમાંથી બોધ લે તો સામાજિક સુધારો થઈ શકે....... 🌹👌🌹👌🌹
Khubaj Sara's movie chhe Manharbhai 👌👌👌👌👌👍
ખૂબ સરસ મુવી બનાવી છે મનહરભાઈ,
મા-બાપની અવહેલના કરનાર સંતાનો માટે આ મુવી ખૂબ જ પ્રેરણાદાયી રહેશે. અને સમાજજીવન માટે ખૂબ ઉપયોગી બની રહેશે. સતા અને સંપત્તિ એ સર્વસ્વ નથી પણ મા-બાપ સાથેનો પ્રેમ,એમની સાથેની હૂંફ અને લાગણીઓ, એમના અરમાન વગેરે સંતાનોએ ક્યારેય મરવા દેવા જોઈએ નહીં. મા- બાપના આશીર્વાદ સિવાય આ દુનિયામાં બીજું કાંઈ જ મોટું નથી.
માં-બાપે પણ દીકરીનું સુખ સંપત્તિના ત્રાજવે ન તોલતાં ઉચિત અનુચિતનો વિચાર કરી આગળ વધવું જોઈએ. કારણ કે સંપત્તિ હોય ત્યાં ઘણી વાર સંસ્કાર હોતા નથી.
ખૂબ ખૂબ આભાર. મનહરભાઈ પટેલ.
ખૂબ ખૂબ આગળ વધો અને સમાજજીવન માટે આવી જ ઉપયોગી મુવી બનાવતા રહો એવી હાર્દિક શુભકામનાઓ.
સુબાજી વાઘેલા. દિયોદર - બનાસકાંઠા.
મો.9601353480
00000000000000000000000000000
Khubjsaras bhagvan bdhane aavi dikri aape
ખુબ જ સરસ છે.જય ભગવાન.
બાળકો અભિનય તથા સંવાદ બોલવામાં નબળા પડે છે....જયશ્રી પરીખ એ પીઢ અભિનેત્રી છે તેથી એનો અભિનય ઉત્તમ છે...
Manharbhai tamaro nano role joyi ne maza avi voice dub hato real hot to bahu maza avat... Maa dikri ni acting sari che.... Jay માતાજી jay ભગવાન. 🙏
આજની યુવા પીઢી જેઓ નોકરી સાથે લગ્ન જીવન પછી માતા પિતા ને ભૂલી જતા હોય છે ખરેખર પત્ની હોય તો ગૌરી જેવી જે હંમેશા બાળપણ થી લઇ આજ લગ્ન પછી પણ સાથે રહેવા બાપ સાથે લડી લે છે ખરેખર ગરીબ નાથુ જેવા પુત્ર હોય જે ખરેખર સારાપણા માટે ગૌરી જેવી પત્ની હોય તો જીવન સાર્થક છે
મણી નું પાત્ર પણ સરસ હતું
અને મુખી ખરેખર અદ્ભુત પાત્ર ભજવ્યું
જે આ પિકચર માંથી યુવા પેઢીએ બઉ શીખવા જેવું છે માં બાપ ની હંમેશા સેવા કરવી
અને પારકા કોઈ પણ વ્યક્તિ પર વિશ્ર્વાસ કરવો નહિ અને અજાણ વ્યક્તિ થી હંમેશા દૂર રહેવું ......
પ્રફુલભાઈ દવે... નો આવાઝ નો સુંદર ગીત 👌👌
માડી માડી.....❤❤❤🙏🙏🙏
Khub sars 👌👍 atyr ne janrasan n samjva jvou cha Than you so much manhrabhai 🌹
ખૂબ સરસ સમાજીક મુવી આપવા બદલ શ્રી મનહર લાખ લાખ અભિનંદન અને શુભેચ્છાઓ હવે આવી સરસ બીજી સમાજીક મુવી આપતા રહેશો એવી અપેક્ષા. ..
Very nice story
O9
@@shailendrasutariya8343 manhar patel vajrasan ane tips
.
@@arunabenshah9377 ok
Ok on TC 66
Mansharbhai bahu saras muvi che sah parivar sathe joy shakay tevi che dhanyavad 🙏🙏🙏
મનહરભાઈ... જય ભગવાન 🙏🙏
ખરેખર હૃદયસ્પર્શી ફિલ્મ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન 💐💐
ફિલ્મ જોતા જ અસરાની જી અભિનિત "માં બાપ"શાયદ ફિલ્મ નું નામ સહીં થીં યાદ નથી પણ"આંધળી માનો કાગળ"એમ કાંઈક હતું એ હુબહુ સ્મરણ થયું... તમે પણ બહુ જ સુંદર રીતે રજૂ કર્યું છે... સમાજમાં વધતા દુષણો માટે આવી સરસ અર્થપૂર્ણ સમજણ પુર્ણ ફિલ્મોની જ ખુબ જ જરૂરી છે... હજુ પણ આવી જ સરસ કૃતિ રજુ કરવા માટે આગ્રહ... સાથે અભિનંદન....
હ્યોગ્ગલ્લ્યોગ્યોય
અભિનંદન ખુબસરસછે આપીકચર
પ્રણામ મનહરભાઈ પટેલ તમારી આ ફીલ્મ જોઈ ખુશ આનંદ થયો મારી પાસે કોઈ શબ્દો નથી કંઈ સકુ Best of luck
Very Sensitive Movie. Thank You Manher Bhai 🙏
Good video
@@anjalivarma4859 you are right 🙏💐
@@kiranbhai4995 ... you are right....🙏💐
મનહર ભાઇ તમે આ ફિલ્મ બહુ સરસ બનાવી છે. અમને તમારી ફિલ્મ બહુ ગમી
પ્રભુ ભલાભોળા માનવીઓને સક્ષમ રાખે. લોભીયાવૃત્તિ રાખનાર થી આવા માનવીઓને બચાવે બચાવે તેવી પ્રાર્થના !!
Khub saras.
મનહર પટેલ ખુબખુબ અભિનંદન તમોને 💐✌️🤝
Manaharbhai movie nu shirshak Mamata Ruve Maana Rudie j hovu joie. Maa ni Mamata sathe bija koeeni Sarakhamni na thay bhai na thay. God bless you sir.
Asha ji.... you are right 🙏💐👍
મનહરભાઈ સરસ ફિલ્મ છે આ ફિલ્મ જોઈને મારુ રદય દ્રવી ઉઠ્યું છે. મનહર ભાઈ ને 100 સલામ
જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કષ્ટભંજન દેવ જય શ્રીગોપીનાથજી મહારાજ
જય ભગવાનની બહુ સરસ મૂવી
મનહરભાઈ હવે તમારા ઘણા જ વ્યુઅસૅ છે તો હવે એવા વિડીયોસ બનાવો જેમાં ઉત્તમ પુત્ર પ્રાપ્તિ કેવી રીતે કરવી ગર્ભના સંસ્કાર કેમ આજકાલ મહારાણા પ્રતાપ શિવાજી મીરાબાઈ ઝવેરચંદ મેઘાણીને ચારણ કન્યા જેવા પુત્રને પુત્રી થતા નથી એનું કારણ અને એવા પુત્રને પુત્રી થાય એના માટે ની માહિતી ગૃહસ્થના જીવનમાં બ્રહ્મચર્ય નું મહત્વ બ્રહ્મચર્ય કેવી રીતે થાય અને બ્રહ્મચર્ય ના ફાયદા આ વિગત અનુસાર
Right.
Right
Khub saras muvi saheb
Jay bahucar ma
વાહ ખરેખર તમે વખાણ કર્યા એવુ જ ફીલ્મ શે🙏🙏
Moovie very fine thank. U very much
Best gujratimuove jaldi thi next mouve banawo manhar bhai
Good story for son and social.congretution to manahar bhai
Thanks and good wishes.for life
धन्यवाद मनहर समझने प्रेरणा लायक मूवी जय माताजी
વાહ અદ્ભુત મનહરભાઈ..
સારા કામ ને ધન્યઃ che....
આભાર મનહરભાઈ જેમ તમે શરીર શુદ્ધ કરવાના પ્રયોગ બતાવો છો તે જ રીતે મન ને શુદ્ધ કારવ્યું🙏
કરુણ પણ સમવા લાયક ખૂબ સુંદર મનહરભાઈ એ પણ ભાગ લીધો છે પિચ્ચર ના સીન માં
બકવાસ
ખુબ ખુબ આભાર મનહર ભાઇ પ્રગતિ આપ કરતાં રહો ભગવાન આપના સંકલ્પ કરે જય સ્વામિનારાયણ
Nice
ખુબજ સરસ સમાજ ને પીરસ્યું છે મનહરભાઈ ? હવે જળ મુળથી ગેસનો નીકાલ થાય એવો ઉપાય બતાવો ??👌👌👌👍👍
Manharbhai khub saras filam banavi che.aa duniya ne sachi samaj aapva badal tamaro khub khub aabhar
Thayk you so much manharbhai
મનહરભાઈ 100 તોપો ની સલામ...આપના વિચારો..ને હું દિલ થી સલામ કરું છું.. ધન્ય છે તમને જન્મ આપનાર મા બાપ ને..
Khub khub aabhar
@@MANHARDPATEL nice film uncle
વાહ નરેશભાઈ ખૂબ સુંદર
આંખ માં થી આંસુ આવી જાય તેવું ફિલ્મ છે.ખુબ સરસ
ખુબ સરસ મુવી બનાવી છે ખુબ ખુબ ધન્યવાદ
ખુબ સરસ મૂવી છે😊.અમે સહ પરિવાર સાથે જોઈ.😊 આ મૂવી માટે મનહર ભાઈ ને અમારા ભાવ થી જય ભગવાન 🙏😊
Aa picture gahnu Sara's che avu picture helna samay ma avi Sara's anti nathi
Mm
જય ભગવાન
ખુબ સરસ...wery nice
Muvi sars che Jay bhagavan
Wah saheb... Bov saras movie banavyu che tame jivan ma ghanu janva, madyu saheb... Tamaro khub khub aabhar saheb... Jay bhagwaan 🙏🙏🙏
તમારી મહેનત ને સો સો સલામ.....
Aant sukhad aapyo hot to vadhare saru lage aabhar 🙏🙏
👌ખુબ જ સરસ મુવી બનાવી છે મનહરભાઇ, ખુબ ખુબ આભાર🙏🙏🙏
11 we
ઈમોશનલ ફિલ્મ છે અને ટાઇટલ સંગીત રોમેન્ટિક છે. બહુ સરસ છે 🙏🌹👍
ખુબ સરસ હવે આવી ફિલ્મ બનતી જ નથી
ગામડામાં ને નાનપણના રોલ હોય તો બોવ મજા આવે .
જેકલિ બને એટલી શૅર કરજો.
Sr Bhut bhut bdai ,100, vrsh na tao
ખૂબ સરસ ફિલ્મ બનાવી છે 👌👌👌
ઘારમીક વીડીયો બનાવવા બદલ તમને ખુબ ખુબ અભિનંદન
Ek maa nu dil radi padyu.... Maa ni Mamata e mane pan chodhar aasu e radavi Manaharbhai thanks for sharing this story. God bless you.
ખૂબ સરસ રીતે બનાવી છે ફિલ્મ અભિનંદન
આજના જમાનામાં દરેક કુટુંબ એ જોવા લાયક છે,આભાર મનહરભાઈ🙏
બનેઅટાલી મુવી શેરકરજો જય ભગવાન
पनपपपपपपटटटटटटटटटटटटटटटटटटटट
અ
Very nice movie
👌👍જોરદાર મુવી બનાવી છે મનહરભાઈ.
ખૂબ ખૂબ આભાર 🙏
મનહરભાઇ મુવી બહુજ સુપર બનાવી છે ખુબ ખુબ અભિનંદન ખરેખર રડું આવી ગયુ ભાઇ જયમાતાજી જય સ્વામીનારાયણ જે જે પંચાલ વરસીલા તાલુકા સિધ્ધપુર જીલ્લા પાટણ