(1)દર વષે પાક લીઘા પછી ડાડી કાપી નાંખવાની ફકત કટરના ઊપયોગથી. (2)નવી ડાડીનો વિકાસ કરવાનો આવતાં વષૅ માટે ફરજીયાત (3)કલમને 10 હુટ થી ઊંચી થવાજ નઈ દેવાની. હા, આ ટેકનીકમાં વધુ મહેનત છે 15*15 ફુટ રોપણી કરતાં
મેં એક વિડિયો જોયો તેમાં પહેલી કટીંગ થાય ત્યારે જે ડાળી થાય તેના પર સો ટકા મેઈલ ફ્લાવર આવે બીજી કટિંગ ની ડાળ પર પચાસ ટકા મેલ અને પચાસ ટકા ફીમેલ ફ્લાવર આવે છે ત્રીજા કટીંગ ની ડાળી પર સિત્તેર ટકા ફીમેલ આને ત્રીસ ટકા મેલ ફ્લાવર આવે આને ચોથી કટીંગ ની ડાળી પર સો ટકા ફીમેલ ફ્લાવર આવે તો આપણે સો ટકા મેલ ફ્લાવર માંથી બાકીના ફ્લાવર પર નાખી ફરી કરણ કરીએ તો ફલીકરણ માં ફેર પડે કેમ ? આપણે કરી શકીએ કે કેમ? જણાવશો આભાર
સરસ વિચાર સારી વાત
રોહિતભાઈ આપની સાચી જાણકારી ખેડૂત ને આપવા માટે અભીનંદન.
આપ કાજુ ની ખેતી પર વિડીયો પણ બનાવો.
આભાર.
Very useful information Thank you Sir good job sir
થેન્ક્સ
vah mast mahiti che
Vary Good ભાઇ
સરસ
Kagzi barahmasi nimbu pe video banao
Ok
આભાર
very good sir
આપણા ધરમપુરમાં ક્યાં માર્કેટમાં એક કિલો ના 100/- રૂપિયા ભાવ આપે છે. વેપારીનું નામ મોબાઇલ નંબર જણાવશો..
Good 👍👍
🙏🏼🙏🏼🙏🏼👌👌👌
जय श्री कृष्ण 🙏
Rohit bhai mare aamba vavya emne ek mhina upar thyu dali ma kada daga se koy chod na pan sav sukava lagya su krvu jnavo
Kalam karva Dali kaha male chhe mare Desi aamba upar nutan Kalam karvi chhe /mahisagar
જોઈએ તેટલી મળી જતી હોય જેની પાસે કલમ હોય તેમની પાસે લઈ લેવાની
Vgoodidia
1 vigha ma ketla amba samay bhai
Saras
🌹🌹
ખડ માટે mulching પેપર વાપરી શકાય.
ખડ નાસક દવા વાપરી શકાય કે નહીં.?
Jee
👍
આભાર
કઈ જાત. કેવી રીતે કરવી જોઇએ. એની માહિતી આપો
khub saras
આંબા ની એક કલમ કીમત કેટલી એક એકર બાગ બનાવવાનૉ ખચૉ કેટલો થાય તે જણાવવા વીનંતી.
kalam ma vikas barabar thato nathi ana vise thodi mahiti apo ne rohitbhai
પ્લાનટેશન બાદ ગ્રોથ માટેનું ટાઈમટેબલ :
ruclips.net/video/Q-yL7GC4MoE/видео.html
મિત્રો
મિત્રો
મિત્રો
👎 મિત્રો
રોહિતભાઇ તમારું સરનામું શું છે.??
Valsad, ધરમપુર
At. ચીંચોઝર
100 Aamba joye se ketli se kimat tomari pase
Q A1
🙏
Aa nu shedual jove che
Ha jove se
F
કેટલા બાય કેટલા ફીટ પર આ કલમ રોપી છે.
Bo slow che yaar faltu bolya kare
10*7થી 137કલમો રોકી છે દસ વરસ પછી ડાળીઓ ખૂબ જાડી થશે ત્યારે શું પરિસ્થિતિ થશેભેગીથશે
(1)દર વષે પાક લીઘા પછી ડાડી કાપી નાંખવાની ફકત કટરના ઊપયોગથી.
(2)નવી ડાડીનો વિકાસ કરવાનો આવતાં વષૅ માટે ફરજીયાત
(3)કલમને 10 હુટ થી ઊંચી થવાજ નઈ દેવાની.
હા, આ ટેકનીકમાં વધુ મહેનત છે 15*15 ફુટ રોપણી કરતાં
આપધધિથી આંબા ની આવક કેટલા વરસ સુધી લઈ શકાય
કંઈ કલમ વાવી છે ભાઈ તમે
Sonpari kalam malse ke?
નૂતન
@@rohitpatelfarming1922 ખુંટા કલમ કે ભેટ કલમ ના વાવી શકાય આ પદ્ધતિ થી
ફાલતુ વાત બંધ કરો ભાઈ.......
રોહિત ભાઈ અમારે આંબા સૂકાઈ ગયા તેનું કારણ સુ સે
પટેલ લોકો ને રિપલાય આપો પછી ટ્રીટમેન્ટ આપશો
Jee sir
Tamara farm kya avuu
ધરમપુર valsad
Tamara farm na pura adress batao na bhai
Aapnu address
ક્યુ ગામ તમારુ
Khedu pase paisa nathi
એટલે જ આવું કરવાનું છે...
Tamaru farm kya aavel se
વલસાડ, ધરમપુર
કેરી લીધા પછી કટિંગ કરવા માટે માણસ મળશે .મે ભરૂચ માં 10X10 વાવેતર કરેલ છે
કેરી આંબા પર બગડે નહીં તે માટે તેને થેલી કે જાળી લગાવાયછે તે ક્યાંથી મળે એડ્રેસ જણાવવા વિનંતી
Tme amara gamma Avi shako ?
બોલાવો
દર વર્ષે આંબાનુ કટિંગ કરવાનુ
2 વર્ષ સુધી
3જા વર્ષે ફળ લેવા
ફળ લીધા પછી ફરી
કટિંગ કરવું...
મેં એક વિડિયો જોયો તેમાં પહેલી કટીંગ થાય ત્યારે જે ડાળી થાય તેના પર સો ટકા મેઈલ ફ્લાવર આવે બીજી કટિંગ ની ડાળ પર પચાસ ટકા મેલ અને પચાસ ટકા ફીમેલ ફ્લાવર આવે છે ત્રીજા કટીંગ ની ડાળી પર સિત્તેર ટકા ફીમેલ આને ત્રીસ ટકા મેલ ફ્લાવર આવે આને ચોથી કટીંગ ની ડાળી પર સો ટકા ફીમેલ ફ્લાવર આવે તો આપણે સો ટકા મેલ ફ્લાવર માંથી બાકીના ફ્લાવર પર નાખી ફરી કરણ કરીએ તો ફલીકરણ માં ફેર પડે કેમ ? આપણે કરી શકીએ કે કેમ? જણાવશો આભાર
1500કલમસોનપરીજોઈઍછે