ખુબ સરસ પ્રભુ અમે તારા ભરોસે રહેતા ખરેખર આપણે પણ પ્રભુના ભરોસે જ રહેવાનું છે પ્રભુ વગર આપણા શરીર એ ના કોઈ પણ તારા ચાલવાના એ ચલાવે એમ ચાલવાનું છે ખુબ સરસ ભજન ની જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ સર્વ બહેનોને 🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ સરસ ભજન ગાયુ ખુબ ખુબ પ્રગતિ કરો એવી ભગવાન ને હ્દય થી પ્રાર્થના કરીએ છીએ શિલ્પાબેન ના જાજા થી બધા બહેનોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹
વાહ વિલાસબેન ખુબ સરસ 👌👍 ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા કૃષ્ણ મંડળ કાજલબેન ના આશીર્વાદ દ્વારકાધીશના આશીર્વાદ ગુરુદેવના આશીર્વાદ કુદેવી માં ખોડલ ના આશીર્વાદ તમારી સખીઓની જોડી કાયમ માટે આવી રીતે સાથ સહકાર આપે 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર કાજલબેન તમારી કોમેન્ટ ખૂબ જ સરસ હોય છે સાચે જ તમારા અંતરના આશીર્વાદ અમારી ઉપર વરસતા રહે છે પ્રભુ સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના
મસ્ત ભજન ગાયું છે 🙏🏻👌🏻 વિલાસ બેન આવિજ રીતે નવા નવા ભજન રજૂ કરતાં રેજો જેથી અમને પણ અલગ અલગ ભજન શીખવા મળે બધા મંડળના બહેનો ને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻
વાહ વિલાસબેન વાહ શુ ભજન ગાયુ સાંભળીને મોજ પડી ગઇ દિદિ 🙏 ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏❤❤❤
ખુબ ખુબ આભાર રસીલાબેન જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ પ્રભુ અમે તારા ભરોસે રહેતા ખરેખર આપણે પણ પ્રભુના ભરોસે જ રહેવાનું છે પ્રભુ વગર આપણા શરીર એ ના કોઈ પણ તારા ચાલવાના એ ચલાવે એમ ચાલવાનું છે ખુબ સરસ ભજન ની જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ સર્વ બહેનોને 🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર ખુબ સરસ કોમેન્ટ આપી બહેન જલારામ મંડળની સર્વ બહેનોને વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ સરસ ભજન ગાયુ ખુબ ખુબ પ્રગતિ કરો એવી ભગવાન ને હ્દય થી પ્રાર્થના કરીએ છીએ શિલ્પાબેન ના જાજા થી બધા બહેનોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹
ખુબ ખુબ આભાર શિલ્પાબેન જય શ્રી કૃષ્ણ વિલાસબેન ના
ખૂબ ખૂબ સરસ જય ભોળાનાથ
ખુબ ખુબ આભાર મગનભાઈ જય ભોળાનાથ
વાહ દીદી વાહ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ ખૂબ પ્રગતિ કરો એવા ઉમરાળા સત્સંગ મંડળના આશીર્વાદ 🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌🌹🌹🌹
ખુબ ખુબ આભાર રસીલાબેન જય શ્રીકૃષ્ણ
વાહ વાહ ખુબ સરસ ભજન ગાયું 👌🏻 પ્રભુ તારા ભરોસે અમે બેઠા તારે ઉતરવું પડશે હેઠાં👍🏻 સાંચી વાતછે.❤❤
ખુબ ખુબ આભાર સરોજબેન જય શ્રી કૃષ્ણ
વાહ વિલાસબેન ખુબ સરસ 👌👍 ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા કૃષ્ણ મંડળ કાજલબેન ના આશીર્વાદ દ્વારકાધીશના આશીર્વાદ ગુરુદેવના આશીર્વાદ કુદેવી માં ખોડલ ના આશીર્વાદ તમારી સખીઓની જોડી કાયમ માટે આવી રીતે સાથ સહકાર આપે 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર કાજલબેન તમારી કોમેન્ટ ખૂબ જ સરસ હોય છે સાચે જ તમારા અંતરના આશીર્વાદ અમારી ઉપર વરસતા રહે છે પ્રભુ સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના
ભજન લખી ને મૂકો ખૂબ સરસ ગાવ છો જય શ્રી કૃષ્ણ
Ok
મસ્ત ભજન ગાયું છે 🙏🏻👌🏻 વિલાસ બેન આવિજ રીતે નવા નવા ભજન રજૂ કરતાં રેજો જેથી અમને પણ અલગ અલગ ભજન શીખવા મળે બધા મંડળના બહેનો ને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻
ખુબ ખુબ આભાર વંદનાબેન જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ સરસ 👍 વા બેનુ વા ખુબ સરસ કીર્તન રજૂ કર્યું વિલાસ બેન આવા ને આવા કિર્તન સંભાળાવતા રહો જય રામાપીર જય દ્વારકાધીશ
ખુબ ખુબ આભાર પારુલબેન જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ સુંદર કીર્તન છે જયશ્રી કૃષ્ણ🙏🙏🌹🌹
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Saras bhajn beno
ખુબ ખુબ આભાર મિતાબેન જય શ્રી કૃષ્ણ
Saras bhajan gayu lakhine mukjo
ખુબ ખુબ આભાર કૈલાશબેન જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 👌🙏👌🙏
ખુબ ખુબ આભાર જીજ્ઞાબેન જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ ભજન છે... લખી ને મુકજો..
વિલાસ બેન સુંદર ભજન છેઃ જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉
ખુબ ખુબ આભાર કપિલાબેન જય શ્રી કૃષ્ણ
સરસ મીના બેન
જય શ્રી કૃષ્ણ
Wah. Must ! Bhajan
ખુબ ખુબ આભાર દિશાબેન જય શ્રી કૃષ્ણ