શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર, કરતાં પણ વધારે, મોટા સંત છે. આધ્યાત્મિક જ્ઞાન સરળ ભાષામાં હસાવતાં હસવતાં આપે છે. Humour with Spirituality,Spirituality made so Simple. ❤❤
વડીલ શાહબુદ્દીન ભાઈ, આપને વંદન કરીએ છીએ. બહુજ ઓછા લોકો એવા હશે જે ગમ્મત સાથે જ્ઞાન આપે, આપના જેવા શિક્ષકોની આજે આખી દુનિયા માં જરૂર છે. આજે રૂપિયા કેમ કમાવવા એજ શિખવાય છે, શાંતિ કેમ કમાવાય કોઈ શિખવતું નથી. Ultimate aim for making money is for PEACE OF MIND. and that one looses whilst Making money.
સાહેબ... હું ખૂબ નાનો હતો ત્યારે આપની વનેચંદ નો વરઘોડો ઓડિયો કેસેટ મારા નાનાજીને ત્યાં બહુ સાંભળતો. આપે સમાજને નિર્દોષ અને જીવનમૂલ્યોને હાસ્યમાં વણીને આપ્યું છે. આપનું યોગદાન અમૂલ્ય છે. આપની લગભગ દરેક વાતો મને કંઠસ્થ છે. સદનસીબે હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપનો લખેલો પાઠ ' આવ ભાણા આવ ' બાળકોને આપની શૈલીમાં જ સમજાવતો. જેનો મને ખુબ આનંદ અને ગર્વ છે.
Sir apart from family, I use many story from your vidoes at office during Corporate Meetings...and you wont believe it works fantastic way. Example- " ame client ni office gaya, client e ena staff ne kidhu k kai lai aav, eno staff amara maate Taxi lai aavyo"😂😂
ખરેખર સાહેબ માત્ર હાસ્ય નહીં પણ ફિલોસોફી પણ આપની ખૂબ જ જીવન માં ઉતારવા જેવી હોય છે....આટલા વર્ષો પછી પણ આપ ને સાંભળવા ખૂબ મજા આવે...અલ્હા પાસે દુવા કરું છું આપ હંમેશા તંદુરસ્ત અને આમ જ હસાવતા રહો
આ સમય માં સંભાડવા જેવી કોઈ વ્યક્તિ હોય તો એ સબુદીન રાઢોડ છે...
જય હિન્દ.
શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર, કરતાં પણ વધારે, મોટા સંત છે.
આધ્યાત્મિક જ્ઞાન સરળ ભાષામાં હસાવતાં હસવતાં આપે છે.
Humour with Spirituality,Spirituality made so Simple. ❤❤
વડીલ શાહબુદ્દીન ભાઈ,
આપને વંદન કરીએ છીએ.
બહુજ ઓછા લોકો એવા હશે જે ગમ્મત સાથે જ્ઞાન આપે,
આપના જેવા શિક્ષકોની આજે આખી દુનિયા માં જરૂર છે.
આજે રૂપિયા કેમ કમાવવા એજ શિખવાય છે,
શાંતિ કેમ કમાવાય કોઈ શિખવતું નથી.
Ultimate aim for making money is for PEACE OF MIND.
and that one looses whilst Making money.
❤❤❤❤❤❤
સાહેબ... હું ખૂબ નાનો હતો ત્યારે આપની વનેચંદ નો વરઘોડો ઓડિયો કેસેટ મારા નાનાજીને ત્યાં બહુ સાંભળતો. આપે સમાજને નિર્દોષ અને જીવનમૂલ્યોને હાસ્યમાં વણીને આપ્યું છે. આપનું યોગદાન અમૂલ્ય છે. આપની લગભગ દરેક વાતો મને કંઠસ્થ છે. સદનસીબે હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપનો લખેલો પાઠ ' આવ ભાણા આવ ' બાળકોને આપની શૈલીમાં જ સમજાવતો. જેનો મને ખુબ આનંદ અને ગર્વ છે.
🙏 આભાર 🙏
Vatlayela મિયાં नि મોઢા માં ના લે
👍🎉👍👍👍
🎉🎉🎉 તમારું હાસ્ય નિર્દોષ હોય છે મજા આવે
Vah vah sar ji
Saheb..!!!!
Aap ne dandawat pranam.
You are great sir.... 🙏🙏
મજા આવી.
ખુબ સરસ shahbuddin saheb🙏
ગુરૂજી ને વંદન 🙏
હાસ્ય ગુરૂ ને નમસ્કાર. ખૂબ જ મઝા આવી.
🙏
સાહેબ, ભિક્ષુક વાળો પ્રસંગ ભલે કાલ્પનિક હોય, પરંતુ આપની સ્વયં પર રમૂજ ઊભી કરવાની ખેલદિલી બદલ ખૂબ ખૂબ અભિનંદન. ❤
🙏 🙏 🙏
Maara favourite haasya kalakar,suthi shuddh haashya pirse emnu naam sahabuddin saahe ,ucch koti ni vaato kare badhi j
Namaste sir ji
Sir apart from family, I use many story from your vidoes at office during Corporate Meetings...and you wont believe it works fantastic way. Example- " ame client ni office gaya, client e ena staff ne kidhu k kai lai aav, eno staff amara maate Taxi lai aavyo"😂😂
🙏
वाह
🙏🙏🙏
આવ ભાણા આવ ❤
Khub મજા પડી ગઈ છે સર 😊
🙏
વંદે હાસ્યમ વંદે કલાગુરુ શ્રી
🙏
ખરેખર સાહેબ માત્ર હાસ્ય નહીં પણ ફિલોસોફી પણ આપની ખૂબ જ જીવન માં ઉતારવા જેવી હોય છે....આટલા વર્ષો પછી પણ આપ ને સાંભળવા ખૂબ મજા આવે...અલ્હા પાસે દુવા કરું છું આપ હંમેશા તંદુરસ્ત અને આમ જ હસાવતા રહો
🙏
👌👌👌👌👌🙏.Jayshri Krishna.
🙏
@@shahbuddinrathodofficial6272 Thank you very much Shahbuddinbhai for reply.
Jayshri Krishna.
Shhhhhh....legend @ work
Very nice comedy
Excellent speech Sir we love & respect you from bottom of our heart.❤
Thank You 🙏
10:58
વાહ વાહ સાહેબ ખરેખર મજા આવે છે
🙏
ચરણ સ્પર્શ 🙏
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય જય
🎉💐
🙏❤️
🙏
Very nice👍👏😊 presentation. Thanks🌹🌹🌹🙏🙏🙏
Thank you too 🙏
❤❤❤❤❤❤very good
શાહબુદ્દીન સર ....
વનૈચંદ નો વરઘોડો વખત થી આપને સાંભળતો ત્યારે કેસેટો નો જમાનો હતો .
Love you sir .
Jimit Patel
वनेचंद नो वरघोडो,न भूतो न भविष्यती,अमर कहानी ❤
વર્ષો થી આપ ને મળવાની ઈચ્છા છે , કેવી રીતે મલું, તે ખબર પડતી નથી.
Super
તમે એમના ઘરે જઈને મળી શકો છો
ખુબજ સરસ વાતું છે આભાર સાહેબ .. bms dri.
🙏
Nice video 😊📸
Thank you 🙏
વારંવાર સાંભળવું ગમે છે
આભાર 🙏🙏🙏
Excellent Sir.
🙏
Namaste Saheb ji 🙏 🙌 😳
साहेब सांधव आववा जवानुं थायछे ?
अमे मोथारा (अबडासा) नां तमारा
पाडोशीओ छीऐ ।
સાહેબ आप ખૂબ સારા manas છો પણ
સત્ય કહેવાનું હિંમત રાખો
તમારી 7 પેઢી ના નામ લોકો ને કહો 🙏
ભાઇશ્રી.... વર્તમાનમાં જીવતા શીખો ... કિંમત વર્તમાન ની છે ભૂતકાળ ની નહિ....
Shahbuddin rathod saheb aapne khub khub pranam🙏 saheb tame jeevti jagti university cho.🙏🙏🙏
🙏
AAP Shri varsho thi ekdam shistbadh bhasha ma "Hasya " pirsyu chhe ethi vishes kashu Kahevu jaruri lagtu j nathi
Vatlayela ने खोरा माँ लाई ने રમાડવા नु બંધ કરો 🙏