ખુબજ મજા આવી 👌👌 જોરદાર...... આપના વર્ષો પહેલા ના આવા જોકેસ ના આલ્બમ હાસ્ય નો કમાલ , હાસ્ય નો ધમાલ હાસ્ય તરંગ , હાસ્ય નો મુકાબલો મુકવા આપને વિનંતી છે...
મેં પણ સૌપ્રથમવાર ૧૯૭૨ ના વર્ષમાં રાજકોટ ખાતે વિરાણી સ્કૂલ ના ઓડીટોરીયમમાં આપણા સૌરાષ્ટ્ર ના ખ્યાતનામ લોકપ્રિય શાયર - ગઝલકાર સ્વ.માનનીય અમૃતલાલભાઈ ઘાયલ ના પ્રોગ્રામ વખતે આદરણીય પદ્મશ્રી શહાબુદ્દીન સાહેબ ને સાંભળેલા ત્યાર થી આજ સુધી ફરી ફરી તેમનો આ અમર વિડિયો વખતો વખત જોતાં તેવોજ આનંદ આવે છે. થાનગઢ ખાતે માનનીય શહાબુદ્દીન સાહેબ ના ઘરે રૂબરૂ મુલાકાત ( વર્ષ - ૧૯૭૮ ) દરમ્યાન શ્રી વનેચંદભાઈ ને મળવાની અમારી ઈચ્છા હતી માટે સાહેબે અમને શ્રી વનેચંદભાઈ ની દુકાને મુલાકાત કરાવી, જ્યાં શ્રી વનેચંદભાઈ એ અમારૂં સ્વાગત કરતાં ચ્હા પીવડાવી. માનનીય શહાબુદ્દીન સાહેબ ને ભારતના રાષ્ટ્રપતિ ના શુભ હસ્તે " પદ્મશ્રી " એવોર્ડ મળ્યો તે ઐતિહાસિક પ્રસંગ ના અમે સાક્ષી બન્યા એથી ખુબજ આનંદ થયો જે મારા જીવનની સદાબહાર યાદ બની રહી.
ખુબ ખુબ નિરોગી સ્વસ્થ અને દિરઘાયુ જીવન શાહબુદ્દીન રાઠોડ સાહેબ જીવે એવી ઈશ્વર ને પ્રાર્થના
ખુબજ મજા આવી 👌👌
જોરદાર......
આપના વર્ષો પહેલા ના આવા જોકેસ ના આલ્બમ
હાસ્ય નો કમાલ , હાસ્ય નો ધમાલ
હાસ્ય તરંગ , હાસ્ય નો મુકાબલો મુકવા
આપને વિનંતી છે...
🙏
આ જોક્સ ૩૫૮ વખત સાંભળી.. દરેક વખતે મજા આવેલ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન....
અદ્ભુત;!!અવિસ્મરણીય;!! યુગોયુગ લોકો સાંભળશે;!!!! જેટલી વાર સાંભળો;!!!! નવું જ લાગે;!!! શાહબુદ્દીન રાઠોડ દ્વારા જોરદાર હાસ્ય પીરસતું નજરાણું છે
વનેચંદ નો વરઘોડો
100 થી વધુ વાર સાંભળ્યો હશે,
પણ દર વખતે મજા આવે છે
આભાર 🙏
😅 2:16 2:16 2:16 2:16
Adbhut 👍🏻
Jetli vaar sambhlo etlu ochhu 🙏🏻🙏🏻
labhoo merae thi sir ne sambhdu chhu pan haju ajj layko ho
Gajab Baki.....Aa to Anant Katha Che Baap.....🤩
નમસ્કાર સાહેબ, બહુ આનંદ થયો.
જૂના કિસ્સાઓ બોવ સમયે સાંભળવા મળ્યા❤❤❤❤
Edited:
પેલિવાર 2006 મા mp3 ઓડિયો સાંભળ્યો તો, ઘણી ફિલસૂફીની વાતો ત્યારે નોતી સમજાણી....🙏
વારંવાર સાંભળવા છતાં ખુબ જ મજા આવે છે
ગુજરાત, ગુજરાતી ભાષા ને મર્યાદા ના સ્તર ને જાળવી રાખવા માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ ❤
શાહબુદ્દીન સાહેબ એક હાસ્ય કલાકાર નહી પણ એક ફિલોશોપર પણ છે
જેટલી વાર હાંભળો એટલી વાર મજા આવે છે
,sir ghanu jivo pan je maza cassette ma aavti hati varso pahela e aaje aavti nathi golden era and days gone I miss this
હું ઘણા વર્ષો થી સાંભળુ છું બહુ મજા આવે છે
વર્ષો પહેલાં નાં આ જોક્સ પણ આજે ય નંબર વન.ધન્યવાદ.
🙏
@@shahbuddinrathodofficial6272 આભાર.
એકદમ મસ્ત
બહુ સરસ
Family sathe manisakay aeva utam hasya kalakar shahbudinbhai rathod.😮😮
Jay ho saheb
Marvelous.... Amazing.... presentation
Sir out of your all video, This video is the best.....
શાહબુદ્દીન રાઠોડ એવી હરોળના ઉત્તમ કલાકાર છે જેમને સહકુટુંબ સાંભળી શકાય.
Bahut shandar
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા હાસ્ય ના ગાધંવૅ શાહબુદ્દીન ભાઈ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
આ બહુ જૂનું અને કદાચ પહેલું રેકોર્ડિંગ છે....આપની જાણકારી ખાતર.
@@vinumack714અંઅંઅંંઅંઅંંઅંંઅંઅંઅંઅંઅંઅંઅંઅંઅંઅંઅં આમ ંઃંચ છે અંઅઅ બે સંગ
Zzzzz@z
😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@vinumack714
Bahu saras👌nanpan ma cassate mari favourite hti❤
Great man Rathod sir 🎉
Namaste sir 🎉
SUPAR
Big Fan
😮 વાહ વાહ શાહબુદીનભાઈ.
Original cassette all time favorite
બધા સાહિત્યના રસની ગંગોત્રી
❤ Saras
Vah.. Shahbudin bhai. 50...varsh juni. Yad. Karavi
આભાર
Very good
વાહ....વાહ....
Maja aavi gay
Wah
બહોત મજા આયી.
આભાર
Super
Bov srs
નમસ્તે જય શ્રી કૃષ્ણ
નમસ્તે, જય શ્રી કૃષ્ણ🙏
😂❤
મારા પપ્પા તમારા ખૂબ મોટા ફ્રેન્ડ છે કરમસી ભાઈ રબારી અમદાવાદ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
❤
2024
વાહ ભાઈ 🤣🤣
ફરી એક વાર આ આખું રેકોર્ડ કરો વિડિયો સાથે ખૂબ મજા આવશે
તમારા જોકસ હું ખુબ સાંભળું છું અને કાયમ લાભુ મિસ્ત્રી અને વનેચંદ ના લગન મા જે લડવા નું વર્ણન બધા ને સંભાળવું છું.
ખુબ જીવો તંદુરસ્ત જીવો સાહેબ
🙏
એક દમ ચોખી ભાષા છે,આવા હાસ્ય કલા કાર હવે ક્યારેય થશે નહિ,શુદ્ધ તળ પદી ભાષા
🙏
Sir vanechand no varghodo aakhu uplod karo
😅
😊😊😊
૧૯૯૯ માં ટેપી ની કેસેટ લય ને સાંભળી હતી.તો આજે સાંભળી.. ખુબ મજા આવી..તા.૦૫./૦૭/ ૨૦૨૪ છે સાંભળી છે
Away to emno j che. Young age na samyay no laage che
🙏🌺🌻🌹🥀🏵️💮🌷🙏
Bahu ocha manso hase shahbuddin bhai ni cast na sambhdta haise 😢😢😢😢
Aenu motu karan che ke sahabuddin bhai hindu na dakhla jaja ape che aetle
ધ્રોળથી ઘોડા ઉપર જતા ને બીડી પીતા પીતા સામે પવને જતા ઇ ક્યાં ગામે જતા તા?
Hajamchora ગામ
Hajamchora
1972ma botadma tmne sanbhalya hta
મેં પણ સૌપ્રથમવાર ૧૯૭૨ ના વર્ષમાં રાજકોટ ખાતે વિરાણી સ્કૂલ ના ઓડીટોરીયમમાં આપણા સૌરાષ્ટ્ર ના ખ્યાતનામ લોકપ્રિય શાયર - ગઝલકાર સ્વ.માનનીય અમૃતલાલભાઈ ઘાયલ ના પ્રોગ્રામ વખતે આદરણીય પદ્મશ્રી શહાબુદ્દીન સાહેબ ને સાંભળેલા ત્યાર થી આજ સુધી ફરી ફરી તેમનો આ અમર વિડિયો વખતો વખત જોતાં તેવોજ આનંદ આવે છે. થાનગઢ ખાતે માનનીય શહાબુદ્દીન સાહેબ ના ઘરે રૂબરૂ મુલાકાત ( વર્ષ - ૧૯૭૮ ) દરમ્યાન શ્રી વનેચંદભાઈ ને મળવાની અમારી ઈચ્છા હતી માટે સાહેબે અમને શ્રી વનેચંદભાઈ ની દુકાને મુલાકાત કરાવી, જ્યાં શ્રી વનેચંદભાઈ એ અમારૂં સ્વાગત કરતાં ચ્હા પીવડાવી. માનનીય શહાબુદ્દીન સાહેબ ને ભારતના રાષ્ટ્રપતિ ના શુભ હસ્તે " પદ્મશ્રી " એવોર્ડ મળ્યો તે ઐતિહાસિક પ્રસંગ ના અમે સાક્ષી બન્યા એથી ખુબજ આનંદ થયો જે મારા જીવનની સદાબહાર યાદ બની રહી.
અવાજ તો સ્પષ્ટ છે.પણ.... શાહબુદ્દીનભાઇ નો લહેકો....નથી.થોડી ધીમે થી કહેશો..સારી રીતે માણીશું.....આભાર
આ શાહબુદદિન સાહેબનો લગભગ ચાલીસ વરસ પહેલાનો અવાજ છે
આ સાહેબ નો જ અવાજ અને સાચો લેહકો છે
અ શાહબુદ્દિન સાહેબનો જ અવાજ છે લગભગ 1977 -78 નો છે
❤1 ni@@Sangitkiduniya1951
આના recording ની pich ચડાવી દીધેલી છે બાકી છે original
❤