મથુરા( વિશ્રામ ઘાટ શયન આરતી ( સંધ્યા આરતી વ્રજ બવુ વાહલું લાગે

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 14

  • @kalpeshdhumal1482
    @kalpeshdhumal1482 11 дней назад

    🙏🏻જય શ્રી કૃષ્ણ રાધે રાધે જી 🙏🏻

    • @vaishnavpreet
      @vaishnavpreet  11 дней назад +1

      જય શ્રી કૃષ્ણ
      રાધે રાધે

  • @niketasheth644
    @niketasheth644 11 дней назад

    Ame dar February ma vraj ma jai che. 🙏🙏

  • @GotuGhetiya
    @GotuGhetiya 11 дней назад

    આપનો ખૂબખૂબ આભાર અમને વીડીયો દ્વારા યમુનાજીની અને આરતીની ઝાઅંખી કરાવી.🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  11 дней назад

      જી મહારાણી મા કૃપા

  • @yoginipatel3812
    @yoginipatel3812 4 дня назад

    હા તમારી વાત એકદમ સાચી છે વ્રજ જવું તો બધાને ગમે જ
    ખુબ ખુબ આભાર યમુનાજી ના દર્શન કરાવવા બદલ
    જય શ્રી કૃષ્ણ

  • @kalpeshdhumal1482
    @kalpeshdhumal1482 11 дней назад

    દિલ થી આભાર 🙏🏻

    • @vaishnavpreet
      @vaishnavpreet  11 дней назад +1

      જય શ્રી કૃષ્ણ

  • @GotuGhetiya
    @GotuGhetiya 11 дней назад

    હા જે જે આપે કહ્યું ને એમ હું પણ વ્રજમાં નથી ગય,અને બહુજ દીલથી ઈચ્છા છે જવાની,યમુના પાન કરવાની,રમણરેતીમા લોટવાની, પરીક્રમા કરવાની.જેજે આ વીડીયો જોઈને મારી આંખો ભરાય આવી દીલથી.

    • @vaishnavpreet
      @vaishnavpreet  11 дней назад

      જય શ્રી કૃષ્ણ
      જી વાહલા હું એક વૈષ્ણવ છું