રામભાઈ તમારાં બ્લોગ માં મને એક વાત પુછવાનું છે કે તમારા બાપુજી નથી જોયા તમારા માતાજી ના તો દર્શન થાય છે પણ બાપુજી વિશે જણાવશો બાકી તમારા વીડિયો જોવાની બહુ જ મજા આવે છે અને હું પણ એક ખેડૂત પુત્ર છું સાહેબ હું કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના એક ગામડા નું જીવન જીવી રહ્યો છું રામભાઈ અને ગામડું એટલે ગામડું ગામડા નું જીવન કાંઈક અલગ જ હોય છે એની શું વાત કરવાની કારણકે ગામડા માં બધું જ સાચું હોય માણસો થી લઈને ખાવાની બધી ચીજો દુધ છાસ માખણ ઘી એટુ ઝેડ એટલે ગામડું 🙏🙏 જય બજરંગ બલી
Just to let u know everyone his father doesn’t like coming in vedios i think but u have to salute him coping with all that and do what his doing na bravo person
૧તગારૂ માટી ૨૫૦. ગ્રામ એરંડી ના તેલ નું મોણ દેવાનું ૧ કિલો ઘઉં ૧ કિલો સોયાબીન ને ફણગાવાના ૨૫૦ગ્રામ અરીઠા ને ઉકાળી ને બીજ કાઢી ને ઘઉં સંયોબીન ફણગાવેલા બધા નુ ગ્રેવી કરી ને ૨૦૦ લીટર પાણી માં નાખી દેવાનું અને ૨ મિનિટ હલાવી ને પછી સીધો પમ્પ ભરી લેવાનો ૪ દિવસે ફરજિયાત રાઉન્ડ મારવાનો
❤❤
આજેતો બહુ જોરદાર વિડીયો છે
જય. સીતારામ રામભાઇ ગોધરા થી
Ram Ram sitaram. Rajvir Rambhai and family.
જય માતાજી
વાહ ખુબ સરસ
સીતારામ
Jay mataji badha ne
👍👍👍👍👍
Vijay Bhai Rathod Vadodara
Rambhai how many vighas jamin u got
જય માતાજી રામ ભાઈ મોટાભાઈ નમસ્કાર જય હિન્દ જય ભારત
રામ રામ સિતારામ
Good luck very nice work
Thank you
Good blog🙏
Thanks for coming
રામ ભાઈ આજે વંથલી ની બજારમાં ફુલ તેજી જોવા મળી
જબરદસ્ત ભાઈ.
જોત નદીનો પુલ બહૂ સરસ છે ત્રીસ વરસ પહેલાં જોયો છે બાજુના ગામમાં શાપર ભણેલો છુ
જય શ્રીકૃષ્ણ
રામભાઈ તમારાં બ્લોગ માં મને એક વાત પુછવાનું છે કે તમારા બાપુજી નથી જોયા તમારા માતાજી ના તો દર્શન થાય છે પણ બાપુજી વિશે જણાવશો બાકી તમારા વીડિયો જોવાની બહુ જ મજા આવે છે અને હું પણ એક ખેડૂત પુત્ર છું સાહેબ હું કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના એક ગામડા નું જીવન જીવી રહ્યો છું રામભાઈ અને ગામડું એટલે ગામડું ગામડા નું જીવન કાંઈક અલગ જ હોય છે એની શું વાત કરવાની કારણકે ગામડા માં બધું જ સાચું હોય માણસો થી લઈને ખાવાની બધી ચીજો દુધ છાસ માખણ ઘી એટુ ઝેડ એટલે ગામડું 🙏🙏 જય બજરંગ બલી
Jay ramapir rambhai 🙏🙏
જય શ્રી કૃષ્ણ ભાઈ
Jay dwarkadhish bhai khub saras video bnavo so
અમે પણ ઘર ના બિયારણ નું વાવેતર કરવામાં આવે છે મહેસાણા
જય મુરલીધર
Jay dwarkadhish bhai
Jay swaminarayan
જય સ્વામિનારાયણ
Background music Priti Rana ni chenal ma aave se tevu se
Hashe kadach me youtube ma thi lidhu maheshbhai majama 🌾🌾
Jay murlidhar Bhai
🎉 જય શ્રી કૃષ્ણ 🎉
Jay ma Bhavani Bhai
તમારું ગામ કયું છે
Just to let u know everyone his father doesn’t like coming in vedios i think but u have to salute him coping with all that and do what his doing na bravo person
TMARA.VIDIOMA.BNNEJNNU.HASY.OSUSE.
Plastic na jabla nu upyog bahu karoso tamare to ghare thi theli laijavi joie
Be thelli lay na gyata bhai 👍🏻
રામદે ભાઈ તમે કણઝડીગામના છોવીડીયા જોઈને કહીએ છીએ
કણજડી ગામ ની પાસે ખોખરડા
Tamare ketla Vitha jamin se te janavo
તમારૂ ઞામ ક્યુ છે
Tumhare Kitna bigha jameen se
૧તગારૂ માટી ૨૫૦. ગ્રામ એરંડી ના તેલ નું મોણ દેવાનું ૧ કિલો ઘઉં ૧ કિલો સોયાબીન ને ફણગાવાના ૨૫૦ગ્રામ અરીઠા ને ઉકાળી ને બીજ કાઢી ને ઘઉં સંયોબીન ફણગાવેલા બધા નુ ગ્રેવી કરી ને ૨૦૦ લીટર પાણી માં નાખી દેવાનું અને ૨ મિનિટ હલાવી ને પછી સીધો પમ્પ ભરી લેવાનો ૪ દિવસે ફરજિયાત રાઉન્ડ મારવાનો
રાઉન્ડ શેમાં મારવો ડુંગળી માં??? 8નીકીલો જાય સે આજે 😂😂
ruclips.net/user/shortsGv28Oj4Hwx4?si=L1KcixD14H-Zl4gq
રામ રામ સિતારામ