ઉંદરા પ્રા.શાળામાં બે શિક્ષકો નો વિદાય સમારંભ યોજાયો.|| શાળાના બાળકો અને શિક્ષકો ખુબ રડ્યા.||

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 7

  • @BharatThakor-jy3nx
    @BharatThakor-jy3nx 2 года назад +2

    શિક્ષક ની છબી ત્યારે ઓળખાય છે જ્યારે શિક્ષક ના વિદાય માં આખું ગામ હિબકે ચડે....... બસ શિક્ષકો અને વિદ્યાર્થી ઓને તો સ્વભવિક છે દુઃખ તો લાગે પણ .....ગામ ના લોકો પણ દુઃખ અનુંભવે તો શિક્ષક ની ખરી મહેનત કહેવાય

  • @pravinthakor3984
    @pravinthakor3984 2 года назад +2

    સુનિલ સર અને શીતલ મેમની વિદાયના સમાચાર મળ્યા
    ખૂબ જ દુઃખ લાગ્યું હું એમની પાસે શિક્ષણ તો નહીં લીધું પણ જ્યારે પણ એમને મળ્યો તેમનો સરળ સ્વભાવ અને અને સારા શિક્ષક તરીકે તમારી કમી હમેશા ખળશે તમારા જેવા શિક્ષકોની અમારી શાળાને ખૂબ જ જરૂર હતી. I miss you sunil sir and sheetal mem💐💐

  • @rptnews1295
    @rptnews1295 2 года назад +2

    બંન્ને શિક્ષકોને નમસ્ત્ક વંદન 😥👏🙏

  • @જયક્ષેત્રપાળદાદાઊદરા

    જય.માતાજી

  • @vershijithakor3362
    @vershijithakor3362 2 года назад +1

    બદલીઓ આવતા વિદાયનું મહત્વ ઓછું થઇ ગયું 💐

  • @tejmaljithakor4579
    @tejmaljithakor4579 2 года назад

    U.t.