Menopause: Not an Illness, But a Powerful Transformation! | Dr. Devangi Jogal | Jogi Ayurved

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024
  • Menopause is a long period in every woman's life. If every woman understands the stages of this stage, she can take the next journey satisfactorily. Unexplained guilt, anger, constant thoughts, mood swings, loneliness, insomnia, loss of appetite, osteoporosis due to low calcium, wear and tear in the knees, dry skin, fatigue, lethargy, restlessness or Anxiety, hot flushes etc. are symptoms of menopause.
    There are total four stages of menopause.
    1) Pre Menopause Period:
    Although menstruation is regular, some changes are observed. Premenopause is the preparation for the gradual decline of estrogen in the body.
    2) Peri Menopause Period:
    Menstruation is irregular in this phase.All these symptoms subside after menstruation. This lasts for three to four years.
    3) Menopause:
    Menopause is the period when a woman does not have menstruation for a continuous year.
    4) Post Menopause :
    The time after one year can be called Post Menopause.
    Menopause will also occur after removal of the uterus but it will occur in a slightly different way, its form will be different.
    Other members of the household should protect her when this is a delicate phase in a woman's life. During this stage a woman becomes vibrant, her behavior with children and elders changes, so at such times a woman needs to be understood and given warmth.
    Through this video, Doctor Devangi Jogal has given detailed information about menopause. She has suggested remedies to avoid the complications of this condition, and also discussed which Ayurvedic treatments can be of benefit.
    -------------------------------------------------------------------------------------------------------------------------
    મેનોપોઝ એ કોઈ રોગ નથી આ એક અવસ્થા છે:
    દરેક સ્ત્રીના જીવનમાં મેનોપોઝની અવસ્થા લાંબો સમય ચાલે છે. આ અવસ્થાના તબક્કા દરેક સ્ત્રી સમજી લે તો એમાં આગળની જર્ની સંતોષકારક રીતે કાપી શકે છે. કારણ વગરનું ખોટું લાગવું, ગુસ્સે થવું, મગજમાં સતત વિચારો આવવા, મૂડ સ્વીંગ્સ, એકલતા લાગવી, અનિંદ્રા, ભૂખ ન લાગવી, કેલ્શિયમ ઓછું થવાને લીધે ઓસ્ટીઓપાયરોસીસની તકલીફ થવી, ઘૂંટણમાં ઘસારો થવો, ચામડી સુકી થવી, થાક લાગવો, આળસ આવવી, બેચેની રહેવી કે ગભરાટ થવો, હોટફ્લસીસની તકલીફ થવી વગેરે મેનોપોઝના લક્ષણો છે.
    મેનોપોઝના કુલ ચાર તબક્કા છે.
    ૧) પ્રી મેનોપોઝ પિરિયડ:
    માસિક રેગ્યુલર હોવા છતાં કેટલાક ફેરફાર થવાની શરૂઆત જોવા મળે છે. શરીરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ ધીરે ધીરે ઘટવાની શરૂઆત થવાની પૂર્વ તૈયારી એટલે પ્રીમેનોપોઝ પિરીયડ.
    ૨) પેરી મેનોપોઝ પિરીયડ:
    આ તબક્કામાં માસિક અનિયમિત થાય છે. માસિક આવે તે પહેલા શરીર ભારે થવું, છાતી ભારે થવી, શરીરમાં દુખાવો થવો જેવા લક્ષણો જોઈ શકાય છે. માસિક આવી જાય પછી આ તમામ લક્ષણો ઓછા થઈ જાય છે. આવું ત્રણથી ચાર વર્ષ સુધી રહે છે.
    ૩) મેનોપોઝ:
    સતત એક વર્ષ સુધી સ્ત્રીને જ્યારે માસિક ન આવે એવી અવસ્થાને મેનોપોઝ કહેવાય છે.
    ૪) પોસ્ટ મેનોપોઝ:
    એક વર્ષ પછીનો સમય પોસ્ટ મેનોપોઝ કહી શકાય.
    ગર્ભાશય કાઢી નાખ્યાં બાદ પણ મેનોપોઝ આવશે પરંતુ જરા જુદી રીતે આવશે, એનું સ્વરૂપ અલગ હશે.
    સ્ત્રીના જીવનમાં આ એક નાજુક તબક્કો આવે ત્યારે ઘરના અન્ય સભ્યોએ તેને સાચવી લેવી જોઈએ. આ અવસ્થા દરમિયાન સ્ત્રી વાઇબ્રન્ટ બની જાય છે, તેમનું બાળકો સાથે અને વડીલો સાથેનું વર્તન બદલાઈ જાય છે તો આવા સમયે સ્ત્રીને સમજવાની અને હુંફ આપવાની જરૂર છે.
    આ વીડિયો દ્વારા ડોક્ટર દેવાંગી જોગલે મેનોપોઝની વિસ્તૃત માહિતી આપી છે. આ અવસ્થાની તકલીફોથી બચવાના તેમણે ઉપાયો સૂચવ્યા છે, તેમજ કયા આયુર્વેદિક ઉપચાર દ્વારા શું ફાયદો મેળવી શકાય છે તે વિશે પણ ચર્ચા કરી છે.
    Watch More Video For Your Health:
    ✉ CONNECT WITH US ✉
    You can Connect With us on Social Media:
    Website: JogiAyurved.com
    Facebook: / jogiayurved
    Instagram: / jogiayurved
    Twitter: / jogiayurved
    Online consultation: +918800118053.
    Disclaimer:
    इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
    We Always Thought the Future Would Be Kind of Fun by Chris Zabriskie is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
    Source: chriszabriskie....
    Artist: chriszabriskie....
    #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda #menopause #condition #menopauseawareness #womenhealth #menopausejourney #hormonalchanges #menopausesupport #healthyaging #menopausesymptoms #perimenopause #postmenopause #mentalhealthmatters #osteoporosisawareness #hotflashes #moodswings #ayurvedicremedies #empoweredwomen #naturaltransition

Комментарии • 94

  • @avanishah6384
    @avanishah6384 Месяц назад +1

    Khub j saras jankari mate. Thank u so much madam

  • @jignesheetal78
    @jignesheetal78 Месяц назад

    WOW!! Thank you so much Devangi ben. Aatli saari rite, detail ma koiye nathi samjaayu. Thank you again. 🙏🏻

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Jignesh Ji, Welcome. 😊🙏

  • @solankikumudben218
    @solankikumudben218 Месяц назад +1

    Thank you so much મેડમ આટલી મહત્વની વાત કરવા માટે 🙏

  • @ashamehta2874
    @ashamehta2874 Месяц назад

    Khubj sarad mahiti api che ben thank you

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      આશા જી, ધન્યવાદ. 😊🙏

  • @sushmashah1391
    @sushmashah1391 Месяц назад

    Khub saras information api
    Thank you for sharing this 🙏🏻🙏🏻

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад +1

      સુષ્મા જી, ધન્યવાદ. 😊🙏

  • @kritalparmar7941
    @kritalparmar7941 Месяц назад

    Khubj saras jankari 🙏🙏🙏👌

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад +1

      જી, ધન્યવાદ.😊🙏

  • @khyatithakrar-c6q
    @khyatithakrar-c6q 16 дней назад

    Thank u so much mam for this important information...

    • @JOGIAyurved
      @JOGIAyurved  15 дней назад

      Khyati Ji, Welcome. 😊🙏

  • @jrkeshwala4793
    @jrkeshwala4793 Месяц назад

    Better information, pranam,..

  • @sangitasolanki8475
    @sangitasolanki8475 Месяц назад

    Very nice information 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Sangita Ji, Thank You.😊🙏

  • @GirishkumarTamboli
    @GirishkumarTamboli Месяц назад

    Wow! Khub j saari mahiti appi

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      ગિરીશ જી, ધન્યવાદ.😊🙏

  • @kaminipatel_14
    @kaminipatel_14 Месяц назад +1

    Thank you very much

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Kamini Ji, Welcome. 😊🙏

  • @Paulomi-i1q
    @Paulomi-i1q Месяц назад +1

    Vah nice information dr,devangi mam

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Paulomi Ji, Thank You. 😊🙏

  • @daxamakwana9575
    @daxamakwana9575 Месяц назад

    Thanks for this information

  • @nilamkatariya4192
    @nilamkatariya4192 Месяц назад

    Good morning mem
    Khub saras mahiti aapi

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      નીલમ જી, ધન્યવાદ.😊🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Месяц назад

    Good information ❤

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Gayatri Ji, Thank You.😊🙏

  • @happyskitchen1359
    @happyskitchen1359 Месяц назад +4

    Superb माहिती तमारा badha j vidio hu jou chu

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад +1

      જી, ધન્યવાદ. 😊🙏

  • @jyotidesai868
    @jyotidesai868 Месяц назад

    Nice guidance

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Jyoti Ji, Thank You. 😊🙏

  • @adipikapatel8041
    @adipikapatel8041 Месяц назад

    Bahu j saras mahiti aapi 🙏🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      આદિ જી, ધન્યવાદ. 😊🙏

  • @rupalpatel7077
    @rupalpatel7077 Месяц назад

    Khub j saras mahiti api ben

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      રૂપલ જી, ધન્યવાદ.😊🙏

  • @hetaljshah1107
    @hetaljshah1107 Месяц назад

    Very nice information

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Hetal Ji, Thank You.😊🙏

  • @beenanaik6433
    @beenanaik6433 Месяц назад

    Mam tame khub saras samjavi didhu.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      બીના જી, ધન્યવાદ. 😊🙏

  • @mayapanchal1097
    @mayapanchal1097 Месяц назад

    Saras information madam

  • @manishamistry2282
    @manishamistry2282 Месяц назад

    Khubj saras🎉

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      મનીષા જી, ધન્યવાદ.😊🙏

  • @apekshabalsara8450
    @apekshabalsara8450 Месяц назад

    khub j saras mahiti aapi che

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      અપેક્ષા જી, ધન્યવાદ. 😊🙏

  • @Sheetal-s3b
    @Sheetal-s3b Месяц назад

    Very nice

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Sheetal ji, Thank you 😊🙏

  • @vimalpatel3066
    @vimalpatel3066 Месяц назад

    Thank you 🙏 🙏🙏🙏🙏

  • @tashviladani749
    @tashviladani749 Месяц назад

    Thank you so much ma'am

  • @ParulPatel-w3p
    @ParulPatel-w3p Месяц назад

    khub j saras mahiti aapi mam

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      પારૂલ જી, ધન્યવાદ. 😊🙏

    • @sangitajpatel490
      @sangitajpatel490 Месяц назад

      Khub jsaras mahiti janavi Mam Mari chinta dur tay Thank you mam❤

  • @Paulomi-i1q
    @Paulomi-i1q Месяц назад

    Dr,devangi mam tamaro voice very nice

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      જી, ધન્યવાદ.😊🙏

  • @krupahinsu4314
    @krupahinsu4314 Месяц назад

    સરસ માહિતી આપી બેન

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      કૃપા જી, ધન્યવાદ.😊🙏

  • @nitasoni1392
    @nitasoni1392 Месяц назад

    Khub. Saras. Mahiti. Mem

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      નીતા જી, ધન્યવાદ. 😊🙏

  • @mitalirangrej7223
    @mitalirangrej7223 Месяц назад

    Kharekhar sundar mahiti

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      મિતાલી જી, ધન્યવાદ. 😊🙏

  • @mayasweetu19
    @mayasweetu19 28 дней назад

    Devangi ben fatty liver mate video banavo evi request chhe.. 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  28 дней назад

      માયા જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.

    • @mayasweetu19
      @mayasweetu19 28 дней назад

      @JOGIAyurved ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @sudhabenrabari7732
    @sudhabenrabari7732 Месяц назад

    Mast

  • @binarupera6220
    @binarupera6220 Месяц назад

    👌👌👌

  • @falgunigoswami3607
    @falgunigoswami3607 Месяц назад

    Sars information api mam

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Falguni Ji, Thank You. 😊🙏

  • @sangitajpatel490
    @sangitajpatel490 Месяц назад

    Thank you mam❤

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Sangita Ji, Welcome. 😊🙏

  • @gohil.maheshvariba8813
    @gohil.maheshvariba8813 Месяц назад

    ❤🤗👍👌🙏🙏🙏🙏

  • @ushachauhan3296
    @ushachauhan3296 Месяц назад

    Abhar medam ji

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      ઉષા જી, ધન્યવાદ.😊🙏

  • @naranvarsani4548
    @naranvarsani4548 Месяц назад

    Bhuj saras

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      જી, ધન્યવાદ. 😊🙏

  • @SudhaPatel-z3d
    @SudhaPatel-z3d Месяц назад +1

    Sras

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      સુધા જી, ધન્યવાદ. 😊🙏

  • @prescilladsouza7179
    @prescilladsouza7179 29 дней назад

    Very nice

  • @minaxichauhan2433
    @minaxichauhan2433 19 дней назад

    Thank you so much ma'am

    • @JOGIAyurved
      @JOGIAyurved  18 дней назад

      Minaxi Ji, Welcome.😊🙏

  • @PoojaThacker-pb4yh
    @PoojaThacker-pb4yh Месяц назад

    👌👌👌

    • @JOGIAyurved
      @JOGIAyurved  Месяц назад

      Pooja Ji, Thank You.😊🙏