એકદમ સચોટ અને પાક્કા અનુભવ સાથે પરફેક્ટ વાત કરવામાં આવી છે... એક એક શબ્દ સાચો છે..ક્યાંય પણ વધુ પડતી વાત નથી..,બધા જ કારણો ok છે..આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર
સરસ બેન તમે આયુર્વેદિકમાં બહુ સિદ્ધિ મેળવી છે અને તમારા દરેક વિડીયો જોવાની ખૂબ મજા આવે છે અને હું ફોલો પણ કરું છું તમારું જે વ્યક્તત્વ છે તેમાં બહુ સરસ રીતે સમજાવી શકો છો અને એમને સાંભળવાની એને ફોલો કરવાની બહુ મજા આવે છે
Dear Ben. Your style to explain is awesome. Your sweet voice enforce us to listen you from starting to end. But I am spine operated patient with spinal stenosis also after surgery. So very difficult for me to go outside. Obesity is there before surgery and now after surgery I am having severe pain in tkr leg n spine also so very painful to walk. Fear about balance also. Retired lady. Online consultation charges? Opd charges ?
Dipika Ji, Good to hear this from you. Thank you so much for your response. 😊🙏You can contact our health line number - 8800118053. Health coaches from our online consulting team will give you specific guidance in this regard.
Mem bhagvane aapel aa manushya deh ma manav gatar ni jem badhu kacharu nakhyaj kare 6...bhagvanne chinta tai ne tamne nimit banavya 6 aavu sachot aayurvedik mahiti aapva ...khub aabhar tamaro
પહેલા તો તમારા ચરણમાં 🙇♀️. ખૂબ જ સરસ માહિતીઆપી છે..🙏 હું તમારા બધા નિયમ નું પાલન કરી વજન ઉતારીશ અને મેં વિશ્વાસ 6 કે હું જરૂરથી આ કરી શકીશ. તમે આવા બીજા વિડીયો બનાવતા રહો જે બધા ને મદદરૂપ થાય... આભાર
અંકિતા જી ધન્યવાદ, તમે નિયમ થી પાલન કરશો તો ચોક્કસ થી તમારું વજન ઉતરસે અને તમે કોઈ પણ સહાયતા માટે અમારા Online Consulting હેલ્થ લાઇન નંબર 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
યોગિની જી, તમારી વાત ને ધ્યાન મા રાખીશું, અને તમે under weight માટે કોઈ પણ સહાયતા કે treatment માટે અમારા Online Consulting હેલ્થ લાઇન નંબર 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
🙏 I think there should be platform where we learn clinical ayurvedic medicine by clinical case discussion As many RUclips channels in allopathic But there is no one in ayurvedic clinical case discussion So I have requested you Make more and more videos regarding clinical case Which is helpful for ongoing/passed ayurvedic students Thank you 💖
@@JOGIAyurved 🙏 ॐ सादर प्रणाम 🙏 मेरी एक कान की समस्या है जो करीबन २-३साल से है कान के तजज्ञ को भी दिखाया था उन्होंने इन्फेक्शन का निदान किया था उन्होंने बताया उस अनुसार इलाज भी किया थोड़ी अवधि तक कम हुआ। उसके बाद होम्योपैथी ओर कुदरती उपचार भी किया परंतु बंद नहीं हुआ। ज़्यादातर रसी रात्रि दरम्यान आती है कम तो हुआ है परंतु बंद नहीं होता। कृपया आप मुझे मार्गदर्शन कीजिएगा।🙏 ॐ 🙏 बहुत बहुत धन्यवाद
गीता जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
Jai Swaminarayan Didi, please aap India thi Bhar Retha Hoi e loko mate diet chat weight loss mate share karsoji 🙏, India thi Bhar aryuvedic lifestyle Kevi rete savchvi easily sakia e mate pan video banavsoji 🙏 Karenke Amara kids mate ( e generation) mate Khub important Che Jo e aryudevic lifestyle follow Kare to 🙏jai Swaminarayan 🙏
રીનલ જી , જય સ્વામિનારાયણ. અમે તમારી વિડિયો માટે ની વાત ને ધ્યાન મા રાખીશું.અને તમે weight loss માટે અને તમારા વજન પ્રમાણે ના diet chart માટે હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
Devangi ben Mari umar 35 che maro vajan 67 che mahine 300 graam jetlu Vadhe che pan sarir fulay che thoda divas ma javu kapda fit thava lage vajan na vadhyo hoy to pan Evu kem thatu hase
ફોરમ જી, તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
Thank you so much ma'am hu bams student chu pls ma'am disease and treatment in ayurved no video practical knowledge mate banavone clinical practice mate
એકદમ સચોટ અને પાક્કા અનુભવ સાથે પરફેક્ટ વાત કરવામાં આવી છે... એક એક શબ્દ સાચો છે..ક્યાંય પણ વધુ પડતી વાત નથી..,બધા જ કારણો ok છે..આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર
જી, ધન્યવાદ.😊 🙏
તમારી સમજ ને સમજવા ની રીત માટે આપને સેલ્યુટ કરવા બરાબર છે આપ ખુબજ સરસ રીતે અમને સમજવો છો એ બદલ ખુબજ આભાર
ભાવના જી, ધન્યવાદ. 🙏😊
દીદી મારુ પેટ થોડુ પણ ખાવુ તો પણ ફુલી જાય છે ગેસ પણ વધારે થાય છે ઉઘ પણ નથી આવી
મને ખાવા પણ જદી નથી પચતઙ
😮bbiuu7😅uu
ખૂબ જ પરફેક્ટ કારણો... સાથે ઉપાય.... Nice information Dr. Ma'm🙏🙏
Aradhana Ji, Thank You 😊🙏
અત્યાર સુધી જોયો લા અને સાંભળેલા વિડિયો કે વક્તવ્યો માનો શ્રેષ્ઠ વિડિયો * માહિતી...ખૂબ ખૂબ આભાર બેન
ધીરેન જી, ધન્યવાદ. 😊🙏
Thank you Jugalben
Jay Swaminarayan 🙏
તમે બહુ સરસ માહિતી આપો છો
સંધ્યા જી, ધન્યવાદ. 😊🙏
ખુબ સરસ માહિતી આપી .ખુબ ખુબ ધન્યવાદ 🙏
મધુ જી, આભાર. 😊🙏
ખુબ જ જરૂરી માહિતી બદલ ધન્યવાદ
રમણ જી, આભાર.😊🙏
मां भवानी स्वरूपा श्रीमती,देवाशीगौरीजी,, शत् शत् नमन करते हैं,, निःशुल्क सेवा यज्ञ के लिए!!!!
किरीट जी, धन्यवाद. 😊🙏
बहुत बहुत धन्यवाद
ऐसी विडियो बनाते रहे
रमेश जी, धन्यवाद. 🙏😊
ડૉ.દીદી ખૂબ સરસ સમજાવ્યું આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏
મીરા જી, ધન્યવાદ. 😊🙏
Khub saras samjavyu. Tame.thank you.❤
Niru ji, Welcome. 😊🙏
સરસ બેન તમે આયુર્વેદિકમાં બહુ સિદ્ધિ મેળવી છે અને તમારા દરેક વિડીયો જોવાની ખૂબ મજા આવે છે અને હું ફોલો પણ કરું છું તમારું જે વ્યક્તત્વ છે તેમાં બહુ સરસ રીતે સમજાવી શકો છો અને એમને સાંભળવાની એને ફોલો કરવાની બહુ મજા આવે છે
હર્ષા જી, તમારા તરફથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. 😊🙏
Wha khub saras Devangi ben🙏🙏
અમી જી, ધન્યવાદ. 😊🙏
જય ધન્વંતરિ જી બહેન તમારી મહેનત ને અભ્યાસ કરતા આયુર્વેદ સાથે ગૂંથાઈ ગયા છો. અદભૂત વાણી ને અતિરેક વિનાની સચોટ માહિતી માટે આપશ્રીને દિલથી ધન્યવાદ
મોહન જી, આભાર. 😊🙏
Thank u mam,u gave very proper &clear information
Mital Ji, Welcome. 😊🙏
Bau j saras mem.. Mane bau j gamyo tamaro aa 🎥video. Thank you🙏
કિંજલ જી, ધન્યવાદ. 😊🙏
Perfect way thi samjavo cho bahuj helpful che thank u
સીમા જી, ધન્યવાદ. 😊🙏
Great
God bless 🙏 you.superb, Excellent 👌
Ji, Thank You. 😊🙏
Very nice information ,please give information about fissure & hemorrhoids treatment. 🙏
Ji, Sure we will keep your request into our consideration. Thank You. 😊🙏
Dear Ben. Your style to explain is awesome. Your sweet voice enforce us to listen you from starting to end. But I am spine operated patient with spinal stenosis also after surgery. So very difficult for me to go outside. Obesity is there before surgery and now after surgery I am having severe pain in tkr leg n spine also so very painful to walk. Fear about balance also. Retired lady. Online consultation charges? Opd charges ?
Dipika Ji, Good to hear this from you. Thank you so much for your response. 😊🙏You can contact our health line number - 8800118053. Health coaches from our online consulting team will give you specific guidance in this regard.
બહુ સરસ માહિતી આપી.ધન્યવાદ.
જી, આભાર 😊🙏
જય શ્રીકૃષ્ણ...ખૂબ સરસ માહીતી..
રામજી જી, ધન્યવાદ. 😊🙏
ખુબ જ સરસ માહિતી માટે ખુબ ખુબ ધન્યવાદ
ભરત જી, આભાર. 😊🙏
બહેન તમે ખુબજ સરસ રીતે સમજાવો છો, ધન્યવાદ
જી, આભાર.😊🙏
Mem bhagvane aapel aa manushya deh ma manav gatar ni jem badhu kacharu nakhyaj kare 6...bhagvanne chinta tai ne tamne nimit banavya 6 aavu sachot aayurvedik mahiti aapva ...khub aabhar tamaro
ધન્યવાદ આશા જી .
Khub saras rite samjavo chho Dr. devangi.
હર્ષા જી, ધન્યવાદ. 😊🙏
Thanks mem hu badha j vidio jou chu Ane khub maja aave che
બિંદુ જી, ધન્યવાદ. 😊🙏
Very informative...thank u Ma'am..
Welcome Yami ji 🙏
પહેલા તો તમારા ચરણમાં 🙇♀️.
ખૂબ જ સરસ માહિતીઆપી છે..🙏
હું તમારા બધા નિયમ નું પાલન કરી વજન ઉતારીશ અને મેં વિશ્વાસ 6 કે હું જરૂરથી આ કરી શકીશ.
તમે આવા બીજા વિડીયો બનાવતા રહો જે બધા ને મદદરૂપ થાય...
આભાર
અંકિતા જી ધન્યવાદ, તમે નિયમ થી પાલન કરશો તો ચોક્કસ થી તમારું વજન ઉતરસે અને તમે કોઈ પણ સહાયતા માટે અમારા Online Consulting હેલ્થ લાઇન નંબર 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
Vjan utarva maty khub sars jamkari api cha 🙏🙏 thank you madam
ધન્યવાદ આશા જી 🙏🙂
👌👌👌 very useful video. Thanks a lot.🙏🙏🙏
Trupti Ji, Welcome. 🙏😊
Madam,
Jai swaminarayan🙏
Under weight ke liye bhi ek video bsnao .
યોગિની જી, તમારી વાત ને ધ્યાન મા રાખીશું, અને તમે under weight માટે કોઈ પણ સહાયતા કે treatment માટે અમારા Online Consulting હેલ્થ લાઇન નંબર 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
बहुत सुंदर प्रस्तुति दी गई 🙏 ॐ 🙏 बहुत बहुत धन्यवाद 🙏👍
गीता जी, आभार. 🙏😊
Bahuj saras mahiti aapo chho,, Thank you very much 🙏
અવની જી, ધન્યવાદ. 😊🙏
Very nice and useful video thank you very much
Ji, Welcome. 😊🙏
So nice information you are explain with details i hope you will create good information from Ayurveda granth. Bhagvan tamne uttam gyaan aape.
Thank You Amit Ji 🙏🙂
Thank you mem explain is very well
વાહ બેન મજા આવી ગઈ હો
અત્યાર સુધી માં આવી માહિતી કોઈ વ્યક્તિ એ નથી આપી
આભાર મેમ 🙏
અસ્મિતા જી, ધન્યવાદ. 😊🙏
🙏
I think there should be platform where we learn clinical ayurvedic medicine by clinical case discussion
As many RUclips channels in allopathic
But there is no one in ayurvedic clinical case discussion
So I have requested you
Make more and more videos regarding clinical case
Which is helpful for ongoing/passed ayurvedic students
Thank you 💖
Vidya Ji, Welcome.. Good to hear this from you. We will keep making videos like this.😊🙏
@@JOGIAyurved thank you so much ma'am
thank you so much didi. very interesting and useful video for me. God bless you. thanks 😊
Thank You Lajja Ji 🙏🙂
ખૂબ ખૂબ આભાર
મનુ જી, ધન્યવાદ. 😊🙏
Superb aarogy ni mahiti
ગીતા જી, ધન્યવાદ.😊🙏
Very Nice... Information
Chetna Ji, Thank You. 😊🙏
Very nice video.
Sanjay Ji, Thank You. 😊🙏
Khub sunder rajuaat Dr
Fat n active vise details keso
Khub saras parinam malya chhe
મોહન જી, ધન્યવાદ. 😊🙏
Yes ma'am, this video is very helpful for me. Thank you very much 🙏
Seema Ji, Welcome.🙏😊
Thank you 🙏🏻🙏🏻🙏🏻
Jay Swaminarayan...
ધન્યવાદ નીતિન જી. જય સ્વામિનારાયણ. 🙏
Very nice information. Many thanks. Jai swaminarayan.
Jitu Ji, Welcome.😊🙏
ખૂબ જ ઉપયોગી માહિતી આપવા બદલ આભાર
જી, ધન્યવાદ. 😊🙏
I intersted... because I satisfied from your information..
Indu Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
Thanks for sharing Nice Information
Jigna Ji, Welcome.😊🙏
Very nice information, thank you
Kalpana Ji, Welcome. 😊🙏
સરસ માહિતી આપી બેન❤
ગીતા જી, આભાર. 😊🙏
દિદી હૂ તમારા વિડિયો જોવ છું સરસ માહીતી આપો છો આભાર
સરલા જી, ધન્યવાદ. 🙏😊
Jay shree krishna did love you 🙏 👌👌thanks u so much today you tip is very nice 👌👏🙏❤️🌹
Chandrika Ji, Welcome. 😊🙏
बहुत सुंदर प्रस्तुति दी आपका बहुत बहुत धन्यवाद
गीता जी, आभार . 😊🙏
@@JOGIAyurved 🙏 ॐ सादर प्रणाम 🙏 मेरी एक कान की समस्या है जो करीबन २-३साल से है कान के तजज्ञ को भी दिखाया था उन्होंने इन्फेक्शन का निदान किया था उन्होंने बताया उस अनुसार इलाज भी किया थोड़ी अवधि तक कम हुआ। उसके बाद होम्योपैथी ओर कुदरती उपचार भी किया परंतु बंद नहीं हुआ। ज़्यादातर रसी रात्रि दरम्यान आती है कम तो हुआ है परंतु बंद नहीं होता। कृपया आप मुझे मार्गदर्शन कीजिएगा।🙏 ॐ 🙏 बहुत बहुत धन्यवाद
गीता जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
ખુબ સરસ માહિતી છે.જય સીયારામ
જયેન્દ્ર જી, ધન્યવાદ. 😊🙏
Amazingly wonderful information. Thanks.🙏👍😇🙌🙌🙌🙌🙌🙌
Ji, Welcome.😊🙏
@@JOGIAyurved thanks you. God bless you 🙏👍😇🙌🙌🙌🙌
Bov saras mem bov saras smjavyu tme
Mne pan vajan ochu krvu che
Mari age 46 che wait maru 77 che to su kru
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Very useful information
Ji, Thank You. 😊🙏
Thank you Dr for your information
Ji, Welcome.🙏😊
Khub sari mahiti api thanks mam
મીના જી, ધન્યવાદ. 😊🙏
Very nice information mam... thanks
Thanks for liking Belaji 😊
Thankyou so much sister ❤
Ji, Welcome. 😊🙏
ખુબ ખુબ આભાર તમારો 🎉🎉
વિશાલ જી, ધન્યવાદ. 😊🙏
Very good 👍 thanks 🙏
Rojmin Ji, Welcome. 😊🙏
ખૂબ ખૂબ સરસ માહિતી આપોછો ધન્યવાદ બહેન હદય થી નમન આયુર્વેદ નો ફેલાવો કરોછો 👌👌👌🙏🙏🙏
જી, ધન્યવાદ. 😊🙏
Madam, insulin resistance par and glucoma par video banavo….@Jogi ayurved
પૂનમ જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
બહુ સરસ માહિતી આપી ખૂબ
જી, ધન્યવાદ. 😊🙏
Very nice and useful video Great 👍🙏👍
Thank You Kamlesh Ji 🙏
Thank you mem...khub j saras kahyu
welcome charul ji 🙏
Nice mam
Ji, Thank You. 😊🙏
Explain is very well.
Vandana Ji, Thank You. 🙏😊
Jai Swaminarayan Didi, please aap India thi Bhar Retha Hoi e loko mate diet chat weight loss mate share karsoji 🙏, India thi Bhar aryuvedic lifestyle Kevi rete savchvi easily sakia e mate pan video banavsoji 🙏
Karenke Amara kids mate ( e generation) mate Khub important Che Jo e aryudevic lifestyle follow Kare to 🙏jai Swaminarayan 🙏
રીનલ જી , જય સ્વામિનારાયણ.
અમે તમારી વિડિયો માટે ની વાત ને ધ્યાન મા રાખીશું.અને તમે weight loss માટે અને તમારા વજન પ્રમાણે ના diet chart માટે હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
Ma'am khub saras mahiti. Thank you.
Welcome Dr Shefali ji😊
Devangi ben Mari umar 35 che maro vajan 67 che mahine 300 graam jetlu Vadhe che pan sarir fulay che thoda divas ma javu kapda fit thava lage vajan na vadhyo hoy to pan Evu kem thatu hase
ફોરમ જી, તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
@@JOGIAyurved ok thank you so much
આપનો ખુબ ખુબ આભાર
જી, ધન્યવાદ. 😊🙏
ખૂબ જ સરસ જાણકારી આપો છો બેન
દિપક જી, ધન્યવાદ. 😊🙏
Wah ben saras thanks
ધન્યવાદ. 🙂🙏
Thank you so much ma'am hu bams student chu pls ma'am disease and treatment in ayurved no video practical knowledge mate banavone clinical practice mate
કાજલ જી, તમારી વાત ને ધ્યાન મા લઈશું. ધન્યવાદ.. 😊🙏
Thanks
Thank you Ben
Hemendra Ji, Welcome. 😊🙏
Nice helth tips thank you madam .
Vivek Ji, Welcome. 🙏😊
ખુબ સરસ અતિ સુંદર બેન તમારો ખુબ ખુબ ધન્યવાદ
અશોક જી, આભાર. 😊🙏
અભ્યાસ અને જહેમત પૂર્વક તૈયાર કરાયેલ ગોષ્ઠિ...
(રાજેન્દ્ર પટેલ, અમદાવાદ )
ધન્યવાદ રજત જી.
Bov saras Ben khubaj saras🎉🎉🎉
અમિત જી, ધન્યવાદ. 😊🙏
ખૂબ ખૂબ સરસ
જ્યોતિ જી, ધન્યવાદ. 😊🙏
Thanks mam very good information, my Guru thank you 🙏🏻
So Nice Of You . Thank You Triv Ji 🙂
@@JOGIAyurved 😀💐
Khub khub abhar 👌👌👍👍🙏🙏
પ્રતિભા જી, ધન્યવાદ. 😊🙏
Very use fully 🥰🥰🥰
Thank You Ashaji 🙏🙂
Very nice information 👍👌
Thank you kirti ji 🙏
very nice. Thank you
🙂🙏
Wah...jordar vidio che..ben
ઉમેશ જી, ધન્યવાદ. 🙏😊
Mem mane pit nu praman vadhi gayu che to su karvanu ane skin ma khajvad ave che sanj na time
જસુ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Nice dr. Devangi
Dr. Mukesh Ji, Thank You. 😊🙏
Thank u so much
Nisha Ji, welcome.😊🙏
Khub sarash maritime 👌🙏
પ્રીતિ જી, ધન્યવાદ. 🙏😊
વાહ ખૂબ સરસ માહિતી
નવસર્જન જી, ધન્યવાદ. 😊🙏
really informative video
Thank You Vivek Ji 🙏😊
very good
Ji, Thank You. 😊🙏
Ben mare pet ni tklif che. Ges bhu rhe che ne pet ni charbi vdhe che to su krvu.plz jnavo
મધુ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Khub upyogi mahiti
ધન્યવાદ જિગર જી 🙏