જય હો ગુરુદેવ દાદા ખૂબ જ સુંદર ભજન મૂક્યું છે સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય રે હે મને પિયર જવાના ઘણા કોડ છે કેટલા દાડા ના વદાય પારવતી કેટલા દાડા ના વદાય રે તમે કેટલા દાડે પાછા આવશો જેટલા પીપળીયા ના પાન મહાદેવજી જેટલા પીપળીયા ના પાન રે હે અમે એટલા દાડે રે પાછા આવશુ ખૂબ જ સુંદર ભજન ગુરુદેવ દાદા ને ધન્યવાદ આભાર ગુરુદેવ દાદા ને ખૂબ જ સુંદર ભજન મૂકો છો તે બદલ ખૂબ જ આભાર ખૂબ જ શિવજી નું ભજન
જય ભોલે
Jay Bhole naath .....🙏
બહુ સરસ! સર જી.
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ...🙏🙏🙏🙏🙏
જય હો ગુરુદેવ દાદા ખૂબ જ સુંદર ભજન મૂક્યું છે સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય રે હે મને પિયર જવાના ઘણા કોડ છે કેટલા દાડા ના વદાય પારવતી કેટલા દાડા ના વદાય રે તમે કેટલા દાડે પાછા આવશો જેટલા પીપળીયા ના પાન મહાદેવજી જેટલા પીપળીયા ના પાન રે હે અમે એટલા દાડે રે પાછા આવશુ ખૂબ જ સુંદર ભજન ગુરુદેવ દાદા ને ધન્યવાદ આભાર ગુરુદેવ દાદા ને ખૂબ જ સુંદર ભજન મૂકો છો તે બદલ ખૂબ જ આભાર ખૂબ જ શિવજી નું ભજન
ડાકોર સેવાલિયા થી સકુ પટેલ
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏👏👍✅