શિવાજી નું હાલરડું-આભ માં ઊગેલ-હેમુ ગઢવી-Shivaji Nu Halaradu-Hemu Gadhvi

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024
  • no copyright infringement is intended,and all audio worke in progress with registration to PDL ( Phonographic Digital Limited) and IMI for ISRC code. Please Like-Share-Subscribe,and Push the Bell Button for New upload Notifications.Thanks.Now We are also available at many of Social site like.
    / hemugadhvitrust
    / hemu-gadhvi-1382727428...
    hemugadhvi.blogspot.com
    / hemugadhvitrust
    www.tumblr.com...
    નમસ્કાર મિત્રો,હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા હવે RUclips ચેનલ ચાલુ કરવા માં આવી છે,વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે પ્રસ્તુત કરીશું .અનધિકૃત રીતે RUclips પર શેર કરેલા વીડિઓ ને રીપોર્ટ બ્લોક કરતા રહેશો.

Комментарии •

  • @UpendraTrivedi-w6o
    @UpendraTrivedi-w6o Месяц назад

    Khubsundar Hemubhai vah vah khubkhubabhar.❤❤❤❤❤❤

  • @NaginbhaiPandya
    @NaginbhaiPandya 2 месяца назад

    શત્ શત્ નમન સ્વ.હેમુભાઈ ગઢવીને !!

  • @amuwhaghela6074
    @amuwhaghela6074 2 года назад +1

    જયહેમુગઢવીજયમાતાજી

  • @KanubhaiGosai
    @KanubhaiGosai 3 месяца назад

    આવા સરસ ગીતો અને ભજનો ભાઈ એ ગાયેલા પરિવારજનો ફરીથી રજૂ કરતા રહેશો ખુબ ખુબ ધન્યવાદ અમુભાઈ ગઢવી

  • @naitraakbari3572
    @naitraakbari3572 4 года назад +2

    સૂરજ ચાંદ તારાં ની જેમ આજ પણ હેમુભાઈ અમર છે

  • @langidan_charan_dharnawas
    @langidan_charan_dharnawas 3 года назад +1

    Vaa hemu bhai gadhavi, so so vkht सलाम करिये

  • @PANKAJSUTHAR-rg6ps
    @PANKAJSUTHAR-rg6ps Год назад +1

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 Год назад +1

    Pranam.

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 2 года назад +1

    Very nice, jai mataji.

  • @Mahendihasankhan001
    @Mahendihasankhan001 3 года назад +1

    Subhan allah excelente singing,
    Aur itana sidha aur simply koi theka aaj ki tarikh me koi baja nahi sakta jo ustad karim bakhsh khan sahab ne bajaya he waah subhan allah

  • @jadavbhaijakhotra5593
    @jadavbhaijakhotra5593 6 лет назад +5

    vah
    hemubhai
    vah
    jadavahir

  • @satishvala609
    @satishvala609 5 лет назад +2

    Bah bapu vah

  • @amuwhaghela6074
    @amuwhaghela6074 2 года назад

    હેમુઅાભનોતારો

  • @vinodgandhi5606
    @vinodgandhi5606 2 года назад +1

    Hemubhai saurashtra nu gaurav chhe

  • @ranjanbenrathod1822
    @ranjanbenrathod1822 6 лет назад +7

    બહુ જ સરસ રચના અને સાથે સાથે હેમુભાઈ ગઢવી નો અવાજ.. વારંવાર સાંભળવાનું મન થાય તેવું ભજન છે

  • @DeepakKumar-ss4ro
    @DeepakKumar-ss4ro Год назад +1

    🙏🙏🕉️🕉️❤️🚩🌹😢

  • @galvaconsultant
    @galvaconsultant 5 лет назад +2

    Wah.
    Great melodies voice of
    Hemubhai.
    A great Gadhavi of Gujarat

  • @amuwhaghela6074
    @amuwhaghela6074 2 года назад +1

    હમુરદનોધબકારો

  • @dhanjibhaisarvaiya8559
    @dhanjibhaisarvaiya8559 5 лет назад +1

    Vah Hemu gadhavi vah

  • @DilipParmar-eq7pp
    @DilipParmar-eq7pp 5 лет назад +2

    વાહ હેમુ ભાઇ,

    • @aalbaldev9470
      @aalbaldev9470 5 лет назад

      હેમુભૈ તમારા માટે શબ્દો ના સીમાડા પુરા થયા

    • @dhanjibhaisarvaiya8559
      @dhanjibhaisarvaiya8559 5 лет назад

      Dhany se hemudan Gadhavi ne

  • @vasantgori7450
    @vasantgori7450 3 года назад +2

    Excellent poetic creation by great zaverchand Meghani praising the savior of helpless divided Hindus.......and sang with unmatched excellence by great Hemu Gadhavi 🙏🙏

  • @jagdishshah3169
    @jagdishshah3169 4 года назад +1

    Very nicely written by Shri Javerchand Maghani halardu for bale Shivaji and about mataji Jijabai and very great and exactly what is necessary for this halardu very soft, sweet and very slowly accurately voice of Shri Hamu Gadhavi gave voice; very nice combination of the writer and the voice or sang by Shri Hamu Gadhaviji 🙏🙏

  • @PujyaShreeMotaHariOm
    @PujyaShreeMotaHariOm 5 лет назад +8

    આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.
    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.
    પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
    માતાજીને મુખ જે દીથી,
    ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
    પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -
    કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
    સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
    ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -
    રહેશે નહીં, રણઘેલુડા !
    ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
    પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -
    કાયા તારી લોહીમાં ન્હાશે :
    ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
    ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -
    તે દી તારે હાથ રહેવાની
    રાતી બંબોળ ભવાની….શિવાજીને…
    લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -
    તે દી તો સિંદોરિયા થાપા
    છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
    આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -
    તે દી તારાં મોઢડાં માથે
    ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
    આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -
    તે દી કાળી મેઘલી રાતે
    વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
    આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -
    તે દી તારી વીરપથારી
    પાથરશે વીશભુજાળી……શિવાજીને…
    આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -
    તે દી તારે શિર ઓશીકાં
    મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
    સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -
    જાગી વ્હેલો આવ, બાલુડા !
    માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
    જાગી વ્હેલો આવજે, વીરા !
    ટીલું માના લોહીનું લેવા !
    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.
    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.

    • @ladhapatal8329
      @ladhapatal8329 5 лет назад

      सादर नमस्कार
      आपका बहुत बहुत धन्यवाद

    • @himanv
      @himanv 4 года назад

      Thank you sooo much for sharing the lyrics!
      I think the poem is written by Zhaverchand Meghani.

  • @chandubhaigalia4592
    @chandubhaigalia4592 6 лет назад +2

    100 સલામ હેમુભાઈ ગઢવી ને .

  • @ahirghanshyamvagh4102
    @ahirghanshyamvagh4102 5 лет назад +1

    Good

  • @rohiysinhjadeja8623
    @rohiysinhjadeja8623 7 лет назад +4

    JAY MATAJI JAY MOGAL MAA

  • @bhupenshah3442
    @bhupenshah3442 3 года назад +1

    This is the fresh air for me and it will give few more years Life giving lots of blessings to you and your chenal be happy jay Swaminarayan

  • @chiragkotadia3989
    @chiragkotadia3989 7 лет назад +5

    A noble effort to offer all songs of Hemubhai to public. Thanks a lot.

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 3 года назад +3

    🌻🙏🌻 🌴 🚩 🐴 🌴

  • @poonabhailakhani5659
    @poonabhailakhani5659 5 лет назад +1

    How

  • @krishnavision9954
    @krishnavision9954 5 лет назад +1

    100 salam

  • @purohitchandrakant2761
    @purohitchandrakant2761 Год назад +1

    આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.
    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.
    પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
    માતાજીને મુખ જે દીથી,
    ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
    પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -
    કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
    સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
    ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -
    રહેશે નહીં, રણઘેલુડા !
    ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
    પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -
    કાયા તારી લોહીમાં ન્હાશે :
    ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
    ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -
    તે દી તારે હાથ રહેવાની
    રાતી બંબોળ ભવાની….શિવાજીને…
    લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -
    તે દી તો સિંદોરિયા થાપા
    છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
    આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -
    તે દી તારાં મોઢડાં માથે
    ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
    આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -
    તે દી કાળી મેઘલી રાતે
    વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
    આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -
    તે દી તારી વીરપથારી
    પાથરશે વીશભુજાળી……શિવાજીને…
    આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -
    તે દી તારે શિર ઓશીકાં
    મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
    સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -
    જાગી વ્હેલો આવ, બાલુડા !
    માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
    જાગી વ્હેલો આવજે, વીરા !
    ટીલું માના લોહીનું લેવા !
    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.
    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.