પ્રભુ થઇ નથી - Prabhu Thai Nathi | Pranlal Vyas | Gujarati Song | Bhagat Gora Kumbhar Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 142

  • @UltraGujarati
    @UltraGujarati  3 года назад +20

    *Watch Gujarati Songs Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8
    *Watch Gujarati Movies Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p
    *Watch Gujarati Scenes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul
    *Watch Gujarati Jokes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam
    *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @prabhatsinhchavda5995
    @prabhatsinhchavda5995 Год назад +15

    આ ગીત ગામડે ગામડે પ્રખ્યાત થઈ ગયુ છે.વાહ પાણલાલ વ્યાસ

  • @dineshbhaigujarati394
    @dineshbhaigujarati394 Год назад +37

    આ કલાકાર શ્રીકાંત સોની છે.તેઓ અમારા ગામ લાઠી ના છે.તેઓ અમારા બાળપણ માં લાઠી માં અમારી કલાપી હાઈસ્કૂલ માં આવીયા હતા. ગીત સાંભળીને તેનુ સ્મરણ થાય છે.

    • @aminpranay4513
      @aminpranay4513 10 месяцев назад

      Bhai shrikant soni na movie mane bahuj game chhe. A kya rahe chhe have...??? Su umar hase amni haal???

    • @Madhuri20890
      @Madhuri20890 8 месяцев назад

      Bovvvv saras

  • @ChavdaBharat-ko4mm
    @ChavdaBharat-ko4mm Год назад +11

    વારસો વિતા આ ગીત ને સાંભળી ...પણ આજ ના ગાણા કરતા પણ વધારે ગમે અને દિલ સ્પર્શે આવું ... મારું બાળપણ યાદ આવું

    • @Jonathan.001
      @Jonathan.001 Год назад

      ગીત સાંભળી બાળપણ યાદ આવે છે યાર

  • @ApBhatRajkot
    @ApBhatRajkot Год назад +5

    Khub khub naman che parnalal Vyas and shreekant soni ne.
    Hu Rajshathani chu pan mari 2 pedhi thi Ame Rajkot Gujarat ma chiye Maru nam Ap Bhat Safa Vala Rajkot

  • @singingowldhimantgandhi3703
    @singingowldhimantgandhi3703 Год назад +6

    સંત વાણી! સાંભળવા માત્ર થી ઉદ્ધાર થઈ જાય. ❤

  • @MansukhbhaiVagashiya
    @MansukhbhaiVagashiya 9 месяцев назад +3

    ❤જયઠાકરા❤ જયશ્રીદ્વારકાધીશ મંદિરમાં ❤

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 2 года назад +15

    Super duper hit bhajan......miss you....pranlal vyas......👌💗👍
    ..

    • @darshuuu_11
      @darshuuu_11 2 месяца назад

      સાહેબ. ભગવાન થવું સહેલું છે. પણ મનુષ્ય બનવું ગણુંજ અગરું છે.

    • @darshuuu_11
      @darshuuu_11 2 месяца назад

      સાહેબ. ભગવાન થવું સહેલું છે. પણ મનુષ્ય બનવું ગણુંજ અગરું છે.

  • @jayminthakor8691
    @jayminthakor8691 Год назад +3

    Ghenghur Pahaadi Aawaz na Malik Pranlal Vyas ne vandan ... 🙏🙏🙏
    Dinesh s. Thakor 👍👍

  • @ramanandibhaveshramanandib2170
    @ramanandibhaveshramanandib2170 2 года назад +8

    વાહ પ્રાણલાલ વ્યાસ બાપુ ગુજરાત નો સાવજ કેવાય બાપ

  • @jeegneshbhaisenta8035
    @jeegneshbhaisenta8035 Месяц назад +3

    ❤❤❤❤❤

  • @Parmar-9p
    @Parmar-9p Год назад +2

    Koti koti vandan. Sangit kaar Ane gaayk kalakar praan laal vyas Ane geet na lekhak ne

  • @Tushardhakecha
    @Tushardhakecha 11 месяцев назад +5

    આ ગીત પ્રાણલાલ વ્યાસ એ ગાયે લ છે

  • @bipinparmar4450
    @bipinparmar4450 2 года назад +6

    Jay shree krishna 🙏 nanpan nu yaado taja thai aaje, i watched the movie in 1999 👍

    • @mr.baraiya2681
      @mr.baraiya2681 Год назад

      એ સમયે ભગવાન નાં પાડે સે પ્રભુ થય નથી પૂજાવું તો અત્યારે ૨૦૨૩ માં ??

  • @SurypalVarma-e1b
    @SurypalVarma-e1b Месяц назад +2

    Jay Shri Krishna

  • @nareshraval6342
    @nareshraval6342 2 года назад +4

    Surmani etle bhajano no pran - Pranbhai Vyas.

  • @Parmarchhaya-qn3ql
    @Parmarchhaya-qn3ql 6 месяцев назад +2

    🙇જય ગુરુ મહારાજ 🌺
    જય હો માં ગંગાસતી
    જય હો માં પાનબાઈ 🌺🙇

  • @KeshavPadhiysr-bi1dr
    @KeshavPadhiysr-bi1dr 6 месяцев назад +3

    વાહ-વાહ પ્રાણ લાલ વ્યાસ ના અવાજને

  • @dipikasutariya9461
    @dipikasutariya9461 2 года назад +6

    આ ગુજરાતી ભજનો ના કરાઓકે બનાવો ટ્રેક ઉપર આ ઓલ ગુજરાતી ભજનો

    • @Spiritual118
      @Spiritual118 2 года назад

      Ha etle bollywood na geeto jevi gujarati geetno ni halat thaye 🥲

  • @BharatKumar-g5o
    @BharatKumar-g5o 5 месяцев назад +3

    2024 ma kon kon Sabhare che

  • @krm875
    @krm875 2 года назад +2

    bahu sundar bhajan bahu sundar gayu dhanyavaad jai Shri Krsna

  • @chandrakantjadav8199
    @chandrakantjadav8199 2 года назад +8

    Extraordinary singing of Pranlal Vyas 👍🏻👍🏻

  • @priteshtrivedi8141
    @priteshtrivedi8141 2 месяца назад +1

    Superb bhajan❤

  • @mudrapatel7897
    @mudrapatel7897 2 года назад +5

    My favourite Bhajan from childhood

  • @natushapariya4967
    @natushapariya4967 2 года назад +4

    Khubj shundar che

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 года назад +12

    ભજન નો આત્મા એટલે પ્રાણલાલ વ્યાસ.

  • @pachabhaijamod2304
    @pachabhaijamod2304 2 года назад +6

    ખુબસરસ

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 8 месяцев назад +2

    👏👏👏👌👍 જોરદાર, કલાકાર : શ્રીકાંત સોની , ગાયક : પ્રાણલાલ વ્યાસ

  • @SurypalVarma-e1b
    @SurypalVarma-e1b 2 месяца назад +2

    Surypal🪷🪷🪷🪷🪷 hardam Pathar Ke Rahana chahie pata nahin Kis Desh Mein Bhagwan a Jaaye aapki Pariksha Lene❤❤❤❤❤

  • @bhargavkothiya
    @bhargavkothiya 2 месяца назад +1

    ટોચ મા ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું …
    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
    ટોચ મા ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું …
    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
    એ…………....ધડ ધીંગાણે જેના,
    માથાં મસાણે એના પાળિયા થઈને
    પૂજાવું રે ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું
    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
    પીળા પીતાંબર કે, જરકશી જામા મારે
    વાઘામાં નથી રેવીંટળાવું
    પીળા પીતાંબર કે, જરકશી જામા મારે
    વાઘામાં નથી વીંટળાવું
    એ એ એ એ………..કાઢ્યા’તા રંગ જેણે
    ઝાઝા ધીંગાણે એવા, સિંદૂરે ચોપડાઈ જાવું
    રે ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું...
    રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...
    હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવુ
    હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવુ
    એ એ એ એ……….. હાલો બેટડે બાપનાં
    મોઢાં ન ભાળ્યાં એવા કુમળા હાથે ખોડાવું
    રે ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું...
    એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..
    ગોમતીજી કે ઓલ્યા જમનાના
    નથી નીરગંગામાં મારે નાવું
    ગોમતીજી કે ઓલ્યા જમનાના
    નથી નીરગંગામાં મારે નાવું
    એ એ એ એ**………..નમતી સાંજે
    કોઈ નમણી વિજોગણના ટીપા
    આંસુડાએ નાવું રે ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું...
    એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
    બીડ્યા મંદિરિયામાં બેસવું
    નથી વીરા મારે મેદાનમાં જાવું
    બીડ્યા મંદિરિયામાં બેસવું
    નથી વીરા મારે મેદાનમાં જાવું
    હાલુ રે**** શૂરા શહીદોની સંગાથમાં
    મારે ખાંભીયું થઈને ખોડાવું
    રે ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું...
    એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...
    કપટી જગતના કૂડાકૂડા
    રાગથી ફોગટ નથીરે ફુલાવું
    કપટી જગતના કૂડાકૂડા રાગથી
    ફોગટ નથી રે ફુલાવું
    એ…… હાલુ રે હાલુ ……મુડદાં બોલે એવા
    સિંધુડા રાગમાં શૂરોપૂરો સરજાવું
    રે ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું...
    હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...
    મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં
    મારે ચિતારા નથી ચીતરાવું
    મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં
    મારે ચિતારા નથી ચીતરાવું
    હેeeee હેeeee હેeeee હેeeee
    હેeeeરંગ કસુંબીના ઘૂંટ્યા રુદામાં
    એને ‘દાદ’ ઝાઝું શુ રંગાવું
    રે ઘડવૈયા મારે
    ઠાકોરજી નથી થાવું...
    એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

  • @kinupatel3415
    @kinupatel3415 2 года назад +2

    Bhajan no sacho swad etle pranlall vyas

  • @mudrapandya3562
    @mudrapandya3562 4 месяца назад +1

    Beautiful song ❤

  • @hareshprajapati359
    @hareshprajapati359 6 месяцев назад +1

    Krishna bhagwan, ramdev pir,bapa sitaram no khub sundar abhinay karyo che

  • @c.nparmar2071
    @c.nparmar2071 4 месяца назад +1

    ❤❤❤jay thakr

  • @RupalPatel-t4n
    @RupalPatel-t4n 11 месяцев назад +1

    Very very very gud actor...my favourite.m❤️🚩👌🙏❤️

  • @rahulahir9660
    @rahulahir9660 2 года назад +4

    Jay Dwarkadhish🙏🙏

  • @vyaskrishna398
    @vyaskrishna398 2 года назад +2

    Jay shree krishna 🙏 rhadhy rhadhy 🙏🙏👌👌

  • @kuldipkeyboard4294
    @kuldipkeyboard4294 3 года назад +4

    Whah prnalal vyas

  • @daniyarameshlathidad1695
    @daniyarameshlathidad1695 3 месяца назад +1

    ભુલી બીસરી યાદે અપના બચપન યાદ આતા હે

  • @rameshbhaisavaniya6193
    @rameshbhaisavaniya6193 3 месяца назад +1

    વાહ પ્રાણભાઈ

  • @jayeshdavera2086
    @jayeshdavera2086 Год назад +1

    જય દ્વારકાધીશ 🙏💐

  • @sutharartibharatbhai7358
    @sutharartibharatbhai7358 Год назад +2

    Swarg thi pan komal jivan hatu aapdu ,aa bhajano sathe , pan aa English numbers Ane English akshri ni vacche aa, Sundar dam todati Mari Mata ' Gujarati ' bhasha kadach kovai gae che,
    Aa channel ne Mari ek vinanti che k aava Sundar Bhajan Ane lokgeet thaki fari pacchi mata gujarati na udar ma khovai jaau che , mari vinanti swikaro 🙏

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 Год назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @HareshGadhiya-z3r
    @HareshGadhiya-z3r Год назад +1

    Super sebi upar bhakti song

  • @randhirdesai7983
    @randhirdesai7983 7 месяцев назад +1

    jyo baap jiyo jiyo pranlalbhai tamne sat sat vandan

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 2 года назад +3

    જય હો સંતવાણી

  • @dr.virendradolasia8752
    @dr.virendradolasia8752 3 года назад +3

    Saras.. 👍👍

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 2 года назад +1

    Jay swaminarayan vala 🙏

  • @indiancomputertechnology9981
    @indiancomputertechnology9981 2 года назад +4

    Jay Shri Krushna

  • @shyaam__
    @shyaam__ 3 года назад +4

    Nice, इसका हिंदी version song uplod kije

  • @rahulahir9660
    @rahulahir9660 2 года назад +2

    Jay Thakar🙏🙏

  • @Hanuman-777-c4d
    @Hanuman-777-c4d 4 месяца назад +1

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏

  • @savanthakor5038
    @savanthakor5038 Год назад +2

    હા મોજ હા

  • @kishorjbhattbhatt3930
    @kishorjbhattbhatt3930 2 года назад +1

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏વાહ ભજન વાહ

  • @chandugohel8765
    @chandugohel8765 2 года назад +2

    Jai shree krishna

  • @anuchavda8378
    @anuchavda8378 2 месяца назад +1

  • @kishorjbhattbhatt3930
    @kishorjbhattbhatt3930 2 года назад +1

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏સુપર ભજન

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 2 года назад +2

    Beautifull 👍

  • @abharamsodha1344
    @abharamsodha1344 2 года назад +3

    saras

  • @archanabenbarot2795
    @archanabenbarot2795 2 месяца назад +1

    👌

  • @sanjaykhimaniya6244
    @sanjaykhimaniya6244 2 года назад +2

    Outstading song prandada

  • @rasiksarapdadia4417
    @rasiksarapdadia4417 9 месяцев назад +1

    જય શ્રી કૃષ્ણ

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 2 года назад +2

    ખૂબ ખૂબ આભાર

  • @maheshkumarsadhu8071
    @maheshkumarsadhu8071 10 месяцев назад +1

    Super Bhajan

  • @variyaamit9922
    @variyaamit9922 2 года назад +2

    મસ્ત છે.

  • @thaviarbapa7389
    @thaviarbapa7389 7 месяцев назад +1

    Moj

  • @previnlathya2309
    @previnlathya2309 2 года назад +2

    हा पारणलाला

  • @prafullasolanki4840
    @prafullasolanki4840 Год назад +1

    ❤ ma avirat chaltu bhajan

  • @arunrudani1021
    @arunrudani1021 2 года назад +1

    Vah pranlal vyas

  • @bharatkumarchauhan1081
    @bharatkumarchauhan1081 2 года назад +3

    Nice bhajan

  • @Parmar-9p
    @Parmar-9p 2 года назад +1

    Mahan kalaakaar pranlaal vyas

  • @srkanpariya5653
    @srkanpariya5653 8 месяцев назад +1

    Jay. Ho

  • @AjayParmar-uh2sj
    @AjayParmar-uh2sj 2 месяца назад +2

    હું પરમાર અજય ફ્રોમ ફૌજી

  • @gopalbhaichauhan3022
    @gopalbhaichauhan3022 Год назад +1

    Jay ho .paran

  • @neelgaming3010
    @neelgaming3010 6 месяцев назад +2

    Voice damyanti bardayi praful dave

  • @alpeshprajapati1973
    @alpeshprajapati1973 2 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @maheshkumarsadhu8071
    @maheshkumarsadhu8071 10 месяцев назад +1

    Super hit

  • @janakkumarsolanki7736
    @janakkumarsolanki7736 2 года назад +2

    👍🙏

  • @KeshavPadhiysr-bi1dr
    @KeshavPadhiysr-bi1dr 6 месяцев назад +1

    અસલી ગુજરાતી. No. કાળા. Vaarso i

  • @mangaldassolanki1278
    @mangaldassolanki1278 3 года назад +2

    Super

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 2 года назад +2

    જય નારાયણ

  • @pareshsolanki4692
    @pareshsolanki4692 2 года назад +2

    સરસ

  • @npandya3189
    @npandya3189 7 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendrakumartrambadia6053
    @rajendrakumartrambadia6053 Год назад +3

    આને કોઈ ના પહોંચે

  • @govindvadhiya532
    @govindvadhiya532 Год назад +1

    🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @pravinuchdadiya7470
    @pravinuchdadiya7470 2 года назад +1

    jay ho dwarkadishji ki

  • @hardikahir7347
    @hardikahir7347 Год назад

    Vah vah vah

  • @BachubhaiRabari-ix3wr
    @BachubhaiRabari-ix3wr 9 месяцев назад +1

    Jay vadvala

  • @MahendraSinghParmar-m2r
    @MahendraSinghParmar-m2r 4 месяца назад +1

    Sara.kalaakar.hata

  • @parmarmayur7004
    @parmarmayur7004 Год назад +1

    Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn Jay sri krashn

  • @GopalAlgotar-z5q
    @GopalAlgotar-z5q 2 месяца назад +1

    KHARE KHAR 30 YEARS PAHELANI JINDGI SARI HATI RAGHAV ALGOTAR CHITRA BHAVNAGAR GUJRAT

  • @ચૌહાણરંજન
    @ચૌહાણરંજન Год назад +1

    જયઠાકોરજીમારાનાથ

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 Год назад

    Great singer👌

  • @MukeshRaval-l8g
    @MukeshRaval-l8g 15 дней назад +1

    2:37

  • @shashikantghaghda3566
    @shashikantghaghda3566 10 месяцев назад +1

    Shirikant soni sathe hu mangdavara ni punay tithima
    Bhanvad veer magda vara sthaneke gaya hata
    Mari ritg ma

  • @SurypalVarma-e1b
    @SurypalVarma-e1b 2 месяца назад +1

    Surypal🪷🪷🪷🪷🪷 Jay Mayawati Teri Maya Nirali Hai

  • @narayankhatri8136
    @narayankhatri8136 2 года назад

    Jay ho. God. Sogs

  • @naranbhaivanpariya2283
    @naranbhaivanpariya2283 2 года назад +2

    મય

  • @gohilpopatbhai7203
    @gohilpopatbhai7203 Год назад +2

    Gohil. Popatbhai,